મમલી બેન ગઢવી સાથે મુલાકાત ભાગ 02 || Palaben gadhvi Viral Song With interview

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ •

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala 18 днів тому +1

    ખુબ જ સરસ 👌🏻👍🏻👍🏻
    આવી વાણી તો ચારણની દીકરી અથવા દીકરા ના મુખેથી સાંભળવા મળે

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 Рік тому +15

    🙏🏻🙏🏻🙏🏻જય જય માઁ નાગબાઈ 🙏🏻🙏🏻🙏🏻
    વાહ ચારણ આઈ વાહ. વંદન છે આપને માં.
    સૌની લાજુ રાખજો માં નાગબાઈ
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jyotsnashah9511
    @jyotsnashah9511 11 місяців тому +2

    Vijay Bhai..aapne khub khub dhnywaad..khu .b sundar kary Kari rahya cho....bhai..mamli ben na ..numbar..aapso?

  • @psms7616
    @psms7616 Рік тому +17

    આઈ માં હું ખોડલ આઈ ના પૂજનાર છું આઈ થાય એટલો કરીએ જેટલો આયુ કરાવે માં આઈ આપ કેયારે આપના દર્શન કરવા હોય તો આઈ દર્શન માટે કેયારે આવીએ ને કેયા આવીયે આઈ માઁ 🙏🌹🙏

  • @devasabhad1037
    @devasabhad1037 Рік тому +12

    વંદન કરું છું ખૂબ ખૂબ સરસ રીતે ગાય છે વંદન અને અભિનંદન ભાઈ તમને પણ

    • @parmarvijaysinh3336
      @parmarvijaysinh3336 Рік тому

      ૬ સરહદ સર રહ સહ સ્થાપક ર૬ ર૮ ૬☺સજજ

  • @JayshreeKandoliya-n2u
    @JayshreeKandoliya-n2u Рік тому

    Bhu sundar avaj chhe ben tmaro . Bhagvan ni baksis chhe jay mataji

  • @navinbhalani5505
    @navinbhalani5505 5 місяців тому

    Vah mamli ben vah mata tamne khub mahan banave ne khub salamat rakhe. Vah Vijay bhai . Thank you for such program.

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 4 місяці тому +1

    વિજય ભાઈ ધન્ય છે તમારી આવી મુલાકાતો

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Рік тому +4

    જય માતાજી 🚩🙏 જય માં મોગલ આઈ 🌹🌹🌹🌹🌹🌹🌹 જય હો ચારણ આઈ🌹👋🙏 જય માં નાગબાઈ 🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

  • @rameshkamboya2111
    @rameshkamboya2111 Рік тому +10

    જય હો આઈ મા 🚩🚩🚩🚩🚩

  • @VIPULKUMARKHANIYA-pp3gp
    @VIPULKUMARKHANIYA-pp3gp Рік тому +2

    સુપર ગીત👌👌

  • @ramjitukadia2500
    @ramjitukadia2500 Рік тому +2

    વિજયભાઈ આપ આવા દિવ્ય જીવોના સાક્ષાત દર્શન કરાવો છો. ધન્ય છે તમને. ખૂબ પ્રગતિ કરો અને દરેક ના આશીર્વાદ મેળવો. જયશ્રી કૃષ્ણ.

  • @ધનાભાઇચાવડા-ન4છ

    આઠે પહોર રહેવું આનંદ માં
    નિખાલસતા થીં માતાજી ભાવ ગાય છે
    જય માતાજી

  • @sangarabari9999
    @sangarabari9999 Рік тому +2

    આઈ ભગવતી વાંકોલ માતરમ્ વંદે 🙏⛳⛳🌺

  • @HansaM-r5w
    @HansaM-r5w 9 місяців тому

    Bahu saras avaj chhe manuli bben no

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq Рік тому +1

    જય હો ખુબજસરસ ભજન મીઠોમધુર અવાજ બહેન નમસકાર

  • @BABULAL-xf7sk
    @BABULAL-xf7sk Рік тому

    વાહ મમલી બેન ચારણ તમે ચારણ આયુ નો ઇતિહાસ ની વાતો કરી..વાતો ની હારે આઇ નાગ બાઇ..આઇ સોન બાઇ ..આઇ મોગલ નવલખા લોબળીયાળી ના ભાવ રજુ કરી ખુબ મોજ કરાવી ..વાહ બેન ખુબ ખુબ અભિનંદન
    જય મોગલ મા 💐🙏

