- 316
- 2 353 196
my khedut
Приєднався 20 тра 2019
જીરું માં લીલો ચરમો પીળો સુકારો 100% રિઝલ્ટ# જીરૂના પાકમાં આવતો લીલો ચરમો અને પીળા સુકારા ની માહિતી
જીરું માં લીલો ચરમો પીળો સુકારો 100% રિઝલ્ટ# જીરૂના પાકમાં આવતો લીલો ચરમો અને પીળા સુકારા ની માહિતી# જીરૂ માં લીલો ચરમો અને પીળા સુકારા માટે આ આઠ દવા જીરા ની રોનક બદલી નાખશે#
Переглядів: 4 206
Відео
શું તમારા જીરા ના પાક માં કાળી મચ્છી આવી ગઈ છે# જીરામાં કાળી મચ્છી ની દવા ની માહિતી
Переглядів 6 тис.20 годин тому
શું તમારા જીરા ના પાક માં કાળી મચ્છી આવી ગઈ છે# જીરા ના પાક માં ક્યાંક ક્યાંક કાળી મચ્છી દેખાતી હોય તો દવા છાંટવાની જરૂર નથી#
શું તમારું જીરું વધતું નથી વધ બંધ થઈ ગઈ છે# જીરું દિવસેને દિવસે બેસતું જાય છે# જીરુની વધ બંધ થઈગઈછે#
Переглядів 8 тис.День тому
તમારું જીરું વધતું નથી વધ બંધ થઈ ગઈ છે# જીરું દિવસેને દિવસે બેસતું જાય છે# જીરુની વધ બંધ થઈ ગઈ છે# જીરું જે સ્પીડે વધવુ જોઈએ તે સ્પીડથી જીરું વધતું નથી# સાટી દો આ દવા બંદૂક ની ગોળી ની સ્પીડ ની જેમ જીરું વધશે#
ઘઉંમાં પહેલી વખત યુરિયા સાથે કયા કયા ખાતર નાખવા# ઘઉં ઉગ્યા પછી પહેલું પિયત ક્યારે અને કેટલું આપવું #
Переглядів 703День тому
ઘઉંમાં પહેલી વખત યુરિયા સાથે કયા કયા ખાતર નાખવા# ઘઉં ઉગ્યા પછી પહેલું પિયત ક્યારે અને કેટલું આપવું અને કેટલી વાર આપો#
તમે જીરું માં બધી દવા છાંટી છતાં જાંબુડીયુ જાતું નથી# તો છાંટી દો આ દવા 100% જાંબુડિયુ નિકળી જાસે#
Переглядів 6 тис.День тому
તમે જીરું માં બધી દવા છાંટી છતાં જાંબુડીયુ જાતું નથી# તો છાંટી દો આ દવા 100% જાંબુડિયુ નિકળી જાસે#
ચણામાં 30થી40 મણ ઉત્પાદન લેવાની માહિતી# ચણામાં ઉત્પાદન વધારવા માટે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ#
Переглядів 2,4 тис.14 днів тому
ચણામાં 30થી40 મણ ઉત્પાદન લેવાની માહિતી# ચણામાં ઉત્પાદન વધારવા માટે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ#
જીરુ માં તમારે વધારે ઉત્પાદન લેવું છે તો આ ખાતર આપી દો 100% ઉત્પાદન વધશે
Переглядів 14 тис.21 день тому
જીરુ માં વિકાસ માટે આ ચાર-પાંચ ખાતર જીરાની રોનક બદલી નાખશે# જીરુ માં વધારે ઉત્પાદન લેવું છે તો આ ખાતર આપી દો 100% ઉત્પાદન વધશે# આ ખાતર આપવાથી જીરુ માં જાંબુડિયા નો પ્રશ્ન હશે તો 70/80% જતું રહેશે
જીરું ઉગ્યા પછી પહેલું પિયત( પાણી) ક્યારે આપવું#જીરુ મા પિયત આપતી વખતે શુ કાળજી રાખવી#
Переглядів 6 тис.21 день тому
જીરું ઉગ્યા પછી પહેલું પિયત( પાણી) ક્યારે આપવું#જીરુ મા પિયત આપતી વખતે શુ કાળજી રાખવી#
આ વર્ષે જીરું નથી ઉગતું તેનું કારણ શું#આ વર્ષ જીરું ઉગવા માં કેમ કેવરાવે છે#
Переглядів 7 тис.21 день тому
આ વર્ષે જીરું નથી ઉગતું તેનું કારણ શું#આ વર્ષ જીરું ઉગવા માં કેમ કેવરાવે છે#
જીરુ ના પાક મા ટુટીયુ આવી ગયુ છે સુ તમારૂ જીરુ ઠોઠડાઈ ગયુ છે આ દવા સાંટી દો 100% રિઝલ્ટ
Переглядів 9 тис.21 день тому
જીરુ ના પાક મા ટુટીયુ આવી ગયુ છે સુ તમારૂ જીરુ ઠોઠડાઈ ગયુ છે આ દવા સાંટી દો 100% રિઝલ્ટ
તમારી વરીયાળી ના પાક મા આ રીત નો સુકારો છે# વરીયાળી આ રીતે સુકાય છે
Переглядів 53628 днів тому
