RANG MORLA - ADITYA GADHVI | PRIYA SARAIYA | PARTH BHARAT THAKKAR | VAARSO-SEASON1

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2023
  • લોક સાહિત્યનું શિરમોર સમું ગીત એટલે પદ્મશ્રી કવિ કાગ બાપુએ લખેલું રંગ મોરલા. વર્ષા ઋતુમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો આવનારા અનરાધાર વરસાદનાં એંધાણ આપી રહ્યા હોય, યુવાન સ્ત્રીનાં વલોવાતા મનની વાત રંગ મોરલામાં થાય છે. પ્રિયતમ પરદેશ જશે તો ઘણાં લાંબા સમય સુધી તેનો સહવાસ અશક્ય બનવાનો છે. આવા સમયે પ્રેમિકા તેના પિયુને રિઝવવાનો પ્રયત્ન કરે છે કે બે ઘડી તો મારી સાથે રોકાઈ જાઓ, મારી સાથે સમય વિતાવો.
    આભ, વાદળ, વીજળી, વન, ડુંગર, નદી બધું જ ઋુતુમય થયેલ છે તો આપણે કેમ નઈ નો ભાવ આ સુંદર ગીતમાં ઝીલાયો છે.
    Rang Morla is a beautiful Gujarati folk song written by Padma Shri Kaag Baapu. This song has a backdrop of monsoon, and the pitch dark clouds are indicative of heavy rains. A young lady is longing for the company of her beloved while it will be difficult for them to unite as she may not be able to see him for a while if he travels for work. She’s trying to convince him to be with her and spend time with her.
    The skies, clouds, thunderstorm, forest, mountains, rivers everything is in sync with the season and so does the young lady desires to. This tender emotion is metaphorically described in Rang Morla.
    Original Creation by Padmashree Kavi Kaag
    Additional composition & arrangements - Parth Bharat Thakkar
    Additional Lyrics - Priya Saraiya
    Vocals - Aditya Gadhvi & Priya Saraiya
    Violin - Jitendra Javda
    Guitars - Indrajeet chetia
    Recorded at - Studio 504 , Neo studios ,Island City Studios
    Recorded by - Pranjal, Sameer
    Mixed & Mastered by - Eric Pillai at Future Sound Of Bombay
    Film & Production: 32 Farvari Production
    Director & DOP: Bhaveshkummar
    DOP Team: Bhagyashri V Thakur, Chintan Patel, Bhavin Patel
    Editor & DI : Bhagyashri V Thakur
    Set Design & Art Direction: Rupali Thaakur
    Location Partner: November Canvas
    Wardrobe:
    Priya Saraiya: Jiviva
    Aditya Gadhvi: Vastra Designer
    Musicians: Addys
    Jewellery: Finekin Jewells
    Stylist: Style By Aniq & Intern Harshavi
    Makeup & Hair: Ambi Chiniwala & Team
    Gaffer: Chaman Makwana
    Light Team: Aarti Lights & Team
    Artist Manager: Yash Mehta, Rashmi Murjani
    BTS: Dhruvin Tank
    Dancer: Mruga Shroff
    Special Thanks - Ojas Rawal and Neeraj Mcwan
    #vaarso #rangmorla #priyasaraiya #adityagadhvi #gujarati #maysixty

КОМЕНТАРІ • 616

  • @priyasaraiyaofficial
    @priyasaraiyaofficial  Рік тому +388

    તમારા પ્રેમ માટે દિલથી ખૂબ ખૂબ આભાર 🙏❤️ જો હૈયું હરખે તો ભરપૂર comments આપજો ❤

    • @Hindi_kahaniya_383
      @Hindi_kahaniya_383 Рік тому +7

      ગમે તેટલી વાર સામંભળીએ તો પણ હૈયુ ભરાઈ તેમ નથી

    • @Hindi_kahaniya_383
      @Hindi_kahaniya_383 Рік тому +6

      આ ગીત સાંભળ્યા પછી હૈયું હરખ થી ફાટી રહ્યું છે.

