Krishna Mandal
Krishna Mandal
  • 749
  • 24 762 775
કૃષ્ણ જન્માષ્ટમી સ્પેશ્યલ વાસુદેવ મથુરા માં મેલવાને ચાલ્યા લખેલું છે krishna mandal કાજલબેન
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
.......... જન્માષ્ટમી સ્પેશિયલ........
વનરાતે વન માં મોર પંખી બોલે
વનની કોયલ રાણી બોલે રે બોલો રાધે રાધે
મથુરાની જેલમાં કૃષ્ણ જનમ્યા
આઠમ ની મધરાતે રે બોલો રાધે રાધે
વાસુદેવ ગોકુળમાં મેલવાને ચાલ્યા
કાનને ચઢાવ્યા એને માથે રે બોલો રાધે રાધે
રાત અંધારી વાલા કાંઈ ના સૂઝે
યમુનાજી આવ્યા છે બે કાંઠે રે બોલો રાધે રાધે
ગોકુળમાં આવીને વાલો બન્યો રે ગોવાળીયો
ગાયુ ચરાવે યમુના કાંઠે રે બોલો રાધે રાધે
અઘાસુર ને માર્યો વાલે બકાસુર ને માર્યો
પૂતનાને મારી એના હાથે રે બોલો રાધે રાધે
કાલિન્દ્ર માં જઈને વાલે કાળી નાગને નાથયો
કાનજી ચડ્યા તા એને માથે રે બોલો રાધે રાધે
ઇન્દ્ર રાજાનું વાલે એનું અભિમાન ઉતાર્યો
ગોવર્ધન તોળો તો એને હાથે રે બોલો રાધે રાધે
ગોપીને વાલે મારે માખણ ખાધા
રાસ રમયાતા એની સાથે રે બોલો રાધે રાધે
ગોકુલ ને તારી વાળો મથુરામાં આવ્યા
મામા કંસ ને માર્યો એના હાથે રે બોલો રાધે રાધે
માતા-પિતાના વાલે બંધન છોડાવ્યા
જેલના તાળા તોડ્યા હાથે રે બોલો રાધે રાધે
રણ છોડીને વાલો રણછોડ કહેવાણા
આવ્યા છે ગોમતી ને કાંઠે રે બોલો રાધે રાધે
દરિયામાં વાલે મારે દ્વારકા વસાવી
અષ્ટ પટરાણી ની સાથે રે બોલો રાધે રાધે
મિત્ર સુદામા એને મળવાને આવ્યા
સંકટ પડ્યાતા એની માથે રે બોલો રાધે રાધે
મિત્ર સુદામાના તાંદુલ જમિયા
રુણ નહોતા રાખ્યા એની માથે રે બોલો રાધે રાધે
બેની દ્રોપદીના ચીરજ પુરીયા
નવસો નવાણુ એક સાથે રે બોલો રાધે રાધે
કૌરવને પાંડવોના યુદ્ધ રચાના
રહ્યાં વાલો પાંડવોની સાથે રે બોલો રાધે રાધે
અર્જુનનો વાલે મારે રથ જ હાકીયો
ગીતાજી રચાતા એની હાથે રે બોલો રાધે રાધે
પાટણમાં જઈને વાલો પદ્માસનમાં બેઠા
બાણ વાગ્યાતા એને માથે રે બોલો રાધે રાધે
વાલીના વેણને વાલે યાદ જ કરીયા
વીંધાણાતા ભીલ રાયને હાથે રે બોલો રાધે રાધે
પ્રાચીના પીપળે પ્રભુજીના પ્રાણ છે
દીવા બળે છે એની માથે રે બોલો રાધે રાધે
પ્રાચીના પીપળે જે કોઈ જાછે
કૃષ્ણના દર્શન થાશે રે બોલો રાધે રાધે
પ્રાચીના પીપળે પાણી કોઈ પાસે
આત્માને મુક્તિ થાશે રે બોલો રાધે રાધે
કૃષ્ણની લીલા જે કોઈ ગાશે
વ્રજમાં વાસ એનો થાશે રે બોલો રાધે રાધે
વન રાતે વન માં મોર પંખી બોલે
વનની કોયલ રાણી બોલે રે બોલો રાધે રાધે
#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
કૃષ્ણ, કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,
Переглядів: 1 269

