જનક ને સીતા હોય રે લાડકડા || નીચે લખેલું છે કિર્તન|| સ્વરઃ નયનાબેન લાડવા || ગણેશા કિર્તન

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    &__________________ કિર્તન ________________&
    જનક ને સીતા હોય રે લાડકડા
    લાડકડી સાસરીયે જાય સીતાજી ને લાડ લડાવો
    જનક રાજા તો દશરથ ને વિનવે
    સાંભળી લ્યો મારી વાત સીતાજી ને લાડ લડાવો
    તમારા કુળમાં નથી રે દીકરી
    દીકરી ના સુખ દુખ તમે શું જાણો
    લાડકડી તમને સોંપી દવ સીતાજી ને લાડ લડાવો
    જનક ને સીતા હોય રે.......
    લાટકડી સાસરીયે જાય......
    થોડા દિવસ તમે લાડ લડાવ્યા
    દશરથ સ્વર્ગે જાય સીતાજી ને લાડ લડાવો
    મેં રે જાણ્યું કે સીતા રાજ ભોગવશે
    કરમે લખ્યો વનવાસ સીતાજી ને લાડ લડાવો
    રામ ના પગલે સીતાજી ચાલે
    તોય રાવણ હરણ કરી જાય સીતાજી ને લાડ લડાવો
    રાવણ ને મારી સીતા પાછા રે લાવ્યા
    પાછા અયોધ્યા માં જાય સીતાજી ને લાડ લડાવો
    રામ અને સીતા ગાદી એ બીરાજે
    અયોધ્યામાં આનંદ આનંદ થાય સીતાજી ને લાડ લડાવો
    મેં રે જાણ્યું કે સીતા રાજ ભોગવશે
    ધોબીડો મેણાં બોલી જાય સીતાજી ને લાડ લડાવો
    રાતો રે રાત સીતા ને વનમાં વળાવિયા
    લક્ષ્મણજી મેલવા ને જાય સીતાજી ને લાડ લડાવો
    ગંગા ને કાંઠે સીતા ને ઉતાર્યા
    લક્ષ્મણ રથડા રોક સીતાજી ને લાડ લડાવો
    આડા ફરી સીતા એ રથડા રોક્યા
    દેરીડા એકલી ના મેલ સીતાજી ને લાડ લડાવો
    સતી સીતાજી મન માં મુંઝાણા
    લક્ષ્મણ એકલી ના મેલ સીતાજી ને લાડ લડાવો
    માડી નો જાયો હોય તો એકલી ના મેલે
    સાસુ નો જાયો મેલી જાય સીતાજી ને લાડ લડાવો
    પાયે પડી ને લક્ષ્મણ બોલ્યા
    રૂઠી ગયો તારો રામ સીતાજી ને લાડ લડાવો
    રૂઠેલા રામ ને કોણ મનાવે
    સાસરિયા મા નથી તારૂ કોઈ સીતાજી ને લાડ લડાવો
    બાવલીયા ને ગુરૂજી ની સેવા રે કરજો
    બાવલીયા કરશે બેડો પાર સીતાજી ને લાડ લડાવો
    અમર રહેશે તારૂ નામ સીતાજી ને લાડ લડાવો
    જનક ને સીતા હોય રે લાડકડા
    લાડકડા સાસરીયે જાય સીતાજી ને લાડ લડાવો

КОМЕНТАРІ • 149

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 8 місяців тому +12

    જય ભોળાનાથ નયનાબેન તુ પણમંડળને અને અમને ખુબ લાડકડીસો બેન ખુબખુબ ધન્યવાદ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  8 місяців тому +2

      ખુબ ખુબ ધન્યવાદ અભેસંગ દાદા આતો તમારો પ્રેમ છે દાદા એટલે હું તમારી લાડકી છું દાદા ખુબ જ આનંદ થયો મને તમે આવી સરસ કમેન્ટ કરી જય ભોળાનાથ

  • @B.darbar
    @B.darbar 7 місяців тому +5

    વાહ 🇮🇳💯🇮🇳 ટીવી સિરીયલે સમાજ નુ પતન કર્યુ છે માટે રામાયણ ગીતા નુ વાચન કરવુ આજ ના યુવાનો મા બહુ જરુરી છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  7 місяців тому +1

