પોતાનો ધંધો શરૂ કરવા માટે પૈસાની ચિંતા ન કરતાં,સરકાર આપી રહી છે સહાય | Daily Dose

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ • 349

  • @Patelirshad408
    @Patelirshad408 2 роки тому +78

    મોટાભાઈ ઓફિસે જ કામ કરૂ છુ યોજના ઓ ફક્ત જાહેરાત માટે જ છે કાગળ કરવામાં જ બહુ ખર્ચ થાય એના પછી જિલ્લા કેન્દ્ર મા પણ p આપો તયારે જ પાસ કરે અને અંતે બેન્ક વાળા તો ઘસીને ના પાડી દે છે કારણ કે અગાઉ ના માલ્યા જેવા લોન લઈને ભર્યા ના હોય એટલે આપણી જેવા ઈમાનદાર ને પણ ના આપે લોન

    • @NoBody-ge3dw
      @NoBody-ge3dw 2 роки тому

      એવું નથી ગરીબ ને લોન નથી મળતી, અમીર ને તો મળે છે

    • @sodhajaymeen3718
      @sodhajaymeen3718 2 роки тому +4

      એકદમ સાચી વાત કરી બાપુ હો

    • @mits0056
      @mits0056 2 роки тому +2

      યોજના ની માહિતી તો બધા ને મળી જ જાય છે પણ 100% થઈ જાય એ કોઈ જણાવતું નથી....

    • @merapan.online
      @merapan.online Рік тому +2

      Right bhai main pan apply kare

    • @rajumalankiya6386
      @rajumalankiya6386 Рік тому +1

      Sachy vaat che bapu 🤣🤣🤣🤣

  • @chhatrasinhsolanki3942
    @chhatrasinhsolanki3942 2 роки тому +34

    બહુ સરસ યોજના છે પણ ખાલી કાગળ પર....લોન કોઈ બેંક આપતું નથી..me આ એપ્લિકેશન કરી હતી...

    • @virurathod4667
      @virurathod4667 Рік тому +4

      Yes me lon Mukilte no aaypi.. shaw khotu .bank wala nathi aapta

    • @bharatbhaipatel7001
      @bharatbhaipatel7001 Рік тому

      ​@@virurathod46673:08

    • @Satyamev39
      @Satyamev39 Рік тому

      Sachi vat

    • @yunisk1928
      @yunisk1928 Рік тому

      વિજય માલ્યા ને નીરવ મોદી જેવા સારી સારી બેંક ની લોન લઇ ને બેંકુ ની ગાંડ મારી ગિયા ઈજ લાગના છે બેંક વારા. ને જો આપડો ધંધો પેહલે થી હાલતો હોય તયે તો બેંક વારા સામે થી લોન દેવા આવશે પછી ભલે ને આપડી ગાંડ ગૂ વારી હોય.

    • @Rudra-c9v6p
      @Rudra-c9v6p 6 місяців тому

      साची वात पन लोको समझता नही

  • @rakeshvyas3864
    @rakeshvyas3864 Рік тому +1

    Dost Khare khar sachot Mahiti

  • @bipinmakwana4363
    @bipinmakwana4363 2 роки тому +4

    બહુ સરસ ‌માહિતી આપી છે સાહેબ

  • @maheshjadav2557
    @maheshjadav2557 9 місяців тому +1

    વિડિયો સુપર છે.જાણકારી ખૂબ જ સરસ આપી.જય ભારત 🇮🇳🙏

  • @loriyaajay1540
    @loriyaajay1540 Рік тому

    મશતવીડીયાસેભાઇધેધોરોજગારીમાજાણકારીમાટ આભાર

  • @jaynatilaljethalal6119
    @jaynatilaljethalal6119 6 місяців тому

    બહુ સરસ સમજાવ્યું ખુબ ખુબ આભાર તમારો મોટા ભાઈ!

