||કુબ્જા ની ઘરે જાય છે ઘરમાં કજીયા થાય છે|| 👇કીર્તન લખેલું છે.ખૂબ સરસ શબ્દો છે પૂરું કીર્તન સાંભળજો

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • કુબ્જા ની ઘરે જાય છે ઘરમાં કજીયા થાય છે|| 👇કીર્તન લખેલું છે.ખૂબ સરસ શબ્દો છે પૂરું કીર્તન સાંભળજો
    🔹કૃષ્ણ ભગવાન ના કીર્તનો નું પ્લેલિસ્ટ👇
    • કાનુડા ના કીર્તન(Krish...
    __________________________________
    PLEASE USE HAEDPHON 🎧🎧 FOR BETTER QUALITY VOICE
    ____________________________________
    🔹 કીર્તન🔹
    કુબ્જા ની મોલે જાય છે ને ઘર માં કજીયા થાય છે
    આ અબોલડા લીધા રે વરસ બાર ના
    પ્રભુ બેઠા પલંગે ને રૂક્ષ્મણી બેઠા વાહો વરી
    રિશાઈ ને બેઠા રે રાણી રૂક્ષ્મણી
    બાર દી ના ભૂખ્યા છે ને તેર દી ના તરસ્યા છે
    રાંધો તો જમીએ રે રાણી રૂક્ષ્મણી
    રૂક્ષ્મણી રશોઇ રાંધે છે ને પ્રભુ બેઠા જુવે છે
    પીરસો તો જમીએ રાણી રૂક્ષ્મણી
    લાંબી લાજુ કાઢી છે ને રૂક્ષ્મણી પિરશે છે
    આ ભોજનીયા ઢોળશે રાણી રૂક્ષ્મણી
    લાજ ઉચી મેલો ને હૈયા હેઠા મેલો ને
    હેઠું રે જોઈ ને રે પીરસો રૂક્ષ્મણી
    પ્રભુ જમવા બેઠા છે ને રૂક્ષ્મણી વાત પૂછે રે
    મેલો તો જઈ રે અમે મૈયરિયે
    શિયાળા ની ઠંડી લાગે ને ઉનાળા નો તડકો લાગે
    તડકા ના તાપે રે n જાવ મૈયરીએ
    બાર ગજ વડ ઉચો છે ને તેર ગજ વડ છાયા છે
    છાયે ને પડછાયે અમે હલશું
    પ્રભુ રથ હાંકે છે ને રૂક્ષ્મણી રથ માં બેઠા છે
    મૈયરીયે મેલી ને આવ્યા પ્રભુ પાતળા
    દાદા સામુ જુવે છે ને માતા વાત પૂછે છે
    કેમ રે આવીયા રે દીકરી મૈયારિયે
    કુબ્જા ની મોલ જાય છે ને ઘર માં કજીયા થાય છે
    તેથી રે આવ્યા રે માતા અમે મૈયરિએ
    સહિયરું સમજાવે છે ને રૂક્ષ્મણી ને મનાવે છે
    પાછા રે જાવો ને સહિયર રૂક્ષ્મણી
    સાસરિયું છોડાય નહિ મઇયરિયે રેવાય નહિ
    પાછા રે જાવો ને સહિયર રૂક્ષ્મણી
    ખોટા શોંગધ ખાય છે દોડી દોડી જાય છે
    કેમ રે ભાંગે રે સહિયર અબોલ્ડા
    સહિયર કાગળ લખે છે પ્રભુ કાગળ વાચે છે
    પ્રભુ પાછા આવે છે ને રૂક્ષ્મણી ને મનાવે છે
    આ અબોલડા ભાંગ્યા રે વર્ષ બાર ના
    ==================================
    #gujaratikirtan
    #gujaratibhajan
    #krishnakirtan#kanudanagit#kanuda_bhajan #kanuda_kirtan#radhekrishna#radhakrishna
    #સત્સંગનાગીત#ભજન#ધૂન#કીર્તન#bhajan #kirtan #ધૂનલખેલી#krishnakirtan #rukminikrishna #રૂક્ષ્મણી_વિવાહ#કૃષ્ણ_રૂક્ષ્મણી#બાર_વર્ષ_ના_અબોલડા#કુબ્જા_ની_ઘરે_જાય_છે#kanudanakirtan #bhavikagondaliya
    DISCLAIMER :
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    IMPORTANT NOTICE :-
    SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY
    *Thnx for watching!

