માતા પાર્વતી ને નો ગમે તોય સતી પરણા ભોળાનાથ ને રે લાઈક કરો krishna mandal કાજલબેન

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 12

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Місяць тому +1

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન શીવનુ કીર્તન ગાયુ બહુ ઞમયુ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Місяць тому +1

      જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ભોળાનાથ દાદા તમને અમારું કીર્તન ખૂબ ગમ્યું ધન્યવાદ પ્રણામ દાદા🙏🏻🙏🏻🙏🏻

  • @jalarammandal5125
    @jalarammandal5125 Місяць тому +1

    જય ભોળાનાથ કાજલબેન ખુબ સરસ આજે શુભ સોમવાર છે આજે શિવજીનું પ્રાગટ્ય દિવસ છે ખુબ સરસ મહાદેવ નું ભજન પણ રજૂઆત કરી છે ખૂબ ખૂબ દિલથી અભિનંદન જલારામ મંડળ ઉધના ના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Місяць тому +1

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 હર હર મહાદેવ જય જલારામ દીદી ખુબ ખુબ આભાર

  • @HansabenIsapara
    @HansabenIsapara Місяць тому

    જય ભોળાનાથ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Місяць тому

      જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ ખૂબ આભાર

  • @BhavnabenBandhaniya
    @BhavnabenBandhaniya Місяць тому

    જયમહાદેવ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Місяць тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 હર હર મહાદેવ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻

  • @vishnumandal1458
    @vishnumandal1458 Місяць тому

    હર મહાદેવ જય શ્રી કૃષ્ણ 🙏 દિદિ ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Місяць тому

      જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ખુબ ખુબ આભાર વિષ્ણુ મંડળના બહેનો ને જય સ્વામિનારાયણ🙏🏻🙏🏻

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 Місяць тому

    જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન મસ્ત કીર્તન ગાયું છે ખુબ ખુબ ધન્યવાદ ખુબ આગળ વધો અને આવાં નવાં નવાં કીર્તન મુક્તા રેજો અને અમને આનંદ કરાવતા રહે જો

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Місяць тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 હર હર મહાદેવ જય સ્વામિનારાયણ ભાવનાબેન ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