Khedut Mitra Gujarati
Khedut Mitra Gujarati
  • 157
  • 3 576 237
દરેક ખેતીમાં NPK ના બેક્ટેરિયાનો ઉપયોગ | પદ્ધતિ અને સાવધાની | Haresh bera
દરેક ખેતીમાં NPK ના બેક્ટેરિયાનો ઉપયોગ | પદ્ધતિ અને સાવધાની | Haresh bera
Khedut mitra gujarati
Haresh bera
your queries
એનપીકે કન્સોર્ટીયા
નાઇટ્રોજન
ફોસ્ફરસ
પોટાશ
નાઇટ્રોજનના બેક્ટેરિયા
ફોસ્ફરસના બેક્ટેરિયા
પોટાશના બેક્ટેરિયા
ખેતીમાં બેક્ટેરિયા નો ઉપયોગ
બેક્ટેરિયાનો ઉપયોગ કેવી રીતે કરવો
બેક્ટેરિયા નો ફાયદો
બેક્ટેરિયા આપવાની પદ્ધતિ
બેક્ટેરિયા આપવામાં સાવધાની
વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
બેક્ટેરિયાની ભલામણ
એનપીકે ના બેક્ટેરિયા
ડીએપી
ડીએપી ખાતર
યુરિયા
યુરિયા ખાતર
રાસાયણિક ખાતર
Dap fertilizer
ખાતર કયારે વાપરવું?
ખાતર ક્યારે નાખવું?
Agriculture
Kheti
Khedut
Muriate of potash
Di-ammonium Phosphate
nitrogen
phosphorus
potassium
NPK fertilizer
DAP fertilizer
Npk 12 32 16
UREA fertilizer
#agriculture #hareshbera #khedutmitragujarati #farming #npk #npkfertilizer #biofertilizers #ureafertilizer #kheti
Переглядів: 2 979

