મને કૂવામાં નાખી દો | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpaben Patel Sathi | Social work

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • મને કૂવામાં નાખી દો | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpaben Patel Sathi | Social work
    #jalpa_patel_sathi_seva_group #sathi_seva_group #jalpaben_patel_seva #socialwork
    ▶ અમારો હેતુ:- સાથી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા રોજ-બરોજના સેવાકીય કાર્યો ની અપડેટ વીડીયોના માધ્યમ થી આપ સુધી પહોંચાડવી સાથે-સાથે આપ લોકોના સાથ અને સહકાર થી સાથી સેવા ગ્રુપ આયોજીત "ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" અન્નક્ષેત્ર જે રાજકોટ આસપાસ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિલમાં દર્દીઓ માટે ટિફિન સેવા અને રોડ- રસ્તા પર રઝળતા માનસિક અસ્થિર લોકો (પ્રભુજી) ને સ્વસ્થ અને સારું જીવન આપવાનો છે. અમારા આ કાર્યો તમને સારા લાગે તો અમને સપોર્ટ કરી શકો છો.
    * Social Media:-
    * More UA-cam channel :-
    ▶Main Channel :- / @jalpapatelsathisevagroup
    🎦Vlog Channel :- / @jalpapatelslifevlogs
    🩳Shorts Channel :- / @jalpapatelsathishorts
    Facebook Page :-
    ▶Main Page :- / sathisevagroup
    🎦Vlog Page :- (1) www.facebook.c...
    (2) / pateljalpa.chetan
    Instagram :-
    🥰 Instagram :- www.instagram....
    ▶Contact number :-
    +099093 90909
    ▶ Official Gmail :-
    Sathisevacheritabletrust@gmail.com
    ▶ આશ્રમ એડ્રેસ :-
    માઁ અમરધામ આશ્રમ, મુ. ચાંદલી, તા.લોધિકા, જી.રાજકોટ
    || જય માં અમર ||

КОМЕНТАРІ • 45

  • @jogashram9800
    @jogashram9800 4 місяці тому +10

    કોઈ જન્મમાં મા અમર સાથે રહેલા હોય એ જ આવા ઉત્તમ કાર્ય કરી શકે બાકી તાકાત નથી કોઈની અઘરી છે 🙏🙏🙏👏👏👏👏🌹🌹🌹

  • @aaradhya753
    @aaradhya753 4 місяці тому +3

    Prabhuji aapni sevama sara j thai jashe. Jay ho Jalpabenni ane seva groupni🙏🙏🙏

  • @jaygurudev8873
    @jaygurudev8873 4 місяці тому +1

    જય માં અમર સ્વરૂપ જલ્પા બેન પટેલ

  • @NirupaMeravda-dt2sn
    @NirupaMeravda-dt2sn 4 місяці тому +2

    Jay Amar ma 🙏🏻

  • @aaradhya753
    @aaradhya753 4 місяці тому +2

    Jay MAA Amar.🙏
    prabhujine dukhma j aavi mansik sthiti thai gai chhe.

