વગડા માં મમલીબેન ગઢવી ગાય ભેંસ કઈ રીતે ચરાવે છે જુઓ વિડિઓ || Gagva Dhar mamliben Gadhvi Interview

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 256

  • @UkaVadher-e7w
    @UkaVadher-e7w 9 місяців тому +28

    વાહ મારા ભાણેજડા વાહ મમલી બહેન ધન્યવાદ
    માં નાગબાઈ માં તમારે કોઠીયે કોઈ દિવસ દાણો ન ખૂટવા દેય
    એક આહીર ના સારણ આઈ જગદમ્બા માં ના સરણો માં કોટી કોટી વંદન

  • @SatishMegha-n8c
    @SatishMegha-n8c 9 місяців тому +23

    મમલી બેન તમારા કંઠમાં માં સરસ્વતી નો
    વાસ અને તમારા અંવાજ માં કોયલ તણી
    મિઠાસ હર હર મહાદેવ

  • @shaktidangadhavi9932
    @shaktidangadhavi9932 9 місяців тому +9

    વાહ વાહ વાહ અસલ ચારણી પરંપરા મુજબ નુ જીવન જીવે છે મમલીબેન જય માં મોણીયા વાળી નાગબાઈ 🙏

  • @prakashgoswami8159
    @prakashgoswami8159 9 місяців тому +6

    વાહ બેન તમારો અવાજ બહુ પ્યારો છે દિલને સ્પર્શી રડો આવી ગયો❤

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 9 місяців тому +12

    જય મુરલીધર વિજય ભાઈ જય માતાજી મમલી બેન

  • @GaneshSusara
    @GaneshSusara 9 місяців тому +7

    ખુબ સરસ વિજયભાઈ
    જય નાગબાઈ માં જય મમલી મા

  • @BakulabenSoni-ur5oz
    @BakulabenSoni-ur5oz 9 місяців тому +9

    જય નાગબાઈ જય માતાજી આશીર્વાદ આપજો

  • @gautamdevluk8879
    @gautamdevluk8879 9 місяців тому +6

    ધન્ય છે આ ચારણ આઇ ને

  • @જયમાતાજી-ઢ5મ
    @જયમાતાજી-ઢ5મ 9 місяців тому +6

    🙏🙏🙏🙏🙏જય મા રવેચી જય મા નાગબાઈ મા

  • @madhabhai51
    @madhabhai51 9 місяців тому +7

    કાળુસિંહ ડાભી, ખૂબ ખૂબ અભિનંદન....આપના સ્વપ્ન પૂરા કરવાની પ્રભુ આપને શક્તિ આપે....ઓમ નમો ભગવતે વાસુદેવાય

  • @BhaveshJagatiya-hy5en
    @BhaveshJagatiya-hy5en 6 місяців тому +4

    જય નાગબાઈ માં આશિર્વાદ આપજો મમલી બેન

  • @MansukhbhaiVagashiya
    @MansukhbhaiVagashiya 9 місяців тому +2

    🚩🌹🌷🥀જયવેરાઈમાતાજી 🌻🥀🌷🌹🚩
    🚩🌹🌷🥀🌻નાગબાઈ 🌻🥀🌷🌹🚩

  • @prakashgoswami8159
    @prakashgoswami8159 9 місяців тому +3

    ❤❤❤❤vah ben vah aap nu dil aekdm saf chhe

  • @ramjitukadia2500
    @ramjitukadia2500 9 місяців тому +3

    જયશ્રી કૃષ્ણ, મમલીબેન. માં જગદમ્બા ની આપના પર કૃપા છે. એક માતાજી નું સરસ ગીત સંભળાવજો. જયશ્રી કૃષ્ણ....જય માતાજી.

  • @dilippraajapati695
    @dilippraajapati695 9 місяців тому +6

    ममली बेन! मां सरस्वती सदाय आपनी जिभ पर वसवाट करे! गणेला छो ए बहु मोटी वात छे बेन

  • @SmitbaradBarad-pm8cj
    @SmitbaradBarad-pm8cj 4 місяці тому +1

    જય માં મોગલ 🙏🙏

  • @manugadhavi7131
    @manugadhavi7131 9 місяців тому +6

    જય હો ચારણત્વ જય નાગબાઈ

  • @p.rpatel6694
    @p.rpatel6694 9 місяців тому +5

    જય નાગબાઈમાં જય હો બેન.....

