ઘઉંમાં કરો માત્ર 2 છંટકાવ | ઘઉંનુ સારુ ઉત્પાદન અને ક્વોલિટી વાળો દાણો | ઘઉં ની ખેતી | Haresh bera

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • ઘઉંમાં કરો માત્ર 2 છંટકાવ | મળશે ઘઉંનુ સારુ ઉત્પાદન અને ક્વોલિટી વાળો દાણો | ઘઉં ની ખેતી | Haresh bera
    Khedut mitra gujarati
    Haresh bera
    your queries
    Ghau ni kheti
    Ghav ni kheti
    ઘઉં ની ખેતી
    ઘઉંની ખેતી વિશે માહિતી
    ઘઉંની ખેતી ની માહિતી
    ઘઉંની ખેતી કઈ રીતે કરવી
    ઘઉંની આધુનિક ખેતી
    ઘઉં ની ઓર્ગેનિક ખેતી
    Wheat farming in gujarat
    Wheat cultivation in gujarat
    Wheat farming guide
    Wheat farming
    ઘઉંની ખેતી પદ્ધતિ
    ઘઉંની વૈજ્ઞાનિક ખેતી
    ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
    ઘઉંની ખેતી
    ઘઉંની ખેતી પદ્ધતિ
    શિયાળુ ઘઉં ની ખેતી
    ગુજરાતમાં ઘઉંની ખેતી
    ઘઉંનું વધુ ઉત્પાદન લેવા
    ઘઉંનુ વધુ ઉત્પાદન મેળવવા
    ઘઉંનુ વધુ ઉત્પાદન લેવા શું કરવું
    ઘઉંનુ વધુ ઉત્પાદન મેળવવા શું કરવું
    ઘઉંનુ વધુ ઉત્પાદન મેળવવા ના જરૂરી પગલાં
    ઘઉંની ખેતી વિશેની માહિતી
    ઘઉંની ખેતી કેવી રીતે કરવી
    ઘઉં નું વાવેતર
    ઘઉં માં પાયાનું ખાતર
    Npk ખાતર ની માહિતી
    ઘઉંમાં પાયાનું કયું ખાતર નાખવુ
    ઘઉંના પાકની ખાતર વ્યવસ્થા
    Urea
    રાસાયણિક ખાતર
    ખેતી ની માહીતી
    ઘઉં
    નાઇટ્રોજન
    ફોસ્ફરસ
    પોટાશ
    Urea fertilizer
    Npk 0 52 34
    #agriculture #hareshbera #khedutmitragujarati #farming #ghaunikheti #ghavnikheti #ઘઉં

КОМЕНТАРІ • 43

  • @sureshbhaipatel7337
    @sureshbhaipatel7337 Місяць тому +3

    જય દ્વારકાધીશ

  • @SubhashNariya-dn6mb
    @SubhashNariya-dn6mb Місяць тому +1

    Khub sari mahiti aaposo

  • @ashwinpatel1499
    @ashwinpatel1499 29 днів тому +1

    નમસ્કાર સાહેબ parvar na khatar vise video banavo

  • @લલીતવડાલિયા
    @લલીતવડાલિયા Місяць тому +2

    જય શ્રી કૃષ્ણ

  • @janaksinhkisan26
    @janaksinhkisan26 Місяць тому +2

    હરેશ ભાઈ તમારા બધા વીડિયો જોવું છું

  • @BipinJoshi-i3e
    @BipinJoshi-i3e Місяць тому +5

    ❤❤❤ જય યોગેશ્વર સાહેબ જી હારીજ થી બીપીન જોષી ના રામરામ સાહેબ જી નેનો યુરીયા બોટલ વાપરીએ તો ચાલે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Місяць тому +4

      IFFCO Customer Care:
      Toll Free Number: 1800-103-1967
      IFFCO Customer Care:
      Toll Free Number: 1800-103-1967
      અથવા👇👇👇
      nanodap.in/gu

  • @jigneshbhai5449
    @jigneshbhai5449 Місяць тому +3

    0 52 34 સાથે યુરીયા નાખવુ હોય તો 19 19 19 છંટાય

  • @sagarramofficial2725
    @sagarramofficial2725 Місяць тому +1

    Aani sathe neno urya aapi sakay???