    • @Hindi_kahaniya_383
      @Hindi_kahaniya_383 Рік тому +2

      આ ગીત માં ફક્ત એક જ તકલીફ છે ગીત વારે વારે પુરુ થઈ જાય છે. 😅😊

    • @Pranav_Yog_center
      @Pranav_Yog_center Рік тому +1

      ✨ખુબ સુંદર🌼

    • @aayushkotecha1677
      @aayushkotecha1677 Рік тому

      Where we can find lyrics of this song, even its not available when I search on google please upload as soon as possible.

  • @bijendra6398
    @bijendra6398 Рік тому +183

    અદ્ભુત અદ્ભુત અદ્ભુત કવિરાજ જેટલું કહીએ એટલું ઓછું 🥳 ❤️ જ્યારે કવિરાજ નો અવાજ ચાલુ થયો ને બાપો બાપો રીતસર નાં રૂંવાડા ઊભા થઈ ગયા 💞 સાથે પ્રિયા મેમ નો અવાજ કંઈ જ નો ઘટે આ ગીત પર બે ઘડીક નહિ પણ આઠેય પોર આનંદમાં આવી ને નાચવાનું મન થઇ ગયું ❤️🙌🏻 લોક સંસ્કૃતિના ભૂસાઈ ગયેલા લોકગીતો નું "વારસા" થકી આખું પ્લેલિસ્ટ બની ને સાંભળવા મળે એ જ પ્રાર્થના 🙌🏻

  • @vaghelakrishnarajsinh6191
    @vaghelakrishnarajsinh6191 Рік тому +59

    આજના પશ્ર્ચિમી સંગીત ના ઘોંઘાટ વચ્ચે ગુજરાતી સંગીતને ઊજળુ કરતુ નામ એટલે આદિત્ય ગઢવી🚩 ખમ્મા કવીરાજ 🙌🙌

  • @jjo512
    @jjo512 Рік тому +70

    આજે આ ગીત સાંભળ્યું બહુજ ગમ્યું ,અદભૂત ખૂબ સરસ શબ્દો સાથે રજૂ થયેલ સ્પેશ્યલી કવિરાજ ના અવાજ ના દુહા આહાહા...❤️ કાલે , એક મહીના પછી, એક વરસ પછી પણ કોઈક જ્યારે મારી કોમેન્ટ લાઈક કરશે ત્યારે આ ગીત સાંભળવાનું યાદ અપાવશે.

  • @hardikgondaliya852
    @hardikgondaliya852 Рік тому +73

    Folk songs never die, if we have artists like you guys. This one is sensational. ❤

  • @jwalantpandor96
    @jwalantpandor96 Рік тому +52

    1:31 And that pickup lines starts.. I literally feels goosebumps 😵😵
    Aditya Gadhvi 🙌🔥
    Also great wokr by Priya Saraiya Ma'am.
    Tmara jva kalakaro e gujrati sanskruti bachavi rakhi che. Khub Dhanya che 🙏🙏

  • @neergadhavi9068
    @neergadhavi9068 3 місяці тому +19

    વાહ...પ્રિયાબેન... બઉ સરસ... હો...
    ને ગઢવીના તો શું વખાણ જ કરું...
    બંને નો મધુર અવાજ ને... એવા... જોરદાર શબ્દો સાથે... અદભુત સંગીત...!!
    કંઈ જ ના ઘટે... પ્રિયા બેન...!!
    વાહ ગઢવી વાહ ગઢવી...
    શું પેલા ને છેલ્લે દુહો ગાયો.. મજા આવી ગઈ...હો..!
    આ ગીત વારેઘડી સાંભળવાનું મન થાય છે....!

  • @Karthik_Bharadwaj_AR
    @Karthik_Bharadwaj_AR Рік тому +130

    Though I don't understand Gujarati, I enjoy all the songs of Aditya What a voice.. Love from Karnataka ❤️

    • @mj.creation1
      @mj.creation1 Рік тому

      Love from... Gir 🦁 (Gujarat)

    • @MeruParmar-jb3ni
      @MeruParmar-jb3ni Рік тому

      Love from karnavati Gujarat Jay rajmata minala Devi Jay rajmata nayika devi

    • @poojachavan6944
      @poojachavan6944 Рік тому +1

      I understand a little bit of this song. His voice 🔥 enjoying this song - Love from Maharashtra ❤

    • @harshi4157
      @harshi4157 10 місяців тому +2

      ​@@poojachavan6944 can you explain whatever you understand??