Відео

ક્યારે મળશો ભક્તો કેરા નાથ જો લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
Переглядів 2,9 тис.4 години тому
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍 ..... કૃષ્ણ ભજન લખેલું જોવા માટે અહીંયા.... નીચે ગોકુળ છોડીને કાના ક્યાં ગયા રે લોલ આવ્યા છે કઈ મથુરા ધામ જો ....ગોકુળ રથડે બેસીને હરિ ચાલ્યા રે લોલ રોતા મેલા ગોકુળના નરનાર જો.... ગોકુળ રોતા મેલા ગોકુળ ના ગોવાળિયા રે લોલ તરફડે છે જશોદા માતજો ...ગોકુળ કપટી તે ક...
યશોદા કહે કેમ પુરીયો તે કાન મારો મટુકી માં સ્વરપ્રજ્ઞાબેન લાઈક કરો krishna mandal કાજલબેન
Переглядів 1,7 тис.12 годин тому
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍 ..... કીર્તન...... એક મહિયારી મહીડા વેચતીતી, એની મટુકીમાં મોહન સંતાય નંદલાલ ... એક ગામ ગોકુળની ગલીઓમાં સાદ પાડે, કોઈ લ્યો લ્યો રે માધવરાય નંદલાલ ... એક શીર સાટે શામળીયો હું વેચું, ગોપી ટોળે મળી જોવા જાય નંદલાલ ... એક લોકો કૌતુક થી પૂછે વાતલડી કાન મટુકીમાં કેમ ...
ઝરમર મેહુલો વરસે રે રણછોડજી ના મંદિર માં બાંધ્યો રે સ્વર કાજલબેન લાઈક કરો લખેલું છે krishna mandal
Переглядів 4,2 тис.21 годину тому
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍 .... હિંડોળા કીર્તન..... હિંડોળે આવો શ્યામ ઝુલવા રે આવ્યા છે ઝૂલવાના દિન માર વાલા રણછોડજીના મંદિરમાં બાંધ્યો રે બાંધો કદમ કેરી ડાળ મારા વાલા હિંડોળે આવો શ્યામ ઝુલવા રે આસોપાલવના તોરણ રે સ્વાગતમાં પુષ્પોના હાર મારવાલા હિંડોળે આવો શ્યામ ઝુલવા રે આવ્યા ઝૂલવાના દિ...
ગુરુપૂર્ણિમા નિમિતે ગુરુજીના દેશમાં નિત્ય પૂનમ છે લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
Переглядів 7 тис.День тому
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍 ...... હંસલા જાજો ગુરુજીના દેશમાં ભજન.... હંસલા જાજો ગુરૂજીના દેશમાં ગુરૂજીના દેશમાં ને ભક્તિના વેશમાં હંસલા જાજો ગુરૂજીના દેશમાં ગુરૂજીના દેશમાં માનસરોવર નિર્મળ નીરથી નાજો રે હંસલા જાજો ગુરૂજીના દેશમાં હંસલા જાજો ગુરૂજીના દેશમાં ગુરૂજીના દેશમાં આંબો અમર છે અમ...
એવો આત્મા આવ્યો રે મૃત્યુલોક મા મળ્યો મને મનુષ્ય અવતાર લખેલું છે krishna mandal કાજલબેન
Переглядів 10 тис.День тому
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍 🔴તમામ ગુરુજી ના કીર્તન અહીં ક્લિક કરો 👇 ua-cam.com/play/PLyG-_1Vd7BAQ1wHNI1ZSPotzWs5ILwlfO.html&si=wnQwRInJM10s89et ..... ગુરુપૂર્ણિમા ભજન.... એવા અંતરના તાળા રે ગુરુજી ખોલજો રે સાવી મારા ગુરુજીને હાથ રે એવા અંતરના તાળા રે ગુરુજી મારા ખોલજો રે એવો આત્મા આયો રે...
સંતો ના ઘરે હોય સદાય રે દિવાળી એકદમ નવુંલાઈક કરો krishna mandal કાજલબેન
Переглядів 7 тис.День тому
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍 ..... ભજન..... દશેરા ધન તેરસ મારે આજ રે દિવાળી ગુરુજી મળ્યા હું તો મહા સુ પામી ગુરુ ગમ ઘોડો હું તો સહેજે પલાણું સીમને સાબુક લઇને સહેજે હું હાકુ તન મન ધન હું તો ગુરુજીને અરપુ સીત ચોટયું તારે સદગુરુ મળ્યા નામ રૂપ ગુણ મેતો ગુરુજીના લીધા શબ્દને શાને ગુરુજી એ દર્શન...
શ્રી રામ અયોધ્યા વાસી છે મારા ગુરુજી વંથળ વાસી છે લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
Переглядів 4,6 тис.14 днів тому