Відео

દરેક પાક નું ઉત્પાદન વધારવાની સાવ સરળ વૈજ્ઞાનિક પદ્ધતિ | Haresh bera
Переглядів 2,5 тис.21 годину тому
દરેક પાક નું ઉત્પાદન વધારવાની સાવ સરળ વૈજ્ઞાનિક પદ્ધતિ | Haresh bera Khedut mitra gujarati Haresh bera નમસ્કાર દોસ્તો આ વીડિયોના માધ્યમથી આપણે એ જાણવા પ્રયત્ન કરીશું કે રાસાયણિક ખેતી ની અંદર હવે પછી જો ઉત્પાદન વધારવું હોય તો કેવી પદ્ધતિ અપનાવી જોઈએ અને આ વીડિયોમાં એ જ પદ્ધતિ વિશે આપણે માહિતી આપવા પ્રયત્ન કરીશું જો એ માહિતી આપ પણ આપની ખેતીમાં એપ્લાય કરશો તો આપને રાસાયણિક ખેતી સાથે જે ઉત્પાદન મળે...
ઘઉંના પાકમાં ક્યારે NPK 0-52-34 છાંટવુ અને ક્યારે NPK 0-0-50 છાંટવુ ? | ઘઉં ની ખેતી | Haresh bera
Переглядів 14 тис.21 день тому
ઘઉંના પાકમાં ક્યારે NPK 0-52-34 છાંટવુ અને ક્યારે NPK 0-0-50 છાંટવુ ? | ઘઉં ની ખેતી | Haresh bera Khedut mitra gujarati Haresh bera your queries Ghau ni kheti Ghav ni kheti ઘઉં ની ખેતી ઘઉંની ખેતી વિશે માહિતી ઘઉંની ખેતી ની માહિતી ઘઉંની ખેતી કઈ રીતે કરવી ઘઉંની આધુનિક ખેતી ઘઉં ની ઓર્ગેનિક ખેતી Wheat farming in gujarat Wheat cultivation in gujarat Wheat farming guide Wheat farming ઘઉંની ખેતી પદ્ધતિ...
2025 થી દરેક પાકનું ઉત્પાદન વધારવાના 9 રસ્તા 110% ગેરંટી | Haresh bera
Переглядів 6 тис.21 день тому
2025 થી દરેક પાકનું ઉત્પાદન વધારવાના 9 રસ્તા 110% ગેરંટી | Haresh bera Khedut mitra gujarati Haresh bera આ વીડિયોની અંદર આપણે રાસાયણિક ખેતીમાં આવતી મુશ્કેલીઓ તે મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે ખેડૂતોએ શું કરવું? રાસાયણિક ખેતીની સાથે એવા કયા કયા પ્રયોગો કરી શકાય કે જેનાથી કોઈપણ પાકનું ઉત્પાદન વધારી શકાય અને ખેતીમાંથી વધારે કમાણી કરી શકાય એના વિશે સરસ મજાની ચર્ચા કરશુ જે ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થશે...
ઘઉંમાં કરો માત્ર 2 છંટકાવ | ઘઉંનુ સારુ ઉત્પાદન અને ક્વોલિટી વાળો દાણો | ઘઉં ની ખેતી | Haresh bera
Переглядів 22 тис.Місяць тому
ઘઉંમાં કરો માત્ર 2 છંટકાવ | મળશે ઘઉંનુ સારુ ઉત્પાદન અને ક્વોલિટી વાળો દાણો | ઘઉં ની ખેતી | Haresh bera Khedut mitra gujarati Haresh bera your queries Ghau ni kheti Ghav ni kheti ઘઉં ની ખેતી ઘઉંની ખેતી વિશે માહિતી ઘઉંની ખેતી ની માહિતી ઘઉંની ખેતી કઈ રીતે કરવી ઘઉંની આધુનિક ખેતી ઘઉં ની ઓર્ગેનિક ખેતી Wheat farming in gujarat Wheat cultivation in gujarat Wheat farming guide Wheat farming ઘઉંની ખેતી પ...
ગુજરાતની જમીનમાં બે તત્વોની ભયંકર ખામી | 2024 પછી આ બે ખાતર નાખો તો સારુ | Haresh bera
Переглядів 33 тис.Місяць тому
ગુજરાતની જમીનમાં બે તત્વોની ભયંકર ખામી | 2024 પછી આ બે ખાતર નાખો તો સારુ | Haresh bera Khedut mitra gujarati Haresh bera your queries DAP fertilizer Diammonium phosphate Di-ammonium Phosphate Nitrogen Phosphorus Potash fertilizer for plant Potash પોટેશિયમ પોટાશ એમઓપી ખાતર ની જાણકારી મ્યુરેટ ઓફ પોટાસ Agriculture Kheti Khedut Muriate of potash Mop fertilizer Sop fertilizer સલ્ફેટ ઓફ પોટાશ Npk Npk...
હવે મળશે સસ્તુ DSP | અનેકો અનેક ફાયદા | DAP fertilizer | Haresh bera
Переглядів 8 тис.Місяць тому
હવે મળશે સસ્તુ DSP | અનેકો અનેક ફાયદા | DAP fertilizer | Haresh bera Khedut mitra gujarati Haresh bera your queries DAP fertilizer Diammonium phosphate Di-ammonium Phosphate Nitrogen Phosphorus Dap ખાતરથી શું ફાયદો થાય Dap ક્યારે નાખવું Dap ક્યારે વાપરવું Dap ખાતર ના વધુ ફાયદા લેવા શું કરવું Dap ખાતરની સંપૂર્ણ માહિતી Dap ખાતર ની સંપૂર્ણ જાણકારી Dap ખાતર ની વૈજ્ઞાનિક માહિતી Dap ખાતર વિશે માહિતી ...
વહેલા અને મોડા ઘઉં માં યુરિયા કેટલું અને ક્યારે આપવુ ??? | ઘઉંની વૈજ્ઞાનિક ખેતી | Haresh Bera
Переглядів 10 тис.Місяць тому
