2024 માં કપાસમાં કમાવું હોય તો આ કામ આજે જ કરી લેવું | કપાસ ની ખેતી | Haresh bera
Вставка
- Опубліковано 10 лют 2025
- 2024 માં કપાસમાં કમાવું હોય તો આ કામ આજે જ કરી લેવું | કપાસ ની ખેતી | Haresh bera
Khedut mitra gujarati
Haresh bera
your queries
કપાસ ની ખેતી
કપાસની ખેતી
કપાસની ખેતી કેવી રીતે કરવી
કપાસની ખેતી વિશે માહિતી
કપાસની ખેતી ની માહિતી
કપાસની ખેતી કઈ રીતે કરવી
કપાસની આધુનિક ખેતી
કપાસ ની ઓર્ગેનિક ખેતી
cotton farming in gujarat
cotton cultivation in gujarat
cotton farming guide
કપાસની ખેતી પદ્ધતિ
કપાસની વૈજ્ઞાનિક ખેતી
કપાસની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
Kapas ni kheti
#hareshbera #khedutmitragujarati #kheti #કપાસનીખેતી #cotton #cottonfarming #કપાસ
સરસ માહીતી આપી 👍🏾 ધન્યવાદ
🙏👍
Khub saras🙏
🙏👍
Great good job sir
🙏👍
સરસ. માહિતી. આપી
🙏👍
ખુબ સરસ માહિતી
🙏👍
આભાર
🙏👍
Thank you
🙏👍
Jay Javan Jay Kisan 🙏🏻
જય જવાન જય કિસાન
Good🎉
Thanks
સારા ફૂગનાસક ના નામ આપો
એકાદ બે દિવસમાં વિડીયો મુકશુ
Praxsel bsf nu
ફૂગનાશક સાફ પાવડર અથવા કોપર ઓક્સી ક્લોરાઇડ 50% sulphur 80%wdg drip irrigation સાથે આપે તો પણ ચાલે ને ?
Fugnasak saghe jantunasak nakhi sakay
એગ્રો એ ખરીદી કરો ત્યાં પૂછી લેવું મોટાભાગના ફૂગનાશકો સાથે જંતુનાશકો મિક્સ કરી શકાતા હોય છે છતાં પણ સાવચેતી સારી
Video ma tarikh btavo to khub saru
ઓકે નેક્સ્ટ વીડિયોમાં પ્રયત્ન કરીશું આ વિડીયો આજની તારીખનો જ છે
Sar 40 taka thase halvad maa
હમમમ
ઓકે
Mare dava no chatkav karvo se to saru kiyu fugnasak se te janavaso bhai hu sevantra thi apna najik na gam na bhai haresh bhai
Ok bhai
Aaj video mukelo chhe joi leso..👍
Jindva jaldi fate ana mate su karvu saheb
પોટાશ
Upadi nakhay bhai kam puru
@@K_Baraiya 🤣🤣🤣 એલા શિખામણ તો સારી દો આમથુ વર્ષે સારુ નથી
મેનકૉજેબથી.ફૃલખરેમારાભાય
Ok
મારે કાલે કપાસમાં દવા ચાલુ કરવી છે,તો ફુગનાશક માં કઈ દવા સારી આવે છે ભાઈ
એકાદ દિવસમાં વિડીયો મૂકશું
@@khedutmitragujarati ઍક બે દવા નું નામ આપોને ભાઈ આજ લેવા જવુ છે એટલે
@@bhartpjilariya9071 saff nako bhai pan saff Akli Alag apjo
@@bhartpjilariya9071 રેડોમીલ ગોલ્ડ,વેલીડામાયસીન,ટેબુકોનાઝોલ જેવા ફૂગનાશક વાપરવા જોઈએ જે ફલોવરીંગ સ્ટેજ મા પણ ચાલે અને કપાસ બોવ વધી ગયો હોય તો પેક્લોબ્યુટ્રાઝોલ નાખી શકાય છે મધ્યમ હાઈટ અથવા ઓચી ગ્રોથ હોય તો પેક્લોબ્યુટ્રાઝોલ નો નખાય અત્યારે સ્વાધીન (બેંટોનાઈટ સલ્ફર+ટેબુકોનાઝોલ) સસ્તુ પડશે બાકી વેલીડામાયસીન પણ સારૂ
હેકઝા ટેબુ કોરાઝોલ લઈ છોટી દો
સટેપટો સાઈકલની પડીકી ભેગી નાખવાની
વીડિયો પછી જોવાનો
આવૂ તો યુ ટ્યૂબ મા ચાલવાનું ફંગી સાઈડ ગણા આવે છે
આપડે તો સસ્તા ભાવ વારા વાપરવા જોઈએ
રામ રામ