અઘોરીની દુનિયાથી લઈ મોદીના ફોટોગ્રાફર સુધીના Vivek Desai ના અનુભવ | એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂની સિરીઝ

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • #vivekdesai #vivekdesaiinterview #kirankapure #tusharbasiya #PrashantDayal #exclusiveinterview #interrogationExclusiveinterviewserie #Gujaratiinterview #gujaratiinformation #scriptwriter #gujaratiaudiobook #navajivannews
    Other Channels:
    @Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp:
    chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

КОМЕНТАРІ • 69

  • @abdulsattarmansuri2999
    @abdulsattarmansuri2999 3 місяці тому +6

    બહુ સુંદર વ્યક્તિત્વ. વિવેકભાઈ દેસાઈ નું. ખુબ સરસ ઇન્ટરવ્યૂ. મજા આવી.🙏

  • @ashokpatel245
    @ashokpatel245 3 місяці тому +3

    વાહ ખુબ સરસ અને ક્યારેય ના સાંભળી હોય એવી અવનવી વાતો જાણવા મળી... ❤❤❤

  • @umeshnathani7262
    @umeshnathani7262 2 місяці тому +2

    બહુજ સુંદર ઇન્ટરવ્યુ, અઘોરીની વાતો અમો પણ પહેલી વાર જાણી. ❤

  • @tejalshah8955
    @tejalshah8955 3 місяці тому +2

    જય શ્રી કૃષ્ણ
    ખૂબ જ અદભુત અનુભવ ની વાતો જાણવા મળી..
    ખૂબ ખૂબ આભાર....
    🙏🙏🙏

  • @pankajmehta3248
    @pankajmehta3248 Місяць тому

    ખૂબ ખૂબ અભિનંદન પાઠવું આપના દ્વારા અવનવી વાતો જાણી.

  • @babubhail2842
    @babubhail2842 2 місяці тому

    આ પહેલાં વિવેક દેસાઇએ જે મહાન શરણાઈ વાદળ બિસ્મિલ્લા ખાન ના ફોટો લેવા માટે ઘણાં દિવસ ની તપશ્ચર્યા બાદ ફોટા લઈ શક્યા તે વાત તેમના મુખ થી મેં શાંભળી હતી ત્યારે મને ખુબ ખુશી સાથે આશ્ચર્ય થયું હતું કે કેવી લગન થી સાધના કરે છે. સફળ થાય છે. ❤❤પ્રણામ

  • @revtubharaijada9755
    @revtubharaijada9755 3 місяці тому +5

    બનારસ ડાયરી તો વાંચી છે, કેટલાક સવાલો હતા એમાંથી કેટલાકના ઉતરો મળ્યા, વિવેકભાઇ સરસ વાત કરી, ધન્યવાદ નવજીવન, પ્રશાંત દયાળ, તુષાર બસિયા

  • @dragonballlegends3967
    @dragonballlegends3967 2 місяці тому

    Khub j saras khub j saras , amno interview hindi ma ane india ane world ka khune khuna ma pahochvu joiye...etli saras jankari ane experience chhe emno.....pls koshish karo k maximum loko sudhi amno experience share thay....

  • @amrutamrut4104
    @amrutamrut4104 2 місяці тому +3

    નવજીવન તો નવજીવન છે, વિવેક દેસાઈ નો ઇન્ટરવ્યૂ ખરેખર ખુબ જ સુંદર..રામ મોરી અને વિવેક દેસાઈ સોફ્ટ પાસા... નવજીવન ના.
    પત્રકારત્વ નું ખેડાણ સાચી દિશા માં

  • @Babujisolanki-t9d
    @Babujisolanki-t9d 3 місяці тому +5

    એક ફોટોગ્રાફર તરીકે ઘણી માહિતી મળી
    જીંદગીના ઘણા પાસા પણ જાણવા મળ્યા
    ધન્યવાદ આપને

  • @aparnasaptarshi2771
    @aparnasaptarshi2771 2 місяці тому

    Saras interview ghanu janva malyu❤❤ haji ava allah alag vishayo per janva nu gamshe