  • @mulajibhailathiya3024
    @mulajibhailathiya3024 Рік тому

    સરસ છે વીડિઓ ભાઈ

  • @tejendrasinhraulji2971
    @tejendrasinhraulji2971 Рік тому

    Khub j saras

  • @ujjvalplumbing5082
    @ujjvalplumbing5082 2 роки тому +23

    બધું ઉલ્લુ બનાવવા માટે બેઠા છે છેલ્લા 1 વરસ થી હેરાન થવું છું

  • @ajaythakor7065
    @ajaythakor7065 Рік тому

    Khub sarash

  • @vpradip5178
    @vpradip5178 Рік тому +5

    Amezing ❤

  • @lalitpatdiyasingerofficial5443

    Super video chhe bhai aavi navi navi mahiti aapta rahejo

  • @rasiksolanki5054
    @rasiksolanki5054 Рік тому

    બહુ સરસ

  • @kiranbaria8845
    @kiranbaria8845 2 роки тому +9

    ખરેખર સરસ માહિતી આપી છે

  • @DeviprasadDudhrejiya
    @DeviprasadDudhrejiya Рік тому

    જોયશે

  • @diliprohit8797
    @diliprohit8797 2 роки тому

    Jordar bhai

  • @balajithakor6778
    @balajithakor6778 Рік тому

    Saras

  • @chintansanchaniya3685
    @chintansanchaniya3685 Рік тому

    Ek number bhai❤😊

  • @vipulparmar8070
    @vipulparmar8070 2 роки тому

    મને જોવે છે સહાય

  • @hetalparmar9818
    @hetalparmar9818 Рік тому

    Saro

  • @riderpra1766
    @riderpra1766 2 роки тому

    Veri good

  • @haresh1988dhapa-iq9ni
    @haresh1988dhapa-iq9ni Рік тому

    Supar

  • @dharamehta4832
    @dharamehta4832 2 роки тому +1

    Saras....

  • @rameshtadvi6572
    @rameshtadvi6572 Рік тому +1

    વિડીયો ખૂબ સરસ લાગ્યો પણ લોન કઈ બેંક આપે છે

  • @rakeshparmar2808
    @rakeshparmar2808 Рік тому

    Mast dabal johrda bos

  • @makwanamahesh2025
    @makwanamahesh2025 Рік тому

    ધનવાદ🙏🏾🙏🏾

  • @jadejamahipatsinh4234
    @jadejamahipatsinh4234 2 роки тому +8

    માહિતી સારી છે
    તમે લોન કરાવી આપો

  • @parmarsanjaysinh2894
    @parmarsanjaysinh2894 Рік тому

    Super❤

  • @V.rCreation
    @V.rCreation Рік тому

    Sachi vat

  • @mayurvlogguys__
    @mayurvlogguys__ Рік тому

    Osmm boss

  • @Babyloninvestor
    @Babyloninvestor 2 роки тому

    Khub khub aabhar tamaro mota bhai 👍

  • @Juhidamor6864
    @Juhidamor6864 Рік тому

    Ok good
    Sir

  • @Pravin_BK
    @Pravin_BK 2 роки тому

    Good maheti

  • @zalanarvirsinh4546
    @zalanarvirsinh4546 Рік тому

    સરશ❤

  • @Boliya_Raghav_1881
    @Boliya_Raghav_1881 Рік тому

    Ok♥️♥️♥️♥️

  • @darshandesai2064
    @darshandesai2064 Рік тому

    Good mahesh

  • @gamitjitesh3244
    @gamitjitesh3244 2 роки тому

    Maza avi goi jitesh Gujarat

  • @NitinDihora-cl7jv
    @NitinDihora-cl7jv Рік тому

    સાચું છે ને

  • @devjibhaiahir7213
    @devjibhaiahir7213 2 роки тому

    Shachi mahiti api chhe

  • @railfriends10
    @railfriends10 2 роки тому

    Jordaar information

  • @ramdangar5294
    @ramdangar5294 2 роки тому

    ખુબ સરસ

  • @rockyvasava3721
    @rockyvasava3721 Рік тому

    સરસ

  • @rcofficials007
    @rcofficials007 2 роки тому +15

    આવા વિડિયો લાવો જેથી લોકો ને સરકારી યોજના વિશે પૂરી જાણકારી મળી રહે

    • @patelzi
      @patelzi Рік тому

      @ 🙏
      You will get:
      Rs.500 Free Brokerage
      Rs.500 Free Interest on MTF
      Flat Rs.20 for Intraday and FnO
      दोस्तो अकाउंट ओपन करवा लो फायदे में रहोगे। इसे आप सीखने के बाद हररोज 500 से 700 रुपए कमा सकते हो।
      Open your Trading & Investment account with uostox for FREE
      Download using my referral link to get Free Demat Account
      upstox.com/open-account/?f=3NAGGJ

    • @augustashah612
      @augustashah612 Рік тому

      Bank nathi aapti loan

    • @arjunbaria1902
      @arjunbaria1902 10 місяців тому

      આપનો નંબર આપશો

  • @skjanvajevu
    @skjanvajevu 2 роки тому +1

    સરસ માહિતી આપી bro

  • @hiteshparmar919
    @hiteshparmar919 2 роки тому

    Jordar mahesh bhai...