    • @unknownperson9247
      @unknownperson9247 5 місяців тому

      ​@@harshi4157read description

  • @sbdutt7986
    @sbdutt7986 Рік тому +34

    હરે કૃષ્ણ 🙏✨💫
    દુલા ભાયા કાગ અને એમાં પાસા આદિત્ય ભાઇ ગઢવી ! દૂધ માં સાકળ ભલે હો ભાઇ✨💫👌
    સાચું ને ભાઈઓ 💝

  • @VipulDRathod
    @VipulDRathod Рік тому +9

    બોવ ફર્ક છે બે વચ્ચે.
    નાચી લે રંગ મોરલા.
    અને
    નાચી લે *ને* રંગ મોરલા.
    I liked the second one.
    Superb creation. ❤❤❤

    • @srikrsnadas4752
      @srikrsnadas4752 3 місяці тому +1

      મને પણ આદિત્ય ગઢવી નો અવાજ ગમ્યો ભાઈ ❤

  • @Dr.vigna_a_shah
    @Dr.vigna_a_shah Рік тому +51

    ગળહળીય સજદળ આભ વળકળ મદ પ્રબળા મલકતી.. દિપતી ખળખળ હસી નવોઢા શ્યામ ઘુંઘટ છુપતી...અબળા અકેલી કરત કેલી વ્યોમ વેલી લળવળી...અષાઢ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ચમ ચમ વીજળી..
    અર્થ: વળાંક લેતી વીજળી જેમ મદથી મલકતી હોય ,જેમ નવોઢા ઘુંઘટમાથી હસતી હોય એમ કાળા વાદળ વચ્ચે ચમકીને છુપાઈ જતી, આભામંડળમા પોતાનું આગવું સામ્રાજ્ય સ્થાપી, કિલ્લોલ કરતી,જેવી રીતે કોઈ વેલી વાયુના ઝપાટાથી વળુભતી હોય એ રીતે વીજળી ચમકતી હતી.
    વાહ ❤️

    • @jayeshchavda4914
      @jayeshchavda4914 Рік тому +1

      Plz share full lyrics

    • @secorporation4592
      @secorporation4592 Рік тому +1

      Wahhh...Gajab...Gajab...Gajab

    • @tanvianandpara4681
      @tanvianandpara4681 8 місяців тому

      Thank you for sharing this! Can you also share the last piece too?

    • @Dr.vigna_a_shah
      @Dr.vigna_a_shah 7 місяців тому

      @@tanvianandpara4681 please say clearly... I didn't get your msg.

    • @MayurJadavAnti_Sociodiot
      @MayurJadavAnti_Sociodiot 3 місяці тому

      E em kahe chhe k aa song ma last ma je 'aavi ashadhi bij' duha nu pn aa rite j explanation aapo. ​@@Dr.vigna_a_shah

  • @tejaspatel254
    @tejaspatel254 Рік тому +24

    અદ્ભુત
    આપણી વિરાસત જાળવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ
    જય ગરવી ગુજરાત 🙏

  • @vinodbhail.7577
    @vinodbhail.7577 Рік тому +24

    કવિરાજ નો આવાજ સાંભળતાની સાથે જ આપોઆપ રૂવાડા ઉભા થઇ જાય છે, વાહ વાહ મારુ ગરવી ગુજરાત 🙏 😊😊 ધન્ય છે આ ધરા. જય માતાજી

  • @shraddharakhasiya2031
    @shraddharakhasiya2031 Рік тому +14

    બે વર્ષ પહેલા માત્ર હાર્મોનિયમ પર લાઇવ સાંભળેલુ ત્યારે ખૂબ જ મીઠુ લાગેલુ અને આજે પણ એટલું જ ગમ્યું❤Thank you for making this so beautifully and keep making this kind of music🙌

