ખુબ ખુબ આભાર દીદી🙏જાજા ટાઇમ મુલાકાત કરી?કેમ છો?sorry હો તમે કીધું છે એ ભજન મે ઘણા લોકો ને પૂછ્યું પણ કોઈ પાસે નથી..અને હમણાં થોડી પારિવારિક હોસ્પિટલ ના કામ માં busy છું..તો રેકોર્ડિંગ પણ અગાઉ સેટ કરેલા જ મૂકીએ છીએ..મને મળશે તમારું કીર્તન એટલે ચોકક્સ મૂકીશ🙏ધન્યવાદ!
કાનો ચારે વનમાં ગાય રાધા ને કાનો મળવા જાય પાદર વાતો થાતી તી કોઈને વાત કહેતી નહીં ભેળ બેસીને ખાતા તા સાથે રાસ રમતા હતા જોડાજોડી બેઠા તા કોઈને વાત કહેતી નહીં જશોદાએ પૂછ્યું તો રાધા નું માગુ નાખ્યું હતું રાધા ને માએ પાડી ના કોઈને વાત કહેતી નહીં કાનો તારો કાળો છે રાધા બહુ રૂપાળી છે આવી જોડી જામે નહીં કોઈને વાત કહેતી નહીં છાના છપલા મળે છે કાનમાં વાતો કરે છે રાધા શ્યામ ને જાવાની કોઈને વાત કહેતી નહીં ગોકુળમાં વાત ફેલાણી લાજ એની જાવાની રાધા કાનને પરણવાની કોઈને વાત કહેતી નહીં કીર્તિજી સમજાવે છે રાધા ને મનાવે છે કાનાની સાથે જાતી નહીં કોઈને વાત કહેતી નહીં કાનો કામણગારો છે મોરલીમાં મંત્ર ભણે છે રાધા તને ભરમાવે છે કોઈને વાત કહેતી નહીં રાધાની મા તો પસતાણી આબરૂ એની જાવાની જોયા જેવી થવાની કોઈને વાત કહેતી નહીં કિર્તીજીએ પૂછ્યું તું રાધા નું માગુ નાખ્યું હતું જશોદાએ પાડી ના કોઈને વાત કહેતી નહીં કાનો મારો નાનો છે રાધા તારી મોટી છે આવું કજોડું જામે નહીં કોઈને વાત કહેતી નહીં નંદબાવાને બોલાવ્યા જશોદાને મનાવ્યા રાધા કાનની કરી સગાઈ કોઈને વાત કહેતી નહીં કાના ના લગન થાવાના જાડી જાન જાવાની લાડવા વાળી થાવાની કોઈને વાત કહેતી નહીં
જય ભોળાનાથ ભાવીકાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે
ખુબ સુંદર ભજન જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ🙏ખૂબ ખૂબ આભાર.શ્રાવણ માસ ની હાર્દિક શુભકામના..હર હર મહાદેવ🙏🙏
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર શરૂ થતા શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભકામના હર હર મહાદેવ હર 🙏🙏🙏🙏
ખૂબ ખૂબ સરસ ભાવિકાબેન 👌👌👌👌 ઉમરાળા સત્સંગ મંડળના આપ સર્વેને જય શ્રીકૃષ્ણ 🙏
ખૂબ ખૂબ આભાર ઉમરાળા સત્સંગ મંડળ ના બહેનો ને પણ જાજા થી જય શ્રી કૃષ્ણ🙏🙏🙏
વાહ ભાઈ વા ખુબ સરસ રાધે રાધે
ખુબ ખુબ આભાર🙏
જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏
ખૂબ ખૂબ સરસ 💐💐💐💐💐💐💐
જય શ્રી કૃષ્ણ🙏ખૂબ ખૂબ આભાર🙏Dave family .. વાલા દીદી તમારા સબંધી છે?
@@Gondaliya.Bhavika હા મારી દીકરી છે
વાહ ખૂબ સરસ કીર્તન ગાય છે..ખૂબ આગળ વધે એવી ઈશ્વર ને પ્રાથના🙏અવાજ સારો છે
So nice bhajan ❤❤❤
Thnx🙏😊
જય શ્રી રાધા રમણ
ખૂબ સરસ કિર્તન છે
જય શ્રી કૃષ્ણ🙏ખૂબ ખૂબ આભાર🙏
સુપર ખૂબ જ સરસ
ખુબ ખુબ આભાર દીદી🙏જાજા ટાઇમ મુલાકાત કરી?કેમ છો?sorry હો તમે કીધું છે એ ભજન મે ઘણા લોકો ને પૂછ્યું પણ કોઈ પાસે નથી..અને હમણાં થોડી પારિવારિક હોસ્પિટલ ના કામ માં busy છું..તો રેકોર્ડિંગ પણ અગાઉ સેટ કરેલા જ મૂકીએ છીએ..મને મળશે તમારું કીર્તન એટલે ચોકક્સ મૂકીશ🙏ધન્યવાદ!