વહેલા અને મોડા ઘઉં માં યુરિયા કેટલું અને ક્યારે આપવુ ??? | ઘઉંની વૈજ્ઞાનિક ખેતી | Haresh Bera Khedut mitra gujarati Haresh bera your queries ઘઉં ની ખેતી ઘઉંનું ઉત્પાદન વધારવા શું કરવું ઘઉંની ખેતીની માહિતી ઘઉંની વૈજ્ઞાનિક ખેતી ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ઘઉંના દાણા નો આકાર વધારવા શુ કરવુ ઘઉંનું ઉત્પાદન વધારવા શું કરવું ઘઉંનું ઉત્પાદન વધારવાના જરૂરી પગલાં ઘઉંનું સારું ઉત્પાદન લેવા માટે શું કરવું ...
નિંદામણ નાશક દવાનુ 100% રીઝલ્ટ મેળવવા શુ કરવુ ??? | Haresh bera
Переглядів 2,2 тис.Місяць тому
નિંદામણ નાશક દવાનુ 100% રીઝલ્ટ મેળવવા શુ કરવુ ??? | Haresh bera Khedut mitra gujarati Haresh bera your queries શિયાળુ પાક માટે નિંદામણ નાશક દવા ઉનાળુ પાક માટે નિંદામણ નાશક દવા નિંદામણ નાશક દવા Pendimethalin 30% EC Pendimethalin 38.7% CS પેન્ડીમેથાલિન ખળ ઉગે નહી એવી દવા ખળની દવા ઘાસ ઉગે નહી એવી દવા ઘાસ ની દવા ખળ મારવાની દવા ઉનાળુ પાકમાં નિંદામણ નાશક દવા શિયાળુ પાકમાં નિંદામણ નાશક દવા Preemergenc...
ઘઉંના વાવેતર સમયે DAP ના મળ્યું હોય તો પાછું ક્યારે નાખી શકાય ? | ઘઉંની વૈજ્ઞાનિક ખેતી | Haresh Bera
Переглядів 1,7 тис.2 місяці тому
ઘઉંના વાવેતર સમયે DAP ના મળ્યું હોય તો પાછું ક્યારે નાખી શકાય ??? | ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ | Haresh Bera Khedut mitra gujarati Haresh bera your queries ઘઉં ની ખેતી ઘઉંનું ઉત્પાદન વધારવા શું કરવું ઘઉંની ખેતીની માહિતી ઘઉંની વૈજ્ઞાનિક ખેતી ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ઘઉંના દાણા નો આકાર વધારવા શુ કરવુ ઘઉંનું ઉત્પાદન વધારવા શું કરવું ઘઉંનું ઉત્પાદન વધારવાના જરૂરી પગલાં ઘઉંનું સારું ઉત્પાદન લેવા...
ઘઉં ઉગી ગયા પછી પહેલુ પિયત કેટલુ અને કયારે ??? | ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ | Haresh Bera
Переглядів 13 тис.2 місяці тому
ઘઉં ઉગી ગયા પછી પહેલુ પિયત કેટલુ અને કયારે ??? | ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ | Haresh Bera Khedut mitra gujarati Haresh bera your queries ઘઉં ની ખેતી ઘઉંનું ઉત્પાદન વધારવા શું કરવું ઘઉંની ખેતીની માહિતી ઘઉંની વૈજ્ઞાનિક ખેતી ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ઘઉંના દાણા નો આકાર વધારવા શુ કરવુ ઘઉંનું ઉત્પાદન વધારવા શું કરવું ઘઉંનું ઉત્પાદન વધારવાના જરૂરી પગલાં ઘઉંનું સારું ઉત્પાદન લેવા માટે શું કરવું Gha...
કપાસને વહેલો પકવવાની દવા | કપાસ ની ખેતી | Haresh Bera
Переглядів 15 тис.2 місяці тому
કપાસને વહેલો પકવવાની દવા | કપાસ ની ખેતી | Haresh Bera Khedut mitra gujarati Haresh bera your queries કપાસને પકવવાની રીત કપાસને પકવવાની પદ્ધતિ કપાસને પકવવાની દવા કપાસને વહેલો પકવવા કઇ દવા છાટવી કપાસને વહેલો પકવવા શુ કરવુ કપાસ ની ખેતી કપાસની ખેતી કપાસની ખેતી કેવી રીતે કરવી કપાસની ખેતી વિશે માહિતી કપાસની ખેતી ની માહિતી કપાસની ખેતી કઈ રીતે કરવી કપાસની આધુનિક ખેતી કપાસ ની ઓર્ગેનિક ખેતી cotton farmin...
કપાસમાં ગુલાબી ઈયળ ના ભુક્કા કાઢી નાખે એવી દવા | કપાસ ની ખેતી | cotton farming | Haresh Bera
Переглядів 3,2 тис.2 місяці тому
કપાસમાં ગુલાબી ઈયળ ના ભુક્કા કાઢી નાખે એવી દવા | કપાસ ની ખેતી | cotton farming | Haresh Bera Khedut mitra gujarati Haresh bera કપાસમાં ગુલાબી ઇયળના નિયંત્રણ માટે આ દીવસે છાંટો દવા👇👇👇 ua-cam.com/video/OskH5ghxYT4/v-deo.html your queries કપાસ ની ખેતી કપાસની ખેતી કપાસની ખેતી કેવી રીતે કરવી કપાસની ખેતી વિશે માહિતી કપાસની ખેતી ની માહિતી કપાસની ખેતી કઈ રીતે કરવી કપાસની આધુનિક ખેતી કપાસ ની ઓર્ગેનિક ખે...
ઈયળ મારવાની દવા | પંપ માત્ર 16 રૂપિયા | Haresh bera
Переглядів 9 тис.2 місяці тому
ઈયળ મારવાની દવા | પંપ માત્ર 16 રૂપિયા | Haresh bera Khedut mitra gujarati Haresh bera your queries કપાસ ની ખેતી કપાસની ખેતી કપાસની ખેતી કેવી રીતે કરવી કપાસની ખેતી વિશે માહિતી કપાસની ખેતી ની માહિતી કપાસની ખેતી કઈ રીતે કરવી કપાસની આધુનિક ખેતી કપાસ ની ઓર્ગેનિક ખેતી cotton farming in gujarat cotton cultivation in gujarat cotton farming guide cotton farming cotton farming in gujarat કપાસની ખેતી પદ્ધ...