  • @jidiyadharmesh7780
    @jidiyadharmesh7780 Рік тому +7

    દુલા ભાયા કાગ અને એમાં પાસા આદિત્ય ભાઇ ગઢવી ! દૂધ માં સાકર ભળે હો ભાઇ🥰🥰🥰

  • @umangkhemasara7500
    @umangkhemasara7500 Рік тому +11

    Amazing duo 👌
    1:31 heart of the song ♥️

  • @Pranav_Yog_center
    @Pranav_Yog_center Рік тому +5

    પ્રાદેશીકતા સંસ્કૃતી અને હળવા મને હળવાશ અનુભવાય હળવા થવાય એવું ગુજરાતી ભાષા સાહિત્ય અને ભારતીય સંગીત🎼✨🌼
    ખુબ સુંદર🌼
    નર્મદ ને સાંજે યાદ કર્યા ને અત્યારે એ પુરવાર જોયુ *`સૌદર્ય પામવા માટે સુંદર બનવું પડે*

  • @vivekbhesaniya3918
    @vivekbhesaniya3918 Рік тому +9

    I feel the saurastra in each words
    Ahaaa.... khub saras gayu che git

  • @shivangpatel102
    @shivangpatel102 Рік тому +17

    Aag laga dii aag laga dii🔥🔥👏👏
    અદ્ભત ગજબ લાજવાબ
    આપણી ગુજરાતી સંસ્કૃતી વારસો જાળવવા બદલ ખૂબ આભાર✨🙏

  • @Rajdipsinhchauhanrakhejstate
    @Rajdipsinhchauhanrakhejstate Рік тому +7

    વાહ ગઢવી.. બસ હવે મોરલા તમારી સાથે રમવા ઉત્સાહ થી આવી રહ્યા છે રંગમંચ પર....🙏😊 🦚🦚🦚

  • @manalishah1763
    @manalishah1763 4 дні тому

    1:32 song peaked here as Aditya starts to sing which is very intense and had literately goosebumps ❤️❤️❤️🫶🏻

  • @sohamvyas5619
    @sohamvyas5619 Рік тому +3

    ગુજરાતી ગીત અને તમારો શૂર મળે એટલે એને વખાણવા કોઈ શબ્દ જ ના મળે હો કવિરાજ.... ❤️❤️❤️ખૂબજ અદ્દભુત ખુબ જ..... 👌👌👌

  • @meeraagravat8824
    @meeraagravat8824 Рік тому +5

    ગુજરાતી ગીતોમાં આપ નવીનતા લાવ્યા ખૂબ ખૂબ સુંદર કવિરાજ 🙏🙏🙏

  • @naineshpatel9779
    @naineshpatel9779 Рік тому +12

    It made me cry in first 60 seconds ❤ Too much overwhelming waves of feelings.

  • @Binodrealone
    @Binodrealone Рік тому +19

    Additional lyrics are beautiful 😍
    Priya mam, aditya bhai & parth bhai done fabulous job.

  • @abhi.hchavda4468
    @abhi.hchavda4468 Рік тому +2

    આદિત્ય ભાઈ ગઢવી હોય એટલે કાય ઘટે જ નય.
    વાહ કવિ રાજ વાહ 👏👏👏💖💖💖

  • @dabhishreya
    @dabhishreya Рік тому +7

    કવિરાજએ કરેલ બધી ગેરંટી વાળી વાત 100% સાચી હો 😀🎉😍

  • @mitaldhuda8513
    @mitaldhuda8513 Рік тому +4

    ઓહોહો.. આટલું કર્ણપ્રિય ગીત ઘણા સમય પછી સાંભળ્યું... બેઉ નો અવાજ એકદમ સાંભળ્યા જ કરીયે એવો.. ખુબ સરસ!

