Це відео не доступне.
Перепрошуємо.

જર્મનીમાં ગુજરાતી દુહા અને ગીતોની રમઝટ બોલાવનાર હાર્દિક ચૌહાણનો કમાલ

Поділитися
Вставка
  • Опубліковано 19 сер 2024
  • ગુજરાતી ગાયક હાર્દિક ચૌહાણે જર્મનીમાં ગુજરાતી
    ગીતોથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા.
    હાર્દિકના આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરી વાઇરલ બની રહ્યા છે.
    હાર્દિક દુહાથી માંડીને કસુંબીનો રંગ અને સપનાંની વિનાની રાત ગીત ગાયું.
    ભૂતકાળમાં પણ હાર્દિકના વીડિયો આવી રીતે વાઇરલ બન્યા છે.
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 830

  • @miteshdesai643
    @miteshdesai643 2 роки тому +313

    ધન છે તારી જનેતા....સાહેબ ❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳

  • @laxmanrabari4811
    @laxmanrabari4811 2 роки тому +788

    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત
    જય માં જગદંબા

  • @vasupatel6738
    @vasupatel6738 2 роки тому +414

    વાહ બાપલીયા વાહ...
    જેને આપણી સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ છે એ તો વિદેશમા પણ સાચવીને બેઠા છે.
    બાકી થોડુ ભણેલા હવે તો ગામડા મા પણ અંગ્રેજોના છોકરા થઈ ગ્યા છે...
    ખુબ સરસ હાર્દિક ભાઈ ❤❤❤

    • @khimjiparmar2114
      @khimjiparmar2114 2 роки тому +5

      English mein koi burai nahi he .. English common language he..aap ko nahi aati isme hum kya kare..sabhi desh ke logo ko baat karne ke liye English common language he...

    • @sutharilanarayanbhai1209
      @sutharilanarayanbhai1209 2 роки тому +5

      Jay garavi Gujarat

    • @user-de4rl5bf9r
      @user-de4rl5bf9r 2 роки тому +3

      @@khimjiparmar2114 e chodina English na lund ava to 1v1 kriyee ....

    • @rtcreation2323
      @rtcreation2323 2 роки тому +2

      Aa che sachu gujrati sangeet

    • @dipaapatel5961
      @dipaapatel5961 2 роки тому +1

      Sundar bhai

  • @amitsinhparmar8019
    @amitsinhparmar8019 2 роки тому +78

    ગર્વ છે ગુજરાતી ઑ ને ખૂબ સુંદર ખૂબ ખૂબ આભાર તમારો ગુજરાત ની સંસ્કૃતિ ને બધા સુધી પહોંચાડવાનો 👏🏻

  • @AD-sj9ss
    @AD-sj9ss 2 роки тому +125

    આપણા ગુજરાતી ની મોજ જ કઈક અલગ હોય છે.......ભાઈ...ભાઈ..!!🙏

  • @dineshrajyagor5296
    @dineshrajyagor5296 2 роки тому +2

    જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત - હાર્દિક ભાઈ અતિ સુંદર , દિલમાં સીધું ઉતરી ગયું . વાહ અતિ સુંદર

  • @VipulChaudhary-vx7wm
    @VipulChaudhary-vx7wm 2 роки тому +134

    I'm proud of you Bhai
    મને ખૂબજ ગર્વ છે તમારા પર... એક રિયલ ગુજરાતી હીરો. 🔥🔥🔥🔥...જય જય ગરવી ગુજરાત જય હિન્દ

  • @KamleshJoshi
    @KamleshJoshi 2 роки тому +698

    The moment he is rising with the letters "તારી નદીયું પાછી વાળજે" , the entire body starts getting vibrated. I promise the same feeling must be felt by every Gujarati. Proud of Gujarat 😘

    • @kumarsoni.h
      @kumarsoni.h 2 роки тому +30

      Not only Gujrati ? Mujhe bhi same feel hua, Gujrati nahi aati mujhe , but song I connected like very Indian connected to every corner of India. Love ❤️

    • @KamleshJoshi
      @KamleshJoshi 2 роки тому +13

      @@kumarsoni.h Respect increased brother. It's a matter of being Indian.