તમારી વરીયાળી ના પાક મા આ રીત નો સુકારો છે# વરીયાળી આ રીતે સુકાય છે
જીરૂના પાકમાં જાંબુડીયુ શેના કારણે આવે છે# આ દવા સાંટી દો જાંબુડિયા 100% નિકળી જાસે
Переглядів 18 тис.Місяць тому
જીરૂના પાકમાં જાંબુડીયુ શેના કારણે આવે છે# આ દવા સાંટી દો જાંબુડિયુ 100% નિકળી જાસે
જીરૂના પાકમાં બીજું ત્રીજું અથવા તો ચોથા પાણી સાથે આપીદો આદવા લીલોચરમો અને પીળાસુકારા માં100%રિઝલ્ટ#
Переглядів 8 тис.Місяць тому
જીરૂના પાકમાં બીજું ત્રીજું અથવા તો ચોથા પાણી સાથે આપી દો આ દવા લીલો ચરમો અને પીળા સુકારા માં 100% રિઝલ્ટ# જીરુના પાક માં આવતા સુકારા ની સંપૂર્ણ માહિતી
જીરુ અને વરીયાળી ના પાક માં દવા નો પહેલો ડોઝ કયો કરવો
Переглядів 3,2 тис.Місяць тому
જીરુ અને વરીયાળી ના પાક માં દવા નો પહેલો ડોઝ કયો કરવો#jiru ane variyali ma dava no pahelo doj marvo
જીરુ અને વરીયાળી ના પાક માં ગોળ પાંદ અને પટી પાંદ બંને ઉગ્યું છે તો શું કરવું#
Переглядів 1,4 тис.Місяць тому
જીરુ અને વરીયાળી ના પાક માં ગોળ પાંદ અને પટી પાંદ બંને ઉગ્યું છે તો શું કરવું#jiru ma khad ni dava ni mahiti#variyali ma khad ni mahiti#variyali ma khad ni dava ni mahiti#dekel dava ni mahiti#bayer nu whip super ni mahiti#
ઘઉં નું એક વીઘામાં 50થી70 મણ ઉત્પાદન લેવું છે તો આપી દો આ ખાતર#
Переглядів 4,2 тис.Місяць тому
ઘઉં નું એક વીઘામાં 50થી70 મણ ઉત્પાદન લેવું છે તો આપી દો આ ખાતર#
જીરુ/વરિયાળી/ધાણા/ધાણી ઉગ્યું નથી અને નિંદામણ ઉગ્યું છે#તો કઈ દવા નો ઉપયોગ કિયારે કરવો#
Переглядів 1,1 тис.Місяць тому
જીરુ/વરિયાળી/ધાણા/ધાણી ઉગ્યું નથી અને નિંદામણ ઉગ્યું છે#તો કઈ દવા નો ઉપયોગ કિયારે કરવો#
જીરૂ ચણા અને ધાણા ના પાકમાં આવતા સુકાને રોકવા આગોતરું આયોજન શું કરવું#
Переглядів 2,3 тис.Місяць тому
જીરૂ ચણા અને ધાણા ના પાકમાં આવતા સુકાને રોકવા આગોતરું આયોજન શું કરવું#
જીરુ ની સારા મા સારી(ટોપ)વેરાયટી ની માહિતી# જીરા નું વાવેતર ક્યારે કરવું જોઈએ#જીરુંમાંકઈદવાનોપટ આપવ#
Переглядів 1,8 тис.Місяць тому
જીરુ ની સારા મા સારી(ટોપ)વેરાયટી ની માહિતી# જીરા નું વાવેતર ક્યારે કરવું જોઈએ#જીરુંમાંકઈદવાનોપટ આપવ#
શા માટે આપણા શિયાળુ પાક ના બિયારણ ને પટ આપવો જરૂરી છે# શિયાળુ પાક ના બિયારણ ને કયો પટ આપવાથી ઉગાવો
Переглядів 1,4 тис.Місяць тому
શા માટે આપણા શિયાળુ પાક ના બિયારણ ને પટ આપવો જરૂરી છે# શિયાળુ પાક ના બિયારણ ને કયો પટ આપવાથી ઉગાવો
જીરુ ના પાકમાં નિંદામણ માટે કઈ દવા છાંટવી# શું તમારા શિયાળુ પાકમાં નિંદામણ બહુ ઊગે છે#
Переглядів 1,3 тис.2 місяці тому
જીરુ ના પાકમાં નિંદામણ માટે કઈ દવા છાંટવી# શું તમારા શિયાળુ પાકમાં નિંદામણ બહુ ઊગે છે#
જીરું ના વાવેતર પહેલા શું કાળજી રાખવી જોઈએ# જીરૂના વાવેતર પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ#
Переглядів 1,2 тис.2 місяці тому
જીરું ના વાવેતર પહેલા શું કાળજી રાખવી જોઈએ# જીરૂના વાવેતર પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ#
ધાણા વાળા ખેતરમાં જીરું નું વાવેતર કરવું કે નહીં#વાવેતર કરવું તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું#
Переглядів 5362 місяці тому