  • @manusoriya-ed9jy
    @manusoriya-ed9jy 9 місяців тому +7

    જય માં નાગબાઈ

  • @AnandAhir-g5t
    @AnandAhir-g5t 9 місяців тому +59

    આઈ માં હું એક માં આવળની ભક્ત છું તો મારી એક આસા છે માં આવળ નું થોડું ક ગાવ એવિ દિલથી મારી પ્રાર્થના માતાજી

    • @paluayar128
      @paluayar128 9 місяців тому +10

      ❤, ,,,😊,,, ,

    • @KantibhaiRaval-yx6hh
      @KantibhaiRaval-yx6hh 9 місяців тому +2

      1:16 અને આ. કાન્તિભાઈ 🎉😂😮😅

    • @BharavadJivanbhai
      @BharavadJivanbhai 9 місяців тому

      ​@@paluayar128😊

    • @LaljibhaiJethava-h5d
      @LaljibhaiJethava-h5d 9 місяців тому

      જય ❤ ખોડિયાર ❤

    • @RahulGhid
      @RahulGhid 9 місяців тому

      જય માતાજી બેન તમારો અવાજ ખૂબ જ સુંદર છે મારું નામ રાહુલ રબારી મારુ ગામ રાજકોટ છે અને મારે તમારી સાથે મુલાકાત કરવી હોય તો તમારો કોન્ટેક્ટ નંબર આપી શકો તમે તો અહીંયા હું મારો કોન્ટેક નંબર લખું છું હું એક વિકલાંગતા ધરાવું છું હું અમદાવાદ ખાતે બીએ કરું છું હિસ્ટ્રી વિશે સાથે તો અમારા મોબાઈલ નંબર લખું છું મને જરૂર બેન તમે કોલ કરજો મારે તમારી સાથે વાત કરવી છે જોયા નીચે મારો નંબર લખેલો છે જરૂર કોલ કરજો 9328190591 જોબે ના મારો નંબર છે રાહુલ રબારી તો જરૂર કોલ કરજો જય માતાજી

  • @GanduBhai-gh4ms
    @GanduBhai-gh4ms 9 місяців тому +6

    जय हो ममली बेन जय माताजी❤❤❤❤

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 9 місяців тому +4

    જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન

  • @chandrakantbhaijani4197
    @chandrakantbhaijani4197 4 місяці тому +1

    વાહ આઇ માતા ખરેખર દેવી માતા છે

  • @natvarlalpatel6526
    @natvarlalpatel6526 6 місяців тому +1

    વાહ, બેન
    તમને લાખ લાખ વંદન.
    કુદરતની દેન છે

  • @madhubenkanani9767
    @madhubenkanani9767 9 місяців тому +1

    જય માતાજી બેન સુરત થી મઘુબેન ના જય શ્રી કૃષ્ણ

  • @manekbhagadhavi1984
    @manekbhagadhavi1984 9 місяців тому +5

    જય માતાજી બેન ખમાં મા કોટી કોટી વંદન મા

  • @maltimakwana9344
    @maltimakwana9344 8 місяців тому +1

    Maa tamaro awaj bahu j saras che❤

  • @RAGHUVIRSINH_RATHOD
    @RAGHUVIRSINH_RATHOD 9 місяців тому +4

    જય માતાજી આઇમા

  • @nenajithakor1693
    @nenajithakor1693 9 місяців тому +2

    જય.નાગબાઈ્.માતાજી.