કપાસમાં ગુલાબી ઈયળ ની દવા | કયારે છાંટવી ? | કપાસ ની ખેતી | Haresh Bera
Переглядів 11 тис.3 місяці тому
કપાસમાં ગુલાબી ઈયળ ની દવા | કયારે છાંટવી ? | કપાસ ની ખેતી | Haresh Bera
શિયાળુ ચણાનુ મબલખ ઉત્પાદન મેળવવા રાસાયણિક ખાતર કયુ કેટલું અને ક્યારે નાખવુ ? | Haresh Bera
Переглядів 2,2 тис.3 місяці тому
શિયાળુ ચણાનુ મબલ ઉત્પાદન મેળવવા રાસાયણિક ખાતર કયુ કેટલું અને ક્યારે નાખવુ ? | Haresh Bera
શિયાળુ ચણાની ટોપ 5 વેરાયટી | શિયાળુ ચણાના પાકની ખેતી | Haresh Bera
Переглядів 1,1 тис.3 місяці тому
શિયાળુ ચણાની ટોપ 5 વેરાયટી | શિયાળુ ચણાના પાકની ખેતી | Haresh Bera
પિયત - બિનપિયત ચણા કયારે વાવવા ? | શિયાળુ ચણાની વાવણીનો સમય | શિયાળુ ચણાના પાકની ખેતી | Haresh Bera
Переглядів 1,5 тис.3 місяці тому
પિયત - બિનપિયત ચણા કયારે વાવવા ? | શિયાળુ ચણાની વાવણીનો સમય | શિયાળુ ચણાના પાકની ખેતી | Haresh Bera
એક જ દવા તમામ જીવાત સાફ | લીલી પોપટી | સફેદ માખી | મોલોમશી | મીલીબગ | થ્રીપ્સ | ફુગ | Haresh bera
Переглядів 16 тис.4 місяці тому
એક જ દવા તમામ જીવાત સાફ | લીલી પોપટી | સફેદ માખી | મોલોમશી | મીલીબગ | થ્રીપ્સ | ફુગ | Haresh bera
કપાસ ના ટોપ 5 ફૂગનાશક | Top 5 fungicide in cotton | કપાસ ની ખેતી| Haresh bera
Переглядів 11 тис.4 місяці тому
કપાસ ના ટોપ 5 ફૂગનાશક | Top 5 fungicide in cotton | કપાસ ની ખેતી| Haresh bera
2024 માં કપાસમાં કમાવું હોય તો આ કામ આજે જ કરી લેવું | કપાસ ની ખેતી | Haresh bera
Переглядів 24 тис.4 місяці тому
2024 માં કપાસમાં કમાવું હોય તો આ કામ આજે જ કરી લેવું | કપાસ ની ખેતી | Haresh bera
કપાસ - મગફળી - સોયાબીનમાં વધુ વરસાદ પછી આ તો છાટતા જ નહી | Haresh Bera
Переглядів 12 тис.5 місяців тому
કપાસ - મગફળી - સોયાબીનમાં વધુ વરસાદ પછી આ તો છાટતા જ નહી | Haresh Bera
કપાસનું 25% વધુ ઉત્પાદન લેવા કયું ખાતર નાખવું? | Kapas ni kheti | Haresh bera
Переглядів 5 тис.5 місяців тому
કપાસનું 25% વધુ ઉત્પાદન લેવા કયું ખાતર નાખવું? | Kapas ni kheti | Haresh bera
પોટાશ ખાતર ના નાખીએ તો 1 વિઘે કેટલા મણ કપાસ ઓછો થાય ? | કપાસની ખેતી | Haresh bera
Переглядів 10 тис.5 місяців тому
પોટાશ ખાતર ના નાખીએ તો 1 વિઘે કેટલા મણ કપાસ ઓછો થાય ? | કપાસની ખેતી | Haresh bera
ભાદરવા મહિનાની ફૂલ ગરમીમાં કપાસ ઉભે ઉભો સુકાઈ જવાના 2️⃣ મોટા કારણો | Haresh bera
Переглядів 17 тис.5 місяців тому
ભાદરવા મહિનાની ફૂલ ગરમીમાં કપાસ ઉભે ઉભો સુકાઈ જવાના 2️⃣ મોટા કારણો | Haresh bera
કપાસમાં વાવણી થી લઇ છેવટ સુધી | કેટલા દિવસે કઈ દવા છાંટવી ? | કપાસની ખેતી | Haresh bera
Переглядів 3,8 тис.6 місяців тому
કપાસમાં વાવણી થી લઇ છેવટ સુધી | કેટલા દિવસે કઈ દવા છાંટવી ? | કપાસની ખેતી | Haresh bera
ગુજરાતની જમીનમાં પૂરતા પ્રમાણમાં પોટાશ હોવા છતા પાકને મળતો કેમ નથી ? | Haresh bera
Переглядів 4 тис.6 місяців тому
ગુજરાતની જમીનમાં પૂરતા પ્રમાણમાં પોટાશ હોવા છતા પાકને મળતો કેમ નથી ? | Haresh bera
કપાસમાં દવા ક્યારે છાંટવી ? | કપાસમાં જીવાત ની ક્ષમ્ય માત્રા | કપાસ ની ખેતી | Haresh Bera
Переглядів 6 тис.6 місяців тому
કપાસમાં દવા ક્યારે છાંટવી ? | કપાસમાં જીવાત ની ક્ષમ્ય માત્રા | કપાસ ની ખેતી | Haresh Bera
પાયામાં કોઇ ખાતરો નાખેલા ના હોય તો ઉપરથી છાટવાના ખાતરોથી કામ ચાલે કે નહી ? | Haresh Bera
Переглядів 33 тис.6 місяців тому
પાયામાં કોઇ ખાતરો નાખેલા ના હોય તો ઉપરથી છાટવાના ખાતરોથી કામ ચાલે કે નહી ? | Haresh Bera
ઝાડવા તો ખુબ મોટા થાય પણ ઉત્પાદન સાવ નબળુ | વૈજ્ઞાનિક કારણો અને ઉકેલ | Haresh Bera
Переглядів 5 тис.6 місяців тому
ઝાડવા તો ખુબ મોટા થાય પણ ઉત્પાદન સાવ નબળુ | વૈજ્ઞાનિક કારણો અને ઉકેલ | Haresh Bera