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍 .... ગુરુ ભજન... અવતાર લીધો મારા ગુરુ દેવે આ જીવન ધન્ય બનાવવાને શ્રી રામ અયોધ્યા વાસી છે શ્રી કૃષ્ણ મથુરા વાસી છે મારા ગુરુજી વંથળ વાસી છે આ જીવન ધન્ય બનાવવાને અવતાર લીધોમારા ગુરુજીએ આ જીવન ધન્ય બનાવવાને શ્રી રામજી ધનુષધારી છે શ્રીકૃષ્ણ બંસી ધારી છે મારા ગુરુજ...
સાચા સતતગુરુ વિના તારો નહીં થાય ઉધ્રાર આખરી વખતે કોને કરીશ તું યાદ લખેલું છે krishna mandal કાજલબેન
Переглядів 3 тис.14 днів тому
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍 #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar મન જાજે સતગુરુ ને દ્વાર મન જાજે પ્રભુને દરબાર વળતા જાજે રે હરીના...
નિયમ એકાદશી સખી પંદર તિથિ સાત વાર જે કોઈ ગાશે દ્વારિકાનો નાથ પ્રસન્ન થાશે લાઈક કરો krishna mandal
Переглядів 4,1 тис.14 днів тому
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍 ...... કીર્તન..... સખી પડવે તે પુરણ બ્રહ્મ જે કોઈ જાણે રે રૂડાં રણછોડજીના ધર્મ વેદ વખાણે રે સખી બીજે બોડાણા બોલ, બોલ્યા એવા રે રાખશો તો રહેશે તોલ, ઊપજે એવા રે સખી ત્રીજે તુલસીજીનાં વન, પ્રભુને પ્યારાં રે હાથે વાવે હરિના જન શોભે સારા રે સખી ચોથે ચાલ્યા જાય, વસમ...
યૂટ્યુબ પર પ્રથમ વખત મારે એક ભરોસો આપ તણો હરિ ભજવાનો હૈયામાં હર્ષ ઘણો પ્રજ્ઞાબેન krishna mandal
Переглядів 2,7 тис.14 днів тому
ટેપપ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍 🔴તમામ ગુરુજી ના કીર્તન અહીં ક્લિક કરો 👇 ua-cam.com/play/PLyG-_1Vd7BAQ1wHNI1ZSPotzWs5ILwlfO.html&si=AaMfNT_7aVnkuNo8 ...... આવી આપો ગુરુજી શુભ જ્ઞાન..... આવી આપો ગુરુજી શુભ જ્ઞાન આવી આપો ને, મારી શંકાનું કરો સમાધાન સંશય કાપોને- મારે એક ભરુંસો છે આપ તણો, હરિ ...
ગુરુપૂર્ણિ માં નજીક આવી રહી છે ચાલો ગુરુજીના દેશમાં લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
Переглядів 3,6 тис.14 днів тому
ગુરુપૂર્ણિ માં નજીક આવી રહી છે ચાલો ગુરુજીના દેશમાં લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
ગુરુ મારા ચાર વેદ સમજાવે અવળા રસ્તે થી પાછા વાળે સ્વર પ્રજ્ઞાબેન લાઈક કરો krishna mandal કાજલબેન
Переглядів 5 тис.21 день тому
ગુરુ મારા ચાર વેદ સમજાવે અવળા રસ્તે થી પાછા વાળે સ્વર પ્રજ્ઞાબેન લાઈક કરો krishna mandal કાજલબેન
ભક્તિનો મારગ મારા ગુરુજી બતાવે ગુરુ મને જ્ઞાન બતાવે રે લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન
Переглядів 8 тис.21 день тому
ભક્તિનો મારગ મારા ગુરુજી બતાવે ગુરુ મને જ્ઞાન બતાવે રે લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન
અષાઢી બીજ પિતા અજમલ ને વચને બંધાણા લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
Переглядів 2,7 тис.21 день тому
અષાઢી બીજ પિતા અજમલ ને વચને બંધાણા લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
અષાઢી બીજ એક ધૂન ન ગાવી રામાપીર ની રે લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
Переглядів 5 тис.21 день тому
અષાઢી બીજ એક ધૂન ન ગાવી રામાપીર ની રે લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
નેજા ના.કટકા ચાર નેજા નો મને રંગ લાગ્યોલાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
Переглядів 7 тис.21 день тому
નેજા ના.કટકા ચાર નેજા નો મને રંગ લાગ્યોલાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
ચુંદડી ઓઢું તો દુઃખ બહુ પડે રે દુઃખ કાપે દિનો નાથ લાઈક કરો નીચે krishna mandal કાજલબેન
Переглядів 10 тис.28 днів тому