  • @shaileshbhaigheravara4056
    @shaileshbhaigheravara4056 8 місяців тому +1

    🙏... આઇ મા જોઞમાયા હો

  • @newsongsoldsongs12346
    @newsongsoldsongs12346 9 місяців тому +4

    Mamli Matane Sat Sat Vandan
    Jay Nagbaima Jay Momai Mataji

  • @DipikaSutariya-e1z
    @DipikaSutariya-e1z 2 місяці тому

    વા મમલી બે ન વા બહું સરસ ❤🌹👏✨

  • @kanjibhaimakwana3901
    @kanjibhaimakwana3901 9 місяців тому +1

    મમલીબેન તમને શત શત નમન જય નાગ બાઈ મા

  • @GJStar_ff
    @GJStar_ff 8 місяців тому +1

    મમલી બેન તમારા લોકગીતો અને તમારી મીઠી મીઠી વાતો અને તમારા સંસ્કાર જેટલું લખુ તેટલું ઓછુ છે. જય મા આઇ એસ ઠાકોર ઉત્તર ગુજરાત પાટણ

  • @thakorvishnu4208
    @thakorvishnu4208 9 місяців тому +1

    જય આઇ શ્રી ખોડિયાર માતાજી 🙏 મમલીબેન જય આઇ શ્રી ખોડિયાર માતાજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે 🙏❤️

    • @thakorvishnu4208
      @thakorvishnu4208 9 місяців тому

      નટુજી ઠાકોર તરફથી

  • @r.m.sonara
    @r.m.sonara 9 місяців тому +3

    મને આઇ માં ના ગીત બહુજ ગમે છે હું રોજ સાંભળું છું આઇ માં ને

  • @KhodalChhoru-r7k
    @KhodalChhoru-r7k 9 місяців тому +5

    વાહ માવડી વાહ જોગમાયા

  • @vasudevbhaipatel5631
    @vasudevbhaipatel5631 9 місяців тому +3

    Jayho Mari nagbai ma

  • @batukbhaisarapdadia4136
    @batukbhaisarapdadia4136 4 місяці тому

    Mamaliben bhartiy sanskruti ni juni paramparana aaje darshan karavya badal khub khub dhanyaad jai sanatan ❤❤❤

  • @lalubharwad7203
    @lalubharwad7203 9 місяців тому +2

    હા મા હા

  • @rambhaigojiya125
    @rambhaigojiya125 9 місяців тому +3

    જય હો મા 🙋‍♀️

  • @RamOdedra-n5n
    @RamOdedra-n5n 9 місяців тому +3

    જય નાગબાઈ માં મોણીયા વારી જય માં મમલીબેન જય માતાજી 🎉🎉

  • @shahetansinhchavda803
    @shahetansinhchavda803 4 місяці тому

    ખૂબ ખૂબ ધન્યવાદ.

  • @ParabatbhaiBhambhana
    @ParabatbhaiBhambhana 9 місяців тому +2

    માં મામલીબેન્નને.મારા.જય.અલખ. ધણી
    પરબતભાઇ. સગર.ગીર. અં બા.લા

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 9 місяців тому +4

    જય માતાજી 🙏 જય હો ચારણ ❤

  • @harsukhlalupadhyay8402
    @harsukhlalupadhyay8402 9 місяців тому +2

    જય નાગ બાઈ જગદંબા સૌ નું કલ્યાણ કરે

  • @parbatvagh5603
    @parbatvagh5603 9 місяців тому +2

    જેહો જેહો બેન બા જેહો જય મા સોનલ મા

  • @RAGHUVIRSINH_RATHOD
    @RAGHUVIRSINH_RATHOD 9 місяців тому +4

    જય સોનલમા

  • @bharwadbhagwan5454
    @bharwadbhagwan5454 7 місяців тому +1

    જેય મામોગલ

  • @shaileshvankar2907
    @shaileshvankar2907 9 місяців тому +2

    Jordar ma. ma Mogal

  • @gireshbhaimaster7118
    @gireshbhaimaster7118 9 місяців тому +1

    Baa.. Tamane pranam.. Namastey. Vandan..

