જીરા માં સુકારો નો આવે એ માટે નાખો આ ચાર ખાતર 🥰Jira ma sukaro no aave a mate AA char khatar

Поділитися
Вставка
  • Опубліковано 4 гру 2024

КОМЕНТАРІ • 72

  • @GhanshyambhaiSonagra-j2c
    @GhanshyambhaiSonagra-j2c 9 місяців тому

    ખૂબ જ સરસ માહિતી આપી

  • @jaypalsinhjadeja9937
    @jaypalsinhjadeja9937 11 місяців тому

    ખુબ સરસ માહિતી આપી ધન્યવાદ

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  11 місяців тому

      ખુબ ખુબ આભાર 🙏 બાપુ તમારો

  • @jeetjilariya3301
    @jeetjilariya3301 11 місяців тому

    ખૂબ સરસ માહિતી આપી છે ભાઈ

  • @devatchavda6003
    @devatchavda6003 11 місяців тому

    ખુબ સરસ માહિતી ભાઈ આવી ભલામણ કરતા રહેજો

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  11 місяців тому

      ઓકે 🙏 ભાઈ ખુબ ખુબ આભાર

  • @rajeshbhaivala3327
    @rajeshbhaivala3327 Рік тому

    સરસ જાણકારી આપી ભાઈ

  • @ahirrajesh4355
    @ahirrajesh4355 11 місяців тому

    સરસ માહિતી ભાઈ ,કચછ મુદરા થી.

  • @rkvadher7570
    @rkvadher7570 Рік тому

    ખુબ સરસ માહિતી આપી અને આવી માહિતી આપતા રહેજો

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  Рік тому

      ઓકે 🙏 ભાઈ ખુબ ખુબ આભાર 🙏

  • @kaushikrojala9671
    @kaushikrojala9671 Рік тому

    ખૂબ સારી માહિતી આપી ભાઈ આવી રીતે જીરા માં દરેક સારવાર ની માહિતી આપ જો

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  Рік тому

      ઓકે 🙏 ભાઈ ખુબ ખુબ આભાર 🙏🥰

  • @BhalabhaiNadoda-p7n
    @BhalabhaiNadoda-p7n 10 місяців тому

    Khub srs

  • @clothingstyle1m434
    @clothingstyle1m434 9 днів тому +1

    Kevu rijat ayvu bhai

  • @chaudharymahesh1449
    @chaudharymahesh1449 11 місяців тому +2

    Bhai Blue coper kya malse contact namber aapo su price ma malse ...reply apjo

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  11 місяців тому +1

      game te agro ma tapasa karo price 1 kg na 800 thi 900 Bhai 🙏

  • @ShivrambhaiChaudhary-o6s
    @ShivrambhaiChaudhary-o6s Рік тому

    સરસ માહિતી આપી

  • @jayesh-6145
    @jayesh-6145 Рік тому

    સરસ 👌

  • @Rvk-farmers
    @Rvk-farmers Рік тому

    good સારો વીડિયો છે ❤❤

  • @DineshVaghela-hh7uz
    @DineshVaghela-hh7uz 11 місяців тому

    Sukarama Pani sathe ni mavjat batavsho

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  11 місяців тому

      Pani sthe blukopar salfar zinc aapo 🙏 bhai aano video mukel se

  • @khihadiyabharat9973
    @khihadiyabharat9973 11 місяців тому +1

    Kyu khar apay

  • @DineshVaghela-hh7uz
    @DineshVaghela-hh7uz 11 місяців тому

    Jjamin ma ankado ropvanu Karan janavsho

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  11 місяців тому

      આકળો રોપવાથી જમીન માં રહેલ ફુગ નો નાશ થાય છે ભાઈ 🙏

  • @dabhirasik3014
    @dabhirasik3014 Рік тому

    સરશ માહિતી ભાવેશ ભાઈ

  • @VipulKumar-t9v
    @VipulKumar-t9v 11 місяців тому

    21divse zink salfet+ureya nakhyu hatu have 35divse zink salfet33+ureya+baiozime aapi sakay, results kevu madse? Please reply

  • @hhrr255
    @hhrr255 11 місяців тому +1

    ઝીંક અને સલ્ફર પાણી આપીએ તેમાં આપી એ તો કેવું રે.,..

