એવો એક જૂનો અને મીઠો સુર કે તમે સાંભળતા જ રહો ! વિજુબેન ડાંગર નું ઇન્ટરવ્યૂ ભાગ 01

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2024
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    Title :- vijuben Ahir Interview Part 01
    Speech/Anchor :- vijay jotva journalist
    Respondent :- vijuben Dangar
    Music :- No
    Live Recording :-Vijay jotva - Journalist
    All Copyright By :-Vijay Jotva Journalist
    Contact Mail-Vijaykarshan@gmail.com
    Social media Links
    Facebook page :- / vijayjotvajournalist
    instagram :- / vijay_jotva_journalist
    UA-cam :- / vijayjotvajournalist
    facebook profile:- / vijayjotvaahir
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    #vijuben #vijubenAhir #vijubenDangar
    #વિજુબેનઆહિર #વિજુબેનડાંગર #deshimoj
    #deshisong #deshigit
    #VijayJotvaJournalist #GujaratiArtist_Interview
    #DivyDarshanBharati #vijayjotva
    Gujarat All Artist Singer Interview Documentary Biography
    WebSite :-bhajansantvani.com/
    rajokot khandheri - vijuben ahir interview
  • Розваги

КОМЕНТАРІ • 127

  • @Radhekanha632
    @Radhekanha632 23 дні тому +12

    બેન તમને સાંભળીને હરખના આંસુ આવી ગયા વિજય ભાઈ અહિરાત નું ઘરેણું છે . વિજુબેન

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 23 дні тому +6

    અદ્ભુત અવાજના માલીકણ વીજુબેનને ખુબ ખુબ અભિનંદન અને વિજય જોટવાને આવી અંતરીયાળ પ્રતિભાઓને ઉજાગર કરવા બદલ ધન્યવાદ.

  • @shatilalapatel4542
    @shatilalapatel4542 23 дні тому +19

    પરંપરા જાળવી રાખવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
    જુના સમયના લગ્ન ની યાદી બદલ ખૂબ ખૂબ આભાર
    ખૂબ ખૂબ જીવો બેન
    ખૂબ આગળ વધો એવી આશા સાથે જય માતાજી

  • @ramapadhiar3124
    @ramapadhiar3124 23 дні тому +7

    જેશ્રીકૃષ્ણ વિજુબેન બહુ સરસ જુના ગીતો ને અમારા ગામમાં પણ તમે વાત કરી કે ઢોલ શરણાઈ ને ફૂલેકા બહુ મજા આવે એવા દિવસો તો હવે ક્યાંથી જોવા મળે ખુબ આનંદ થયો દીવારી બેન જેવો રાગ છે ખુબ તમે વધો ને તમારી બધી કામનાઓ પુરી થાય મને જુના ગીતો બહુજ ગમે 🙏👍

  • @narendrabhaisavseta3988
    @narendrabhaisavseta3988 23 дні тому +8

    વિજુબહેન ડાંગર ને ધન્યવાદ જૂની પરંપરા માટે 💐🌹🙏🙏

  • @ranmalsabad8119
    @ranmalsabad8119 23 дні тому +10

    વિજુબેન ને ખુબ ખુબ અભિનંદન બહેન તમો ભણેલા નથી પરંતુ ભણેલા થી પણ હોશિયાર છો જે લોહીના અને આહિર સમાજના સંસ્કાર છે બેનને જય મુરલીધર

  • @nipulhadiyal3046
    @nipulhadiyal3046 22 дні тому +7

    ઈન્ટરવ્યુ લેવા બદલ વિજયભાઈ ખૂબ આભાર 🙏🙏

  • @sanskritbysuresh9249
    @sanskritbysuresh9249 16 днів тому +1

    વીજુ બેન ને ખુબ ખુબ શુભેચ્છા
    ખુબ સરસ જૂના લગ્ન ગીતો ગાવ છો

  • @NirmalAhir-mo1nq
    @NirmalAhir-mo1nq 23 дні тому +7

    વાહ વિજુબેન ડાંગર તમારો અવાજ ખુબ જ સરસ છે..જો તમને ગાયક કલાકાર નુ પ્લેટફોર્મ મળી જાય તો તમે ખુબ જ આગળ વધી શકો છો

