કપાસ ના ટોપ 5 ફૂગનાશક | Top 5 fungicide in cotton | કપાસ ની ખેતી| Haresh bera
Вставка
- Опубліковано 10 лют 2025
- કપાસ ના ટોપ 5 ફૂગનાશક | Top 5 fungicide in cotton | कपास के टॉप 5 फंगीसाइड | કપાસ ની ખેતી | Haresh bera
Khedut mitra gujarati
Haresh bera
2024 માં કપાસમાં કમાવું હોય તો આ કામ આજે જ કરી લેવું | કપાસ ની ખેતી | Haresh bera 👇👇👇
• 2024 માં કપાસમાં કમાવુ...
top 5 fungicide for cotton 👇
1- BASF Priaxor
Fluxapyroxad 167g/L+Praclosteobin 333 g/L
2 - Amistar top
Azoxystrobin 18.2% + Difenoconazole 11.4% sc
3 - Bayer Nativo
Tebuconazole 50% + Trifloxystrobin 25% WG
4 - Adama Custodia
Azoxystrobin 11% + Tebuconazole 18.3%
5 - Bayer Folicur
Tebuconazole 25.9% EC
your queries
કપાસ ની ખેતી
કપાસની ખેતી
કપાસની ખેતી કેવી રીતે કરવી
કપાસની ખેતી વિશે માહિતી
કપાસની ખેતી ની માહિતી
કપાસની ખેતી કઈ રીતે કરવી
કપાસની આધુનિક ખેતી
કપાસ ની ઓર્ગેનિક ખેતી
cotton farming in gujarat
cotton cultivation in gujarat
cotton farming guide
કપાસની ખેતી પદ્ધતિ
કપાસની વૈજ્ઞાનિક ખેતી
કપાસની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
Kapas ni kheti
કપાસ માટે બેસ્ટ ફૂગનાશક
કપાસના પાંચ બેસ્ટ ફૂગનાશક
કપાસમાં કયુ ફૂગનાશક છાટવુ
કપાસ માટે કયું ફૂગનાશક સારું
કપાસના પાકમાં કયા ફૂગનાશકનો છંટકાવ કરવો
કપાસમાં ફૂગની કઈ દવા સારી આવે
કપાસમાં ફૂગ ની દવા
#hareshbera #khedutmitragujarati #કપાસનીખેતી #agriculture #cotton #cottonfarming #કપાસ
Khub saras mahiti che
🙏👍
Haresbhai khub saras mahiti
🙏👍
Saras mahiti Hareshbhai❤
🙏👍
Very good
Thanks
Thanks Hareshbhai.
Always welcome
આભાર સાહેબ
🙏👍
સુપર
🙏👍
આભાર
🙏👍
Thanks saheb🙏🙏
🙏👍
Khub sari mahiti aaposo
🙏👍
Jay murlidar bhai
Jay murlidhar bhai..🙏
Jay murlidhar bhai..🙏
Haresh bhai magfadi ma kiyu best fugnasak se ane kiya fugnasak no chantakav karvo haresh bhai jay murlidhar
જય મુરલીધર
કપાસના જે ફૂગનાશકો જણાવેલ છે તે તમામ મગફળીમાં પણ ઉપયોગ કરી શકો
Kapas atiyare lilosam se to saf nakhi sakay
હા
Nativo best che
ઓકે..🙏👍
Hexaconazole chale kapash ma
કંપનીની ભલામણ આંબા અને દ્રાક્ષ માં પાન ઉપર આવતી સફેદ છારી ફૂગ ઉપર અને ડાંગરના પાકમાં પાન ઉપર ટપકા રોગમાં ભલામણ કરેલ છે
ખેડુત મીત્રો કપાસમાં પણ છંટકાવ કરે છે અને સારા પરીણામ મળે છે
મે પોતે BSAF નુ પ્રાયક્સોર છાટેલ છે
બાકી એગ્રોમાં તપાસ કરી અથવા બીજા ખેડુત મીત્રોને સારા પરીણામ મળતા હોય તો છાટી શકો
કપાસ પીળો પડે છેએનો ઉપાય બતાવો
કયા કારણોસર પીળો પડે છે તે જાણવું પડે નાઇટ્રોજન ની ઉણપ છે સલ્ફર ની ઉણપ છે તે નિર્ણય કરી અને ઉપાયો કરો.
જે પોષક તત્વોની ઉણપ હોય તે પ્રમાણે ખાતરો આપો અને ઉપરથી છંટકાવ કરી શકો છો
વધુ વરસાદના કારણે પીળો પડ્યો હોય તો પણ બની શકે એક વિઘે 10 કિલો યુરિયા 10 કિલો એમોનિયમ સલ્ફેટ અને 10 કીલો પોટાસ આપી અને ઉપર પિયત આપી દેવું.
@@khedutmitragujarati છંટકાવ માટે લિક્વિડ મા મલે છે પોટાસ અને એમોનિયમ સલ્ફર
Badhi dava ma kyu kyu jer aave anu nam pan lyo bhai
ઓકે હવે માહીતિ આપશુ તો પ્રયત્ન કરીશુ..🙏👍
Parn apar kala thpka padi jay se
હા બરોબર છે
Atli moghi dava na joy Bhai kapas ma khedut mitro aaavi no satata kharcho vadhi jay se contaf shivay koy fugnasak no joy Maro anubhav se sachi salah apo aevi vinati
ખેડૂતોના ખર્ચા વધારવા નો મને જરાય શોખ નથી હુ પોતે પણ એક ખેડુત છુ અને મારા પોતાના કપાસમાં BSAF નુ પ્રાયક્સોર છાટેલુ છે અને હજી એક વખત છાટવુ છે
કોન્ટાફથી સારા રીઝલ્ટ મળતા હોય તો એ છાટો સસ્તા મા રાઉન્ડ નીકળે
આપણો તો એક જ હેતુ છે ખેડુતોને ખર્ચ કર્યા પછી ખર્ચની સામે સારુ ઉત્પાદન પણ મળે
@@khedutmitragujarati prayoxar થી સૂ થાય
Hexaconazol chale
કંપનીની ભલામણ આંબા અને દ્રાક્ષ માં પાન ઉપર આવતી સફેદ છારી ફૂગ ઉપર અને ડાંગરના પાકમાં પાન ઉપર ટપકા રોગમાં ભલામણ કરેલ છે
ખેડુત મીત્રો કપાસમાં પણ છંટકાવ કરે છે અને સારા પરીણામ મળે છે
મે પોતે BSAF નુ પ્રાયક્સોર છાટેલ છે
બાકી એગ્રોમાં તપાસ કરી અથવા બીજા ખેડુત મીત્રોને સારા પરીણામ મળતા હોય તો છાટી શકો
Kopar.sathenaghisakay
કયા ફૂગનાશક નો છંટકાવ કરો છો તેના ઉપર આધાર રાખે એટલે જે એગ્રો વાળા મિત્ર પાસેથી ખરીદી કરો ત્યાં પૂછી લેવું