      ખુબ ખુબ ધન્યવાદ

    • @LilibenKakadiya
      @LilibenKakadiya 3 місяці тому

      ​@@Ganesha_Kirtan😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому

      🙏

  • @bhartibenpandya512
    @bhartibenpandya512 2 дні тому +1

    Bhuj sars Bhajan che 👌 🙏

  • @varshabazala1420
    @varshabazala1420 6 місяців тому +4

    વાહ મસ્ત ભજન હતો🙏🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  6 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ

  • @bhavanatrivedi477
    @bhavanatrivedi477 Рік тому +6

    ખુબ, સરસગાયું, બેન,

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Рік тому

      ખુબ ખુબ ધન્યવાદ ભાવના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @ManshiBuha
    @ManshiBuha Рік тому +4

    Bahu saras chhe Nayanamasi Jay shree Krishna Jay shree Ram

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Рік тому

      ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @દેસાઈધમેશ
    @દેસાઈધમેશ 9 місяців тому +3

    Buj saras bhajan che ben lakhi moklo

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  9 місяців тому +1

      લખી ને મુકેલું છે બેન નીચે લખેલું છે કિર્તન

  • @સાકારભા
    @સાકારભા 7 місяців тому +3

    જયપીરદાદા

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  7 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ જય પિરદાદા

  • @chiragdhamecha6366
    @chiragdhamecha6366 14 днів тому +1

    Bhai aa kirtan mandali ne tedavi hoy to kai contact??????❤❤❤

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  14 днів тому +1

      હાં બોલો કયા રહો છો....?

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  14 днів тому +1

      7069159076

    • @chiragdhamecha6366
      @chiragdhamecha6366 14 днів тому +1

      @@Ganesha_Kirtan jamanagar thi aagad

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  14 днів тому +1

      ભાઈ માફ કરજો અમે તો સુરત રહીએ છીએ 🙏🙏🙏

    • @chiragdhamecha6366
      @chiragdhamecha6366 14 днів тому +1

      @@Ganesha_Kirtan vandho nay bhai

  • @shrijimandal
    @shrijimandal 6 місяців тому +6

    બહુ સરસ ભજન ગાયું શ્રીજી મંડળ ના જેશ્રીકૃષ્ણ મંજુલા બેન હિંગુ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  6 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ મંજુલા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

    • @parbatnaran9876
      @parbatnaran9876 Місяць тому

      @@Ganesha_Kirtan km

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Місяць тому

      🙏

  • @varshaprjvarshaprj315
    @varshaprjvarshaprj315 Рік тому +8

    વાહ નયનાબેન. બહુ જ સરસ ભજન ગાયું છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Рік тому +1

      ખુબ ખુબ ધન્યવાદ વર્ષા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

    • @varshaprjvarshaprj315
      @varshaprjvarshaprj315 Рік тому

      @@Ganesha_Kirtan 🙏🏻🙏🏻

    • @miral6649
      @miral6649 10 місяців тому

      ​ CD

  • @Bhavana-hw2ih
    @Bhavana-hw2ih Рік тому +3

    Waah

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Рік тому +1

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @sadulahirdangar3144
    @sadulahirdangar3144 5 місяців тому +2

    ખૂબ સરસ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  4 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ

  • @RajanikantParmar-lq5vs
    @RajanikantParmar-lq5vs Місяць тому +3

    Mast bhajan 6

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Місяць тому

      ખૂબ ખૂબ ધન્યવાદ રજનીકાંતભાઈ જય દ્વારકાધીશ

  • @parasbparmar9096
    @parasbparmar9096 8 місяців тому

    Hamare nayna ben ladva vala nu santvani mate booking Karva che plz aapno contact kay rete kari sakye

  • @JEEVANDEEP-m5p
    @JEEVANDEEP-m5p 8 місяців тому +2

    બહુ જ સરસ ભજન ગાયું છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  8 місяців тому +1

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @makvanajivan241
    @makvanajivan241 6 місяців тому +1

    ખુબ સરસ સિતારામ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  6 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ સીતા રામ

  • @ilabenkadia283
    @ilabenkadia283 6 місяців тому +1

    બહુ સરસ ભજન ગાયું છે નયના બને

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  6 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ બેન