ચુંદડી ઓઢું તો દુઃ બહુ પડે રે દુઃ કાપે દિનો નાથ લાઈક કરો નીચે krishna mandal કાજલબેન
બાર બીજ નો પાઠ વાલે માંડ્યો બાર બાર વાલે ધરિયા રૂપ સ્વર પ્રજ્ઞાબેન લાઈક કરો krishna mandal કાજલબેન
Переглядів 16 тис.28 днів тому
બાર બીજ નો પાઠ વાલે માંડ્યો બાર બાર વાલે ધરિયા રૂપ સ્વર પ્રજ્ઞાબેન લાઈક કરો krishna mandal કાજલબેન
અગિયારસ માટે ખૂબ સરસ કાના નુ કીર્તન સ્વર ગોપીબેન રિદ્ધિ બેન લાઈક કરો krishna mandal કાજલબેન
Переглядів 2,1 тис.28 днів тому
અગિયારસ માટે ખૂબ સરસ કાના નુ કીર્તન સ્વર ગોપીબેન રિદ્ધિ બેન લાઈક કરો krishna mandal કાજલબેન
આ શરીરને એક દિવસ છોડવું પડશે રે ઉદ્ધવ અમારા પાળજો નિયમ પ્રજ્ઞાબેનનીચે લખેલ છે krishna mandal કાજલબેન
Переглядів 4,5 тис.Місяць тому
આ શરીરને એક દિવસ છોડવું પડશે રે ઉદ્ધવ અમારા પાળજો નિયમ પ્રજ્ઞાબેનનીચે લખેલ છે krishna mandal કાજલબેન
ભાલા નો રસિયો વાલો રણુજામાં વસ્યો અષાઢી બીજ સ્પેશિયલ લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન
Переглядів 32 тис.Місяць тому
ભાલા નો રસિયો વાલો રણુજામાં વસ્યો અષાઢી બીજ સ્પેશિયલ લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન
સંતો ભક્તો જોવે પીર ની વાટ જો દર્શન દેનારા ક્યારે આવશે લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન
Переглядів 6 тис.Місяць тому
સંતો ભક્તો જોવે પીર ની વાટ જો દર્શન દેનારા ક્યારે આવશે લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન
ચાર મંગળ નું કીર્તન ગુરુજી આવ્યા મારે ઘેર લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
Переглядів 6 тис.Місяць тому
ચાર મંગળ નું કીર્તન ગુરુજી આવ્યા મારે ઘેર લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
આવી અષાઢી બીજ ઢુકડી કળિયુગ આવ્યો છે વાલા ભજીલો રામાપીર લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન
Переглядів 11 тис.Місяць тому
આવી અષાઢી બીજ ઢુકડી કળિયુગ આવ્યો છે વાલા ભજીલો રામાપીર લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન
સતી પાર્વતીજી હવન માં હોમાણા થયા અપમાન સોમવાર શિવજી નું કીર્તન લાઈક લખેલું છે krishna mandal કાજલબેન
Переглядів 12 тис.Місяць тому
સતી પાર્વતીજી હવન માં હોમાણા થયા અપમાન સોમવાર શિવજી નું કીર્તન લાઈક લખેલું છે krishna mandal કાજલબેન
વાણી તારી મીઠી કાળજા છે કાળા બહાર અંજવાળા અંદર અંધારા પ્રજ્ઞાબેન લાઈક કરો krishna mandal કાજલબેન
Переглядів 4,3 тис.Місяць тому
વાણી તારી મીઠી કાળજા છે કાળા બહાર અંજવાળા અંદર અંધારા પ્રજ્ઞાબેન લાઈક કરો krishna mandal કાજલબેન
હરતા ફરતા નારદજી આવ્યા શું મુજાણા ભગવાન યુટ્યુબ પ્રથમ વખત સ્વર પ્રજ્ઞાબેન લખેલું છે krishna mandal
Переглядів 14 тис.Місяць тому
હરતા ફરતા નારદજી આવ્યા શું મુજાણા ભગવાન યુટ્યુબ પ્રથમ વખત સ્વર પ્રજ્ઞાબેન લખેલું છે krishna mandal
મહાદેવ કહે સતી સાંભળો રે ત્યાં નહાય છે મારો ભક્ત સરિતા મા આડો સુઈ ગયો લાઈક લખેલું છે krishna mandal
Переглядів 2,6 тис.Місяць тому
મહાદેવ કહે સતી સાંભળો રે ત્યાં નહાય છે મારો ભક્ત સરિતા મા આડો સુઈ ગયો લાઈક લખેલું છે krishna mandal
હારે તુ સેવા કરી લે ગાયોની ગૌલોક તને મળી જાશે જીવલડા જાશે લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન
Переглядів 17 тис.Місяць тому
હારે તુ સેવા કરી લે ગાયોની ગૌલોક તને મળી જાશે જીવલડા જાશે લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન

КОМЕНТАРІ

  • @rasilabnkirtan
    @rasilabnkirtan Годину тому

    ખુબ સરસ કીર્તન જય શ્રી કૃષ્ણ🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @RameshBhai-ep7rg
    @RameshBhai-ep7rg Годину тому

    Super kirtan

  • @hansabenkevadiya6233
    @hansabenkevadiya6233 Годину тому

    ખુબ સરસ કિતઁન ગાયા જયશ્રી કૃષ્ણ કૃષ્ણ મંડળ ની બધા બેનના સ્વર બહુ સરસ છે

  • @user-bw3vu1uq9f
    @user-bw3vu1uq9f 2 години тому

    Vah bhai vah

  • @hiraodedara813
    @hiraodedara813 2 години тому

    જય શ્રી કૃષ્ણ

  • @user-tk3nu2mu9n
    @user-tk3nu2mu9n 2 години тому

    સરસ ભાઈ માં બાપ ભગવાન છે

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 5 годин тому

    Congratulations 92k subscriber

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala 5 годин тому

    બધા બહેનોને જય શ્રી કૃષ્ણ વાહ વાહ ખુબ જ સરસ કીર્તન હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભેચ્છાઓ👌🏻👌🏻👍🏻👍🏻👏👏👏👏

  • @BhavnabenBandhaniya
    @BhavnabenBandhaniya 5 годин тому

    જયઞુરૂદેવ

  • @BhavnabenBandhaniya
    @BhavnabenBandhaniya 5 годин тому

    વાહાખુબસરસ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 5 годин тому

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે

  • @krishnanghan6489
    @krishnanghan6489 5 годин тому

    વાહ વાહ ખુબ સરસ ગાયું કીર્તન જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ 🙏🙏🙏👌👌👌👌

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 5 годин тому

    Jay shree Krishna 🙏🙏👌🤗🙏👌👌

  • @jalarammandal5125
    @jalarammandal5125 5 годин тому

    જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ🙏🙏🙏👌🎉

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 6 годин тому

    ખુબ ખુબ સરસ કૃષ્ણની લીલા નું કીર્તન ગાયું જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌

  • @parthsavani4654
    @parthsavani4654 6 годин тому

    વાહ કૃષ્ણ ભગવાનની લીલા બહુ સરસ છે

  • @parthsavani4654
    @parthsavani4654 6 годин тому

    જય ગોપાલ.

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 6 годин тому

    જય શ્રી કૃષ્ણ

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar 6 годин тому

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @VIPUUGAMER
    @VIPUUGAMER 7 годин тому

    ❤️😍🦋

  • @hansabenkevadiya6233
    @hansabenkevadiya6233 20 годин тому

    સરસ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 10 годин тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 День тому

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 21 годину тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @hansabenkevadiya6233
    @hansabenkevadiya6233 День тому

    સરસ કીતૅન છે જય ગોપાલ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 21 годину тому

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ખુબ ખુબ આભાર અમારું કીર્તન તમને ખૂબ ગમ્યું ધન્યવાદ

  • @hansabenkevadiya6233
    @hansabenkevadiya6233 День тому

    જય ગોપાલ ખૂબ ખૂબ શુભેચ્છા ભાગવત મહિમા નો જયશ્રી. કૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 21 годину тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગોપાલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ

  • @nikkipatel83
    @nikkipatel83 День тому

    Same my brother did for my mom and dad last 5 years ago ❤

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 День тому

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 21 годину тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય ભોળાનાથ દાદા ખુબ ખુબ આભાર હવે શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થાય છે ખૂબ તૈયારીમાં હશો દાદા ખૂબ તંદુરસ્ત રાખે ભોળાનાથ પ્રણામ દાદા

  • @rasilasangani7573
    @rasilasangani7573 День тому

    જય શ્રી કૃષ્ણ 🙏 એકાદશી ના જાજા થી જય શ્રી સ્વામિનારાયણ 🙏👌🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ એકાદશી ના કૃષ્ણ મંડળ તરફથી જાજા કરીને જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના

  • @jalarammandal5125
    @jalarammandal5125 День тому

    વાહ ગોકુળ છોડીને વાલા ક્યાં ગયા રે લોલ ખુબ જ સુંદર ભજન રજૂઆત કરી કાજલબેન બધા જ બહેનોને અમારા જલારામ ઉધના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ દીદી બધા જ મંડળના બહેનોને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના

  • @Mandaleshwarmandalnobelnagar

    ખુબ ખુબ જ સરસ જય શ્રી કૃષ્ણ 🙏🎉🎉

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 2 дні тому

    હર હર મહાદેવ જય ભોલેનાથ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 હર હર મહાદેવ જય ભોળાનાથ ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 2 дні тому

    Jay shree Krishna 🙏🙏🙏👌🤗🤗🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના

  • @hiraodedara813
    @hiraodedara813 2 дні тому

    જય શ્રી કૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p 2 дні тому

    વાહ વાહ જય દ્વારકાધીશ રણછોડ રાય કૃષ્ણ ભગવાન જય હો જય હો પ્રજ્ઞા બહુ મસ્ત કીર્તન ગાયું વાહ વાહ મધુર અવાજમાં ગયું કીર્તન સાંભળીને મજા આવી ગઈ મોજ પડી ગઈ કૃષ્ણ મંડળની બહેનો ને ધન્યવાદ જય ગોપાલ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગોપાલ માસી ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના

  • @krishnanghan6489
    @krishnanghan6489 2 дні тому

    વાહ વાહ ખુબ ખુબ સરસ ગાયું કીર્તન 👌👌👌👌 જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ 🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ કિરણ ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar 2 дні тому

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના

  • @BhavnabenBandhaniya
    @BhavnabenBandhaniya 2 дні тому

    વાહખુબસરસજયઞુરૂદેવ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના

  • @PatelSaya
    @PatelSaya 2 дні тому

    જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ સરસ કીર્તન છે ખૂબ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો❤❤🙏🙏🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 2 дні тому

    જય શ્રી કૃષ્ણ like સાથે. ❤❤.... ખુબ ખુબ જ સુંદર. કાનાજીનું ભજન. ધન્યવાદ આવજો જય યોગેશ્વર. કૃષ્ણં વંદે જગદ્ગુરુમ.

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય યોગેશ્વર ભાઈ ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના

  • @parthsavani4654
    @parthsavani4654 2 дні тому

    વાહ ગોકુળ છોડીને કાના ક્યા ગયા મથુરામાં ગયા હશે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગોપાલ ગીતા માસી ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના

  • @parthsavani4654
    @parthsavani4654 2 дні тому

    જય ગોપાલ.

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગોપાલ ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના

  • @rathodbhakti5543
    @rathodbhakti5543 2 дні тому

    ગોકુળ યે ગામ માં વાલાજી ના મંદિર સોહાઈ ઇ કીર્તન ગાવા ને બેન

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના આ કીર્તન જરૂર ગાઈને મુકશો જરૂરથી સાંભળજો ધન્યવાદ

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 2 дні тому

    વાહ ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ 👌👍🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ દીદી ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના

  • @HansabenIsapara
    @HansabenIsapara 2 дні тому

    વાહ સરસ ઞાયુ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit 2 дні тому

    વાહ દીદી ખુબ જ સુંદર કિર્તન ગાયું 👍🎉👌🙏 જય શ્રી કૃષ્ણ 🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala 2 дні тому

    બધા બહેનો ને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભેચ્છાઓ બહેનો તમે ખૂબ જ તરક્કી કરો તેવી દ્વારિકાધીશ ને પ્રાર્થના

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ День тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના