આયરાણી નાં ઢેબરાં ખાધા કાનુડાએ,આયર ને નેહડે ગ્યોતો રે(કિર્તન નીચે લખેલ છે)

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • કિર્તન લાઈક કરો 👍 શેર કરો અને સબસ્ક્રાઇબ કરો 🔔
    કિર્તન
    *****
    આહીર ના નેહડે ગયો તો કાનુડો
    આહીરાણી ના ઢેબરા ખાધા રે લોલ
    સુદામા ને આંગણે ગયો તો કાનુડો
    ઝુંપડી ના મહેલ બનાવ્યા રે લોલ
    આહીર ના નેહડે ગયો તો કાનુડો
    આહીરાણી ના ઢેબરા ખાધા રે લોલ
    મીરાં બાઇ ના મહેલ માં ગયો તો કાનુડો
    ઝેર ના પ્યાલા પીધા રે લોલ
    આહીર ના નેહડે.......
    આહીરાણી ના ઢેબરા........
    નરસિંહ મહેતા ના ઘરે ગયો તો કાનુડો
    કુંવર બાઇ ના મામેરા પુર્યા રે લોલ
    આહીર ના નેહડે......
    આહીરાણી ના ઢેબરા ખાધા.......
    શબરી બાઈ ની ઝુંપડી એ ગયો તો કાનુડો
    એઠા જુઠા બોર તે તો ખાધા રે લોલ
    આહીર ના નેહડે......
    આહીરાણી ના ઢેબરા.......
    દ્રોપદી ના આંગણે ગયો તો કાનુડો
    નવસો નવ્વાણું ચીર પૂર્યા રે લોલ
    આહીર ના નેહડે.....
    આહીરાણી ના ઢેબરા....
    વિદુરજી ના આંગણે ગયો તો કાનુડો
    તાંદળજાની ભાજી ખાધી રે લોલ
    આહીર ના નેહડે.....
    આહીરાણી ના ઢેબરા.....
    કર્મ બાઇ ના આંગણે ગયો તો કાનુડો
    કર્મ બાઇ નો ખીચડો ખાધો રે લોલ
    આહીર ના નેહડે ગયો તો કાનુડો
    આહીરાણી ના ઢેબરા ખાધા કાનુડા
    ગોપીમંડળ ભાવનાબેન પીપ‌‍ળ
    #satsang#gujaratikirtan#dhun
    #bhjankirtan#dawarkadhish
    #video#Krishna balram#hari
    #sitaram#sanatandharma#hindu
    #india#harekirshna#hindudharam
    #vishnupuran#satsang_bhajan
    #jashreekrishna#harharmahadev
    કાન.ગોપી. રાધા. બલરામ. યશોદાનંદ. દેવકી. વાસુદેવ. સુદામા .બ્રહ્મા. વિષ્ણુ. મહેશ. શ્યામ. સુંદર .રાધાકૃષ્ણ. હરે કૃષ્ણ. રાધા .દામોદર .દેવકીનંદન. ભજન. કથા. કીર્તન. થાળ. આરતી. જય દ્વારકાધીશ. ડાકોર. રણછોડરાય. હરિદ્વાર. ઋષિકેશ. વૃંદાવન. ગોકુલ. મથુરા. વૃંદાવન. મુરલીધર. મધુસુદન. મોહન. ગોપાલ. ગોવિંદ. રાધે. વ્રજ બિહારી. બાકે બિહારી.
    #satsang#gujaratikirtan#dhun
    #bhjankirtan#dawarkadhish
    #video#Krishna balram#hari
    #sitaram#sanatandharma#hindu
    #india#harekirshna#hindudharam
    #vishnupuran#satsang_bhajan
    #jashreekrishna#harharmahadev
    કાન.ગોપી. રાધા. બલરામ. યશોદાનંદ. દેવકી. વાસુદેવ. સુદામા .બ્રહ્મા. વિષ્ણુ. મહેશ. શ્યામ. સુંદર .રાધાકૃષ્ણ. હરે કૃષ્ણ. રાધા .દામોદર .દેવકીનંદન. ભજન. કથા. કીર્તન. થાળ. આરતી. જય દ્વારકાધીશ. ડાકોર. રણછોડરાય. હરિદ્વાર. ઋષિકેશ. વૃંદાવન. ગોકુલ. મથુરા. વૃંદાવન. મુરલીધર. મધુસુદન. મોહન. ગોપાલ. ગોવિંદ. રાધે. વ્રજ બિહારી. બાકે બિહારી.
    #satsang#gujaratikirtan#dhun
    #bhjankirtan#dawarkadhish
    #video#Krishna balram#hari
    #sitaram#sanatandharma#hindu
    #india#harekirshna#hindudharam
    #vishnupuran#satsang_bhajan
    #jashreekrishna#harharmahadev

КОМЕНТАРІ • 5

  • @parthsavani4654
    @parthsavani4654 Місяць тому +1

    વાહ કનૈયા બધાયના ઘરે સંતો ભક્તોના ઘરે ગયો તો ત્યાં જઈને આયરાણી ના ઢેબરા પણ ખાધા

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Місяць тому +2

    જય ભોળાનાથ ગોપીમંડળ ભાવનાબેન ખુબખુબ ધન્યવાદ ભગવાન કૃષ્ણ ક્ષત્રીય ને જન્મ લીધો આયરપણ ક્ષત્રીય જછે

  • @parthsavani4654
    @parthsavani4654 Місяць тому +1

    જય ગોપાલ.

  • @Shantanuimandal287
    @Shantanuimandal287 9 годин тому

    ખુબ સુંદર ભજન 🙏🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 24 дні тому +3

    જય ભોળાનાથ ગોપીમંડળ ભાવનાબેન આયર ચંદ્ર વંસી સે ક્ષત્રીય સે ભગવાને જન્મ ક્ષત્રીય ના ઘરેજ લીધાસે ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન છે