ધાણા વાળા ખેતરમાં જીરું નું વાવેતર કરવું કે નહીં#વાવેતર કરવું તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું#
શિયાળુ પાક ના બિયારણ ને વાવતા પહેલા ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો# dineshkathekiya96@gmail.com #
Переглядів 8882 місяці тому
શિયાળુ પાક ના બિયારણ ને વાવતા પહેલા ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો# dineshkathekiya96@gmail.com #
જીરૂ માં સુકારા માટે પટ આપવો કે નહીં#7211164288# dineshkathekiya96@gmail.com
Переглядів 1,1 тис.2 місяці тому
જીરૂ માં સુકારા માટે પટ આપવો કે નહીં#7211164288# dineshkathekiya96@gmail.com
જીરા ના વાવેતર થી લઈને ઉપાડવા સુધીની માહિતી#cumin farming# જીરા નો વાવે# કાળીયા થી કેવી રીતે બચાવો#
Переглядів 7 тис.2 місяці тому
જીરા ના વાવેતર થી લઈને ઉપાડવા સુધીની માહિતી#cumin farming# જીરા નો વાવે# કાળીયા થી કેવી રીતે બચાવો#
કપાસમાં જાકળ પડવાના કારણે ફાલ ફુલ ખરે છે# સાટી દો આ ફૂગનાશક એક ફુલ પણ નહીં ખરે#7211164288
Переглядів 9 тис.2 місяці тому
કપાસમાં જાકળ પડવાના કારણે ફાલ ફુલ ખરે છે# સાટી દો આ ફૂગનાશક એક ફુલ પણ નહીં ખરે#7211164288
ચણાના પાક ની એ ટુ ઝેડ માહિતી#chana na paak ni a to z mahiti #
Переглядів 5692 місяці тому
ચણાના પાક ની એ ટુ ઝેડ માહિતી#chana na paak ni a to z mahiti #
કપાસમાં અત્યારે સાટી દો આ દવા કઈ નો ઘટે 100% રિઝલ્ટ# સાટી દો આ દવા લીલી પોપટી / સફેદ માખી ગળો/ મોલો
Переглядів 11 тис.3 місяці тому
કપાસમાં અત્યારે સાટી દો આ દવા કઈ નો ઘટે 100% રિઝલ્ટ# સાટી દો આ દવા લીલી પોપટી / સફેદ માખી ગળો/ મોલો
કપાસના પાન આ રીતે થાય છે# કપાસ લાલ પીળો થઈને ખાખરી જાય છે/ ફુલ સાપકા સુકાઈ જાય છે તો શું કરવી
Переглядів 7 тис.3 місяці тому
કપાસના પાન આ રીતે થાય છે# કપાસ લાલ પીળો થઈને ખાખરી જાય છે/ ફુલ સાપકા સુકાઈ જાય છે તો શું કરવી
બે વરસે વાવીયેછે તોય આવે છે તોશુકરવુરોકવા બતાવો
જાજુ નથી લખુ નકર એગ્રો વાળાને ખોટું લાગશે બાકી હવા થી થાય તે દવા થી નો થાય
મારે જીરું કહેતું રોકી દેને તો 5000 રૂપિયા તને ઇનામ દેવા
અરે ભાઈ 11 વરસ થી જીરું નથી વાવિયુ અને આ વરસ વાવીયું છે તોય બધુજ જતું રિયું જીરુ એટલે જીરુ માં લીલો ચરમો કે સુકારો કેમ આવે છે એ કોઈ ને ખબર પડતી નથી અને એની કોઈ દવા નથી એટલે આ બાબતે કોઈ ને સહલા આપવી નહીં અને કોઈ ખેડૂતે લેવી નહિ વધારે ખર્ચ માં ઉતરી જસો . જય કિશાન
Shalfarthiakerognaave
દીનેશ.ભાઈ.સરસ❤❤❤
10 વિધા જમીન મા 5 વિધામા 3 વર્ષ થી જીરુ કરુછુ તેમા સુકારો નથી પણ બીજા 5 વિધા ભાગ મા એકજ જમીન છે તે મા કયારૈ જીરુ નથી કરીયૂ તયાજ પીળીયો જાબુડીયો લીલો સુકારો પીળીયો બધુ છે 😂😂😂😂 એકજ બિયારણ છૈ 4 નંબર. જયા જીરુ કરુ છુ તયા બગડતૂ નથી અને જયા નથી કરીયૂ તયા બગડે છે😂😂😂😂
ભાઇની માહિતી સારિ છે પણ સુકારિની કોઇ દવા નથિ ધોરિયા ખેડી નાખવા ઈ એકજ દવા
જીરામાં સેલું પીયત આપવાનુસે પાણી સાથે કય દવા પાવી લીલા પીળા ચુંકારા માટે
Bayer nu aliette
Aliatte + roko + master cop + redomil gold + amistar top આ બધી દવા નો ઉપયોગ કરેલો છે , 1 વીઘા માં 4 પંપ છાતેલા છે. તો પણ સુકરાનો કોઈ ઉપાય નથી.