КОМЕНТАРІ

  • @rohitmathukiya7298
    @rohitmathukiya7298 2 дні тому

    અવાજ ઘીમો આવેશે માહીતી સારી

  • @vinodbhaisuthar
    @vinodbhaisuthar 2 дні тому

    સલ્ફર નાખ વાથી સુકારો આવે માહિતી આપવા વિનતી

  • @RathvaAshwin-v8e
    @RathvaAshwin-v8e 2 дні тому

    કાકા આ પાછળ વાડ કોની છે તમારી

  • @MaheshVaghela-d9j
    @MaheshVaghela-d9j 3 дні тому

    Kalkatti tamaku ma upyog karay 60 divash ni se

  • @hiteshbhaipawar
    @hiteshbhaipawar 3 дні тому

    ડાંગ જિલ્લામાં એરંડા થઈ શકે કે

  • @chetankumarzala7434
    @chetankumarzala7434 3 дні тому

    ખુબ સરસ માહિતી આપી આપને

  • @hariyanisanjay481
    @hariyanisanjay481 4 дні тому

    મેગ્નીશિયમ અમુક સમય નો થાય પસી જરૂર પડે ઉગે તરત લાલ નો થાય 90 દિવસ ઉપર નો પાક થાય પસી આપવી તો વધારે લાભ મળે