  • @virajsinhparmar2640
    @virajsinhparmar2640 Рік тому +3

    હા ગુજરાત ના આદિનાથ કવિરાજ..
    તમારા નવા સંગિત અને અદાંજ ના મધુર અવાજ સંગે વાદળ પણ આજે ગરજી પડયા.....
    વરસાદ પણ વરશયો આજે..આ સોંગ સાંભળીને મન ખુશ થય ગયુ એ પણ વરસાદ મા......😍😍❤❤❤❤
    💖😍
    @adityagadhviofficial

  • @kiranmansuriya1060
    @kiranmansuriya1060 Рік тому +1

    ખુબ જ સુંદર પ્રસ્તુતિ આખી team તરફથી......🙏 રાષ્ટ્રિય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી સાહેબે જેમ ગુજરાતી સંસ્કૃતિ ને સમાજ સામે લાવી ને અમર કરી દીધી એમ તમે પણ અમારી આજની generation ની સામે ગુજરાતી folk songs ને આવી રીતે રજુ કરી બધી રચનાઓ ને જીવિત રાખો છો 🙏ખુબ ખુબ અભિનંદન....As usual Parth Thakkar saheb nu dar vakhat ni jem fari ekvar saras music, Priya madam no soft madhur awaj ane aapda Ladila Kaviraj Aditya Gadhvi bhai ne Vandan 🙏

  • @beyondzetabyte
    @beyondzetabyte 13 днів тому +1

    This songs is underrated AF. Needs to spread the word for songs like these. The voice is very soothing btw!

  • @ShitalRathod-ff3wg
    @ShitalRathod-ff3wg Рік тому +2

    અદ્ભુત છે આ ગુજરાત ની ભાષા અને એની કવિ દ્વારા આપેલી રચના

  • @vishalladani8972
    @vishalladani8972 Рік тому +9

    કૃપા કરી પૂરું કાવ્ય બનાવો...બધાને આનન્દ આવશે...આપણી સંસ્કૃતિ ના પ્રકૃતિ પ્રેમી આપડા કવિ 'કાગ' ના દર્શન થશે બધાને....

  • @sonalrekh380
    @sonalrekh380 Рік тому +1

    વાહ, ઘણા દિવસો પછી અસલ ગુજરાતી ગીત સાંભર્યું વારંવાર સાંભર્યા જ કરીએ, ખુબ ખુબ આભાર આપનો કવિરાજ અને પ્રિયા દીદી❤

  • @SushantDoshi
    @SushantDoshi Рік тому +7

    તમને આ વાત જાણી ને આશ્ચર્ય થશે કે આ ગીત મારા એક રાજસ્થાની મિત્ર પાસે થી સાંભળ્યું, અને ત્યારે સાઈરામ ભાઈ દવે ની એક વાત યાદ આવી કે "ગુજરાતી સાહિત્ય ને ભાષાંતર કરનારા કે પ્રસિદ્ધ કરનારા નથી મળ્યા, નહિ તો કેટલાય હેરી પોટર મારા મેઘાણી ને કાગબાપુ પાસે પાણી ભરે "...
    આપ બંને નો ખૂબ ખૂબ આભાર કે આ ગીત દ્વારા કાગબપુ ની એક રચના સુધી પોહચવાનો મોકો મળ્યો...
    #જય_જય_ગરવી_ગુજરાત...

  • @photomaths
    @photomaths Рік тому +9

    3:48 goosebumps 🔥🔥❤️

  • @shivangpatel102
    @shivangpatel102 Рік тому +12

    Goosebumps jordaar thanks for this masterpiece song dhoom machavse✨🔥

  • @ytsnehal
    @ytsnehal Рік тому +1

    તમારા બધાજ ગીતો કેટલા સરળ અને સુંદર હોય છે.. બસ સાંભળયાજ કરવાનું મન થાય.. તમારી ગાયકી અમોને કુદરતથી મળેલી અદભૂત ભેટ છે.. ધન્ય છે ગરવી ગુજરાત 🙏

  • @indianindian9708
    @indianindian9708 Рік тому +5

    ગૂજરાતી ગીતો કવીતાઓને પૂનઁજીવીત કરવામા આદીત્ય ગઢવીનો યોગદાન હમેશા યાદ રહેશે

  • @khyatisadiya3923
    @khyatisadiya3923 Рік тому +9

    There is magic in Aditya sir's voice..amazing..mind mesmerized

  • @jagadjanki0811
    @jagadjanki0811 Рік тому +5

    So beautiful lines and very melodious voice of both of you enjoying very much our Gujarati culture ❤️😍 blessed to have you people for this beautiful folk songs 💖🤗🤗

  • @shortworld111
    @shortworld111 9 місяців тому +8

    I don't understand the language but I love this song so much.