  • @lsbhattlsbhatt5153
    @lsbhattlsbhatt5153 Рік тому +5

    જય માતાજી બહુ દીદી સરસ ગાયું મજા આવી ગઈ

  • @bharatkumarpatel3404
    @bharatkumarpatel3404 Рік тому +3

    🙏JAI MATAJI 🙏

  • @Umang.gadhvi
    @Umang.gadhvi Рік тому

    Bahu saras vijay bhai nana kalakaro ni e nodh lyo chho

  • @gondaliyabharatbhai578
    @gondaliyabharatbhai578 Рік тому +1

    Vaah Ben kodlmaa nu tme je gayu jay mataji Ben

  • @maheshmakwana4115
    @maheshmakwana4115 Рік тому +5

    જય હો મોગલ મા, જય હો ચારણ જગદંબા, મમલીબેનના અવાજમા જુના લોકઢાળની પરંપરા સંભળાય છે, બેનના વિચારો બહુજ સરસ છે, જય સિયારામ

  • @karanodedraofficial5703
    @karanodedraofficial5703 Рік тому +1

    Super vijay Bhai

  • @chandubhaibharvad
    @chandubhaibharvad 10 місяців тому +2

    વાહ મમલીબેન ચારણ તમે ચારણ આયુ નો ઈતિહાસની વાતો કરી વાતો ની હારે આઈ નાગ બાઈ.. આઈ સોનબાઈ.. આઈ મોગલ નવલખા લોબરીયારી ના ભાવ રજુ કરી ખુબ મોજ કરાવી વાહ બેન ખુબ ખુબ અભિનંદન જય આઈ મા

  • @glvaghelagf9769
    @glvaghelagf9769 Рік тому +19

    મમલીબેન તમારો માતાજી પ્રત્યે નો ભાવ અદભુત છે હૃદય થી ભાવ ગાવ છો ...

  • @chandubhaibharvad
    @chandubhaibharvad 10 місяців тому +1

    જય હો આઈ

  • @psms7616
    @psms7616 Рік тому +3

    જય આઈ નાગબાઈ માં ની જય જય આઈ ચારણ આઈ ની જય 🙏🙏🙏

  • @VeeraNandani
    @VeeraNandani Рік тому

    આ જીવાતમાં ખુબજ પ્રભાવશાળી. છે

  • @ushabenalgotar9431
    @ushabenalgotar9431 10 місяців тому

    મ મ લી આ ઈ તમે અદભુત ગાવ શો 🌹🌹🙏🙏🌹🌹જય મા તા જી 🌹🌹🙏🙏🌹🌹

  • @tarabenjoshi4689
    @tarabenjoshi4689 Рік тому

    Bhu sts bhav thi gao cho,mne pn bhav vibho kri didhi,aatm gan che aetle j aatm bl vdhu che ,khub dhnyvad

  • @hirabharvad7794
    @hirabharvad7794 Рік тому +4

    જય શ્રી નાગબાઈ માં 🙏

  • @jayabenparmar4279
    @jayabenparmar4279 Рік тому +1

    Jay mataji,🙏💥🙏

  • @labhubendafda3761
    @labhubendafda3761 Рік тому +2

    જ્ય જ્ય માતાજી બેલ લાખલાખ વંદન

  • @chhaganbhaikoriya6861
    @chhaganbhaikoriya6861 28 днів тому

    વાહ સારણદેવી 🙏🙏🙏

  • @divyaundhad5865
    @divyaundhad5865 Рік тому

    વાહ લગ્ન ગીત ખુબ ગમ્યું

  • @bhadrasinhjadeja3450
    @bhadrasinhjadeja3450 Рік тому +4

    આઈ મારી આંખ માં હરખનાં આંસુ આવી ગયાં છે માં આઈ સૌનું કલ્યાણ કરે 🙏

  • @nandangamara0017
    @nandangamara0017 Рік тому +6

    હૈ ચારણ જોગમાયા
    નાગબાઈ માં નો આ ભાવ તમ મુખે હાંભળી
    મારા રુવાડા બેઠા થય ગયા.🙏🏼🚩
    🚩જય નાગબાઈ મોણીયા વાળી 🙏🏼