    • @karshansabhad5926
      @karshansabhad5926 6 місяців тому

      ❤❤❤q​@@Ganesha_Kirtan

  • @ChauhanSavitaben-zy6cp
    @ChauhanSavitaben-zy6cp Рік тому +2

    M વાહ ખુબ સરસ ભજન

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Рік тому

      ખુબ ખુબ ધન્યવાદ સવીતા બેન જય દ્વારકાધીશ

  • @rajubhaiamrutiya6985
    @rajubhaiamrutiya6985 Рік тому +1

    Naynaben khub saras

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Рік тому

      ખુબ ખુબ ધન્યવાદ રાજુભાઇ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @VanabhaiSolanki-jp8bp
    @VanabhaiSolanki-jp8bp 3 дні тому

    🙏🙏👌👌

  • @VarshabenGadhiya-t9r
    @VarshabenGadhiya-t9r 4 місяці тому +2

    Jay shree ram🙏🙏🙏 very nice👌👍🎉🎉🎉

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  4 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ વર્ષા બેન જય શ્રી કૃષ્ણ

  • @Radhakrishna-nr2qh
    @Radhakrishna-nr2qh 9 місяців тому +3

    Very nice sound

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  8 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ

  • @KanzariyaNanjibhai-b4w
    @KanzariyaNanjibhai-b4w 19 днів тому

    Hardik કણઝરીયા નાનજી

  • @UshabenBorad-vl2jn
    @UshabenBorad-vl2jn Місяць тому +1

    ખૂબ જ સારું

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Місяць тому

      ખૂબ ખૂબ ધન્યવાદ ઉષાબેન જય દ્વારકાધીશ

  • @RABARIRs
    @RABARIRs 11 місяців тому +1

    સોનગઢથી સોનું મંગાવજો મરણ નું ભજન મોકલો ને

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  11 місяців тому

      હા મળશે તો મોકલશુ ભાઇ જય દ્વારકાધીશ

  • @JaiminiPatel-j2d
    @JaiminiPatel-j2d 3 місяці тому +1

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ

  • @NileshNakum-t8l
    @NileshNakum-t8l 7 місяців тому +1

    લખેલું ભજન

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  7 місяців тому

      નીચે લખેલું છે

  • @hiraodedara813
    @hiraodedara813 11 місяців тому +1

    જય શ્રી રામ ખૂબ સરસ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  11 місяців тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @meenapatel87
    @meenapatel87 Рік тому +6

    નયના બેન તમારા બધાજ ભજન બહુ જ સારા હોય છે 👌👌👌👌🙏જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Рік тому +1

      ખુબ ખુબ ધન્યવાદ મીના બેન પટેલ જય દ્વારકાધીશ જય શ્રી આશા રાખયે છીએ કે આગળ પણ અમારા કિર્તન સાંભળો જય દ્વારકાધીશ

  • @kevinghediya2518
    @kevinghediya2518 5 місяців тому

    Ame pan ladva chiye ben

  • @Nikunj_ff77
    @Nikunj_ff77 Рік тому +1

    Nice

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Рік тому

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @taralbarot2475
    @taralbarot2475 Рік тому +1

    Khub saras

  • @HasoToKhara
    @HasoToKhara 2 місяці тому

    બહુ સરસ મારો ફેવરેટ ગીત છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  2 місяці тому

      ધન્યવાદ બેન જય દ્વારકાધીશ

  • @ParthGondaliya-gc1nl
    @ParthGondaliya-gc1nl 3 місяці тому +4

    .🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ ભાઈ

  • @latagohel7183
    @latagohel7183 Рік тому +2

    વાહ દીદી ખૂબ ખૂબ સરસ. કીર્તન. ગાયું જય સીતારામ 🙏🙏🙏🙏🙏❤❤❤

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Рік тому

      ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @VyasBina.d
    @VyasBina.d 5 місяців тому

    Saras ben

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ

  • @sadulahirdangar3144
    @sadulahirdangar3144 5 місяців тому

    જય. ચામુંડા માતા ખૂબ સરસ નયના બે ન❤🎉

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  5 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય ચામુંડા માં

  • @dhruvinpatel2843
    @dhruvinpatel2843 Рік тому +1

    Very nice

  • @Iion.gama-ep5rq
    @Iion.gama-ep5rq 7 місяців тому

    Khup sarass

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  7 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ

  • @PravinPatel-th8bd
    @PravinPatel-th8bd Рік тому

    Very nice bhajan se 🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Рік тому

