અરે ભાઈ તમે તમારા વિડીયો ની સ્કીન ઉપર સાચી તારીખ લખતા નથી આવડતું અને જીરૂ ની સલાહ આપવા નીકળી પડ્યા છો જીરૂ ઉગી ગયા પછી યુરીયા ખાતર આપવાની ભલામણ કોઈ કરતુ નથી એકદમ બેકાર વિડિયો છે હવે આવા નવા વિડીયા ના બનાવો તો સારૂ
Bhai 2 ने બદલે 3 દબાય ગયુ એમા કાય મોટી ભુલ નથી એમા તમને પણ ખબર પડે કે ભુલથી લખાય ગયુ હસે અને જીરુ મા અન્ય ખાતર આપવા હોય તો યુરીયા વગર તમે સેની સાથે ભેળવી ને નાખો કેલ્શિયમ નાયટરેટ સીવાય
ખુબ સરસ માહિતી આપી
🙏🙏
Dinesh.bhai.khub.saras.mahiti.se.abhar
🙏🙏
અભિનંદન દિનેશભાઈ ખુબ સરસ માહિતી આપી
🙏🙏
દિનેશભાઈ સુપર માહિતી આપી તમે
🙏🙏
Very nice
નિશાન કંપની નું ધનવાન બિયારણ કેવું આવું
❤❤🎉
Super
ઈ.સ.લખવામા ભુલ છે
Dinesh Bhai black trifs mate dava ko
Drip ma vavetar karay k nai
૩૦૨૪😂😂😂
Hajar varas pasi no video aje joyo
Bhai 2 ne બદલે 3 thy ગયો એટલે
Bhai 2024 se 3024 nay
2 ne બદલે 3 thy ગયું
ભાઈ પેલા તારીખ સાચી લખો
સલ્ફર પાવડર માં ક્યું સારૂં આવે cosavet80%યા ૯૦% ફરટીલાઈજર સલ્ફર?
બન્ને સારું
અરે ભાઈ તમે તમારા વિડીયો ની સ્કીન ઉપર સાચી તારીખ લખતા નથી આવડતું અને જીરૂ ની સલાહ આપવા નીકળી પડ્યા છો જીરૂ ઉગી ગયા પછી યુરીયા ખાતર આપવાની ભલામણ કોઈ કરતુ નથી એકદમ બેકાર વિડિયો છે હવે આવા નવા વિડીયા ના બનાવો તો સારૂ
Bhai 2 ने બદલે 3 દબાય ગયુ એમા કાય મોટી ભુલ નથી એમા તમને પણ ખબર પડે કે ભુલથી લખાય ગયુ હસે અને જીરુ મા અન્ય ખાતર આપવા હોય તો યુરીયા વગર તમે સેની સાથે ભેળવી ને નાખો કેલ્શિયમ નાયટરેટ સીવાય
તમે સ્કીન ઉપર કય તારીખ લખી છે
Bhai bhul thi lakhya gay che
તમે કંઇ સાલ ની ભલામણ આપો છો
😢વટાણા ની ખેતી વિશેની માહિતી આપશો.