મેં મારા જીરા મા સત્કાવ કરિયો સે
લીલો ચરમાં ની અંદર ખાવાની ખાંડ સાતો ખૂબ જ સારું rijat સે
ભાઈ મજાક ના કરતો હો તારી કમેનટ થી બીજા ખેડુત આ ઉપયોગ કરછે એટલે સાચૂજ કેજે ભાઈ
સાચુ હોય તો કેટલી નાખવી ભિઈ
તમારી માહિતી બહુ સારી સે.અને તમે વોટ્સએપ નાં દરેક msg નાં જવાબ આપો શો મેહુલ ભાઈ પટેલ નારીચાના થી
Dinesh Bhai jira ma lilo sukaro ane piriyo se tema dhanuka nu zanet no chantkav Karel se to te ma have Sara rizart mate kai dva no chantkav karvano chelu piyat 55 divase date. 9.1.2025 na divase pavu se to Pani sathe kayu fugnasak pavanu javab apva vinanti Dinesh Bhai abhar jay dwarkadhish taluko.upleta dist. Rajkot
Roko pavu ne chatkav pn kri sako
Xtra salfar no 5litar bhav janavo.
1000
મે અલિયેન્ટ 1કિલો ના 40પંપ નો સ્ટકાવ કરિયો સે ભાઇ
સુકારો અટક્યો. ?
@@vavdiyakishan2766 2દિવસ થયા સે હજુ
dhanu kanu zenet ane tata nu sarthak kam kare k
મે જીંદગી માં પહેલી વખત વાવવું છે તો સુકારો છે ભાઈ
Ek dam Saras mahiti dinesh Bhai
Peli comments dineshbhai
Tata ralligold ni sathe aimoniya khatar sale
જય દ્વારકાધીશ દિનેશ ભાઈ
Hindi me bhi video banao
રામ રામ દિનેશ ભાઇ રાપર વાગડ કચ્છ
Tata tafgor thi mashi mari jay (Dimethoate 30 ec marel) se
Aatmhatya per dawai dekhalo chamak batado chhupana hamare ago number
Dinesh bhai mane tumhari Rai bahut sari Jaipur mein bolo Jo bahut sadhu bolo to anek number
❤❤
જીરા માં લિલોસૂકારો છે તો શરૂ કરવૂ
Guru sathe m45 santay
ગુરુ ક્યાં મળે એડ્રેસ આપો
amathi sari sava ky
Chana ma pani bhegu kyare pay sakay
જલ્દી આપો એટલું saru
@@mykhedut9816 ketla divas na chana thay tyare pay sakay bhai
સરસ
Kerala,kalar,ni,msi,aave
Ketala,kalar,ni,msi,aave,6e
aliat khatar sathe apvu hoy to ketlu map rakhavo
Sefina best
ઇમિડા 70%
સરસ માહિતી લાગી
ભાઈ અને મેટલેક્સી35% નું 2 વખત 300ગ્રામ જેટલું પાણી સાથે આપેલ પરંતુ હજુ સુકરો જોવા મળે સે અને આ તમામ એડવાન્સ માં વાપરવા હતું
Corteva nu Spadin navu aavyu che
Kali charmi Safed saari ma kai dava satavi
નીમ ઓઇલ ૧૦૦૦૦ppm અને સાથે thiomexam 75% આપો બધું સાફ થઈ જાય
Products na bhav video ma bolta jav. Velala muli.
❤❤
ઉલાલા જીરું માટે સારું રિઝલ્ટ આવે કે કેમ જણાવશો
No
Mare saru aayu
No
કરનગઢ
BHAI TAMARI MAHITI KHUB SARAS CHE HO THANK YOU SIR
Tmara watsapp n aapjo mari nathi
Hato fon bdlaviyo tema nikdi gayo
good