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Місяць тому +1

      IFFCO Customer Care:
      Toll Free Number: 1800-103-1967
      IFFCO Customer Care:
      Toll Free Number: 1800-103-1967
      અથવા👇👇👇
      nanodap.in/gu

  • @jamodsanjay6083
    @jamodsanjay6083 Місяць тому +2

    સાફ પાવડર અને n p k ને મિક્સ કરીને જીરુમાં વપરાય

  • @rakeshpatel1337
    @rakeshpatel1337 Місяць тому +1

    ડાંગર માં આપી શકાય આ રીતે તો સ્પ્રે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Місяць тому

      માહીતિ નથી.. અમારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ડાંગરનુ વાવેતર થતુ નથી..🙏

  • @kalolagokul3973
    @kalolagokul3973 Місяць тому +3

    હરેશ ભાઈ 0 52 34. +યુરીયા + એની સાથે બોરોન 20% વાળુ નાખીયે તો ચાલે ને અને એની સાથે સ્ટીકર પણ. અને 0.52.34 ને પાણીમા ઓગાળીયે એના ભેગુ જ યુરીયા ઓગાળી શકાય બોરોન ને પણ આ બધુય એકી સાથે એક જ પાણીમા ઓગાળીયે તો ચાલે ને.... આભાર

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Місяць тому

      બોરોન ની તો ખબર નથી પણ કોઈ પણ રાસાયણિક ખાતરોનો છંટકાવ કરીએ તો એના ભેગુ સ્ટીકર નાખવું નહીં કારણ કે રાસાયણિક ખાતરો ચોટાડવા માટે હોતા નથી એ પાનમાં સોસાવા માટે હોય છે..🙏👍

  • @chetandethliya872
    @chetandethliya872 Місяць тому +1

    સર નેનો યુરીયા વાપરી શકાય?

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Місяць тому

      IFFCO Customer Care:
      Toll Free Number: 1800-103-1967
      IFFCO Customer Care:
      Toll Free Number: 1800-103-1967
      અથવા👇👇👇
      nanodap.in/gu

  • @jigneshbhai5449
    @jigneshbhai5449 Місяць тому +1

    બીજો છંટકાવ 0 0 50 સાથે બોરોન નો કરાય

  • @MeetuPatel-e7o
    @MeetuPatel-e7o Місяць тому +1

    Haresh bhai me 5 vigha ma payama npk 140kg nakhel 6e ane tyarbad atyare 25divase Potash 50kg Yuriya 90kg ane jinksalfet 6kg nakhelu have aavata piyate kiyu khatar nakhavu ghav lagbhg 40 divana thase

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Місяць тому

      ઘઉં ની જરૂરિયાત મુજબ યુરિયા આપી શકો..🙏👍

  • @RahemtullaMudrakh
    @RahemtullaMudrakh Місяць тому +2

    ઘંઉમા ૨૦:૨૦:૦:૧૩ આપી શકાય?

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Місяць тому

      હા વાવેતર પછી આપવાનું હોય તો યુરિયા સાથે મિક્સ કરી આપી શકાય

  • @jagdishbhaiborana9799
    @jagdishbhaiborana9799 Місяць тому +1

    મારે એક વર્ષ ઘઉંમાં મોલો કહો કે ગળો એ આવ્યો હતો મેં દવા ન છાંટી તો ઘઉં બગડી ગયા અને પીળા પડી ગયા હતા
    શું આ સાલ આગોતરું આયોજન કરી શકાય તો ક્યારે અને કઈ દવા મારવી
    ઘઉં અત્યારે 40 દિવસના છે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Місяць тому +1

      સામાન્ય નિયમ એવો છે કે કોઈપણ પાક ઉપર કોઈ પણ જીવાત દેખાય ત્યારબાદ જે તે દવાનો છટકાવ કરવો એટલે ઘઉંના પાકનું નિરીક્ષણ કરતું રહેવું એવું લાગે તો દવા છાંટી શકાય બાકી કઈ જરૂરિયાત રહેતી નથી