  • @hariyanisanjay481
    @hariyanisanjay481 4 дні тому

    20.20.0.13 વાપરી શકાય

  • @shivrampatel8248
    @shivrampatel8248 4 дні тому

    ડો. કિષ્ણચંદ્રના DKC NPKબેકટેરીયા બધાંથી શ્રેષ્ઠ છે સરસ રીઝલ્ટ તથા મલ્ટીપ્લેયર પણ થાય છે

  • @vinodbhairamani5156
    @vinodbhairamani5156 5 днів тому

    સેવન સ્ટાર અને ફિસ્ફા બાયોટેક કેવાં આવેછે તે જણાવશો.

    • @khedutmitragujarati
      @khedutmitragujarati 5 днів тому

      કોઈ ખેડૂત મિત્રોએ ઉપયોગ કરેલો હોય તો માહિતી આપવા વિનંતી જેથી બીજા ખેડૂત મિત્રોને પણ આ બાબતે સાચી અને સારી માહિતી મળી શકે..🙏👍

  • @hashmukhtala9416
    @hashmukhtala9416 5 днів тому

    ડો કમીશન ચંદ્ર ના બે કટારીયા આજીવન બનાશકો

  • @mansukhbhaipadshala7920
    @mansukhbhaipadshala7920 5 днів тому

    એનપીકે ના બેક્ટેરિયા ગોલ સાથે પાવાથી થોડોક વધારે ફાયદો મળે છે

  • @JambhaJadeja-i4r
    @JambhaJadeja-i4r 5 днів тому

    🎉j p jadeja

  • @Bakroliyakheti
    @Bakroliyakheti 5 днів тому

    Fisfa kamnina Sara avese

  • @jcpatel3042
    @jcpatel3042 6 днів тому

    ડો. Krishana chandra ના owdc. Nwdc. માઈક્રોરાજા. ટાઇક્રોડરમાં. Npk ના બેક્ટરીયા હું સતત 2 વર્ષ થી બટાકા મા વાપરું છું આ બેક્ટરીયા મલ્ટીપાલ્યં 5 વર્ષ કરી શકાય છે જેનું રિજલ્ટ સુપર છે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati 5 днів тому

      ઓકે ધન્યવાદ..🙏👍

    • @shivrampatel8248
      @shivrampatel8248 4 дні тому

      સરસ મે આ વર્ષ શરૂઆત કરી છે વામનું રીઝલ્ટ સારૂ છે બીજાનું હજી વપરાય ત્યારે ખબર પડે.

  • @ashvinbhaimori4321
    @ashvinbhaimori4321 6 днів тому

    Good good Good Good Information ❤❤❤❤

  • @HemalBhatu
    @HemalBhatu 6 днів тому

    Net sarf kampni na saru rijlt ape se

  • @jitubhaiSheladiya
    @jitubhaiSheladiya 6 днів тому

    ઈફકોના સાર આવે છે

  • @rajupatel-dk8cr
    @rajupatel-dk8cr 6 днів тому

    Good Good

  • @odedarabharat4969
    @odedarabharat4969 6 днів тому

    0 52 34 sathe aapi sakay

  • @govindakhed3248
    @govindakhed3248 6 днів тому

    મારે લસણ પીળુ પડે છે તો શું કરવું

    • @khedutmitragujarati
      @khedutmitragujarati 5 днів тому

      સલ્ફર અથવા તો નાઇટ્રોજન ની ઉણપના કારણે પીળું પડી શકે જેની ઉણપ હોય તે પ્રમાણે રસ્તો અપનાવો..🙏👍

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra4799 6 днів тому

    કઈ. કંપની ના બેકટેરિયા.સારા.આવે છે.

  • @bariyasanjay2175
    @bariyasanjay2175 6 днів тому

    ઘઉંમાં NPK consortia બેક્ટેરિયા પિયત સાથે ક્યારે આપી શકાય.