  • @poojavaidya4324
    @poojavaidya4324 3 місяці тому +2

    ખુબ જાણવા મળ્યું.મઝા આવી.મને કાશી ગમે છે

  • @DilipNandaniya-kq4nw
    @DilipNandaniya-kq4nw 2 місяці тому

    ખુબ j saras
    Aava interview karta rho
    Ghnu janvu chhe duniya vishe❤❤

  • @chauhannarotamdas1669
    @chauhannarotamdas1669 3 місяці тому +4

    ખરેખર રોમાચંક વાત ખુબજ મજા આવી 🙏

  • @ajitmistryajitmistry254
    @ajitmistryajitmistry254 3 місяці тому +1

    Arey wah wonderful interview. Congratulations Vivekbhai so kind of you

  • @krunalmaheta7038
    @krunalmaheta7038 3 місяці тому +2

    ખૂબ જ સરસ સંવાદ છે

  • @Sanjaypatel-bd6nf
    @Sanjaypatel-bd6nf 3 місяці тому +1

    Prsantsir,viveksir,tusharsir,kiransir....all greats guru...tamam guru ne gurupurnimana pranam❤

  • @prashantvasavda1057
    @prashantvasavda1057 3 місяці тому +1

    ખૂબ સરસ ઇન્ટરવ્યૂ. મજા આવી...

  • @hariporiya2879
    @hariporiya2879 2 місяці тому +1

    અદભુત વ્યક્તિ.

  • @chetanvaghela2388
    @chetanvaghela2388 2 місяці тому +1

    Bav sarash maja aavi Vivek sir ni vaat sabhali

  • @sursagarentertainment4207
    @sursagarentertainment4207 17 днів тому

    Very good maja aavi

  • @asifagvan9841
    @asifagvan9841 2 місяці тому

    Vivek bhai🎉

  • @amrishtrivedi3377
    @amrishtrivedi3377 2 місяці тому

    Adbhut.... unbelievably amazing

  • @amitbhadaniya3450
    @amitbhadaniya3450 3 місяці тому +5

    અઘોર નગારા વાગે જે બહુ ફેમસ છે તેના લેખક મોહન અગ્રવાલ નું ઇન્ટરવ્યૂ કરો ,,,, (જો હયાત હોય તો)

    • @Himasanatani
      @Himasanatani 2 місяці тому

      @@amitbhadaniya3450 hayat Nathi

    • @bharatbhaishilu.4445
      @bharatbhaishilu.4445 2 місяці тому

      Mohanlal have nathi

    • @amitbhadaniya3450
      @amitbhadaniya3450 2 місяці тому

      @@bharatbhaishilu.4445 માહિતી આપવા બદલ આભાર
      ભગવાન તેમના આત્મા ને શાંતિ અર્પે એ જ પ્રાર્થના

  • @drpayalbarvadiya
    @drpayalbarvadiya 2 місяці тому

    Wahh....🙏👏🔥

  • @dhyeypandya117
    @dhyeypandya117 2 місяці тому

    અદ્ભુત

  • @rasendravyas8200
    @rasendravyas8200 3 місяці тому +1

    Very interesting. Enjoyed.

  • @Ranjitsinhvaghela07
    @Ranjitsinhvaghela07 2 місяці тому

    અદભુત

  • @TusharPandya-e2p
    @TusharPandya-e2p 2 місяці тому

    અઘોરી સાધુ સાથે રહી તેમની ફોટોગ્રાફી કરી સમાજ ને આપી તે બદલ અભિનંદન તેમની વિશે તમરા માધ્યમ થી રજુઆત કરી તે બદલ તમારો આભાર

  • @priteshvasava6572
    @priteshvasava6572 3 місяці тому +2

    ભાગ ૨ આવવો જોઈએ એવું મને લાગે છે સાહેબ.

  • @jaigurudev.3906
    @jaigurudev.3906 2 місяці тому

    Very nice & interesting interview 💐pl.make part 2..its methaphysics subject.🪴 Request pl.dont follow negetive comments,do continue positive thoughts.🍁

