આજે પ્રભુજી આવીયા ને બાગ નો ચંપો લાવીયા.... રૂક્ષ્મણી ના રિસામણા નું જોરદાર 👌રસપ્રદ ભજન લખેલું છે

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • આજે પ્રભુજી આવીયા ને બાગ નો ચંપો લાવીયા.... રૂક્ષ્મણી ના રિસામણા નું જોરદાર 👌રસપ્રદ ભજન લખેલું છે
    આજે પ્રભુજી આવીયા ને બાગ નો ચંપો લાવીયા
    ____🌿🏵️🌿____
    અમે રે લાવ્યા ને તમે રોપો રાણી રૂક્ષ્મણી
    તમ સાથે નો બોલીએ ને વાતલડી નો કરીયે
    અબોલડા લીધા રે પ્રભુ બાર વરસ ના
    કુબ્જા ના મોલે જાવ છો ને જુઠા સોગંધ ખાવ છો
    અમ થી નો સેહવાય પ્રભુજી પાતળા
    બાર દિવસ ના ભૂખ્યા છીએ ને તેર દિવસ ના તરસ્યા
    તમે રે રાંધો ને અમે જમીએ રાણી રૂક્ષ્મણી
    રૂક્ષ્મણી રસોઈ બનાવે છે ને પ્રભુજી જમવા બેઠા છે
    તમે રે પીરસો તો અમે જમીએ રાણી રૂક્ષ્મણી
    અમે નથી નવરા ને તમે કહો તમારી માતા ને
    એવા સસરાજી દેખીને અમે લાજીયે
    હૈયા મેલો હેઠાને લાંબા ઘૂંઘટ તાણો રે
    એવા હૈયા હેઠા મેલી અમને પીરસો રાણી રૂક્ષ્મણી
    પ્રભુજી જમવા બેઠા છે ને રૂક્ષ્મણી વાત પૂછે છે
    તમે રે મેલો તો અમે મૈયર જાઈ મળવા
    શિયાળા ની ઠંડી છે ને ઉનાળા ના તડકા
    એવા તડકા માં નો જાઈ રાણી રૂક્ષ્મણી
    બાર વીઘા નો વડલો છે ને તેર વીઘા ની છાંય છે
    એવા છાયા ના પડછાયે અમે ચાલશું
    પ્રભુજી રથ હાંકે છે ને રૂક્ષ્મણી રથ માં બેઠા છે
    એવા મહિયરિયે આવ્યા રે રાણી રૂક્ષ્મણી
    દાદા વાત પૂછે છે ને માતાજી મનાવે છે
    એવા ઓચિંતા ના કેમ તમે આવ્યા છો દીકરી
    સાસરિયું છોડાય નહિ ને પિયરિયે રેહવાય નહિ
    એવા મનમાં મુંજાણા રાણી રૂક્ષ્મણી
    સખી વાત પૂછે છે ને રૂક્ષ્મણી ને મનાવે છે
    તમે કાઈંક તો બોલો ને સખી પાતળા
    કુબ્જા ના ઘેરે જાય છે ને ખોટા જગડા થાય છે
    એવું અમથી ના સેહવાય સખી પાતળા
    સખી કાગળ મોકલે છે ને પ્રભુ ને મનાવે છે
    તમે તેડવા આવો ને પ્રભુજી પાતળા
    પ્રભુજી રથ હાંકે છે ને રૂક્ષ્મણી ને તેડવા આવે છે
    તમે સાસરિયે ચાલો ને રાણી રૂક્ષ્મણી
    કુબ્જા ના ઘેર જાશું નહિ ને માનીતી કરી ને રાખશું
    એવા દુવારિકા આવો ને રાણી રૂક્ષ્મણી
    હે જી ભક્તો ગુણલા ગાય છે ને પ્રભુજી રાજી થાય છે
    એવા પ્રભુ એ મનાવ્યા રાણી રૂક્ષ્મણી
    જય શ્રી કૃષ્ણ કનૈયા
    ધન્યવાદ
    🙏
    other channel link
    / @rajnivoicegujarati
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    Imported Notice :-
    All information, Hindu religious stories, rituals, worshipping methods, remedies and whatever you see in our UA-cam channel is based on information collected from various sources like ancient Hindu holy books, trusted holy book, internet and other genuine research. Agar Motive is to provide knowledge about Hindu religious information and not to hurt sentiment of any person or community. all the information is provided in the video in our UA-cam channel is for religions education and information purposes only. Viewers are subjected to use the information provided in this channel in there own risk.

КОМЕНТАРІ • 2