  • @Alkabenkotak
    @Alkabenkotak 21 день тому +3

    વાહવીજુબેન
    અમને પણ
    આભાઈસાથેમુલાકાતકરાવૌ🎉

  • @jayantidangar1904
    @jayantidangar1904 23 дні тому +6

    વાહ...વાહ... વીજુબેન ડાંગર ને અભિનંદન, 🎉
    એ... જુના જમાનામાં ગવાતા લગન ગીતો ગાવાની હલક અને ઢબ ની જાણકારી અત્યારના જનારેતરને મળશે .

  • @krishahir4905
    @krishahir4905 23 дні тому +9

    માં તમારાં જેવી માવડીયુ છે અમારે ત્યાં સુધી આમને ગર્વ છે જય મુરલીધર જય હો આહીરાત

  • @govindchocha2713
    @govindchocha2713 23 дні тому +4

    વિજુબેન ની હેલી જોરદાર છે
    તેમના ખુબ બેસ્ટ આપણા કાર્યક્રમના અમોની ટીમ સાથે જોરદાર વિડીયો છે.
    સમયાનતરે મુકતા રહીશુ.
    જે ભગવાન
    વિજયભાઇ પણ દરેક કાર્યક્રમ જમાવટ વાળા હો

  • @uskm1874
    @uskm1874 4 дні тому

    ખૂબ ખૂબ અભિનંદન વિજુ બેન

  • @manvirbhaidangar2580
    @manvirbhaidangar2580 23 дні тому +3

    વિજુબેન. ખૂબ ખૂબ અભિનંદન. મનુભાઈ ડાંગર. સાતડા

  • @kchudasama8370
    @kchudasama8370 23 дні тому +5

    ધન્યવાદ બહેન....

  • @RavaliyaBhikhabhai
    @RavaliyaBhikhabhai 20 днів тому +1

    ખુબ સરસ બેન ધન્યવાદ

  • @user-nz7iq5pg8j
    @user-nz7iq5pg8j 22 дні тому +1

    વાહ વિજુબેન વાહ તમારા ગીત સાંભળીને બહુંજ આનંદ થયો અને સંસ્કૃતિ જાડવી અને જાડવજો અને દ્વારકાધીશ હરપલ ખુશ રાખે

  • @ayushikandoliya8783
    @ayushikandoliya8783 19 днів тому +1

    ખુબ સરસ

  • @krishanaofficial3163
    @krishanaofficial3163 23 дні тому +3

    Jay ho ahir samaj ni ujadi param para jadvi rakhva khub khub abhar ben jay murlidhar

  • @Atul-bharvad
    @Atul-bharvad 23 дні тому +3

    જય દ્વારકાધીશ

  • @user-vj2vv5wy8c
    @user-vj2vv5wy8c 23 дні тому +3

    વિજુબેન ખૂબ સરસ રાગ ઢાળ છે ધન્ય વાદ છે

  • @amparmar7678
    @amparmar7678 22 дні тому +1

    વિજયભાઈ ધન્યવાદ તમને આવા ચમકતા હિરા ગોતવા બદલ.

  • @user-wv9ks3ng7r
    @user-wv9ks3ng7r 23 дні тому +3

    Jay murlidhar ahir

  • @bhartibenpandya512
    @bhartibenpandya512 20 днів тому +1

    Bhuj sars Bhajan ben🎉🎉❤

  • @sbdodia9783
    @sbdodia9783 20 днів тому

    ખુબ સરસ.વિજુબેન.જુના.ગીત.ગાવ.છો.અભિનદ

  • @gopalbhairathod1911
    @gopalbhairathod1911 20 днів тому

    Vah viju ban jay mataji

  • @pravinaahir1917
    @pravinaahir1917 23 дні тому +5

    Vah, viju ben

  • @patsonmarketing6014
    @patsonmarketing6014 23 дні тому +1

    Waah Vijuben waah.
    Dhanyavaad....
    Bahu saras.
    Tamey 100 varsh jivo.
    65 varsh ni ummar ma
    Pann Aatlo saras Avaaj chhe. Good 👍