    • @RadadiyaAkash2312
      @RadadiyaAkash2312 2 роки тому +4

      Yes

    • @kumarsoni.h
      @kumarsoni.h 2 роки тому +8

      @@KamleshJoshi ji yahi to baat hai hum bhartiyon ki. Anekta me ekta , is Bharat desh ki visheshtaa. 🙏🏻

    • @kamleshvasava7320
      @kamleshvasava7320 2 роки тому +5

      Same to same feeling here

  • @rameshzala6402
    @rameshzala6402 2 роки тому +153

    વિદેશ માં લોકો માટે ગીત ગુજ. વંદન વાહ બાપુ

  • @manojradadiya3626
    @manojradadiya3626 2 роки тому +120

    ભય વાહ
    ગર્વ છે મને ગુજરાતી છું...🙏🙏🙏
    Wherever Gujarati lives, there is Gujarat forever...❤️❤️❤️👏👌

  • @radheshyampatel9314
    @radheshyampatel9314 2 роки тому +119

    અંતરથી આત્માનો અવાજ.... અદભુત....

  • @kismatchauhanandravisinh8789
    @kismatchauhanandravisinh8789 2 роки тому +25

    ચૌહાણ ની ચામુંડા માતજીના 🌹🙏🏻 ચૌહાણ ચૌહાણ ચૌહાણ ની રીતે વાલા 💪😎🎊

  • @vickychauhan2722
    @vickychauhan2722 2 роки тому +171

    Proud moment for me .. dnt understand it much.. I m from himachal.. but proud of Gujarat even though I never been to gujrat.. that is what being Indian is ...Jai Hind...love to all Gujarati people..

  • @KetanPatel-ub7ts
    @KetanPatel-ub7ts 2 роки тому +66

    **એક સમય એવો આવસે કે આખી દુનિયામાં ગુજરાતી ભાષા બોલા તી હશે**
    **ગવૅ છે મને કે હું ગુજરાતી છું**

    • @pateljinal5415
      @pateljinal5415 2 роки тому +12

      Atyare chhokarao ne English medium ma muke chhe ane gujaratio j gujarati bolta sharmay chhe.
      Gujarati Gujarat ma pan sachavayeli re to bahu chhe

    • @KetanPatel-ub7ts
      @KetanPatel-ub7ts 2 роки тому +1

      @@pateljinal5415 100% TRUE.....

    • @apj0886
      @apj0886 2 роки тому +1

      @@pateljinal5415 ek dum sachi vat

    • @chaudharinilay9519
      @chaudharinilay9519 2 роки тому

      Garv to chhe bhai gujarati no pn aapne English na maansik gulaam chhiye nahito 100% bolati hot..

    • @ritarajgor8317
      @ritarajgor8317 2 роки тому +2

      Saache aapna desh ma English nu mahatva khub che bolta na aavde to evu feel karave jaane k aapne bija grah na vaasi chaiye ahi Bombay ma to gujarati schools band thavana kagar par che 😒angrezo bharat thi jata hata tyare kidhuj hatu k desh chodi bhale jaiye che, ame pan tamari navi ugati pedhi na magaj maathi amari asar nahi nikade emni mansikta ghana Yugo sudhi amari gulamimaj raheshe 😡 ane ej thai rahiu che 😒☹️☹️

  • @brindamakadiya9753
    @brindamakadiya9753 2 роки тому +14

    Proud of what we have in our culture....!!!
    ગુજરાતી ગાથાઓ

  • @floweronthepath9656
    @floweronthepath9656 2 роки тому +30

    😳ઓ માય ગોડ......... સપના વિનાની સુની રાત 😍😍😍😍😘😘😘😘😘એક દમ જક્કાસ....... લવ યુ.... દોસ્ત 🌹