@@Gondaliya.Bhavika ઓકે
ખૂબ જ સુંદર 🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ🙏ખૂબ ખૂબ આભાર🙏
Very nice
Ben have tame sakhi kem nathi lakhta
Didi hmna thodo time busy chhu..free thais etle chokks mukish..thnx for your suggestions 👍🙏keep support alwys👍
Thnx didi🙏
લખીને મોકલી આપવા વિનંતી જય શ્રી કૃષ્ણ
લખેલું છે description માં 🙏ધન્યવાદ કૉમેન્ટ બદલ
કાનો ચારે વનમાં ગાય રાધા ને કાનો મળવા જાય
પાદર વાતો થાતી તી કોઈને વાત કહેતી નહીં
ભેળ બેસીને ખાતા તા સાથે રાસ રમતા હતા
જોડાજોડી બેઠા તા કોઈને વાત કહેતી નહીં
જશોદાએ પૂછ્યું તો રાધા નું માગુ નાખ્યું હતું
રાધા ને માએ પાડી ના કોઈને વાત કહેતી નહીં
કાનો તારો કાળો છે રાધા બહુ રૂપાળી છે
આવી જોડી જામે નહીં કોઈને વાત કહેતી નહીં
છાના છપલા મળે છે કાનમાં વાતો કરે છે
રાધા શ્યામ ને જાવાની કોઈને વાત કહેતી નહીં
ગોકુળમાં વાત ફેલાણી લાજ એની જાવાની
રાધા કાનને પરણવાની કોઈને વાત કહેતી નહીં
કીર્તિજી સમજાવે છે રાધા ને મનાવે છે
કાનાની સાથે જાતી નહીં કોઈને વાત કહેતી નહીં
કાનો કામણગારો છે મોરલીમાં મંત્ર ભણે છે
રાધા તને ભરમાવે છે કોઈને વાત કહેતી નહીં
રાધાની મા તો પસતાણી આબરૂ એની જાવાની
જોયા જેવી થવાની કોઈને વાત કહેતી નહીં
કિર્તીજીએ પૂછ્યું તું રાધા નું માગુ નાખ્યું હતું
જશોદાએ પાડી ના કોઈને વાત કહેતી નહીં
કાનો મારો નાનો છે રાધા તારી મોટી છે
આવું કજોડું જામે નહીં કોઈને વાત કહેતી નહીં
નંદબાવાને બોલાવ્યા જશોદાને મનાવ્યા
રાધા કાનની કરી સગાઈ કોઈને વાત કહેતી નહીં
કાના ના લગન થાવાના જાડી જાન જાવાની
લાડવા વાળી થાવાની કોઈને વાત કહેતી નહીં
LP l yy pl p hy hy hy hy hy
જય શ્રી કૃષ્ણ 🙏👍👌 ખૂબ સુંદર ભજન રજૂ કરેલું છે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ છે આવા નવા ભજનો સંભળાવતા રહેજો
3:31
ખુબ ખુબ આભાર આપનો..બસ આમ જ આશીર્વાદ આપતા રહેજો જેથી નવા કીર્તનો મુકવાની પ્રેરણા મળે🙏🙏
ખુબ ખુબ આભાર🙏🙏🙏
@@Gondaliya.Bhavika❤
❤ મસ્તમસ્ત છેખૂબજસુદરછેખુબગમીયુ
જયઠાકર જયસીયારામ સતદેવીદાસ 🙏🙏
જય ઠાકર સત દેવીદાસ અમર દેવીદાસ 🙏🙏
Jay shree krishna 🐂🐘🚩🔱🪔🥥🦚
જય રામાપીર🙏ખૂબ ખૂબ આભાર🙏
Lathi nu gavo pels to saru pare
શું કહો છો? કીર્તન લખેલું છે વીડિયો નીચે description માં 🙏
અલકાબેનકોટકનાજશિખષણ
🙏🙏🙏
😂😢😮🎉❤
😊🙏🙏
@@Gondaliya.Bhavika😘