  • @dangardivya9646
    @dangardivya9646 20 днів тому

    Vah viju ben dangar🌹 mara dangar haa❤

  • @luckyahir403
    @luckyahir403 21 день тому +1

    વાહવિજૂ બેન ધન્યવાદ ખંઢેરીના દિકરી અમારા ગામમા બે ફુઈ ભત્રિજી છે જસાપર ગામ છે અમારૂ અને એ રાજુબેન ફુઈ ભાવનાબેન ભત્રિજીછે

  • @nilabenbhatu1054
    @nilabenbhatu1054 23 дні тому +2

    ખુબજ સરસ અવાજ છે.

  • @RameshbhaiChauhan-fn6fo
    @RameshbhaiChauhan-fn6fo 23 дні тому +1

    ખુબ ખુબ અભિનંદન 💐💐💐

  • @rashmigala96
    @rashmigala96 21 день тому

    👌👌👌👌👌વિજુબેન 👌👌👌👌👌

  • @shankerbhaigarasia3192
    @shankerbhaigarasia3192 23 дні тому +7

    વિજુબેન ડાંગર ને કોટી કોટી વંદન.કલાકરો ને લોકો સમક્ષ રજુ કરવા બદલ વિજયભાઈ ને ધન્યવાદ અને કોટી કોટી વંદન.S.B.Garasia,Ex.Dy.Secretary.,Govt.of Guj.

  • @gopalPanchal-xr6ck
    @gopalPanchal-xr6ck 23 дні тому +2

    Great ....❤ ... sweet voice ... ... prabhatiyaa ...excellent.. great culture of gujrat ..... wah viju Ben.. mind blowing....

  • @afjaljargela4048
    @afjaljargela4048 23 дні тому +1

    Khub saras Vah VijuBen 👌👌👌

  • @user-qd8gi6mb7v
    @user-qd8gi6mb7v 6 днів тому

    Great Personality. .
    Great Respect .. .🙋‍♀️

  • @mayabhaisolanki2849
    @mayabhaisolanki2849 23 дні тому +2

    Tamaro avaj sabhani ne ruvata ubhathai jay chhe tamane mara sadar pranam matusri

  • @vrajalaltank6478
    @vrajalaltank6478 23 дні тому +2

    Sachi vat chhe divali ben ne malto avaj chhe

  • @SanjayPatel-hu7tf
    @SanjayPatel-hu7tf 23 дні тому +2

    વાહ વિજુબેન વાહ દેશી ગીત

  • @ndnewsgujrati2115
    @ndnewsgujrati2115 20 днів тому

    જય દ્વારકાધીશ
    વીજુ માસી ની મોજ હો

  • @Kantibapuhariyani
    @Kantibapuhariyani 17 днів тому

    વીજયભાઈ અભીનંદન વીજુબેન એક સારા ગાયક છે જાણે દીવાળીબેન ગાતા હોય એવો અનુભવ થયો તમને અને વીજુબેન ને ખુબ ખુબ અભિનંદન કાન્તિ બાપુ હરીયાણી