  • @ex-secular-4996
    @ex-secular-4996 2 роки тому +41

    વાહ ભાઈ.... જય શ્રી કૃષ્ણ.. જય ભાવની 🚩

  • @essayworldwithbhavi7536
    @essayworldwithbhavi7536 2 роки тому +69

    અંગ્રેજો ને પણ ગુજરાતી ગાતા કરી દીધા 👏👏

    • @abhipatel8936
      @abhipatel8936 2 роки тому +1

      e angrej nathi germon chh…. angrez only british

    • @essayworldwithbhavi7536
      @essayworldwithbhavi7536 2 роки тому +4

      @@abhipatel8936 😃જેમ સાઉથ મા બધા સાઉથ ઇન્ડિયન તેમ ગોરા બધા અંગ્રેજો 😃😃

  • @dashu_m
    @dashu_m 2 роки тому +40

    જેટલા વખાણ કરું એટલા ઓછા છે ભાઈ ❣️
    જય હિન્દ 🇮🇳

  • @veenamandaliya5101
    @veenamandaliya5101 2 роки тому +10

    જય જય ગરવી ગુજરાત
    ખરેખર પ્રશંસનીય, ગૌરવપૂર્ણ!!!
    હૃદયપૂર્વક પ્રણામ આ ગરવા ગુજરાતી વીરને. ॐॐॐ

  • @valandmayur1900
    @valandmayur1900 2 роки тому +66

    હાર્દિકભાઈ દરેક ગુજરાતીની પ્રેરણા બની રહેશે આ ગીત

  • @parekhsudhanshu4524
    @parekhsudhanshu4524 2 роки тому

    બધા ગુજરાતી ને ગર્વ છે તમારા ઉપર....
    દુનિયામાં આપણી સંસ્કૃતિને વ્યકત કરી તે જોઈ ને ખુબ આનંદ થયો.

  • @essayworldwithbhavi7536
    @essayworldwithbhavi7536 2 роки тому +133

    Proud moment for Indians particularly for Gujaratis.. Jai jai garvi Gujarat..👏👏👏 Hardik Chauhan.. Proud of u👏👏👏

  • @rajkirecipes5639
    @rajkirecipes5639 2 роки тому

    હાર્દિક સાહેબ ખૂબ ખૂબ અભિનંદન, ગુજરાતનું ગૌરવ બદલ દરેક ગુજરાતીને તમારા આ ડેડીકેશન

  • @jayugadhvi...1099
    @jayugadhvi...1099 2 роки тому +6

    વાહ ભાઈ તમે આપણા ચારણી સાહિત્યને વિદેશ માં ઉજાગર કર્યો સે. જય માતાજી

    • @nitingadhavi7548
      @nitingadhavi7548 2 роки тому

      Mara bhai aa charan nathi

    • @nitingadhavi7548
      @nitingadhavi7548 2 роки тому +1

      Ane haa.. jay mogal

    • @jayugadhvi...1099
      @jayugadhvi...1099 2 роки тому

      @@nitingadhavi7548 હા ભાઈ ખબર સે પણ જે સોંગ ગય સે એ તો ચારણ દ્વારા. ગવાયેલું સે ને.

  • @altafaltaf3247
    @altafaltaf3247 2 роки тому +3

    Jay gurjar dharni ,,🙏🙏

  • @anandpatel2548
    @anandpatel2548 2 роки тому

    તારી નદીયું પાછી વાળજે
    વાહ ભાઈ વાહ જોરદાર
    જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત......

  • @nirajnayi9790
    @nirajnayi9790 2 роки тому +24

    ઇડર ના ગૌરવ ને અભિનંદન...🙏

  • @sureshsodha9681
    @sureshsodha9681 2 роки тому +6

    પ્રકૃતિ પ્રેમીઓ એ‌ માનવું જોઈએ કે મારો દેશ ,મારૂં વતન, આઈ લવ માય ઈન્ડિયા.

  • @hirenlekhadia4289
    @hirenlekhadia4289 2 роки тому +15

    Saheb aa geet ni majaa jabarjast chhe.... thanks to Soumya joshi Saheb and special thanks to Mehul Surti. Saheb...what legendary song ,. Sung by Aditya Gadhavi Saheb..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tanveerpathan682
    @tanveerpathan682 2 роки тому +16

    "સપના વિના ની આખી રાત"
    શું વાત છે હાર્દિક ભાઈ

  • @shivangipatel3040
    @shivangipatel3040 2 роки тому +1

    ધન્ય છે તમારી જનેતા ને ભાઈ ❣️🥰 , માં સરસ્વતિ ના આશીર્વાદ છે તમારા પર ભાઈ ❣️🙏🏻

  • @harshpatel6829
    @harshpatel6829 2 роки тому

    WAH....GUJJU HARDIK CHAUHAN BHAI...TARA GALA MA SARASWATI CHE....JAI MADII

  • @ashapatel4402
    @ashapatel4402 2 роки тому +1

    જ્યાં જયાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત 👍🏻👏🏻👏🏻👌👌🔥🔥❤❤ ગુજરાતી એટલે ગુજરાતી

  • @parthkapadiya6897
    @parthkapadiya6897 2 роки тому +1

    Vaah mota bhai
    Jai hind
    Jai jai garvi gujarat

  • @ashishchaudhari6838
    @ashishchaudhari6838 2 роки тому +3

    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ❤️

  • @kP-yb8eh
    @kP-yb8eh 2 роки тому +3

    આ તો જર્મની થી.....
    ગુજરાત ની સુગંધ આવી છે..

  • @jigneshpargi1349
    @jigneshpargi1349 2 роки тому

    વાહ વાહ ભાઈ ગુજરાતી મારો બાપલિયો ,..

  • @krunalraval4879
    @krunalraval4879 2 роки тому

    Vaah Bharat Naa Sapoot vaah
    Salaam chhe tamara desh prem ne ane Gujarati sanskriti pratye ni Bhavan ne
    Ghanu jivo Mara VEERA 😊🤗

  • @Vijaykumar.7018
    @Vijaykumar.7018 2 роки тому

    Jya jya vase ek gujarati
    Tya sadakaal gujarat
    Jay jay garvi gujarat
    Jay hind 🙏🙏🇮🇳🇮🇳
    Jay ho ma jagadamba -maa jagat ambe 🙏🙏🙏🙏
    Dhanya chhe baap gujarat ni dhara ne 🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @dipakpurohit341
    @dipakpurohit341 2 роки тому

    Hardikbhai Chauhan ha Moj ha.............
    Jabardast song.........
    JAI Mataji 🙏🙏🙏🙏🙏
    VANDE MATARAM 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 2 роки тому

    વાહ શુ વાત છે ભાઇ જય ગરવી ગુજરાત

  • @shrutisingh4233
    @shrutisingh4233 2 роки тому

    જયા જયા ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતી સંસ્કૃતિ .jay jay ગરવી ગુજરાત

  • @jaybhavani8035
    @jaybhavani8035 2 роки тому +1

    જય માં જગદંબા માં જોગણી🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @leninthemark6340
    @leninthemark6340 2 роки тому

    આહા..... વાહ વાહ વાહ 🥳🥳✌️❤️❤️ હા મારુ ગુજરાત હા ..... એ ભલે ભલે 😎🤓😀😀

  • @helina_2079
    @helina_2079 2 роки тому

    વાહ સાહેબ વાહ.....👍

  • @dhavalsinhchauhan6084
    @dhavalsinhchauhan6084 2 роки тому +1

    જય જય ગરવી ગુજરાત..🙏🚩🇮🇳

  • @RaHuLRajPuT-zj2pp
    @RaHuLRajPuT-zj2pp 2 роки тому

    ગર્વ છે મને ગુજરાતી હોવાનો.....
    જોરદાર ભાઈ

  • @yograjacharya6314
    @yograjacharya6314 2 роки тому

    વાહ ગુજરાત વાહ.. જય જય ગરવી ગુજરાત..

  • @hasamukhparamar6098
    @hasamukhparamar6098 2 роки тому +1

    જય જય ગરવી ગુજરાત🔥🔥🔥🔥🔥🙏🙏🙏

  • @MORIHITESH599
    @MORIHITESH599 2 роки тому +5

    वाह भाई वाह 👍👍
    जय जय गर्वी गुजरात 🙏🙏

  • @arjunc.baraiya1114
    @arjunc.baraiya1114 2 роки тому

    જય હો ગુજરાતની જય હો ભારત દેશની.

  • @vanditadholariya8097
    @vanditadholariya8097 2 роки тому +3

    Jya jya vase Gujrati, tya tya sadakal Gujrat😍🙏...

  • @bhaveshthakor5910
    @bhaveshthakor5910 2 роки тому

    It was Amazing 🇮🇳....Jai Jai garvi Gujarat

  • @vinubhai7477
    @vinubhai7477 2 роки тому +1

    ધન્ય છે તારી જનેતાને 🙏

  • @mrajit5070
    @mrajit5070 2 роки тому

    Wah..ખરેખર રુવાડા ઉભા થઇ ગયા....વાહ

  • @infiniteknowledge2315
    @infiniteknowledge2315 2 роки тому +1

    Wah Hardik Chauhan Wah
    Jay Swaminarayan

  • @royalpandit9287
    @royalpandit9287 2 роки тому +30

    Salute to you Hardik Chauhan
    proud of my india 🇮🇳🇮🇳

  • @piral2447
    @piral2447 2 роки тому

    ભઈલા રુંવાટા ઉભા કરી દીધા..... ખુબ ખુબ સરસ ધન છે તને..........

  • @ajitchauhan9284
    @ajitchauhan9284 2 роки тому

    હા મોજ મારો ગરવી ગુજરાતી
    જય જય ગરવી ગુજરાત

  • @harshnagar3901
    @harshnagar3901 2 роки тому

    Adbhut.... Jai Jai garvi Gujarat

  • @jayaryavart4425
    @jayaryavart4425 2 роки тому

    अपनी संस्कृति और अपने असली सेहतमंद आहार को बढावा दे. सनातन धर्म की जय 🙏

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 2 роки тому

    વાહ વાહ ભાઈ સુપર 👍👍👍👍

  • @prithvirajsolanki1871
    @prithvirajsolanki1871 2 роки тому

    Superb jay garvi gujarat ,jay hind .

  • @saifsindhi9284
    @saifsindhi9284 2 роки тому +22

    Great...i feel proud to be a gujarati...

  • @vinubhai7477
    @vinubhai7477 2 роки тому +1

    JAY JAY GARVI GUJRAT 🖐️

  • @nandwanaashish1317
    @nandwanaashish1317 2 роки тому +4

    Ha GUJARAT na sahitya ni moj

  • @lalpurigosai4444
    @lalpurigosai4444 2 роки тому

    Vahh wahhhhhh dhany se mara gujarat na lal ne

  • @devarshpandyashorts37
    @devarshpandyashorts37 2 роки тому

    Jya Jya vase Gujarati tya tya vase Gujarat ❤🇮🇳

  • @rasikthakor1261
    @rasikthakor1261 2 роки тому

    Jay jay garvi Gujarat. Salute sir ji.🙏

  • @harshdesai7948
    @harshdesai7948 2 роки тому +1

    Proud to be India. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @jayhirpara9316
    @jayhirpara9316 2 роки тому +13

    It gives me goosebumps when I hear Gujrati duha overseas. 😍

  • @ramanbhaivaland6598
    @ramanbhaivaland6598 2 роки тому

    Bapu jordar Awaaz🙏🙏🙏🙏🙏

  • @dhanrajsinh136
    @dhanrajsinh136 2 роки тому

    તમને ખૂબ ખૂબ વંદન છે.
    આપણે આપણી માતૃભૂમિને ના ભૂલવી જોઈએ.

  • @takshpatel5064
    @takshpatel5064 2 роки тому

    Dhanya che sir tamari a adane..🇮🇳🇮🇳Mari mate tamari mate keva sabd nathi madta❣❣❣❣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💫💫💫💫💫😎

  • @vireshdudakiya5855
    @vireshdudakiya5855 2 роки тому

    Bhai hayuu jiti lidhu....bhaila Jay Jay Garvi Gujarat

  • @vilasbaraj1683
    @vilasbaraj1683 2 роки тому

    Wah mara gujarat jay jay garvi gujrat

  • @vivek-sy8gf
    @vivek-sy8gf 2 роки тому

    વાહ બાપલીયા વાહ...

