ખુબ ખુબ અભિનંદન કાજલબેન એક સલાહ આપવા નમ્ર વિનંતી એક બેન તરીકે પીપળેશ્વર મહાદેવ મંદિર થી એક કોમેન્ટ છે અમારો સંપર્ક કરવા માંગે છે તો તેમને નંબર અપાય કે ના અપાય તેનો જવાબ આપવા નમ્ર વિનંતી જય શ્રી કૃષ્ણ કાજલબેન
એ 70 વર્ષના દાદા છે મારા કોન્ટેક માં એક વર્ષથી છે એ રોજ બધા ના કીર્તન સાંભળે છે સુરત આવ્યા હતા ત્યારે હું એને મળવા ગઈ હતી રાજપુત છે આપી શકાય આપજો મારી પાસે બહુ બધી વાર નંબર માગેલો પછી મેં જાણીને પછી આપ્યો 👏👏👏👏🙏🙏🙏🙏
ખૂબ ખૂબ સરસ અંજુ માસીના સ્વરમાં કીર્તનની રજૂઆત કરી છે કાજલબેન ખૂબ સરસ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ 🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ દીદી ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻
વાહ વાહ દીદી ખુબ જ સુંદર કીર્તન ગાયુ 🙏 ખુબ ખુબ આગળ વધો એવી મારી શુભેચ્છા 🎉
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર તમને અમારું કીર્તન ખૂબ ગમ્યુ ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻
ખુબ સરસ ભજન ની રજૂઆત કરી કાજલબેન❤❤ ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તેવી શ્રી રામચંદ્ર ભગવાનને પ્રાર્થના જય દ્વારકાધીશ વિલાસબેન ના જય શ્રી કૃષ્ણ🙏🙏🙏👌👌👌👍
જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ વિલાસબેન ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻
ખુબજ સરસ રીતે ગીત ગાયું✨ સરસ ગીત છે✨ અમૃતસાગર સત્સંગ મંડળ વતી કૃષ્ણ મંડળ ના બહેનોને જય શ્રી કૃષ્ણ🙏 જય દ્વારકાધીશ🙏
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અમૃત સાગર સત્સંગ ના બધા જ બહેનોને જાજા કરીને જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર તમને અમારું કીર્તન ખૂબ ગમ્યું ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻
દીદી ખુબ જ સરસ ભજન ગાયું 👌❤ સૌને મારા જય શ્રી કૃષ્ણ 🙏
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻
રાધે રાધે like સાથે. ખુબ ખુબ જ સુંદર ❤❤.. ભજન. ધન્યવાદ આવજો જય યોગેશ્વર
કૃષ્ણં વંદે જગદ્ગુરુમ.
જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ધરમશીભાઈ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jay shree krishna Masi
Khub saras kirtan ❤🎉🎉
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર બેટા🙏🏻🙏🏻
ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ દીદી ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻
દીદી ખુબ જ સરસ ભજન બોલ્યું ખુબ ખુબ આભાર❤🙏
જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન ગાયુબેન અરે વાહવાહ દીરીયુબા
જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ દાદા ખુબ ખુબ આભાર પ્રણામ🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ આભાર🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ 🙏 કાજલબેન એકદમ નવુ ભજન ગાયુ ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌👍🙏
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ દીદી ખૂબ ખૂબ આભાર તમને મારુકીર્તન ખૂબ ગમ્યું ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻
જોરદાર ભજન ગાયું છે બહુ મસ્ત છે 👌🌹🙏🙏🙏👌👌👌🌹🌹 શિલ્પા બેન ના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ શિલ્પાબેન ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻
જય શ્રીકૃષ્ણ
જય શ્રી કૃષ્ણ ખૂબ ખુબ આભાર🙏🏻🙏🏻
Shrash
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