દરેક ખેતીમાં NPK ના બેક્ટેરિયાનો ઉપયોગ | પદ્ધતિ અને સાવધાની | Haresh bera
Вставка
- Опубліковано 9 лют 2025
- દરેક ખેતીમાં NPK ના બેક્ટેરિયાનો ઉપયોગ | પદ્ધતિ અને સાવધાની | Haresh bera
Khedut mitra gujarati
Haresh bera
your queries
એનપીકે કન્સોર્ટીયા
નાઇટ્રોજન
ફોસ્ફરસ
પોટાશ
નાઇટ્રોજનના બેક્ટેરિયા
ફોસ્ફરસના બેક્ટેરિયા
પોટાશના બેક્ટેરિયા
ખેતીમાં બેક્ટેરિયા નો ઉપયોગ
બેક્ટેરિયાનો ઉપયોગ કેવી રીતે કરવો
બેક્ટેરિયા નો ફાયદો
બેક્ટેરિયા આપવાની પદ્ધતિ
બેક્ટેરિયા આપવામાં સાવધાની
વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
બેક્ટેરિયાની ભલામણ
એનપીકે ના બેક્ટેરિયા
ડીએપી
ડીએપી ખાતર
યુરિયા
યુરિયા ખાતર
રાસાયણિક ખાતર
Dap fertilizer
ખાતર કયારે વાપરવું?
ખાતર ક્યારે નાખવું?
Agriculture
Kheti
Khedut
Muriate of potash
Di-ammonium Phosphate
nitrogen
phosphorus
potassium
NPK fertilizer
DAP fertilizer
Npk 12 32 16
UREA fertilizer
#agriculture #hareshbera #khedutmitragujarati #farming #npk #npkfertilizer #biofertilizers #ureafertilizer #kheti
ડો. કિષ્ણચંદ્રના DKC NPKબેકટેરીયા બધાંથી શ્રેષ્ઠ છે સરસ રીઝલ્ટ તથા મલ્ટીપ્લેયર પણ થાય છે
ઓકે ધન્યવાદ..🙏👍
Good good
Good
Good
Information ❤❤❤❤
Many many thanks
Good Good
Thanks
કાકા આ પાછળ વાડ કોની છે તમારી
Fisfa kamnina Sara avese
ઓકે
ધન્યવાદ..🙏👍
ડો. Krishana chandra ના owdc. Nwdc. માઈક્રોરાજા. ટાઇક્રોડરમાં. Npk ના બેક્ટરીયા હું સતત 2 વર્ષ થી બટાકા મા વાપરું છું
આ બેક્ટરીયા મલ્ટીપાલ્યં 5 વર્ષ કરી શકાય છે
જેનું રિજલ્ટ સુપર છે
ઓકે
ધન્યવાદ..🙏👍
સરસ મે આ વર્ષ શરૂઆત કરી છે વામનું રીઝલ્ટ સારૂ છે બીજાનું હજી વપરાય ત્યારે ખબર પડે.
કઈ. કંપની ના બેકટેરિયા.સારા.આવે છે.
સેવન સ્ટાર અને ફિસ્ફા બાયોટેક કેવાં આવેછે તે જણાવશો.
કોઈ ખેડૂત મિત્રોએ ઉપયોગ કરેલો હોય તો માહિતી આપવા વિનંતી જેથી બીજા ખેડૂત મિત્રોને પણ આ બાબતે સાચી અને સારી માહિતી મળી શકે..🙏👍
લીલો પડવાસ કરવા માટે શણ કે ઈક્કડ ના બીજ સબસિડી થી કેવી રીતે અને ક્યાંથી મેળવી શકાય જણાવજો
આ માહિતી માટે તમારા સ્થાનિક ખેતી વિભાગનો સંપર્ક કરો. 🙏
Maikoraja
શું છે કેવી રીતે વાપરવું? ક્યારે વાપરવું? કઈ સ્થિતિમાં વાપરવું?
આપણી ચેનલમાં માઈકોરાઈઝા નો વિડીયો છે તે દ્વારા માહિતી મેળવી શકો છો માઈકોરાઈઝા ને બીજ ઉપચાર થી લઈ વાવેતર વખતે પણ આપી શકાય તેનાથી કોઈપણ પાકના મૂળમાં ખૂબ ડેવલપિંગ થાય છે અને જમીનમાં રહેલા તત્વોને ઉપલબ્ધ કરાવે છે મૂળ ની પહોંચ ને ખૂબ વધારે છે અને મુગ ને ફૂગથી પણ બચાવે છે🙏👍
ઘઉંમાં NPK consortia બેક્ટેરિયા પિયત સાથે ક્યારે આપી શકાય.
કોઈપણ બેક્ટેરિયા વાવેતર થી લઈ જેટલા વહેલા આપો તેટલું સારું પછી પાછલા સ્ટેજમાં એટલા બધા ઉપયોગી નથી
મારે લસણ પીળુ પડે છે તો શું કરવું
સલ્ફર અથવા તો નાઇટ્રોજન ની ઉણપના કારણે પીળું પડી શકે જેની ઉણપ હોય તે પ્રમાણે રસ્તો અપનાવો..🙏👍
Net sarf kampni na saru rijlt ape se
ઓકે
ધન્યવાદ..🙏👍
સારા બેક્ટેરિયા માટે નેનોબી બેસ્ટ પછી એગ્રીલેન્ડ
ઓકે
ધન્યવાદ..🙏👍