  • @Sonalma_satus_video1818
    @Sonalma_satus_video1818 2 роки тому

    વાહ જય હો.. જય હો.. જય માતાજી...

  • @jalamsinhzala5053
    @jalamsinhzala5053 2 роки тому

    Khubaj saras saheb

  • @keyurbhalodiya3359
    @keyurbhalodiya3359 2 роки тому

    ahaaaaaaaaaaaaaa i am proud that i am indian and i am lucky that i am gujarti patel. wahhhhhh superb

  • @nomadic_explorer9900
    @nomadic_explorer9900 2 роки тому

    Dhanya che aa Gujarat ni bhumi ne jya aava lal paida Thai che baaki amuk Bharat ma Reva chataai foreigner che jai jai garvi Gujarat ♥️♥️♥️

  • @trusharpatel337
    @trusharpatel337 2 роки тому

    ruvata ubha kari nakhe jyare bole che "tari nadi o pachi valje " 🥳🥳🥳🥳🥳
    proud to be indian 🤗

  • @BD-vg5nf
    @BD-vg5nf 2 роки тому +13

    Such type of Gujarati songs are universal. I think no language can create songs which hit so deeply..

  • @jigneshpandya11504
    @jigneshpandya11504 2 роки тому +3

    ❤❤💥💥💥💥💯🇮🇳🇮🇳🇮🇳જય જય ગરવી ગુજરાત.... love u Hardikbhai..

  • @anmolpandeyom8041
    @anmolpandeyom8041 2 роки тому

    Jai ho garvi gujrat ni

  • @jaypanchal1230
    @jaypanchal1230 2 роки тому +2

    Gajab 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 salute to this guy...who presented our culture in front of another country ❤️🎁💐🙏🏻 congratulations 🙏🏻

  • @pruthvirabari.9427
    @pruthvirabari.9427 2 роки тому +3

    Jay Jay Garvi Gujarat

  • @chitrapurohit3284
    @chitrapurohit3284 2 роки тому

    વાહ ...વાહ....👌👌👌

  • @iqbalsital3975
    @iqbalsital3975 2 роки тому

    ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હો ગિરા ગુજરાતી

  • @harisinhsindhav3072
    @harisinhsindhav3072 2 роки тому

    ગર્વ છે ભાઈ તમારા પર 👌👌

  • @kukadiyajalpaben7753
    @kukadiyajalpaben7753 2 роки тому

    वा भाई खूब खूब सरस

  • @kingnawab3078
    @kingnawab3078 2 роки тому

    ભાઇ ભાઇ
    મજાઆવી ગઇ

  • @ritarajgor8317
    @ritarajgor8317 2 роки тому +1

    Wah kya baat hai ❓ dhodiya o pan saras sikhi lidhu gujarati geet 👍 Jya jya vase ek gujarati tya tya sada kaal gujarat 🌟🌟🌟 jai ho maari maavdi 🙏jai jai garvi Gujarat 🙏 proud of you sirji 🌟🌟🌟🌟

  • @Solanki_Saheb_001_
    @Solanki_Saheb_001_ 2 роки тому +1

    Nice gujarati bhai moj moj

  • @hindutva7270
    @hindutva7270 2 роки тому +1

    યાર અવાજ કેવો superb છે

  • @ajaysinhsodhasodhabapu6949
    @ajaysinhsodhasodhabapu6949 2 роки тому

    Rang rakhyo ho hardek bhai gani khama bhai ne jay mataji

  • @pareepatel911
    @pareepatel911 2 роки тому +14

    His voice is magical...the moment he started , the some vibrations went through the whole body...🙏

  • @harshh62
    @harshh62 2 роки тому

    Waah saheb waah 🙏🙏

  • @Hariom-dk2wh
    @Hariom-dk2wh 2 роки тому +34

    Literally it gives me goosebumps 🔥🔥🔥🔥