  • @vikarmrajput6679
    @vikarmrajput6679 11 місяців тому +1

    बंधक 25%rakhavu

  • @ketankothari2846
    @ketankothari2846 11 місяців тому +1

    સર જીરુ વાવેતર હાલ ક્યા સમય સુધી વાવી શકાય તે અંગે જણાવશો

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  11 місяців тому

      5 ડિસેમ્બર સુધી પણ ઉત્પાદન ઘટે 20 નવેમ્બર સુધી વેલુ ગણાય

  • @kalpeshkanzariya-j8n
    @kalpeshkanzariya-j8n Рік тому

    Supar

  • @khihadiyabharat9973
    @khihadiyabharat9973 11 місяців тому

    Zink kya malse su bhav

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  11 місяців тому

      ગમે તે એગ્રો માં મળશે ઓમકાર નું 25 કિલો ના 1530 બિજી કંપની નું 1200 નું આજુબાજુ ભાઈ 🙏

  • @JayendrasinhChauhan264
    @JayendrasinhChauhan264 11 місяців тому

    હવે વાવેતર કરી શકાય?? Reply krjo

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  11 місяців тому

      ના હવે પાહુ કેવાય ઉત્પાદન ઘટે હવે ઘઉં કા ધાણા વાવિદો ભાઈ 🙏

  • @ahirrajesh4355
    @ahirrajesh4355 11 місяців тому

    ભાઈ જીરા મા છેલુ પાણી કેટલા દિવસે આપવુ.

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  11 місяців тому

      45 થી 55 દિવસ વચ્ચે આ સમય ગાળો જીરા ને છેલ્લા પિયત માટે બહુ અનુકૂળ આવે છે 🙏 ભાઈ

  • @bahadurzapadiya5590
    @bahadurzapadiya5590 11 місяців тому

    Aek vedhe kars ketlo thay

  • @ravirajbhaikhachar4427
    @ravirajbhaikhachar4427 11 місяців тому

    ભાઈ ટેકનો જેડ ખાતર આવે તે કેવુક રીજલટ આપે તેમા 14ટકા જિંક અને 67 ટકા સલ્ફર આવે જણાવવા વિનતી

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  11 місяців тому +1

      તે બહુ સારું આવે મેં વાપરેલ છે 🙏 ભાઈ

  • @anilahirat5430
    @anilahirat5430 Рік тому

    જિંક નો ભાવ સુ છે અને કેવડું પેકિંગ આવે

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  Рік тому

      25 કિલો 1530 ભાવ ઓમકાર નું બીજી કંપનીઓ નું સસ્તું આવે આખો વિડિયો જોવો એમાં બધી માહિતી આપેલ છે 🙏 ભાઈ

  • @mohanlalpatel7408
    @mohanlalpatel7408 11 місяців тому

    Khatar Nashua paci pani panu

  • @RajeshParmar-kr2bq
    @RajeshParmar-kr2bq Рік тому +7

    ભાઈ અવાજ આવતો નથી

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  Рік тому +1

      તમારા ફોનમાં પ્રોબ્લેમ હશે ભાઈ 🙏

  • @gohilprakash8583
    @gohilprakash8583 Рік тому

    ભાઈ કિંમત જણાવી

  • @haribhaibhai1417
    @haribhaibhai1417 Рік тому

    જીકમાં કોપર અવેશે25કિલો 4કિલો500ગામ

  • @_NATHU_
    @_NATHU_ Рік тому

    Ye khad kitne din par daalna ha

  • @gothiketan4432
    @gothiketan4432 11 місяців тому +1

    1વિઘો કેટલા ગુઠા

  • @_NATHU_
    @_NATHU_ Рік тому

    Aapka number kya h ji