  • @vivanparmar89
    @vivanparmar89 Рік тому +6

    અદભુત કવિરાજ ❤️❤️❤️

  • @heenathakkar6201
    @heenathakkar6201 Рік тому +5

    Nothing better than listening to the songs of your mother tongue 🤍

  • @dhruvpatel5967
    @dhruvpatel5967 Рік тому +2

    Both singers are amazing...no words to describe the talent...Priya with soft tone and Aditya with high tone... perfect combination...Dil Jeet liya ❤️

  • @Mittal_Varma77
    @Mittal_Varma77 5 місяців тому +3

    I have no words to describe this. કવિ કાગ બાપુ ની સરસ રચના માં આદિત્ય ગઢવી અને પ્રિયા સરૈયા નો આવાજ હોય એટલે કઈ ના ઘટે. આવાજ નવા લોકગીતો આમારા સુધી પહોંચાડજો.❤❤

  • @rakeshpanchal6808
    @rakeshpanchal6808 11 днів тому

    ખુબ જ સુંદર રજુઆત...
    પ્રિયાજી પંચાલ છે એથી વધારે ગવૅ થાય જ...
    ભવિષ્યમાં ખુબ હજુ પણ સુંદર સુંદર પ્રસ્તુતિ પીરસો એવી જગદંબા ને પ્રાર્થના🙌👏🙏

  • @twinklepanchal7360
    @twinklepanchal7360 Рік тому +3

    Aditya gadhvi is my all time favorite but this time Priya steal the show ❣️

  • @rajeshbhan1929
    @rajeshbhan1929 Рік тому +2

    🙏💐 p.sri Kavi dulabaya kagbapu ne vandan 🇮🇳 and congratulations to all tim brilliant voice 🙏

  • @sagar_music_07
    @sagar_music_07 Рік тому +4

    Pehla to kaviraj no avaj, pachhi parth bhai nu back-voice ma piano na bharpur chords ane tena pachhi priya ji na additional lyrics ane eno avaj.... andar thi saru feel karavtu ek geet. lots of love ❤️

  • @sailubora005
    @sailubora005 Місяць тому +1

    I don't know gujarati but i'm damm sure it is sort of Love song.. is it?
    i'm actually here for 1:32-2:32
    the music composition is so beautiful ✨✨
    Kudos to the music director👏

    • @user-jj7ie4ov7s
      @user-jj7ie4ov7s 11 днів тому

      Yes a love song. He is pleasing dark clouds to rain and requesting peacocks to dance so that the lover stays for a bit long to admire that

  • @henildholiya9860
    @henildholiya9860 5 днів тому

    It’s amazing song 🎵
    I keep listening to it over and over again. They really are the most beutiful song . My thanks to you

  • @chaudharyhitesh2384
    @chaudharyhitesh2384 Рік тому +1

    તમે ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છો...આપણી વિરાસતનું જતન અને એય આટલા મધુર સ્વરમાં...ધન્યવાદ છે તમને💥💥💥✌️✌️🙏🙏

  • @lata9843
    @lata9843 Рік тому +9

    Excellent ❤️✨ It made me feel happy ☺️
    Lots of love ❤️ from Uttarakhand ☺️

  • @klintonraval1879
    @klintonraval1879 Рік тому +2

    Superb collaboration with aaditya gadhvi the king of folk.... great song .....👌🏻

  • @bhautikkeshur2497
    @bhautikkeshur2497 Рік тому +2

    😌❤🙌 અદ્ભુત...

  • @kishandevganiya3993
    @kishandevganiya3993 Рік тому +2

    ખૂબ જ અદભુત શબ્દો છે.
    મન માં બોવ સરસ શાંતિ ની અનુભૂતિ થઈ.