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @GirvatsinhSolanki-iw2qi
    @GirvatsinhSolanki-iw2qi 2 місяці тому

    Jay Shri sitaram

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  2 місяці тому

      જય શ્રી સીતારામ 🙏 ખુબ ખુબ આભાર

  • @akbhatt9008
    @akbhatt9008 9 місяців тому

    खुबज सुंदर वीडियो एने कीर्तन

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  8 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @BharatKhasiya
    @BharatKhasiya 2 місяці тому

    ❤❤❤❤❤ good

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  2 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ

  • @Yatriraval
    @Yatriraval 11 місяців тому +1

    Mast bhajan chhe ben

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  11 місяців тому +2

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @fastfire9572
    @fastfire9572 10 місяців тому

    👌👌👌👌👌👌👌

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  10 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ

  • @fastfire9572
    @fastfire9572 10 місяців тому +1

    Nayanaben Sara's

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  10 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ

  • @Hansa-d4f
    @Hansa-d4f 10 місяців тому

    બેન સરસ ભજન ગાયુ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  10 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ હંસા બેન જય દ્વારકાધીશ

  • @raseelagothi2887
    @raseelagothi2887 9 місяців тому

    ,👌👌👌

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  8 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ

  • @ramapatoliya1773
    @ramapatoliya1773 Рік тому +1

    Very nice voice 🎉

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Рік тому

      ખુબ ખુબ ધન્યવાદ રમાબેન જય દ્વારકાધીશ

    • @ParvatiGohil-gr9ue
      @ParvatiGohil-gr9ue Рік тому

      ​@@Ganesha_Kirtan87

    • @dodiyasanjaybhai7832
      @dodiyasanjaybhai7832 8 місяців тому

      ​@@ParvatiGohil-gr9uehu TV ty😮😮😅 6:13 😊😊😊

  • @nadiyavadsariya6332
    @nadiyavadsariya6332 Рік тому

    Nice voice god bless your Tim🙏🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Рік тому

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @prajapatimaulik6016
    @prajapatimaulik6016 3 дні тому

    876/2ra

  • @sumitrarana7593
    @sumitrarana7593 9 місяців тому

    😂❤

  • @RamchndraParmar
    @RamchndraParmar 2 місяці тому

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Рік тому +1

    👍👍👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👏👏👏👏👏👏👏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Рік тому

      ખુબ ખુબ ધન્યવાદ રીના બેન જય દ્વારકાધીશ

  • @SodingalaKavy
    @SodingalaKavy Рік тому

    😅

  • @pravinchavda1989
    @pravinchavda1989 Рік тому +19

    દીદી હા હા રે એક સેઠને સેઠાની ઈ ગાયને મોકલોનો

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Рік тому +8

      હા દીદી ચોક્કસ સંભળાવશુ જય દ્વારકાધીશ

    • @RatanSangar
      @RatanSangar Рік тому +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @sumitrarana7593
      @sumitrarana7593 9 місяців тому

      ​@@Ganesha_Kirtan❤❤❤❤❤❤

    • @darshitmoliya9879
      @darshitmoliya9879 9 місяців тому

      ભંા❤​@@Ganesha_Kirtan

    • @dd_gaming622
      @dd_gaming622 9 місяців тому

  • @ManshiBuha
    @ManshiBuha Рік тому +5

    Bahu saras chhe Nayanamasi Jay shree Krishna Jay shree Ram .

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Рік тому

      ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @nayanapatel7779
    @nayanapatel7779 Рік тому +6

    વાહ વાહ બેન ખૂબ સરસ ગાયુ 🙏🙏👌👌👌👌

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Рік тому

      ખુબ ખુબ ધન્યવાદ નયનાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @mansukhsheladia9852
    @mansukhsheladia9852 10 місяців тому +1

    Ben sundar rag ma bhajan gayu.

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  10 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ મનસુખભાઇ જય શ્રી કૃષ્ણ

  • @daxadeputypatel7912
    @daxadeputypatel7912 5 місяців тому

    Ati sundar bhajan

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  5 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ દક્ષા બેન જય દ્વારકાધીશ

  • @sahadevsinhjadeja8016
    @sahadevsinhjadeja8016 9 місяців тому

  • @chandrikapatel2327
    @chandrikapatel2327 11 місяців тому

    👌👌👌👌👌👌

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  11 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