  • @jaytabhailavadiya5861
    @jaytabhailavadiya5861 23 дні тому +1

    જય મુરલીધર વિજુબેન

  • @user-ep2fs2ye3p
    @user-ep2fs2ye3p 12 днів тому

    Jay Mataji

  • @Viraj_gaming.YT.
    @Viraj_gaming.YT. 19 днів тому

    જય માતાજી

  • @jmbutani489
    @jmbutani489 18 днів тому

    Vijuben tame sav sachi vat Kari ghanikhamma tamne

  • @bhaveshnadiyapara9793
    @bhaveshnadiyapara9793 6 днів тому +1

    વીજુબેન ના દિકરીબેન અમારા ગામ અલીયાબાડા મા સાસરીએ છે

  • @masukjethi1818
    @masukjethi1818 День тому

    Very nice ben❤❤❤❤❤

  • @jayabenbapodara4352
    @jayabenbapodara4352 20 днів тому

    Jsk good video on swatch yes kub sars beautiful ben❤🎉👌👍🙏🙏

  • @varshanakum9080
    @varshanakum9080 21 день тому

    Jay shree krishna vejuben Gopinath malyata

  • @Janubaisa
    @Janubaisa 3 дні тому +1

    😊😊😊😊❤❤❤❤

  • @lakhamnbhai9466
    @lakhamnbhai9466 22 дні тому

    જય મુરલીધર બેન

  • @ghanshyambhaisanga9489
    @ghanshyambhaisanga9489 23 дні тому +1

    ખુબ ખુબ આભાર બેન

  • @dipakahir4156
    @dipakahir4156 23 дні тому +1

    ખુબ સરસ અવાજ છે

  • @keshavbhaipatel173
    @keshavbhaipatel173 22 дні тому

    વાહ વીજુ બેન એકદમ સરળ સરસ નિખાલસ ભાવે રજૂ કરી વા ત ખૂબ ખૂબ અભિનંદન આવા ક લા કારી માટે

  • @amarissolanki
    @amarissolanki 23 дні тому +1

    Ha moj❤❤❤❤❤❤❤❤❤ top 🔝🔝🔝🔝🔝🔝🔝🔝🔝🔝🔝🔝🔝🔝

  • @parbatgadhavi5934
    @parbatgadhavi5934 23 дні тому +1

    જય માતાજી બેન સરસ

  • @c.h.maiyad2102
    @c.h.maiyad2102 23 дні тому +1

    Jay Muralidhar ben

  • @DadubhaiBoricha
    @DadubhaiBoricha 23 дні тому +1

    🎉🎉wah. Veeju. Ben. Wah🎉🎉

  • @dangarkarabhai
    @dangarkarabhai 23 дні тому +48

    અમારા એરિયા માં bhagvat કથા માં ત્રણ વખત અમારી શેરીમાં તેમના surila કઠ નો ખૂબ લાભ લીધો, એમા કાંઈ ના ઘટે..જય Murlidhar, વિજુબેન ખૂબ આગળ વધો

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 22 дні тому

    Nice interview

  • @jivabhaiaambaliya6605
    @jivabhaiaambaliya6605 23 дні тому +2

    વાહ વિજુબેન ખૂબ જ સરસ આપનો કંઠ એટલે દિવાળી બેન જેવો હો

  • @laljighoghari9270
    @laljighoghari9270 23 дні тому +1

    જય હો

  • @user-zy4oi5xl1n
    @user-zy4oi5xl1n 23 дні тому +1

    વાહબૈનસાવાતછે

  • @hiteshgoswami9641
    @hiteshgoswami9641 21 день тому

    ખુબજ સરસ ગાઈ સે બેન બીજો વિડિયો મોકલો

  • @manojdonga870
    @manojdonga870 21 день тому

    Vijaybhai
    Aapne khub....khub
    Abhinandan
    Aapnu kariy Adbhut chhe
    Vahbhai vah
    Vijubene pan khub....khub.... Abhinandan