    • @khedutmitragujarati
      @khedutmitragujarati 5 днів тому

      કોઈપણ બેક્ટેરિયા વાવેતર થી લઈ જેટલા વહેલા આપો તેટલું સારું પછી પાછલા સ્ટેજમાં એટલા બધા ઉપયોગી નથી

  • @jorubhaparmar5245
    @jorubhaparmar5245 6 днів тому

    સારા બેક્ટેરિયા માટે નેનોબી બેસ્ટ પછી એગ્રીલેન્ડ

  • @milankadeval3386
    @milankadeval3386 6 днів тому

    લીલો પડવાસ કરવા માટે શણ કે ઈક્કડ ના બીજ સબસિડી થી કેવી રીતે અને ક્યાંથી મેળવી શકાય જણાવજો

    • @khedutmitragujarati
      @khedutmitragujarati 5 днів тому

      આ માહિતી માટે તમારા સ્થાનિક ખેતી વિભાગનો સંપર્ક કરો. 🙏

  • @jagdishbhaiborana9799
    @jagdishbhaiborana9799 6 днів тому

    Maikoraja શું છે કેવી રીતે વાપરવું? ક્યારે વાપરવું? કઈ સ્થિતિમાં વાપરવું?

    • @khedutmitragujarati
      @khedutmitragujarati 5 днів тому

      આપણી ચેનલમાં માઈકોરાઈઝા નો વિડીયો છે તે દ્વારા માહિતી મેળવી શકો છો માઈકોરાઈઝા ને બીજ ઉપચાર થી લઈ વાવેતર વખતે પણ આપી શકાય તેનાથી કોઈપણ પાકના મૂળમાં ખૂબ ડેવલપિંગ થાય છે અને જમીનમાં રહેલા તત્વોને ઉપલબ્ધ કરાવે છે મૂળ ની પહોંચ ને ખૂબ વધારે છે અને મુગ ને ફૂગથી પણ બચાવે છે🙏👍

  • @jagupatel3500
    @jagupatel3500 7 днів тому

    યુરીયા છાંટવાથી પાંદ પીડા ડાઘાં થાઇછે

  • @SanjayDaki-n4l
    @SanjayDaki-n4l 7 днів тому

    Me 05234 nend 0050 bey bhegu karine mariyu se to su thase ghabhe pote hata tyare

    • @khedutmitragujarati
      @khedutmitragujarati 5 днів тому

      હવે છાટી તો દીધું જ છે તો જે થાય તે જુઓ ને શું રિઝલ્ટ મળે છે તે પણ આપ જણાવજો..🙏👍

  • @hssonani7261
    @hssonani7261 8 днів тому

    Tamaro number apo

  • @MeerBachubhai
    @MeerBachubhai 8 днів тому

    જય દ્વારકા ધીશ

  • @anarjithakor1605
    @anarjithakor1605 9 днів тому

    0-52-34પાણી સાથે આપવું સારૂં કે સ્પ્રે દ્વારા છંટકાવ કરવો સારો

    • @khedutmitragujarati
      @khedutmitragujarati 5 днів тому

      બંને રીતે આપી શકો ડ્રીપ હોય તો જમીનમાં આપી શકો અને પંપ દ્વારા ઉપરથી છંટકાવ પણ કરી શકો🙏👍

  • @MeramanKaramur
    @MeramanKaramur 9 днів тому

    Vet na hoy khedut ne

  • @salemamadkhaskeli6090
    @salemamadkhaskeli6090 9 днів тому

    Good. Mesej. Sukriyya

  • @mrprajapati36
    @mrprajapati36 9 днів тому

    Divela Ma Sukaro Aavavanu Karan Su Hoi Sake Sir Mul Ma Udhai Pan Nathi Je Chhod Sukai Jay 6 murada Kala Padi Gayel 6 to Teno Su Upay Dar Varse Aajubaju badhane Aavu Thay 6 me Robet Divela Ni Verity Vavel 6 ?? 🙏🙏

    • @khedutmitragujarati
      @khedutmitragujarati 5 днів тому

      એરંડા ના મૂડમાં ફયુઝેરીયમ ફૂગને કારણે આવું થાય છે એને અટકાવવા માટે ટ્રાયકોડર્મા વીરડી પંપ દ્વારા એરંડા ના થડે થડે ડ્રિંચીંગ કરવું પડે અને વધારે સુકારો હોય તો રાસાયણિક પગલાં પણ ભરવા પડે..🙏👍

  • @kalpeshpatel4158
    @kalpeshpatel4158 9 днів тому

    DkC vaam ane DkC trico ni mahiti aapo

    • @khedutmitragujarati
      @khedutmitragujarati 5 днів тому

      ડો. કિશન ચંદ્રાની ચેનલ ઉપર તેઓ પોતે જ આપે છે..🙏👍

  • @patelbharatbhai1688
    @patelbharatbhai1688 9 днів тому

    ધન્યવાદ

  • @bharatbhailimbani6129
    @bharatbhailimbani6129 9 днів тому

    DKC ni podak kevi che????