  • @ManubhaiGadhavi-m5z
    @ManubhaiGadhavi-m5z 5 місяців тому

    પરમ પૂજ્ય શ્રી મમ્મી બેન આપના પ્રણામ

  • @vershi.b.shirach
    @vershi.b.shirach 9 місяців тому +1

    હા મોજ હા આઇ માં 🎉🎉🎉🎉🎉

  • @shankarchad9295
    @shankarchad9295 9 місяців тому +2

    જય રાજલ માં

  • @RaviSoni-q7n
    @RaviSoni-q7n Місяць тому

    Vijay Bhai jai matajee👏🙏

  • @shankarchad9295
    @shankarchad9295 9 місяців тому

    Jay shree krishna Jay Siyaram 🙏 જય રાજુભાઈ

  • @AsokBhai-vd1lp
    @AsokBhai-vd1lp 9 місяців тому +1

    જય મોગલ મા જય નાગબાઈ મા

  • @MangarNGoswami
    @MangarNGoswami 6 місяців тому +5

    हવાહ. આઇ. વાહ આ સૂરસાભળવો. એક લહાવો. છે

  • @ahirvimaladatariya2224
    @ahirvimaladatariya2224 6 місяців тому

    હું આવડ નો ભક્ત છું આઇમાં મારી આશા છે કે તમને માતાજી ખુશ રાખે જય વડલા વાળી આવડ માં 🦁🦁🦁🚩🚩🚩🔱🔱🔱🙏🙏🙏

  • @kalubhaiahir4103
    @kalubhaiahir4103 9 місяців тому +2

    ખુબ સરસ આઈ માં જય માતાજી જય દ્વારકાધિશ

  • @rohitkaramat2484
    @rohitkaramat2484 3 місяці тому

    જય નાગ બાઈ માં ❤❤❤

  • @v.m.bhimani6117
    @v.m.bhimani6117 9 місяців тому +5

    જય માતાજી

  • @GopalParbat-mt4xz
    @GopalParbat-mt4xz 9 місяців тому +3

    જય માં ચારણ જયમાતાજી

  • @jayantidhameliya2890
    @jayantidhameliya2890 9 місяців тому +4

    Jay mataji jay shomnath

  • @naranahir3456
    @naranahir3456 9 місяців тому +2

    જય દ્વારકાધીશ જય માતાજી

  • @sunilzalaofficial-mahuva3962
    @sunilzalaofficial-mahuva3962 9 місяців тому

    જય હો આઇ માં...❤❤❤

  • @pravinbhaibhuva3854
    @pravinbhaibhuva3854 8 місяців тому

    જય હો મોણીયા વારી મા ભગવતી નાગબાઈ માતાજી🔱

  • @kanubhaikotila812
    @kanubhaikotila812 8 місяців тому +1

    જય. હૉ. મા

  • @jagdishchauhan2556
    @jagdishchauhan2556 9 місяців тому +2

    Jay.nagbayma.jaymataji

  • @jvararam-v8q
    @jvararam-v8q 2 місяці тому

    ❤ मां बाप आशीर्वाद है ❤

  • @Ajay_vala_offical
    @Ajay_vala_offical 7 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @gopalchoudhary2383
    @gopalchoudhary2383 9 місяців тому

    Beautiful interview with great lady singer

  • @kbdesai6875
    @kbdesai6875 5 місяців тому

    Vijay.bhai.Ram.Ram.thanks.nice.
    K.b.desai.
    Ahmedabad.

  • @skvora78
    @skvora78 5 місяців тому +1

    Mamli Ben wah

  • @KarmahiKumar
    @KarmahiKumar 5 місяців тому +1

    ❤❤❤❤❤❤❤

  • @MukeshMahetaMadanadangiy-qo9vm
    @MukeshMahetaMadanadangiy-qo9vm 9 місяців тому

    જય આઈમા આપ હું ગરીબ👼🙏❤️ ભુદેવ👼🙏❤️ છું👼🙏❤️ અને સર્વ દેવી દેવો ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આપ પણ🙌👏🙏🙇 આશીર્વાદ આપો તો સારું❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @RGahirRGahir
    @RGahirRGahir 9 місяців тому +2

    VA VA Gamda ni moj jay nagbai

  • @PunjiChopada
    @PunjiChopada 8 місяців тому

    મમલી બેન હું પન ચારણ ની દીકરી છું ગાગવા થી મને તમારા ગીત બવ ગમે

  • @vinayshekha7054
    @vinayshekha7054 9 місяців тому +3

    Jay mataji
    MA ne pranam

  • @jayantibhaivasava4303
    @jayantibhaivasava4303 5 місяців тому

    જય માતાજી 🌹

  • @ChohanRambhai
    @ChohanRambhai 4 місяці тому

    જય નાગબાઈ માતાજી

  • @JadavbhaiJetani-no5et
    @JadavbhaiJetani-no5et 9 місяців тому +3

    Jaymajogmaya

  • @javerlalkanjipatelpatel3851
    @javerlalkanjipatelpatel3851 9 місяців тому +4

    🙏 જય માતાજી, જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹

  • @Jalopl-cr2yj
    @Jalopl-cr2yj 7 місяців тому +1

    Jay ho I maa

  • @jayasukhabhaimakvana8496
    @jayasukhabhaimakvana8496 9 місяців тому +2

    દાનેવઆશ્રમ સણોસરા ની મુલાકાત લો

  • @jjsoni8882
    @jjsoni8882 8 місяців тому

    આઈ મમલીબેન પાસેથી જુના લગ્ન ગીત સાંભળવાની બહુજ ઈચ્છા છે, જરૂરથી રજુઆત કરશો. 👍🙏
    🙏જય માતાજી 🙏

  • @sumanparekh7649
    @sumanparekh7649 8 місяців тому

    નમસ્કાર આઈ માં. તમારા કંઠમાં સાક્ષાત સરસ્વતી નો વાસ છે.

  • @KhodalChhoru-r7k
    @KhodalChhoru-r7k 9 місяців тому +5

    મા જોગમાયા તમને મા નાગબાઈ કોટી કોટી વદન જયમા ખોડલ ધનય સે મા તમને

  • @JitabhaiBharvad
    @JitabhaiBharvad 9 місяців тому

    જય ઠાકર જય દ્વારિકા ધીશ જય માતાજી

  • @લાભુભાઇજતાપરાધારપીપલા

    જેય માતાજી

  • @JalpaVassu-l6m
    @JalpaVassu-l6m Місяць тому

    WoW❤🎉😊

  • @rajubhalara35
    @rajubhalara35 9 місяців тому +2

    मारू गाम पीठडीया से तालुको जेतपुर जीलो राजकोट पीठडीया मां मां नागबाई मांताजी नु भवय मंदीर से हाजरा हजुर से मांरीमां नागबाई मां

  • @hansadangar2237
    @hansadangar2237 9 місяців тому

    જય માં નાગબાઈ .માં જય શ્રી ક્રિષ્ના મમલિબેન

  • @HamirjiThakor-w7h
    @HamirjiThakor-w7h 9 місяців тому +1

    Jaymatag ban❤❤❤❤❤

  • @rameshbhaipanchalrameshbha1139
    @rameshbhaipanchalrameshbha1139 7 місяців тому

    મા હું પણ એક ગઢવી બેન ના લીધા છે હું બી માનું છું કે તમે મને આશીર્વાદ આપો જય માતાજી. 🙏🙏

  • @bhadaniyaranchhodbhai1668
    @bhadaniyaranchhodbhai1668 9 місяців тому +3

    Jaybhediyavali

  • @rajrajgior2271
    @rajrajgior2271 9 місяців тому

    આઈ માં મોગલ માં
    હર હર મહાદેવ હર

  • @MukeshMahetaMadanadangiy-qo9vm
    @MukeshMahetaMadanadangiy-qo9vm 9 місяців тому

    આ મોકળા મને ગાઓ છો અને આપનો આવાજ બુલંદ છે અને નાભિ કમળના ઞીતો સાવ અભણ ને🙌👏🙏🙇 પણ🙌👏🙏🙇 ગમે છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય ભોળાનાથની જય આઈમા આપ પણ🙌👏🙏🙇 મને

  • @DevenBhatt-i9m
    @DevenBhatt-i9m 9 місяців тому +1

    Recording should be without any sound effect so natural,your pahadi aawaz is like ringing melodious metal sound firm & energetic.Regards,🌹🙏🌹🇮🇳

  • @hanifsaiyd3026
    @hanifsaiyd3026 9 місяців тому +1

    મમલી બેનનો અવાજ બૉવજ મીઠો છે વાહ નેહડો વાહ