  • @jitendrabhaipandya6424
    @jitendrabhaipandya6424 Рік тому +2

    જય માતાજી ભાઈ મહેસાણા

  • @rekhaghelani1704
    @rekhaghelani1704 8 місяців тому

    ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ 🙏🙏🙏

  • @indianindian1743
    @indianindian1743 Рік тому +7

    વાહ બેન વાહ ગીતના એક એક શબ્દ મા આપળા પૌરાણિક લોક ગીતોની ગરીમા ઝળહળે છે

  • @jamnabenchudasamaofficial
    @jamnabenchudasamaofficial Рік тому

    સરસ 🎤

  • @vrutiahir
    @vrutiahir 10 місяців тому

    વાહ આઇ વાહ માં મહેર કરે

  • @KantibhaiSolanki-is7yb
    @KantibhaiSolanki-is7yb Рік тому +1

    જય માતાજી મા જગદંબા નાશરણ માં કોટી કોટી વંદન

  • @rashikbhairashikbhai138
    @rashikbhairashikbhai138 10 місяців тому +1

    જય નાગબાઈ માં જય મોગલ માં

  • @CHITRAKUT_51
    @CHITRAKUT_51 4 місяці тому

    માતાજી ચારણ આઇ દરબારો સિવાય કોઈના દુઃખના નથી લીધા

  • @KeshuKaravdara
    @KeshuKaravdara Рік тому +1

    સરસછે❤😂🎉😢😮😅😊

    • @KeshuKaravdara
      @KeshuKaravdara Рік тому +1

      😂🎉😢😮😅😊❤😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅🎉😢😮😊😅❤😂

  • @sagardhandhukiya8427
    @sagardhandhukiya8427 Рік тому +1

    Wah Ben Wah

  • @PravinkumarThakkar-jy4jh
    @PravinkumarThakkar-jy4jh 10 місяців тому

    Mamliben aashirvad aapjo Jay iie mogel

  • @Sanatni...Official-s9p
    @Sanatni...Official-s9p Рік тому +2

    મમલી બા
    જય માતાજી

  • @sagardhandhukiya8427
    @sagardhandhukiya8427 Рік тому +3

    Jay Nagbai Maa🙏🌹🚩

  • @ThakorRajvir-os2ug
    @ThakorRajvir-os2ug Рік тому

    Verry good

  • @ombhajanmandal1733
    @ombhajanmandal1733 Рік тому

    👌👌👍👍🙏🙏⭐⭐🌹

  • @sobhanachudasama9298
    @sobhanachudasama9298 Рік тому +1

    Jai mataji🙏

  • @sprajgor4623
    @sprajgor4623 4 місяці тому

    જય દ્વારકાધીશ

  • @divyaundhad5865
    @divyaundhad5865 Рік тому +9

    ખુબ જ સરસ અવાજ છે પાલબેન નો.
    આવો ભાવ કયાય સાંભળવા મડયો નથી.

  • @silent_Pagal....
    @silent_Pagal.... Рік тому +1

    ❤❤❤

  • @sobhanachudasama9298
    @sobhanachudasama9298 Рік тому +1

    Jai Nag bhai🌷🌷🙏🙌👌

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar3462 Рік тому +2

    Jay mataji

  • @r.m.sonara
    @r.m.sonara 9 місяців тому

    Jay i maa🙏🙌

  • @brijrajsinh.gohil_chamardi
    @brijrajsinh.gohil_chamardi Рік тому +3

    Jay hoo caharan jagdamba

  • @ushabenalgotar9431
    @ushabenalgotar9431 10 місяців тому

    મ મ લી આ ઈ તમે જે વ્રજ નું ગીતગયુ તે મને બહુ ગમ્યુ 🌹🌹🙏🙏🌹🌹

  • @11_dhavalmakwana72
    @11_dhavalmakwana72 Рік тому

    Good morning sir good morning

  • @keshujiodedra1336
    @keshujiodedra1336 Рік тому

    Jay mataji 🙏 verry nice

  • @ShiddhrajsinhJadeja
    @ShiddhrajsinhJadeja 10 місяців тому

    જમ
    એમ

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 Рік тому

    Jay mataj

  • @MitabenKuvadiya-qw5mg
    @MitabenKuvadiya-qw5mg Рік тому +1

    વાહબેન

  • @dhruvgoltar-vp7uj
    @dhruvgoltar-vp7uj Рік тому +1

    જયનાગબાઇમામોરબીજીલો

  • @VeeraNandani
    @VeeraNandani Рік тому

    વાહ. શું. વાત. છે
    રૂવાડા ઉભાથઈ. જાય છે

  • @jayarambhaidesai7569
    @jayarambhaidesai7569 Рік тому +5

    જય આઈ મા સુંદર ગીત સાંભળીને ભાવવિભોર બની ગયા

  • @ahirdevdan4723
    @ahirdevdan4723 Рік тому +1

    જયનાગબાઇમા

  • @ramprasadsadhu7078
    @ramprasadsadhu7078 Рік тому +4

    મમલીબેન અભણ હોવા છતા ઘરમની જાણકારી અદભૂત છે. કૉટી નમન જય માતાજી 🙏🙏

    • @chandrasinhzalazala2826
      @chandrasinhzalazala2826 Рік тому

      ખુબ જ સરસ મમ્મી બેન ગઢવી આપણી જોડે વાતો સાંભળવાની ખૂબ જ મજા આવી રાયના ચૌદવાની વાતો માં મજા આવે આવી વાતો મોકલ ત્યારે છો

  • @latabagadhvi9653
    @latabagadhvi9653 9 місяців тому

    જય માતાજી ની બેની બા

  • @ushabenalgotar9431
    @ushabenalgotar9431 10 місяців тому

    હું નાનપણ થી ખોડિયાર ને મા નું છે અને હાલ મા રાકુળદેવી ખોડિયાર છે 🌹🌹🙏🙏🌹🌹

  • @ranjanparmar7837
    @ranjanparmar7837 Рік тому

    Jay ho...mamliben

  • @n.vgadhavi2839
    @n.vgadhavi2839 Рік тому

    ખૂબ સરસ

  • @GhanasyamaBhai
    @GhanasyamaBhai Рік тому

    Good

  • @ManishaParmar-p4u
    @ManishaParmar-p4u Рік тому

    માં ❤

  • @MaldeMalam
    @MaldeMalam 9 місяців тому

    આઈ માં

  • @MahendraGosai-l7v
    @MahendraGosai-l7v 8 місяців тому

    વાહમમલીબેન વાહ

  • @hiteshdudhrejiya123
    @hiteshdudhrejiya123 Рік тому +1

    જય માતાજી

  • @kiritbhaibhatt5116
    @kiritbhaibhatt5116 Рік тому +2

    જય હો ચારણ આઈ માં ,

  • @ભીમાભાઈગરેણીયા

    બોવ સરસ કાનુડાનુ ગાયુ

  • @ZalaRk-f1c
    @ZalaRk-f1c Рік тому +1

    જય માતાજી માં

  • @odedra5759
    @odedra5759 Рік тому +9

    જય 🙏નાગબાઈ🙏 માં👑 સીકોતેર કૂપ્રા🙏

  • @rudrasound2031
    @rudrasound2031 Рік тому +7

    જય હો. ચારણ જગતંબા

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq Рік тому

    જય શ્રી મોગલ મા

  • @balubhaipatel4845
    @balubhaipatel4845 10 місяців тому

    Jay Mataji bhedio kone kevay

  • @dashratrathod3514
    @dashratrathod3514 Рік тому +20

    આઈ મારી આંખ માં હરખનાં આંસુ આવી ગયાં છે માં આઇ ખોડલ નાગબાઈ અને માં મોગલ ગઢવી પરિવાર ને રક્ષા કરે 🙏🙏

  • @mukeshkukadiya1873
    @mukeshkukadiya1873 Рік тому +1

    વિજય ભાઈ આ નેહડો ક્યા આવેલ છે.પૂરેપૂરું સરનામું આપો પ્લીઝ

  • @ushakhakhkhar8160
    @ushakhakhkhar8160 Рік тому +2

    Jay shree Krishna radhe radhe. Jay mata ji.

  • @lusaka1vanthali323
    @lusaka1vanthali323 Рік тому +1

    જય માં mogal

  • @VeeraNandani
    @VeeraNandani Рік тому

    અરે. બાપ. રે
    વાહ. વાહ.
    ઘૂંટાઈ. ઘૂંટાઈ. ને. સ્વર. નીકળે. છે. તે. કાળજુ. વીંધી. નાંખે. છે. વાહ.મમલી. બેન. નમસ્કાર

    • @VeeraNandani
      @VeeraNandani Рік тому

      વાણી માં. પવિત્રતા. ટપકે. છે

    • @VeeraNandani
      @VeeraNandani Рік тому

      ચારિત્ર્ય વાન. નારી છે. આ. માતાજી. ને. નમસ્કાર

    • @VeeraNandani
      @VeeraNandani Рік тому

      વિજય. ભાઈ. તમારા. સમુદ્રમંથન એક. મોટો. યજ્ઞ. છે. એમાંથી. આ. અસંખ્ય. કોહિનૂર. હીરા. સમાજ ને મળે. છે

  • @bhavnabenvaghela8546
    @bhavnabenvaghela8546 Рік тому

    👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vejabhaivejabhai7846
    @vejabhaivejabhai7846 Рік тому +3

    જય આઇશ્રી ખોડીયાર માં જય આવડ માં ❤❤❤❤❤

  • @bhadrasinhjadeja3450
    @bhadrasinhjadeja3450 Рік тому

    જય માતાજી આઈ 🙏

  • @bsgadhvi3329
    @bsgadhvi3329 Рік тому

    Wa bai wa

  • @rekhabenbaleja4255
    @rekhabenbaleja4255 Рік тому

    Dhnay ho mamliben ne

  • @bsgadhvi3329
    @bsgadhvi3329 Рік тому

    Jay ho ben baa

  • @daksheshbhatt8812
    @daksheshbhatt8812 10 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @ravidangadhvi6145
    @ravidangadhvi6145 Рік тому +1

    Vah Mamli ben