  • @nasirpatel3694
    @nasirpatel3694 9 днів тому

    Npk consortia iffco company nu ave chhe e su bacteria chhe?

    • @khedutmitragujarati
      @khedutmitragujarati 5 днів тому

      મને વ્યક્તિગત એના રીઝલ્ટ થી જોઈએ એવો સંતોષ નથી..🙏👍

  • @VyasGhanshyam
    @VyasGhanshyam 9 днів тому

    Nice

  • @ravibambhaniya660
    @ravibambhaniya660 9 днів тому

    સર સરદાર અમીન અને સાગરીકા માંથી કયું માઇક્રો ન્યુટરન્સ સારું આવે અને બંને માં ક્યાં ક્યાં તત્વ આવે

    • @jagdishbhaiborana9799
      @jagdishbhaiborana9799 9 днів тому

      માયકો રાજા શું છે એ ક્યારે આપી શકાય?

  • @ramaniashvin6367
    @ramaniashvin6367 9 днів тому

    Good

  • @jashubhaichaudhari1544
    @jashubhaichaudhari1544 10 днів тому

    🙏🙏 Namaskar saheb... 05234 ni sathe urea pump ma 100 gm. Nakhi sakay ??

    • @khedutmitragujarati
      @khedutmitragujarati 5 днів тому

      75 ગ્રામ 0 52 34 + 75 ગ્રામ યુરિયા નાખવાની ભલામણ છે..🙏👍

  • @kishorbhailunagariya2000
    @kishorbhailunagariya2000 11 днів тому

    Haresh bhai khub khub abhinandan

  • @ravibambhaniya660
    @ravibambhaniya660 15 днів тому

    સરદાર અમીન અને સાગરીકા માંથી કયું માઇક્રો ન્યુટરન્સ સારું આવે અને બંને માં ક્યાં ક્યાં તત્વ આવે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati 5 днів тому

      સોરી સરદાર અમીન મે વાપરેલ નથી એટલે અનુભવ નથી કોઈ ખેડૂત મિત્રોને અનુભવ હોય તો જણાવવા વિનંતી..🙏

  • @farminglife1588
    @farminglife1588 16 днів тому

    છેલુ પીયત આપીને છાટી દયે તો

  • @SanjayVekariya-t4s
    @SanjayVekariya-t4s 16 днів тому

    Saras mahiti

  • @MaheshSolanki-hq9kj
    @MaheshSolanki-hq9kj 17 днів тому

    12 32 16 and ssp mix chale

  • @parmaranand-l7u
    @parmaranand-l7u 17 днів тому

    Tamaku ma kaya khatar nakha ?

    • @khedutmitragujarati
      @khedutmitragujarati 15 днів тому

      તમાકુની ખેતી નો મને કોઈ જાત અનુભવ નથી...🙏

  • @drdevahir1856
    @drdevahir1856 17 днів тому

    0 0 50 સાથે બોરોન આપી શકાય??

    • @khedutmitragujarati
      @khedutmitragujarati 15 днів тому

      બોરોન આપવાનો સૌથી ઉત્તમ સમય જ્યારે એનપીકે 0 52 34 નો છંટકાવ કરવાનો હોય તે સમયે ઉત્તમ પરિણામ આપે

    • @drdevahir1856
      @drdevahir1856 15 днів тому

      @@khedutmitragujarati ha saheb pan ghav 67 divas na thya che have 0 52 34 na hale ne?

  • @dilipbhaivirani1155
    @dilipbhaivirani1155 17 днів тому

    જીરૂ માં ક્યારે છાંટવાનું

    • @khedutmitragujarati
      @khedutmitragujarati 15 днів тому

      સરેરાશ ફ્લાવરિંગ પહેલા npk 0 52 34 અને દાણો બંધાતો હોય અને પાક છે પરિપકવતા તરફ જતો હોય ત્યારે npk 0 0 50 છાટવાની ભલામણ હોય છે પરંતુ જીરુ નો પાક ખૂબ સેન્સિટિવ હોવાથી અનુભવી ખેડૂતો પાસેથી માર્ગદર્શન લીધા પછી ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે