🙏વાહ... ❤️.મને રાધે રાધે બોલતા શીખવાડ કનૈયા તારું શું બગડે... 🌹🌹લખેલુ છે )

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • મને રાધે રાધે બોલતા શીખવાડ
    કનૈયા તારું શું બગડે. (૨)
    શું બગડે તારું શું બગડે
    રાધે રાધે બોલતા શીખવાડ
    કનૈયા તારું શું બગડે
    વૃંદાવનમાં જાઉં તારા ગુણલા રે ગાઉં
    ચરણોની રજ મારા માથે ચઢાવું
    મને વૃંદાવન ની ગોપી બનાવો
    કનૈયા તારું શું બગડે
    મને રાધે રાધે...
    વૃંદાવનમાં જમુનાના તટ પર શોધ્યો
    બંસીધર ચોકમાં જઈને શોધ્યો
    તારું મળવાનું ઠેકાણું બતાવો
    કનૈયા તારું શું બગડે
    મને રાધે રાધે....
    તારા ચરણોમાં રહીએ મોહન
    તારા રંગમાં રંગીલે મોહન
    તારી ગાયો નો ગોવાળ બનાવ
    કનૈયા તારું શું બગડે
    મને રાધે રાધે...
    મન મંદિરમાં દીવડા પ્રગટાવુ
    આઠે પહોર તારા ગુણલા રે ગાવું
    તારા નામની દીવાની બનાવ
    કનૈયા તારું શું બગાડે
    મને રાધે રાધે...
    🙏
    Thank you

КОМЕНТАРІ • 18