  • @RJmovie-dd7kt
    @RJmovie-dd7kt 2 роки тому +9

    ભાઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તો ફોમ કમ્પ્લીટ કરી આપે છે પણ બેંક જ નથી આપતી

  • @rathodmahendrasinh7270
    @rathodmahendrasinh7270 2 роки тому

    Jordar

  • @arvindrathod9862
    @arvindrathod9862 Рік тому

    બેંક ના મેનેજર સાથે કોન્ટેક્ટ હોય તો લોન આશાની થીં મલી શકે છે બાકી બધુ વ્યર્થ છે

  • @surdasvasava9254
    @surdasvasava9254 Рік тому

    તમારો વિડીયો તો ખૂબ સરસ જ હોય ને બધા વિડીયો બહુ સરસ હોય છે દિવ્યાંગ કેટેગરીના લાભ મળતા સહાય અને લગતા એક વિડીયો બનાવો બાપુ

  • @Radhaparmar-c2w
    @Radhaparmar-c2w Рік тому

    Thank you very much for information..🙏

  • @kanosasla6424
    @kanosasla6424 Рік тому

    Best

  • @RahimNode-y8g
    @RahimNode-y8g 8 місяців тому

    ❤❤❤

  • @makwanamanoj8584
    @makwanamanoj8584 Рік тому

    Very nice content yaar

  • @astrologerdr.shefalidaveve3044

    Good video

  • @harishmokha7112
    @harishmokha7112 2 роки тому +2

    હુ... ગામડે... રહુછુને... મારે.. લોન જોઈએ છીએ..

  • @umeshmakwana9637
    @umeshmakwana9637 2 роки тому

    Thank you

  • @mayurparmar9035
    @mayurparmar9035 Рік тому +1

    Dhanyvad sir 🙏

  • @padhiyarsuresh8731
    @padhiyarsuresh8731 Рік тому

    Good👍

  • @khalidpathan5032
    @khalidpathan5032 2 роки тому

    Good informations Bhai

  • @Gujarat-forest._.002
    @Gujarat-forest._.002 6 місяців тому +1

    વ્યાજ દર કેટલો હોય છે plz ans

  • @devvaghela9695
    @devvaghela9695 2 роки тому

    Very nice

  • @Thakor_Pritesh2325
    @Thakor_Pritesh2325 Рік тому

    Thanks

  • @bharatsolankiofficial289
    @bharatsolankiofficial289 5 місяців тому

    કેવા માટે ની લોન છે બેંક લોન આપતી નથી

  • @munnavasave2189
    @munnavasave2189 Рік тому

    nice vidio

  • @jayeshgujariya4849
    @jayeshgujariya4849 Рік тому

    Very good 👍 sir

  • @thesince1995
    @thesince1995 Рік тому +1

    Good anchoring 👍

  • @Rajakushaltaofficial
    @Rajakushaltaofficial Рік тому

    Ha

  • @sanjaytalapda7777
    @sanjaytalapda7777 2 роки тому

    Super

  • @HetalSanjayGoswami
    @HetalSanjayGoswami Рік тому

    ભાઇ આ સાચું છે કે ફેંક

  • @Mhumad92
    @Mhumad92 Рік тому

    Gaarimi વિસતર માં હું

  • @parmarwantedparmarwanted5632
    @parmarwantedparmarwanted5632 2 роки тому

    Thanks brother

  • @ramdevfashionandtrelarsh8688
    @ramdevfashionandtrelarsh8688 5 місяців тому

    ભાઈ હું શિલાય કામ કરું સુ ને મારા જોડે 5 લોકો કામ કરે સે મારા જોડે મચીનર પણ સે પણ ધંધો અધારવા માટે મારે હજુ મશીનરી જોડે સે હું જિલ્લા યુધોગ માં પણ જય આવ્યો સુ તે ઓનલાયી કરવા કહે સે હા મે ઓનલાય પણ કરાવી પણ ના મજુર થાય સે હવવે મારે સુ કરું પ્લીઝ ... હુપણ આપનો ફોલોવર સુ

  • @shaileshdevipujak-wp2mg
    @shaileshdevipujak-wp2mg 6 місяців тому

    Manoj 😢😢😢😢

  • @bansielectronicdamavav4613
    @bansielectronicdamavav4613 Місяць тому

    હાલો સર dj માટે લોન મળી સકે

  • @rakeshrathva9970
    @rakeshrathva9970 Рік тому

    હેલ્પની જરુર છૈ

  • @vijaykumarpatel8335
    @vijaykumarpatel8335 Рік тому

    લોનની રકમ વેપારીના એકાઉન્ટમાં આવે કે આપણા બેંકના એકાઉન્ટ માં પ્લીઝ સર જરૂરથી જણાવજો આ પ્રશ્નથી કેટલા લોકોનો પ્રશ્ન ઉકેલી જશે

  • @Bhavik_Prajapati
    @Bhavik_Prajapati Рік тому +3

    કેટલા વ્યાજે છે.....એતો કહો સાહેબ

  • @pankeshthakkar1711
    @pankeshthakkar1711 Рік тому

    પાટણ જિલ્લા ઉદ્યોગ વાળા રિશ્વત માંગે છે

  • @dippatel7686
    @dippatel7686 2 роки тому

    Super boss

  • @devabhairabari4282
    @devabhairabari4282 2 роки тому

    હા

  • @p.r.1019
    @p.r.1019 2 роки тому +3

    Sir animal husbandry ni yojana vise ek video banavo plz

  • @majithiyabalubhai8439
    @majithiyabalubhai8439 2 роки тому

    SUPPR MAHITI

  • @niravpalakpandya7670
    @niravpalakpandya7670 2 роки тому

    Nice

  • @ranahanifsaheb
    @ranahanifsaheb 2 роки тому

    Thanks good job .

  • @GJ10SHORTS
    @GJ10SHORTS 2 роки тому

    Tnx

  • @crazybuthealthymind
    @crazybuthealthymind 2 роки тому +1

    Thank you for great information, which I needed

  • @KHODAL_COMPUTER_01
    @KHODAL_COMPUTER_01 Рік тому

    Maheshbhai aama Cotesion kai rite banavvu

  • @JayaPatel-u4w
    @JayaPatel-u4w Рік тому

    Sari yojna6

  • @magiramesh7889
    @magiramesh7889 Рік тому

    મારે લારી ગલા માટે લોન જોઈએ

  • @vithalbarad2449
    @vithalbarad2449 2 роки тому

    Super 👍

  • @maradiyahitesh9890
    @maradiyahitesh9890 Рік тому

    mahesh bhai aa badhi vato j che
    nana manso nu koi sambhadtu j nathi
    bank avi koi lone manjur karti j nathi

  • @vasaniaarti1653
    @vasaniaarti1653 2 роки тому

    Nice .

  • @minaxiacharya9656
    @minaxiacharya9656 Рік тому

    Thank you 🙏

  • @magiramesh7889
    @magiramesh7889 2 місяці тому

    સર માટે બરફ ગોલા, અને લીબું સરબત વાળી લારી નાખવી છે તો
    ....ફોર્મ કઈ જગ્યાએ મળશે?
    આપ સલાહ આપજો

  • @JaydipMobh-td5fm
    @JaydipMobh-td5fm 9 місяців тому

    5:19

  • @jadejavijaysinh7953
    @jadejavijaysinh7953 2 роки тому +3

    બેંક લોન નથી આપતી એનું સુ?

  • @radhe9745
    @radhe9745 2 роки тому +1

    Intrest bhi to batao bhai

  • @Nipulpatel143_all
    @Nipulpatel143_all 2 роки тому

    Good

  • @jitubhaikadba3301
    @jitubhaikadba3301 Рік тому

    Bank Koi Ne Aapti Nathi Garentar Maltanathi,Benk Ni Sarato Ane Benk Aavi Sahai Malva Detij Nathi Ghana Ghana Anubhav6e 🙏🙏🙏🙏🙏👏🏿👏🏿Matra Loko Ne Dhakka Aane Bichada Pase Thoda Hoi Te Pan Vaprai Jay6e Bhai Bolvu😂Sahelu6e Baki 👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