  • @user-xe8lf5kr6m
    @user-xe8lf5kr6m 4 місяці тому +1

    જય મા અમર❤❤❤

  • @devdip2292
    @devdip2292 4 місяці тому +1

    Jagdamba jalpa ben jay amarma

  • @user-sq9gv2ol2o
    @user-sq9gv2ol2o 4 місяці тому +1

    ધન્યવાદ તમનતમારીટીમને જલ્પા બેન

  • @rammakwana3906
    @rammakwana3906 4 місяці тому +1

    બેન. ખૂબ ખૂબ આભાર

  • @yashapalgadhavi6681
    @yashapalgadhavi6681 4 місяці тому +1

    જય મા અમર

  • @laljibhaigodhani7668
    @laljibhaigodhani7668 4 місяці тому

    જય હો જલપા દેવી ને ખરેખર અમર મા બનીને ધન્ય કરેછે એના જીવન ને😢😢😢

  • @user-bm8pr4gm4g
    @user-bm8pr4gm4g 4 місяці тому +1

    🔱જય માં અમર 🔱

  • @yamsirathod4017
    @yamsirathod4017 4 місяці тому +1

    જય માં અમર.... જય સત દેવીદાસ....🙏🏻

  • @user-ns7or7ol7u
    @user-ns7or7ol7u 4 місяці тому +1

    Jay mataji jalpa ben Jay maa amar❤

  • @user-nb6ol8uc8m
    @user-nb6ol8uc8m 4 місяці тому

    ખૂબ આનંદ થયો બેટા જલ્પા મારી દીકરી તને ખુબ ખુબ ધન્યવાદ ને ઘણી ઘણી શુભેચ્છાઓ

  • @BhartiAhir-xz3yq
    @BhartiAhir-xz3yq 4 місяці тому +2

    Jalpaben tmara darek video joi ne amarmà ni sevà ane dukhiya mateni kàruna ni yad taaji thay chhe. Ma amar tmarama sakshat chhe.

  • @rameshlashkari4452
    @rameshlashkari4452 4 місяці тому +1

    Jay amar ma

  • @shardadhanani4065
    @shardadhanani4065 3 місяці тому +1

    Shrsh

  • @krishgame4723
    @krishgame4723 4 місяці тому

    Jai ma Amar

  • @nehaacharya3432
    @nehaacharya3432 4 місяці тому +1

    ખરેખરે ઘનયવાદ છે તમારા સાથી ને

  • @meeramaheta6348
    @meeramaheta6348 4 місяці тому

    Vah bhai vah so vaar pranam amare pan aanu bhagidar thavu ben bhagvan evo moko ape to ben

  • @jogashram9800
    @jogashram9800 4 місяці тому +2

    કોઈ જન્મમાં માં અમર સાથે રહેલા હોય શકે

  • @amitbera1420
    @amitbera1420 4 місяці тому +2

    સત્ દેવીદાસ અમર દેવીદાસ જલ્પા બેન આ સેવા કરવી બહુ અઘરી વાત છે ધન્ય છે તમારી સેવા ને બેન

  • @BhartiAhir-xz3yq
    @BhartiAhir-xz3yq 4 місяці тому +2

    Saav sachi vaat chhe. Ashrame aave tya j fer pdi jaay chhe .

  • @karaahir1206
    @karaahir1206 4 місяці тому

    જય મુરલીધર બેન

  • @user-nb6ol8uc8m
    @user-nb6ol8uc8m 4 місяці тому

    તને જોઈ ને ખુબજ આનંદ થયો હૂ આવીસ ચાદલી
    તારી પાસે આજે મારી 60 વર્ષ ની ઉંમરે તને જોઈ મારી આંખો ઠરી કે હજી માનવંતા છે જૂગજૂગ જીવો બેટા

  • @meeramaheta6348
    @meeramaheta6348 4 місяці тому

    Aa javabdari ena dikrani chhe toy nathi sachvata

  • @indirapatel3492
    @indirapatel3492 4 місяці тому +1

    જલપા બેન તમારા પરીવાર ને જય મા અમર

  • @jagdishjodhani8787
    @jagdishjodhani8787 4 місяці тому +1

    Chevte. Dada. Manigaya. Saru. Kahvay

  • @udayrughani8809
    @udayrughani8809 4 місяці тому

    જલપા બેન ભગવાન કૃપા કેવાયા

  • @manoramadesai977
    @manoramadesai977 4 місяці тому +2

    Tamari gadi ma bese tya j sudharo aavi jaay che prabhuji ma 🙏

  • @ShilpaSanchala-ec5gk
    @ShilpaSanchala-ec5gk 2 місяці тому

    Jalpa Ben tamaro contek nambar madse ek parivar khub garib che ne bhada na makan ma reye che

  • @user-ud9nj8li7q
    @user-ud9nj8li7q 4 місяці тому

    ઙઙઙઙઙઙઙઙઙઙઙ 14:47

  • @minaxivyas208
    @minaxivyas208 4 місяці тому +1

    Magaj kevo pn😂