КОМЕНТАРІ • 38

  • @Ramesh_taviya
    @Ramesh_taviya 11 місяців тому +4

    ખુબ જ સરસ તમારું કીર્તન છે જય શ્રી કૃષ્ણ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર🙏🙏🙏

  • @umralasatsangmandal
    @umralasatsangmandal 11 місяців тому +1

    વાહ ખુબ સરસ ભાવિકાબેન👌👌👌💐💐💐👍👍🙏 સર્વે સત્સંગી બહેનોને જય શ્રીકૃષ્ણ રાધે રાધે 🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર🙏🙏🙏

  • @Lilubentukadiya
    @Lilubentukadiya 11 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ બેન 🙏 ખુબ સરસ 👌👌

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 місяців тому

      જય શ્રી કૃષ્ણ બેન ખૂબ ખુબ આભાર🙏🙏

  • @Alkabenkotak
    @Alkabenkotak 11 місяців тому +1

    બેઘરવારાવચેકૃષણભગવાનેધનયવાદ

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 11 місяців тому +1

    Khub khub saras Bhajan 🙏🙏🙏🙏❤ Jay shree Krishna 🙏🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર🙏🙏🙏

  • @dineshahirofficial7638
    @dineshahirofficial7638 11 місяців тому +2

    🙏જય શ્રી કૃષ્ણ🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર જય મુરલીધર 🙏🙏

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 11 місяців тому +1

    🙏🙏🙏👌👌👌સરસ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર🙏🙏🙏

  • @Bhavbhkti
    @Bhavbhkti 11 місяців тому +1

    ખૂબ ખૂબ સરસ ભજન જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 11 місяців тому +1

    ખૂબ ખૂબ સરસ🎉🎉🎉
    જય શ્રી કૃષ્ણ🙏🙏🙏
    1👍

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર🙏🙏🙏

  • @Kaushalya561
    @Kaushalya561 11 місяців тому +1

    Jai shree shyam ji 🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર🙏🙏🙏

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur 11 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ 🙏👌💐

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏

  • @VK_OK_VLOGS19
    @VK_OK_VLOGS19 11 місяців тому +2

    ખુબ ખુબ સરસ🙏જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @HET_official1
    @HET_official1 9 місяців тому +1

    Jay shree Krishna

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏

  • @devangidhunofficial
    @devangidhunofficial 11 місяців тому +1

    🙏🙏🙏👍👍👍

  • @sarojdhruve9057
    @sarojdhruve9057 10 місяців тому +1

    bahu sundar kirtan❤

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  10 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર🙏🙏🙏

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial 11 місяців тому +2

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏 ખૂબ ખૂબ સરસ કીર્તન ✨💐🚩💐👌🚩🚩🚩💐💐💐💐💐✨💐🚩

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 місяців тому

      જય શ્રી કૃષ્ણ🙏ખૂબ ખૂબ આભાર માશી🙏

  • @velnath_mandal_upleta
    @velnath_mandal_upleta 11 місяців тому +2

    ખુબ સરસ કીર્તન ગાયું ભાવિકા બેન જય શ્રી કૃષ્ણ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ બેન ખૂબ ખુબ આભાર🙏🙏

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 11 місяців тому +1

    ખૂબ સરસ કિર્તન ગાયેલું છે 👍👌🙏 જય શ્રી કૃષ્ણ 🙏 સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ છે આવા નવા ભજનો સંભળાવતા રહેજો પ્રભુ તમને ભજન ગાવા ની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 місяців тому

      ખુબ ખુબ આભાર આપનો..અમારી ચેનલ માં આપની હાજરી ને ખૂબ ખૂબ ધન્યવાદ🙏🙏બસ આમ જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો🙏

  • @rasilasangani7573
    @rasilasangani7573 11 місяців тому +1

    આ ભજન મને બહુજ ગમે છે દિવસ માં ત્રણ વાર સાભળુ શુ ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 місяців тому

      જય સીયારામ🙏🙏ખૂબ ખૂબ આભાર રસીલા બેન🙏🙏અમારી ચેનલ આપની હાજરી ને ધન્યવાદ!