  • @LilabenMehta
    @LilabenMehta 23 дні тому

    ખુબ ખુબ અભિનંદન બેન સરસ વિજુબેન

  • @jagdishbhaimaheta76
    @jagdishbhaimaheta76 20 днів тому

    જય મુરલીધર

  • @bharwadhakabhai18
    @bharwadhakabhai18 22 дні тому

    Jay Thakar 🙏🏻

  • @parmarfatesinh4232
    @parmarfatesinh4232 21 день тому

    👌👌👌👌👌

  • @haribhaijograna3948
    @haribhaijograna3948 22 дні тому

    જય ઠાકર વિજયભાઇ ભાગ 2 મુકજો

  • @lggamiofficialchannel2465
    @lggamiofficialchannel2465 23 дні тому +1

    સરસ...વિજુબેન.....
    ઇન્ટરવ્યૂમાં સરસ સાચુ કહી દીધુ...
    અત્યારના જમાનામાં લગ્નમાં દેખા દેખી અને બિનજરૂરી ખરચા કરતા હોય છે.
    મેં જોયેલા જુના લગ્ન પોતાના ઘરની સગવડ પ્રમાણે ચાલતા દેખા દેખી થી પૈસા ખોટા ન બગાડતા.. એ જમાનામાં દેખાદેખી કરીને ખોટા રૂપિયા બગાડ્યા હત તો આજ દરેક ના બાપા પાસે જમીન ના હત...
    સરસ વિજયભાઈ આવુ...વિજુબેન ના ઇન્ટરવ્યૂ થી દરેક ને વર્તમાનકાળમાં જાણવાનું મળશે. .
    જય મોરલીધર ભગવાન

  • @shlok3
    @shlok3 22 дні тому

    ખૂબ ખૂબ જિવો બેન અભિનંદન.

  • @user-wv9ks3ng7r
    @user-wv9ks3ng7r 23 дні тому +2

    Ahir is king

  • @hansrajahir9398
    @hansrajahir9398 23 дні тому +1

    સરસ બૅન

  • @hardiksavani3443
    @hardiksavani3443 21 день тому

    Wahhhh khub saras mari Mavdi tamne..... ❤❤

  • @user-zo4jx7lj1l
    @user-zo4jx7lj1l 23 дні тому +1

    હા મોજ હા બહેન❤❤

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar3462 23 дні тому +1

    Jay mataji

  • @nathabhaisangani4896
    @nathabhaisangani4896 23 дні тому +1

    Radhe radhe nathabapa khandhera sarash ok

  • @user-rl8vl2kt9v
    @user-rl8vl2kt9v 23 дні тому +1

    Sars 🙏

  • @DilipParmar-yb9fp
    @DilipParmar-yb9fp 23 дні тому +1

    Congratulations

  • @anarjithakor2821
    @anarjithakor2821 23 дні тому +1

    𝐒𝐮𝐩𝐞𝐫 ❤

  • @user-yj6tx7wp5l
    @user-yj6tx7wp5l 22 дні тому

    Khubaj madhur aeaj chhe👌

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 21 день тому

    ❤❤

  • @savabhai-wr8lt
    @savabhai-wr8lt 22 дні тому

    સરસ બેન ધન્યવાદ

  • @kachhtyaparsotam5438
    @kachhtyaparsotam5438 23 дні тому +1

    Jay Dwarkadhish

  • @kanabhimabhai
    @kanabhimabhai 2 дні тому

    Nice voic

  • @dashrathbhaipatel8829
    @dashrathbhaipatel8829 22 дні тому

    વાહ વીજુબેન વાહ...

  • @user-wv9ks3ng7r
    @user-wv9ks3ng7r 23 дні тому +2

    Ahir hoo

  • @user-jl3ku2bc9m
    @user-jl3ku2bc9m 22 дні тому

    જય હો માડી

  • @bhikhalalgopani3323
    @bhikhalalgopani3323 23 дні тому

    Vah vijuben

  • @rajeshthakkar2122
    @rajeshthakkar2122 23 дні тому +1

    🙏🙏🙏🙏

  • @jishanjotangiya7928
    @jishanjotangiya7928 23 дні тому +1

    🎉🎉🎉

  • @user-yv1vh4fc5u
    @user-yv1vh4fc5u 22 дні тому

    વાહ બેન‌વાહ .......

  • @harshadsinhjadeja7396
    @harshadsinhjadeja7396 22 дні тому

    Vah benbaa super

  • @mukeshbhaisasla3447
    @mukeshbhaisasla3447 22 дні тому

    સરસ

  • @shaileshvasava3022
    @shaileshvasava3022 23 дні тому +1

    જમુનાબેન ગોંડલીયા ની મુલાકાત લો વિજય ભાઈ

  • @hamirhamir2807
    @hamirhamir2807 22 дні тому

    🎉

  • @shankarbhaiparikh481
    @shankarbhaiparikh481 22 дні тому

    Thanks