  • @RevaConsultancy
    @RevaConsultancy 3 місяці тому

    khub saras

  • @aasthapatariya6948
    @aasthapatariya6948 3 місяці тому +1

    Great apisod

  • @rameshvaghela6708
    @rameshvaghela6708 3 місяці тому +1

    Sara's video

  • @mehulchaudhari2949
    @mehulchaudhari2949 3 місяці тому

    પ્રશાંત ભાઇ આવા મને ઘણાં અનુભવો થયા છે પણ તમે તેને અંધશ્રદ્ધા માનશો

  • @pravinkalsariya9608
    @pravinkalsariya9608 3 місяці тому

    Super best interview

  • @yoginipandya4462
    @yoginipandya4462 2 місяці тому

    Real experience is good

  • @jatinjoshi246
    @jatinjoshi246 3 місяці тому +1

    suparb

  • @nikhilshah9268
    @nikhilshah9268 3 місяці тому

    Good interview

  • @અશોકભાઇમાધાભાઇપરમાર

    બનારસવારતાખુબગમી,હરહરમહાદેવ,બનારસહુપણગયોહતોતયારેમનેએવુલાગયુહતુ

  • @rameshvaghela6708
    @rameshvaghela6708 3 місяці тому +1

    Very nice and good video

  • @ShreeMadhuvanStudioSerdi
    @ShreeMadhuvanStudioSerdi 3 місяці тому

    👍👍👍 Supar 👌👌👌

  • @samvedanavaishya3676
    @samvedanavaishya3676 3 місяці тому

    Wah..

  • @patelnatvarbhai6023
    @patelnatvarbhai6023 3 місяці тому

    વાહ

  • @shivtravels1823
    @shivtravels1823 2 місяці тому

    Gud.sars

  • @akshaypatel5830
    @akshaypatel5830 3 місяці тому +2

    સાહેબ, ખરેખર હવે તમે ૩-૪ વાયરલેસ માઇક ખરીદી લો ....

  • @kalpeshthakor9568
    @kalpeshthakor9568 2 місяці тому

    Peli var gujrati interview aakhu joyu...

  • @vijaylimbachiya8739
    @vijaylimbachiya8739 2 місяці тому

    Saras intro

  • @kbdesai6875
    @kbdesai6875 3 місяці тому

    Thanks.dhiraj.dharnar.bhadveer.jeva.lagya.salute.vivek.sir.nice.jAnsari.navjivan.news.jindabad.tha

  • @sanjivupadhyay5110
    @sanjivupadhyay5110 2 місяці тому

    બનારસ ડાયરી પુસ્તક રાજકોટમાં ક્યાં મળશે?

  • @hareshparmar6891
    @hareshparmar6891 2 місяці тому

    અમારું એ અહોભાગ્ય છે કે આપ અમારા ટ્રસ્ટમાં ટ્રસ્ટી છો.

  • @isheetampancholi
    @isheetampancholi 2 місяці тому

    Wonderful :) 👏
    1 Question:
    Bavaji: ...Mud du Joi ane kidhu...Bohot logo ko pareshan kiya hai, nahi chodega ...ane Khopdi Ma thi Loi pi gya...toa ano Matlab shu ?
    Basic Khabar padi pan Actually E Soul nu aagal shu thay Please
    E janavsho 🙏
    Aabhar

  • @CJmuzik2023
    @CJmuzik2023 3 місяці тому +1

    Vivek bhai ane thakor bhai desai ne koi sabandh che?

  • @nareshchandranayak4244
    @nareshchandranayak4244 2 місяці тому

    આ ફોટો ગાફર ની બોલવા ની રીત બરાભર નથી શુ કહે વા માગે છે એ સમજાતુ નથી

  • @VipulsinhRathod-eu6lr
    @VipulsinhRathod-eu6lr 3 місяці тому +1

    અજબ ગજબ કહાની ઓ

  • @mayankparekh8565
    @mayankparekh8565 2 місяці тому

    aghor nagara vage pustak koiye vachyu hoy, ane aema lakhela prasango sacha hoy ke khota, evu koi pase kai pratyaksh anubhav ke praman hoy toh comment ma reply krjo.

    • @pareshvasoya1528
      @pareshvasoya1528 2 місяці тому

      Me aghor nagara vage vachel chhe

    • @mayankparekh8565
      @mayankparekh8565 2 місяці тому

      @@pareshvasoya1528 pareshbhai, me pan vachyu chhe, repeat lagbhag 5 vakhat, main prashn ae chhe ke, ae bdhu sachu hse ? aa prashna mne bovaj thay, pan aenu nirakaran nthi mdtu.

  • @rolandkorg533
    @rolandkorg533 3 місяці тому +1

    શાહબુદ્દીન રાઠોડનો ઇન્ટરોગેશન લો...