ગાયો ચારવા નહીં જાવ જશોદા માવડી લાઈક krishna mandal કાજલબેન

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍.
    #satsang#દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar

КОМЕНТАРІ • 23

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 24 дні тому +1

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન રોજ ગાય છે પીપળેશ્વર મહાદેવ ઝમરાળાના તમારા મંડળને ખુબખુબ આશીર્વાદ કાયમ મળતા રહે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  24 дні тому

      જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ દાદા ખુબ ખુબ આભાર તમારી દીકરીઓને આશીર્વાદ આપતા રહો અમને પણ ખૂબ આનંદ થાય છે તમારે કોમેન્ટ વાંચીને સોમવતી અમાસના જય ભોળાનાથ દાદા પ્રણામ🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VilasVekariya
    @VilasVekariya 25 днів тому +1

    ખુબ ખુબ અભિનંદન ખૂબ સરસ ભજન છે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તેવી દ્વારકાધીશને પ્રાર્થના❤❤ જય શ્રી કૃષ્ણ કાજલબેન જય ગૌમાતા🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  24 дні тому

      જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વિલાસબેન ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 25 днів тому

    ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  24 дні тому

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રેખાબેન ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rasilasangani7573
    @rasilasangani7573 23 дні тому

    જય શ્રી કૃષ્ણ કાજલબેન સોમવતી અમાસ ના જાજા થી જય શ્રી સ્વામિનારાયણ 🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  23 дні тому

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સોમવતી🙏🏻🙏🏻 અમાસના હર હર મહાદેવ દીદી

  • @AmrutsagarSatsang
    @AmrutsagarSatsang 24 дні тому

    ખૂબ સરસ ગીત છે✨ ખુબજ સરસ રીતે તમે રજુ કર્યુ🌺 સાંભળીને ખુબ આનંદ થયો✨ અમૃતસાગર સત્સંગ ની બહેનો વતી આપ સૌને જય શ્રી કૃષ્ણ🙏🙏 જય દ્વારકાધીશ🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  24 дні тому

      જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બહેનો સત્સંગ મંડળ બધા જ બહેનોને જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 25 днів тому

    બહુ મસ્ત ભજન ગાયું ખુબ ખુબ સરસ ભજન ગાયુ ખુબ આનંદ થયો ભજન સાંભળીને મજા આવી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ 🙏🙏👌🙏👌👌🌹🌹

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  24 дні тому

      જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @HansabenIsapara
    @HansabenIsapara 24 дні тому

    જય શ્રીકૃષ્ણ સરસ ભજન છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  24 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 25 днів тому

    જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન મસ્ત કીર્તન છે ખુબ ખુબ ધન્યવાદ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  24 дні тому

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ભાવનાબેન ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @DivyaGohil0106
    @DivyaGohil0106 25 днів тому

    સરસ ગાવસો કાજલ બેન

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  24 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Vimlabenrameshbhaikhunt
    @Vimlabenrameshbhaikhunt 25 днів тому

    વાહ વાહ ખૂબ સરસ અભિનંદન બહુ સરસ કીર્તન ગાયું કાના નું વાહ અંજુબેન વાહ ખુબ ખુબ આવા કીર્તન બોલો અમને સંભળાવો મારા વેવાઈ કૃષ્ણ મંડળ ની બહેન ધન્યવાદ આવા અમને કીર્તન સંભળાવો શો કીર્તન સાંભળવાની મોજ આવી ગઈ જય શ્રી કૃષ્ણ જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  24 дні тому

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ કૃષ્ણ મંડળ તરફથી બધા જ બહેનોના જય ગોપાલ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @reetasenghani2759
    @reetasenghani2759 25 днів тому

    ખુબ સરસ છે ભજન પણ નીચે ભજન લખેલું નથી ચેક કરો દીદી 🙏🙏

    • @daxajani27390
      @daxajani27390 25 днів тому

      Hmm right hu pan aj keti hati

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  24 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