લક્ષ્મીજીની આજ્ઞા પણ તોડી આવે રે રાજા રણછોડ મારો દોડી આવી રે નીચે લખેલું છે krishna mandal કાજલબેન

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 26

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Місяць тому +1

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન ગાયુબેન

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Місяць тому +1

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ભોળાનાથ દાદા ખૂબ ખૂબ આભાર અમને પણ ખૂબ આનંદ થાય છે તમે અમારા કીર્તન સાંભળીને આનંદ થાય છે કૃષ્ણ મંડળ તરફથી જાજા કરીને જય ભોળાનાથ દાદા🙏🏻🙏🏻🙏🏻

  • @VilasVekariya
    @VilasVekariya Місяць тому

    ખુબ સરસ ભજનની રજૂઆત કરી કાજલબેન🎉🎉🎉🎉 ખૂબ આગળ ખૂબ પ્રગતિ કરો તેવી દ્વારકાધીશ ની પ્રાર્થના❤❤ જય રાજા રણછોડ🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Місяць тому

      જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખુબ આભાર વિલાસબેન🙏🏻🙏🏻🙏🏻

  • @Shantanuimandal287
    @Shantanuimandal287 Місяць тому

    જય શ્રી રણછોડ ખુબ સરસ ગાયું દીદી ખુબ આગળ વધો એવી દ્વારકાધીશ ને પ્રાર્થના 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Місяць тому

      જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખુબ આભાર અમારું કીર્તન ગમ્યું ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 Місяць тому +1

    જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન મસ્ત કીર્તન ગાયું છે ભગવાન તમને ખૂબ ખૂબ સુખી રાખે અને તમારી જીભ ઉપર કાયમ આવી રીતે સરસ્વતી નો વાસ રહે અને આવા ને આવા કીર્તન તમારા સાંભળીને ખૂબ જ મન હળવું થઈ જાય અને આખા દિવસનો થાક ઉતરી જાયછે અને આવાને આવા નવા તમારા કીર્તન ની રાહ જોઈ રહુ છુ આખો દિવસ એકલી જ સુ એટલે કીર્તનસાંભળવાની મજા આવે છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Місяць тому +1

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ભાવનાબેન સરસ કોમેન્ટ કરો છો અમને પણ ખૂબ આનંદ થાય છે મારી ચેનલમાં ખૂબ સરસ સરસ ભજન છે સાંભળો અને ભગવાન તમારી સાથે છે તમે એકલા નથી એવો ભાવ રાખીને ભગવાનનું ભજન કીર્તન કરો કૃષ્ણ મંડળ તરફથી જા જા કરીને જય સ્વામિનારાયણ🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ક્યાંથી વાત કરો છો દીદી

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Місяць тому

    ખુબ ખુબ સરસ કીર્તન છે જય શ્રી સ્વામિનારાયણ જયશ્રી રાજા રણછોડ 👌👍👏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Місяць тому

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ આભાર રેખાબેન તમને અમારું કીર્તન ખૂબ ગમ્યું ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻

  • @jalarammandal5125
    @jalarammandal5125 Місяць тому

    જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ સરસ કાજલબેન રસીલાબેન ના સ્વરમાં ભજનની રજૂઆત કરી છે ખરેખર સ્મરણ કરો તો જરૂર મારો કાળીયો ઠાકર દોડી આવે છે અમારા મંડળમાં તો આ કાળીયો ઠાકર કાય અટકવા નથી દેતો સમરણ કરી અને સાથ આપે છે એવો મારો દ્વારકાધીશ છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Місяць тому

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય દ્વારકાધીશ દીદી ખુબ ખુબ આભાર આ ભજન મારી નાની દેરાણી પ્રજ્ઞા ગાય છે તમે પણ ખૂબ સરસ ભજન મૂકો છો🙏🏻🙏🏻 જય ગુરુદેવ દીદી

  • @krishnanghan6489
    @krishnanghan6489 Місяць тому

    જય દ્વારકાધીશ જય ગુરુદેવ 🙏🙏🙏 ખુબ ખુબ સરસ કીર્તન ગાયું 👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Місяць тому

      જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ગુરુદેવ કિરણ ખૂબ ખૂબ આભાર🙏🏻🙏🏻🙏🏻

  • @sachinhome623
    @sachinhome623 Місяць тому

    જય શ્રી કૃષ્ણ શિવ મંડળ ના બેન તરફથી ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ ખુબ આગળ વધો ,🎉🎉🎉

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Місяць тому

      જય શ્રી કૃષ્ણ શિવમ મંડળ નાબહેનોની જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻🙏🏻

  • @dakshakubavat3503
    @dakshakubavat3503 Місяць тому

    Vah vah khub khub srs Raju kryu kirtn ❤❤

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 Місяць тому

    બહુ મસ્ત ભજન છે મજા આવી સાંભળીને ખૂબ આનંદ થયો શિલ્પા બેન ના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા બહેનોને

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Місяць тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 હર હર મહાદેવ જય દ્વારકાધીશ શિલ્પાબેન ખુબ ખુબ આભાર

  • @rasilasangani7573
    @rasilasangani7573 Місяць тому

    જય શ્રી કૃષ્ણ 🙏 દિદી ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌🌹👍🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Місяць тому

      ખુબ ખુબ આભાર રસીલાબેન ખૂબ ખૂબ ધન્યવાદ અમારા કીર્તન રોજ સાંભળો છો માટે અંતરથી આશીર્વાદ ખૂબ તંદુરસ્ત રહો

  • @HansabenIsapara
    @HansabenIsapara Місяць тому

    જય શ્રીકૃષ્ણ

  • @AjitsinhVaghela-r2t
    @AjitsinhVaghela-r2t Місяць тому

    જયમોગલમા મણીધરવડવારિ કછકબરાઉ મોગલધામ મારિદિકરિ હમેશનેમાટે નીરોગીરાખે મામોગલ ખુબખુબ પ્રગતિ આપે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Місяць тому

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય મા મોગલ માતા ને કોટી કોટી વંદન
      કૃષ્ણ મંડળ તરફથી જાજા કરીને જય માતાજી ખૂબ ખૂબ આભાર તમારી કોમેન્ટ વાંચીને અનેરો આનંદ આવે છે તમારા આશીર્વાદ કાયમ અમારી ચેનલ ઉપર રહે🙏🏻🙏🏻