  • @Aru-Explainer07
    @Aru-Explainer07 Рік тому +2

    ભાઈ ભાઈ સરીર ના રુવાડા ઉભા થઇ ગયા હો વાલા ❤❤❤❤❤

  • @thakormanoharsinh1929
    @thakormanoharsinh1929 Рік тому +10

    Deserve over 50M views ❤

  • @nidhipandya6964
    @nidhipandya6964 Рік тому +8

    Congratulations 🎊 and please give us such kind of music so that we can enjoy our folk music once again congratulations and waiting for next one 😍

  • @LoveGuru-pf8sx
    @LoveGuru-pf8sx Рік тому +1

    કાગ બાપુની ખૂબ સુંદર રચના અને એમાં સોના માં સુગંધ આદિ બાપુ નો આવાઝ ઓહોહો પણ શોર્ટ બહુ છે
    માંડ માંડ મગ્ન થયે ત્યાં પૂરું

  • @Dineshdubey215
    @Dineshdubey215 16 днів тому

    વાહ પ્રિયાબેન નૃત્ય બી સારું છે અને આદિત્ય ગઢવી ના અવાજમાં જે પારિવારિક અને પરંપરા જે જોવા મળે છે એ ક્યાંય જોવા નથી મળતી વાહ આદિત્ય ગઢવી વાહ તમે આપણા દેશનું રતન છો બંને આગળની સંગીતની જર્ની માટે તમને બંનેને હાર્દિક શ શુભેચ્છા

  • @innominate172
    @innominate172 Рік тому +5

    Both of their voices compliment eachother so well.. Classic ✨️❤️

  • @Monsterexperimentshort
    @Monsterexperimentshort Рік тому +1

    Aa song me 100+ var sambhlyu 6 ❤ bov mast 6 thanks both of singers

  • @RishabhKumbhat.
    @RishabhKumbhat. 3 місяці тому +3

    Kaviraj 🔥🔥

  • @savjibhaiboricha
    @savjibhaiboricha Місяць тому +1

    Khub j sundar...Gujarati sahitya ne ujagar rakhava mate khub khub Abhinandan

  • @bhavinsoni3148
    @bhavinsoni3148 Рік тому +5

    I listen more than 25times what a lovely voice of theirs ❤️🥰

  • @parmarnareshbhai2185
    @parmarnareshbhai2185 Рік тому +1

    Me to tamne pehli vaar sabhlya
    Aatlo "મીઠો મધુર અવાજ છે આપનો"
    Really,
    Such a nice voice 💖

  • @PROUDLYINDIAN-xb6xe
    @PROUDLYINDIAN-xb6xe Рік тому +1

    Wah kaviraj

  • @chiragl912
    @chiragl912 Рік тому +2

    Beautiful please bring more music album like this ❤️❤️❤️❤️ loved it
    Khub Saras Naam apyu chhe 'વારસો'💙

  • @AryanTalks1
    @AryanTalks1 Рік тому +2

    અદ્વિતીય ❤️
    લાજવાબ❤️

  • @gereesparmar4728
    @gereesparmar4728 Рік тому +2

    I big fan of Aditya gadhvi 😉💯❤️❤️❤️❤️❤️❤️❤️

  • @gauravthate2486
    @gauravthate2486 5 місяців тому

    1.35 when Aditya Gadhvi started singing, got me goosebumps ❤

  • @vipulkangad3758
    @vipulkangad3758 Рік тому +2

    Dhany che aa gujarat ni dharti k jene tamara jeva kanth maliya 😍

  • @avanichauhan2388
    @avanichauhan2388 Рік тому +3

    હા મોજ હા કવિરાજ

  • @yashpaldangadhavi8877
    @yashpaldangadhavi8877 Рік тому

    1:32 wahhhh kaviraj waaaah...ghanu jio baap🙏🙏🙏👌👌

  • @Akashjoshi92
    @Akashjoshi92 25 днів тому +1

    Great Work by Rohit Sharma On Piano

  • @jagdishsinhchudasama3853
    @jagdishsinhchudasama3853 Рік тому +6

    હા બાપ... તમારા સૂરો થી મોર બની મનડું થનગનાટ કરવાં લાગે છે... વાહ ચારણ વાહ ધન્ય છે બાપ તને... 🙏🙏🙏🙏

  • @dipeshparmar8787
    @dipeshparmar8787 Рік тому +6

    Added in playlist Thanks for this Masterpiece 🔥🙏

  • @rajeshdimand
    @rajeshdimand 28 днів тому

    Dont know the meaning but getting tears from eyes.. beauty of voices and music!! God bless all ❤

  • @Mk_travelr
    @Mk_travelr Рік тому +1

    Very nice song Aditya bhai & priya ben 🥳🥳🥳🥳🥳👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @raj.b8
    @raj.b8 Рік тому

    Gad hadiye saj dal, aabh vadgad mand prabla malapti, deepti khad khad hasi navodasham ghunghat chupti. Abla akeli, karat gheli, vyom veli ladvadi. Ashaad gam gam, dhara dam dam, varad cham cham vijdi, ji varad cham cham vijdi. (I'm sorry if this may be incorrect, love this poem) Jai Shree krishna! ❤

  • @rajeshparmar5472
    @rajeshparmar5472 Рік тому +2

    U r voice is heartbreaking❤... No words to describe the feeling 😊 Dwarkesh always bless you...

  • @neergadhavi9068
    @neergadhavi9068 3 місяці тому +1

    ને હા... આ ગીત અમે આખુ સાંભળવા જરૂરી ઇચ્છીએ... છીએ....બઉ સરસ ગાઓ છો બેન.. ❤️👌🏻

  • @Vaishnav-ng2lq
    @Vaishnav-ng2lq Рік тому +3

    Magic of Kaviraj's Voice ❤

  • @abhikacha1700
    @abhikacha1700 Рік тому +2

    Full moj kaviraj...😍😍🎤💎💎

  • @kamleshmakwana1318
    @kamleshmakwana1318 Рік тому +2

    Nice song
    ❤❤ jordar

  • @RajeshD-wd2gf
    @RajeshD-wd2gf 27 днів тому +1

    Mauj mauj Aditya bhai gadhvi Jay Jay garvi Gujarat👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤

  • @_Safarnama_
    @_Safarnama_ Рік тому +1

    મોજ કરાવી દીધી કવિરાજ ♥️♥️♥️

  • @amitgandhi2308
    @amitgandhi2308 Рік тому +2

    Congratulations to both of you, excellent👏👍💯 singing. Rang morlo sundar rachna.

  • @solankihiral6817
    @solankihiral6817 Рік тому

    હા મોજ હા 👌👌ખુબ જ અદભૂત આવાજ femail સિંગર નો અદભુત રચના અને ગાયિકી બંને સિંગરો ની ગુજરાત નું સાચું સંગીત એટલે લોકગીત❤️❤️

  • @rahul_bharwad4612
    @rahul_bharwad4612 Рік тому

    One of the best recreation 💗 parth bharat thakkar dil jiti lidhu tame to😍

  • @sajidkadriofficial1946
    @sajidkadriofficial1946 Рік тому +1

    Man mohi lidha kaviraj..
    Gajab ... ❤️

  • @rajeshpatadia1664
    @rajeshpatadia1664 9 місяців тому +1

    Priya saraiya you are doing fabulous job. આવા અઢળક ગીતો છે આપણી ભાષા માં જેને તમારા જેવા લોકો જીવંત રાખે છે.

  • @meeraagravat8824
    @meeraagravat8824 Рік тому +1

    અદ્ભુત અદ્ભુત ખૂબ ખૂબ સુંદર

  • @grumpyindian-u1t
    @grumpyindian-u1t Рік тому +1

    મારું રૂડું ગુજરાત !!!! અમેરિકા પણ ગુજરાત હામે પાણી ભરે વાહલા!!! ❤

  • @smitdudhat6175
    @smitdudhat6175 Рік тому +1

    આદિત્ય ભાઈ નો બુલંદ પહાડી અવાજ સાથે પ્રિયા બહેન નો વાદળ જેવો સરળ અવાજ, બંનેય નું સાંભળતા કુદરત ની અનુભૂતિ 🔥✨

  • @Man19-98
    @Man19-98 День тому

    Aditya u r god yar ur voice wow outstanding 🎉🎉🎉 liked

  • @lyricalmihir
    @lyricalmihir Рік тому +1

    1 નં. મસ્ત, મજા આવી ગઈ.

  • @drupadkanakia
    @drupadkanakia Рік тому +1

    Aditya gadhvi is among the best singers in india period .