આ વર્ષે જીરું નથી ઉગતું તેનું કારણ શું

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 46

  • @MaheshKukadiya-y6g
    @MaheshKukadiya-y6g 10 днів тому

    વા દિનેશ ભાઈ વા

  • @khihadiyabharat9973
    @khihadiyabharat9973 Місяць тому +3

    Sars good mahiti api

  • @akhaipatel5850
    @akhaipatel5850 Місяць тому

    અમારે વગડ વિસ્તાર માં આજ હાલત છે દિનેશ ભાઇ

  • @baraiya1140
    @baraiya1140 Місяць тому

    અક્ષય સિડસ નુ તુલસી પ્લસ જીરું બિયારણ ઉગાવો જોરદાર છે

  • @MaheshKukadiya-y6g
    @MaheshKukadiya-y6g 10 днів тому

    આવી માહિતી કૃશિવિજ્ઞાન વાળા માહિતી નો આપે હો

  • @mehulpatelr.d.nariyani
    @mehulpatelr.d.nariyani Місяць тому +7

    ગુજરવદી ગામ થી લાવેલ અમારા ગામ કોઈ ને નાં ઊગ્યું. મારે નિધિ 4 મસ્ત ઉગ્યું

  • @MaheshKukadiya-y6g
    @MaheshKukadiya-y6g 10 днів тому

    બધીઈ માહિતી સાચી સે હો ભાઈ

  • @sagartaviya8847
    @sagartaviya8847 Місяць тому +2

    Mare nidhi 4 bov var lagi ugavama bhai 13 divese ugu

  • @Parbhubhai_Parmar
    @Parbhubhai_Parmar Місяць тому

    મારે ડી એસ 4 દાંતીવાડા 4નંબર જીરૂ 10થી12દિવસમાં ઉગી ગયું છે જીરા નો ઉગાવો સરસ છે

  • @hematrangapara7996
    @hematrangapara7996 Місяць тому +1

    દીનેશભાઈ ૧૫ દીવસ આગળ વાવેલ જીરુ ૨૫ દિવસે ઊંગું
    પાછળ વાવેલ જીરુ ૧૦ દિવસે ઊંગું
    જીરુ બીયારણ એક ને એક
    આનું સું કારણ

  • @Parbatmodedara
    @Parbatmodedara Місяць тому

    બધેય એમ છે ભાઈ

  • @bhaimojkardi1768
    @bhaimojkardi1768 Місяць тому +2

    24:24:00+ પોટાશ + ઓમકાર જિંક + 30 દિવસે પાણી પાવી તયારૈ ચાલે કે નો ચાલે

  • @mehulpatelr.d.nariyani
    @mehulpatelr.d.nariyani Місяць тому +8

    જધાવું શબ્દ મસ્ત સે

    • @mykhedut9816
      @mykhedut9816  Місяць тому

      😃😃🙏🙏

    • @jorubhaparmar5245
      @jorubhaparmar5245 Місяць тому +4

      અસલ ઓરીજનલ માણસ છે ..ખોટા વેપારી જેમ ખોટું બોલતા નથી આવડતું ...

    • @Viinod.Prajapati
      @Viinod.Prajapati Місяць тому

      આ ભાઈ સાચી માહિતી આપે છે ભગવાન સુખી રાખે

  • @jayendrasinhjadeja1920
    @jayendrasinhjadeja1920 Місяць тому

    તારૂ એડ્રેસ આપ એગ્રો સેન્ટર કયા છે

  • @ashokshiyal2357
    @ashokshiyal2357 Місяць тому +2

    અમારે પણ આવુ થયુ છે

  • @MaheshKukadiya-y6g
    @MaheshKukadiya-y6g 10 днів тому

    મારે એગ્રો નું ટન અવર 1લાખ નું સે દિનેશ ભાઈ

  • @SanjayMeniya-qo8jy
    @SanjayMeniya-qo8jy Місяць тому

    Jiru ma trija pani ma kya khatar and fugnasak aapvu

  • @hemabhaitajpariya2695
    @hemabhaitajpariya2695 Місяць тому +2

    અમારે પણ આવુજ જાયુ છે ઘરેલુ લીધેલ 5% ઉગ્યુ અને થેલી નુ 99% ઉગ્યુ છે.

  • @ddbrothers5718
    @ddbrothers5718 Місяць тому +2

    Mare 10 vighama aamaj thyu jamin lili hati upar sukani ke tarat jiru vayu pan 5 %ugyu

  • @MaheshKukadiya-y6g
    @MaheshKukadiya-y6g 10 днів тому

    તૂટીયા જીરૂ ની દવા ના

  • @dipsinhparmar4345
    @dipsinhparmar4345 Місяць тому +1

    એક ભાઈ એ કંપની નું લાવી વાવ્યું છતાં મોડું ઊગ્યું તે પણ ખૂબ આછું...તેનું શું.?

  • @jorubhaparmar5245
    @jorubhaparmar5245 Місяць тому

    તમારા જુના વિડિઓ માં તમે ભારપૂર્વક કહેતા કે બિયારણ ભીના કોથળા માં થોડું ઉગાવી જોવું ...ખરેખર તમારી વાત સાચી

  • @thakorbharat8962
    @thakorbharat8962 Місяць тому

    Bhai main muda ni vat Karo bavu laba video na banav

  • @ShantokiMeghaji-xh2kd
    @ShantokiMeghaji-xh2kd Місяць тому +1

    જીરું. અમારે. બરાબર. ઉગાવો. છે

  • @Kuladipsakriya-hm2yt
    @Kuladipsakriya-hm2yt Місяць тому

    Jiru ugi gause pan jabu diu jatu nathi

  • @viralpatel1075
    @viralpatel1075 Місяць тому

    Lambba video na banavo....mudda ni vaat karo

  • @MaheshKukadiya-y6g
    @MaheshKukadiya-y6g 10 днів тому

    મને વોટ્સેપ માં તમે દવા ના ફોટા મોકલ્યા હતા

  • @hitashpipriya3855
    @hitashpipriya3855 Місяць тому +1

    Basa sudaro