માયાભાઈના પત્નિએ દિનેશ સિંધવને આપ્યો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ, જાણો પતિનો મોબાઈલ ચેક કરવા અંગે શું બોલ્યા ?

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2024

КОМЕНТАРІ • 646

  • @kukavavakamlesh4993
    @kukavavakamlesh4993 11 місяців тому +14

    વાહ આહીરાણી વાહ માયાભાઈ તમારી વાતો અને દિકરી ની વિદાયનિ વાત સાંભળી ને હું રડવા લાગ્યો છું મારી આંખો માંથી આંસુ આવી ગયાં છે કમલેશ ઠાકોર

  • @ShankarbhaiJadav-w4g
    @ShankarbhaiJadav-w4g Місяць тому +2

    વાહ!!! દિનેશભાઈ તમને ખૂબ અભિનંદન
    જીવન જીવવાની વાતો મયાભાઈના કંઠે સાંભળી મજા આવી
    દિનેશભાઈ તમને અને માયાભાઈ ને દિલથી અભિનંદન
    🎉🎉🎉

  • @devayatrathod6996
    @devayatrathod6996 Рік тому +8

    ખુબ ખુબ સરસ દિનેશભાઈ.
    માયાભાઈ અને તેમના ઘરેથી આપણે બહેન સાથેનુ ઇન્ટરવ્યુ બહુ જ સાંભળવાની મજા આવી .
    ભગવાન દ્વારકાધીશ એમની જોડી અખંડ રાખે એવી પ્રાર્થના.
    જસદણ થી દેવાયત રાઠોડ 108 ના જય દ્વારકાધીશ

  • @karsankarmur1024
    @karsankarmur1024 11 місяців тому +45

    માયાભાઇ નું ઇન્ટરવ્યૂ સાંભળીને બહુ જ મજા આવીતેમના પત્ની બહુ સારા છે બહુ સંસ્કારીમાયાભાઈ નો બધો પરિવાર બહુ જ સારો છેમાયાભાઈ ગુજરાતનું ગૌરવ છે ભાવનગરનુંં ગૌરવ છેબહુ સારા કલાકાર છેભગવાન તેમને આવા નવા પ્રોગ્રામ કરતા રાખે આવા નવા હસાવતા રાખેઇન્ટરવ્યૂ સાંભળી બહુ જ મજા આવી જય શ્રી કૃષ્ણ

  • @manjubentalaviya1395
    @manjubentalaviya1395 Рік тому +17

    જય ભોલેનાથ દિનેશભાઈ માયાભાઈ ને ખુબ ખુબ અભિનંદન ખુબ મજા આવી સેલે દિકરી ની વાત ને દિનેશભાઈ વીસે બોલ્યા કૈલાસ માં ભોલેનાથ પણ આજે ખુબ ખુબ રાજી થયા હશે ભોળાનાથ ના ખૂબ આશિર્વાદ મળતા રહે 🙏

  • @sureshbhaidangar.paranam8115
    @sureshbhaidangar.paranam8115 Рік тому +5

    દિનેશ ભાઈ તમે ખરેખર ખુબ સરસ કાર્ય કરી રહયા છો એક છેવાડાના ગામડા માંથી ઘણા કલાકારો ને તમે તેજ સુધી પહોચાડવા તમારો ખુબ મોટી ફાળો છે અને ટોચનાં માયા ભાઈ જેવા કલાકારો ની મુલાકાત લયને તમે ઉગતા કલાકારોનુ મનોબળ વધારી રહ્યા છો અને માયા ભાઈ પણ તેમની સાથે ના કલાકારો તથા સાજીદાનુ ખુબ ધ્યાન રાખશે તે પણ એક ખુબ મોટું કારીય કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ

  • @makwanaraj215
    @makwanaraj215 Рік тому +26

    બોવ સરસ કામ છે જેથી કરીને જગતના માણસો ને સારા વિસર આવે જેથી કરીનૈ કેવી પરીથીતી થી માણસ કાય થી કાય પોસી છે કે જયમાતાજી

  • @nagabhaiambaliya2533
    @nagabhaiambaliya2533 Рік тому +6

    વાહ દિનેશ ભાઈ ઈ હું આહિર છું એટલે નહીં પણ આજ જે માયા ભાઈ નાં ઘરવાળી નો ઈન્ટરવ્યુ સાંભળવા ની મજા
    આવી નેં તમને જે એ આણું એટલે અમારા નેં ભરવાડ,રબારી સમાજ માં લગ્ન નાની બેન ના મોટી બહેનો ના લગ્ન ની સાથે થય જાતાં નેં પછી દિકરી ઉંમરલાયક થાય ત્યારે એને સાસરે વળાવી નેં..
    એમાં કોઈ ગરીબ બાપ હોય નેં એના ભાઈ ની દિકરીઓ નાં લગ્ન સાથે આ પોતાની દિકરી નાં લગ્ન થય જાતાં નેં સમાજ માં ક્યાંય ત્રણ પચાસ ના હોય
    તો પણ બાંધી મુઠ્ઠી રહી જાતી નેં મારાં
    પણ માયા ભાઈ ની જેમ નાનપણ માં લગ્ન થ ઈ ગયેલ નેં મેં જ્યારે કોલેજ પુરી કરી નેં બે પૈસા કમાતો થયો ત્યારે મારા ઘરવાળી નું આણું વારેલ પણ ત્યાં સુધી
    દિલ માં ગમે એવા ભાવ હોય પણ વડીલો ની મર્યાદા અમે લોપતા નહીં એ આજ ની
    પેઢી નેં પણ તમારા આ ઈન્ટરવ્યુ થી જાણવા મળશે...જય શ્રી દ્વારકાધીશ જી

  • @SantNarendra_Saheb
    @SantNarendra_Saheb Рік тому +2

    જે વ્યક્તિ નાનાં કલાકાર નેં માનવ સમાજ નાં દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા પ્રયત્ન કરતી વ્યક્તિ ખમીરવંતા માતા પિતાનું સંતાન હોય દીનેશભાઈ બાકી બધું ખુલ્લી વાત હોય છે અને એવાં જ ખમીરવંતા ઈન્સાન નો ઈન્ટરવ્યુ અમારા સુધી પહોંચાડવા બદલ આભાર... જયહો.. વંદેમાતરમ્.......વંદેમાતરમ્

  • @so-luckyvijay7460
    @so-luckyvijay7460 Рік тому +10

    આ માણસ ની માણસાઈ જ આકર્ષિત કરે છે. માણસાઈ નો દિવો છે. હરિદ્વાર માં જમતા જમતા‌ હેઠા હાથે મને પ્રસંશક તરીકે આવકારેલો યાદ આવે છે. 💐

  • @svvaghelakalyanpura2325
    @svvaghelakalyanpura2325 3 місяці тому +24

    માયા ભાઈ સાથે ફોટો પાળવા માટે સોખ છે પણ હું પાટણ જિલ્લામાં આવેલા કલ્યાણપુર વાડી વિસ્તાર માં રહું છું માટે સક્ય નથી

  • @ranabhaisrabarir.srabari6966
    @ranabhaisrabarir.srabari6966 3 місяці тому +3

    માયાભાઈ આહિર ને હું બહુ સાંભળુ છુ જીવનમાં ઉતારવા જેવુ હોય છે . વીડિયો માં જોક્સ ભેગુ જ્ઞાન પણ આપે છે હું જીવન મા ગમન સાંથલ અને માયાભાઈ ને બહુ સાભળુ છુ . આવા ઈન્ટરવ્યુ બહાર લાવવા વાળા દીનેશભાઈ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય સધી માં

  • @madhusolanki8601
    @madhusolanki8601 Рік тому +11

    માયા ભાઇ સંતો ની સાથે રહીને સંત જેવી રહેણી કહેણી થય ગયા બેન તમે સાચી વાત કરી છે મોરારી બાપુ ની સાથે રહે એ ભગવાન ની મહેરબાની છે તમારા ઉપર હમેશા બની રહે બેન ગુડલક 🙏👍😁👌🌷

    • @babubhaikakadiya8212
      @babubhaikakadiya8212 Рік тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 3:49

  • @NathiRatiya
    @NathiRatiya Місяць тому +1

    માયા ભાઈ દીકરી વાત સાંભરી ને મારા માં ને બાપ ની યાદ આવી ગય અત્યારે બેય હયાતીમાં નથી ભાઈ દીકરી ને માને બાપ આખી જિંદગી ખોટ રીયી❤

  • @Sigmagamer-x4n
    @Sigmagamer-x4n Рік тому +2

    ખરેખર ખૂબ જ સારું ઇન્ટરવ્યૂ રહ્યો, ખૂબ ખૂબ અભિનંદન 💐જય દ્વારકાધીશ🙏

  • @rasikthakor728
    @rasikthakor728 Рік тому +5

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ સરસ માયાભાઈ આહીર પતિ પત્ની ના ખુબ સરસ ઈનટુરયુ છે દિનેશભાઇ મિડિયા નાના મોટા માણસો પાસે જયી સુખ દુઃખમાં

  • @vhoraimran
    @vhoraimran 3 місяці тому

    માયાભાઈ આહીર ખૂબ.ખૂબ આભાર
    Congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    લી .. ઈમરાન ભાઈ

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Рік тому +3

    કે આજે કોણ કે હું પોકરણગઢનો રાજવી રે ❤❤❤..હા વીયા આવો.હા બોયળાની મોજ.
    ખુબ ખુબ જ સુંદર પારિવારિક મુલાકાત દિનેશભાઈ. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ...

  • @tushargodsgift
    @tushargodsgift 3 місяці тому +2

    Mayabhai and his wife are down to earth....god bless....Mayabhai ....I listen to him almost everyday... He is too good.

  • @भरतआहीरटींबी

    ખુબ સરસ ભાય જય મુરલીધર ❤

  • @jamabhaidesai7919
    @jamabhaidesai7919 Рік тому +6

    માયાભાઈ આહીર માં ભગવતી માં મોગલ ની આરાધના અને પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુ ના સંપર્કમાં સાનિધ્યમાં આવ્યા ત્યારથી તેમનું જીવન અલગ દેખાય છે વાલા તેમના મુખમંડલ ઉપર સાધુતા દેખાય છે જય વડવાળા જય માં સિકોતર જય હો 🙏🚩

  • @parmarranjeetsinh9164
    @parmarranjeetsinh9164 Рік тому +17

    જય કૃષ્ણ..માયાભાઇ તથા તેમના પત્ની ને મારા ખૂબ ખૂબ જ ભાવ સાથે કોટી કોટી વંદન.. બહુજ સરસ અભિપ્રાય

  • @SagunaSukhadiya
    @SagunaSukhadiya 25 днів тому

    Mane pan mayabhaini Vani khubj game che thanks Jay Sri swaminarayan 🙏

  • @ashwinbamaniya396
    @ashwinbamaniya396 Рік тому +28

    દિનેશભાઈનો શુદ્ધ ભાવ જોઈને મન રાજી થયું...કે મણીરાજ બારોટની દીકરીના લગ્નમાં ચાંદલા રૂપે આપેલા વચન ખાતર આજે પણ દીકરી કલાકાર જ્યાં મળે ત્યાં ઉજાગર કરવાનાં પ્રયત્ન કરો છો તે ખૂબ વંદનીય કાર્ય છે...
    વંદન...

  • @lhmavani7779
    @lhmavani7779 Рік тому +10

    જય માતાજી માયાભાઈ
    તમારા જીવન ની વાત સાંભળી ને ખૂબ
    આનંદ થયો
    આની નામજ જીવન કહેવાય
    જય સીયારામ

  • @ilaraval9865
    @ilaraval9865 11 місяців тому +2

    અભિનંદન.... ખૂબ સરસ.. દિલના ભાવ સાથે નું આ ઇન્ટરવ્યૂ રહ્યો.....
    શ્રી માયાભાઇ ને અને તેમના પત્ની ને.... લાખ.. લાખ વંદન 🙏🙏

  • @maganrathod9426
    @maganrathod9426 Рік тому +2

    જય શ્રીકૃષ્ણ મયાભાઈ મોગલ માં તમારું જીવન સદાય હસતું રાખે એવી માં ના ચરણો માં પ્રાર્થના

  • @JADAVGAMING1609
    @JADAVGAMING1609 Рік тому +1

    હવે માયો આયર છે.. આ વાત મને ગમી કે માયાભાઇ છોકરા ની હારે વાત કરી જાણી લે. 🇮🇳માયાભાઇ તમે મહાન ને ઇતિહાસ તો સારા સારા ને અડી ગ્યા તા પણ દ્વારકાધીશ ની કૃપા થી તમે મહાન થ્યા અને હવે મહાત્મા થાશો 🙏🏻જય દ્વારકાધીશ 🇮🇳🙏🏻

  • @arjandangar3042
    @arjandangar3042 Рік тому +5

    વાહ દિનેશભાઈ અમને માયાભાઇ સાથે રુબરુ મલાવ્યા હોય તેવુ લાગ્યુ,ખૂબ ખૂબ આભાર

  • @KrishnaAhir-p7j
    @KrishnaAhir-p7j 3 місяці тому

    વાહ વાહ માયાભાઈ આહીર સમાજનું નામ રોશન કીધું છે ખૂબ ખૂબ અભિનંદન આહિર સમાજના મારા હાવજ કહેવાય

  • @jigneshgoswami7575
    @jigneshgoswami7575 4 місяці тому +4

    વાહ વાહ માયા ભાઇ ખૂબ ખૂબ આભાર તમારી દીકરી ની વાત અને તમારી સંધર્ષ ની વાત મા એક સાચો કલાકાર નો ભાવ ...સલામ છે સર.....

  • @maltipatel3970
    @maltipatel3970 Місяць тому

    Mayabhai and his wife down to earth! God bless you both! I am listening his program always!🙏🙏🙏👌

  • @Aniket_ahir
    @Aniket_ahir Рік тому +1

    માયા કાકા તમને જેટલું સાંભળીયે એટલું ઓછું સે મારા ગુરુ સમાન અને તમને સાંભળી ને મે મારા જીવન ના વિચારો positive કર્યા છે બવ મજા આવી સાંભળી આભાર dinesh bhai apno pan 🙏🤍

  • @namdhasandip5722
    @namdhasandip5722 Рік тому +12

    🙏🙏🙏🙏🙏🙏પારિવારિક સબંધો જાળવવા એજ સાચી દોલત છે ઘણું શીખવા મળ્યું આ વાર્તાલાપ માંથી પરિષ્રમ કરીને શૂન્ય માંથી સર્જન કરીને વૈભવી ઠાઠ થી જીવતો માણસ આટલી સરળ જિંદગી જીવે એજ મોટી શીખ છે 🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @priyadarshnatrivedi8668
    @priyadarshnatrivedi8668 Рік тому +8

    ડો. મહાદેવ પ્રસાદ મહેતા નું ઇન્ટરવ્યુ લો..

  • @parulmistry1997
    @parulmistry1997 4 місяці тому +1

    Aablyani dala aagit mna rday jay che mya kaka❤❤❤❤thank you mari ben 👏👏👏🙏🙏🤲🤲🌹🌹🌹🌷🌷🌻🌻🍁🍁

  • @mahadevgirgaushala
    @mahadevgirgaushala 2 місяці тому +3

    હર હર મહાદેવ આતા

  • @vimlashah8892
    @vimlashah8892 6 місяців тому +1

    Maya Bhai Aap Khubaj Ucha Aatamana Vyakti chho Parbhu Aapna Dharampatani Khubaj Saral chhe Dinesh U R The Best Mare Aapna Badhana Darshan Karva chhe❤

  • @asavinkagadiya5779
    @asavinkagadiya5779 Рік тому +3

    મનેય બેન આખો દિવશ મા કુરશભગવાન ની વાત શાભળા વિના નો હાલે

    • @asavinkagadiya5779
      @asavinkagadiya5779 Рік тому +1

      માયાભાય ને મોઢેથિ બોલાયેલુ શાંભળવા નૂ મને ગમે

  • @parasbagadhaviofficial
    @parasbagadhaviofficial Рік тому +19

    માયાઆતા ને સાંભળી ને ખૂબ જ મજા આવી,,,એમની વાતો માં કોઈ પણ મોટાઈ નથી,અને જેવા સાંભળ્યા હતા એવા જ વિદ્વાન છે, જય માતાજી ની માયાઆતા 🙏🏻🙏🏻🙏🏻
    દિનેશ ભાઈ ને પણ ખૂબ વધાયુ,,,,🙏🏻

  • @Sigmagamer-x4n
    @Sigmagamer-x4n Рік тому +1

    Hu એટલું કહીશ કે માયા ભાઈ નાં પત્ની તો ભાગ્યશાળી છે જ, કેમ કે એ માયા ભાઈ ના પત્ની છે, પરંતુ એના વધુ lucky માયા ભાઈ છે કેમ કે એમને આટલા સરળ, શ્રદ્ધાળુ, અને સુંદર પત્ની મળ્યા.💐🙏જય શ્રી કૃષ્ણ

  • @kalubhaipadhariya2463
    @kalubhaipadhariya2463 Рік тому +11

    જય યાદવ કુળ માયાભાઈ જય ભવાની દીનેશ ભાઈ

  • @KrishnaAhir-p7j
    @KrishnaAhir-p7j 3 місяці тому

    માયાભાઈ ને જય શ્રી કૃષ્ણ
    જય માતાજી
    જય દ્વારકાધીશ

  • @harshapaleja7494
    @harshapaleja7494 Рік тому +2

    Khubj saras interview....mayabhai ni life style ane life vise approach ne khub khub Naman,🙏

  • @jayendrasinhzala9245
    @jayendrasinhzala9245 Рік тому +7

    માયાભાઈ અમારા બહેન ની નીર મળતા કેટલી બધી છે તમો ભાઈ ખુબ ભાગ્યશાળી છો જય માતાજી 🙏🏻🙏🏻

  • @manjulabenchauhan1007
    @manjulabenchauhan1007 Місяць тому

    માયા ભાઈ ના જોક સાંભળ બહુ ગમે છે

  • @nationalsurgical8387
    @nationalsurgical8387 4 місяці тому

    માયાભાઈ વિશે અસાધારણ વાતો જણાવી તે બદલ દિનેશભાઈ નો આભાર

  • @uttamtank5314
    @uttamtank5314 Рік тому +9

    વાહ માયામામા બોવ બોવ સરસ ઇન્ટરવ્યૂ
    દિનેશભાઇ આવી રીતના ઇન્ટરવ્યૂ બીજી વાર જોયું છે એક ગમનભાઈ નુ અને એક આ માયામામા નુ
    પણ નય ખુબ ખુબ સરસ
    જય માતાજી🙏🏻
    જય સોમનાથ 📿

  • @rajubhaivyas1450
    @rajubhaivyas1450 Рік тому +2

    Mamta thi bharelu ek BAAP nu Sadhu charit Hriday ❤....jene 3 vaar sapna ma malyo chhu....🙏🏻💐 Bhakti vagar koi na ye sapne avi shakay nahi 🙏🏻💐🎤⭐⭐⭐⭐⭐⭐⭐ sahitya nu gharenu Shree Maya bhai Ahir....🙏🏻 Jay morlidhar 💐🙏🏻He dwarkadhish ene jivan ni tamam khushiyon ane bhakti ni taman siddhiyo aap jo...mara nath 💐🙏🏻

  • @karashandhama7644
    @karashandhama7644 6 місяців тому

    🙏🙏🙏🙏 Jay jay mataji saheb ji khub khub abhinandan 🌹🌹🌹🌹

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Рік тому +17

    દીવાળી બેન ની વાત ખૂબ જ ગમી દીવાળીબેન ભીલ અમારા ગામ નુ ગૌરવ છે દલખાણીયા (ગીર)👌👌🙏

    • @rameshkalara1677
      @rameshkalara1677 Рік тому

      Diwaliben bhil, nu name સાંભળી ખરેખર ખૂબ ખુશ thayo કેમકે હું પણ એક bhil સમાજ mathi છું 🙏🙏

  • @arvindjoshi2436
    @arvindjoshi2436 Рік тому +20

    માયા ભાઈના અંઞત જીવન અને સંઘર્ષ ની ઞાથા ખુબ પ્રભાવિત કરી જાય છે 🌹😃🙏

  • @bgadhavigadhavi3808
    @bgadhavigadhavi3808 Рік тому

    માત્ર કલાકાર જ નહી જેનામાં સ્નેહ નીતરતી ભાવ સભર વાણી માં સરસ્વતી અસીમ કૃપાથી મીઠી વાણી છે એવા અમારાં સમાજ નુ મોસાળ સોરઠીયા આયર નુ ખોરડું છે
    સંતો ની ચરણો ની રજ જે આંગણે અગણિત છે
    વંદનીય બેન બા અજુબેન અને માયાભાઈ ને ખુબ માં ભગવતી સોનબાઈ મોગલ હર હંમેશ ખુશ રાખે એવી શુભેચ્છા
    ભાવનગર થી બલદેવભાઈ ગઢવી ના હેત થી જય માતાજી

  • @kirtikumarnagar694
    @kirtikumarnagar694 Рік тому +16

    માયાભાઈ આપનો આ ઇન્ટરવ્યુ આજે જ જોયો, એકદમ હૃદય દ્રાવક હતો, આપની પર હંમેશા પરમ કૃપાળુ પરમાત્મા ની કૃપા રહે અને આપનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એવી મારી પ્રભુ પાસે પ્રાર્થના,

  • @nakujigadhvi725
    @nakujigadhvi725 Рік тому +11

    આહીર દંપતીને શોભે એવી મુલાકાત દિનેશભાઈને આપી અભિનંદન માયાભાઈ મને ખુબ ઞૌરવ થયુ તમારા પરિવાર માટે

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Рік тому +10

    જય માતાજી જય ઠાકર દિનેશભાઈ માયાભાઈ ની માયા લાગી છે બંધા માયાળુ માનવી ને હો

    • @lsbhattlsbhatt5153
      @lsbhattlsbhatt5153 Рік тому

      મહાદેવ હર જય માતાજી જય દ્વારકાધીશ

  • @rrbhuvarajubhai582
    @rrbhuvarajubhai582 Рік тому +2

    માયાભાઈ આહીર સમાજ નું ગૌરવ છે રાધા કૃષ્ણ શિવ શક્તિ ની જોડી છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય નગાલાખા ના ઠાકર જય કરનસિંહજી બાપુ સાહેબ જય કનૈયા જય ઠાકર જય ગોપાલ જય શ્રી કૃષ્ણ.

  • @jpraval151
    @jpraval151 Рік тому +15

    ખરેખર મજા આવી માયા ભાઈ ની વાતો સાંભળવાની ❤❤

  • @manisabenmaadam5329
    @manisabenmaadam5329 Рік тому +1

    ખૂબ ખૂબ આભાર, માયાભાઈ આહિર સમાજ, નું ગૌરવ, ખૂબ જ મજા આવી ગઈ, સાક્ષાત, લક્ષ્મી,સ્વરૂપા, છે તમારા, પત્ની,🙏🙏🙏

  • @pkjoshi-ci7js
    @pkjoshi-ci7js 5 днів тому

    Maya bhai....One of the greatest gujrati artist histroy has ever witnessed 🙏🙏

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 Рік тому +3

    જય મોરલીધર ખુબ સહજ છે સાહેબ આહીરાત નું ગૌરવ છે ❤ છે ભાઇ બહેનો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

  • @drrajpatel3663
    @drrajpatel3663 7 місяців тому

    Great interview Mayabhai and Bahenji . I m very happy to see both of in to gather in interview..👍👍🙏

  • @bhargavbaldaniya-z3w
    @bhargavbaldaniya-z3w 2 дні тому

    ખુબ ખુબ આભાર દિનેશભાઈ 🙏🏻

  • @SanjayMetariya-p5u
    @SanjayMetariya-p5u Рік тому +9

    વાડુ દિનેશભાઈ માયાભાઈ વીશે ઘણી બધી વાત સાંભળી, દીકરીની વિદાયમાં માયાભાઈ સૌને હસાવનાર કેટલા લાગણીશીલ જોવા મળ્યા. ખુબ ખુબ આભાર દિનેશભાઈ.

  • @ravirajraviraj8905
    @ravirajraviraj8905 Рік тому +10

    માયાભાઇ નેં સાંભાળ્યા ખૂબ પણ બેન નેં આજ સાંભળ્યા ખૂબ સરળ સ્વભાવ અને મજા આવી વાતો સાંભળી નેં.... મર્યાદા વારુ જીવન સંપતિ હોવા છતાં જીવે છે... માથા ઉપરથી ઓઢણું હજુ પણ નીચે નથી પડવા દેતા બેન.. મર્યાદા ની મૂર્તિ ખૂબ ધન્યવાદ બેન.. જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dishavideophotographyoffic1800

    દિનેશભાઈ આપનું કામ ખુબ સરસ છે

  • @ravjibhaitadha9837
    @ravjibhaitadha9837 Рік тому +10

    માયા આતા ને અમારા જય શ્રી કૃષ્ણ કહેજો...
    ઠળિયા (તળાજા)થી રવજી ટાઢા ના રામ રામ

  • @jayshreebagul2585
    @jayshreebagul2585 5 місяців тому +1

    જિંદગીમાં કઈ શીખવા જેવું હોય તે
    માયા ભાઈ પાસેથી છે આપડું અભિમાન છે બોવ મજા આવે 😊

  • @nitabazala1709
    @nitabazala1709 Рік тому +3

    જય માતાજી ભાઈ ખુબ સરસ દીકરી વિશે વાત કરી

  • @chhaganbhaimundhava3260
    @chhaganbhaimundhava3260 11 місяців тому

    બહુ સરસ ઇન્ટ્રિયુ છે ભાઇ બુહ બહુ અભિનદન

  • @madhusolanki8601
    @madhusolanki8601 Рік тому +38

    માયા ભાઇ એ દીકરી ની વાત સાભલી ને બહુજ રડાય જવાય છે મારે પણ એક દીકરી છે એને સાસરે વલાવી છે આ બધુ મારા પરીવાર ઉપર વીતી ગય છે બેન 👌😁👍

  • @varshasoni9599
    @varshasoni9599 Рік тому +1

    Jai shree krishna 🙏 deenesh bhai khub j sars vidio Maya bhai ni vato sambhal vani khub maja aavi ne deekri no prem ni vat khub gami Haji Ghana deekri ne deekra sarkha nathi ganta .nice video 👌

  • @t.v.khamal5417
    @t.v.khamal5417 Рік тому +1

    માયાભાઈ આહીર ના પરિવાર ને ભગવાન શ્રી કૃષ્ણ સદાય સુખી રાખે
    આવા લોકો લાડીલા માયાભાઈ આહીર ની દીકરી ને પણ ભગવાન ખુશ રાખે
    માયાભાઈ એ એમની દીકરી ની વાત કરી ઈ મને સૌથી વધારે ગમે છે સોનલ બેન અને એમના પિતા ને સદા ખૂબ ખુશ રાખે ભગવાન શ્રી દ્વારકાધીશ

  • @Krishnayadav-oj4ct
    @Krishnayadav-oj4ct 6 місяців тому

    ખુબ સરસ.જય દ્વારકાધીશ

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 Рік тому +73

    ભાવનગર નું અને ગુજરાત નું ગૌરવ લોક સાહિત્યકાર ...માયાભાઈ આહીર ❤❤

  • @alkabenpatel4356
    @alkabenpatel4356 Рік тому +3

    Veri nais
    Sbngho aava j hova joiae❤❤❤

  • @rameshjoshi232
    @rameshjoshi232 Рік тому +1

    ખુબ જ ઉચા વિચાર બહેન શ્રી ના વંદન

  • @khushboosangeetofficial1391
    @khushboosangeetofficial1391 Рік тому +24

    માયાભાઈ નું ઇન્ટરયુ બહું સરસ ગમયુ સુપર 👌👍🤝

  • @amarshigala8873
    @amarshigala8873 Рік тому

    માયા ભાઈ નો ઈન્ટરવ્યુ જોઈ ખુબ જ નવાઈ લાગી ધન્યવાદ છે તેમની પારિવારિક સાદાઈ ની

  • @Bhavu2
    @Bhavu2 Рік тому +6

    મારા પપ્પાએ પણ કોઈની વિદાય ન જોઈએ એકતા મારા પપ્પા મને આજે યાદ આવી ગયા

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 Рік тому +21

    દિનેશભાઈ 👍🏻ખુબ જ સરસ અને જબરદસ્ત ઈન્ટરવ્યુ માયાભાઈ સાથે 🙏

  • @lodhiyahardik6386
    @lodhiyahardik6386 11 місяців тому

    Om Krishnay Vashidevay Haraye Parmatmane
    Pranatah: Kleshnasay Govinday Namoh Namah🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏Radhe Radhe 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c Рік тому +1

    માયાભાઈ ના પ્રોગ્રામ હું મારા ગામથી 45 કિલોમીટર ની ત્રિજ્યા માં ક્યાં માયાભાઈ નો પોગરામ હોય ત્યાં હું જતો હતો ખૂબ ખુશી થતી હતી બચપન ની યાદ આવી ગઈ ખૂબ મોજ માયાભાઈ સાથે કરી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત

    • @MansukhbhaiKakadiya-k5c
      @MansukhbhaiKakadiya-k5c Рік тому +1

      દિનેશભાઈ સિંધવ ને મારા જાજા એક થી જય શ્રી કૃષ્ણ દિનેશભાઈ સિંધવ મારા પણ મિત્ર છે સુરત મનસુખભાઈ પટે લો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ

  • @jayshreebrahmbhatt6891
    @jayshreebrahmbhatt6891 Рік тому

    Wah Maya bhai jeva satsangi Manas no prichay lidho bhu moti vaat che Dinesh Bhai tmari bolvani steal sras che mne bhu gme che mharaj tamne khub aagal lave tevi bapa pase prathna 🙏🙏👌👌👌

  • @AyushiChavda
    @AyushiChavda Рік тому +1

    Vaah! Mayabhai vaah, ben tme pn asal ayrani chho! Naman tamne

  • @mamtakalyanikanzariya5526
    @mamtakalyanikanzariya5526 Рік тому +4

    જયસિયારામ
    મારી દીકરી જાનકી ૨૪ વર્ષની થઈ ગઈ છે, અને આપે દીકરીની વાત કરી…! નાની કલ્યાણી જાગે છે, એનાથી છાના-માના હું રડી રહ્યો છું !
    કાળજા કેરો કટકા કરતાંયે માયાભાઈનું ગદ્ય બહું ગમ્યું !
    રડાવી ગયું આ ઈન્ટરવ્યું…!
    નટવર કણજરિયા - બોટાદ

  • @vipuldave83
    @vipuldave83 Рік тому +2

    દિનેશ ભાઈ તમારા આ ઇનટયુ યે મારી આખ ભીની કરિ દીધી બોવ સરસ વાતો કરી છે દીકરી ની

  • @bharatsinhdodiya8623
    @bharatsinhdodiya8623 Рік тому +3

    દેવાયતબોદર ના ઘરેથી તો અમે જોયા નથી પણ બાપુ એ કહ્યુ એટલે ક્દાચ એ જોગમાયા આવા જ હશે🙏

  • @nareshprajapati7103
    @nareshprajapati7103 Рік тому +4

    દિનેશ ભાઇ
    ભારતી બેન કુંચાલા ની
    મુલાકાત લોને

  • @rupalbibodi8508
    @rupalbibodi8508 Рік тому +15

    મારા ભાઈ અંગત જીવન અને સંઘર્ષ ની વાત અને દીકરી ની વાત સાંભળી આંખ માં આવું આવી ગયા ❤😢🙏

    • @VipulBarad-c4h
      @VipulBarad-c4h Рік тому

      youtube.com/@Nejadharistudio?si=m_S-1QLSyV3cCQAH

  • @prashantvaghela5749
    @prashantvaghela5749 Рік тому +1

    ઘણું જાણવું જેવું છે માયાભાઈ ના જીવનમાં

  • @Jay_momay_maa
    @Jay_momay_maa Рік тому +10

    દીકરી ની વાત કરી માયાભાઈ આખ મા આસુ આવી ગયા જય મોરલીધર

  • @vijaychauhan.viramgamvala
    @vijaychauhan.viramgamvala Рік тому +14

    દિનેશ ભાઈ તમારો ઇન્ટરવ્વ્યું ખરેખર જોરદાર જ હોય છે માયા ભાઈ જે ડાયરા માં હોય એ ડાયરા માં કાઇ ના ઘટે ભાઈ ભાઈ 🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Рік тому

    Dineshbhai khub saras sarahniy Kam Karo chho te badal aabhar .....mayabhai khub saras sanskar ni vat Kari .dhanyvad ...

  • @arvindamin4173
    @arvindamin4173 Рік тому +1

    Vah mayabhai vah sundar vat kari

  • @dangardangara935
    @dangardangara935 Рік тому +2

    જય... દ્વારકાધીશ..
    જય શ્રી કૃષ્ણ..
    જય..માધવ..
    રાધે... રાધે..
    જય..સિયા.રામ

  • @ajayjadeja4236
    @ajayjadeja4236 Рік тому

    તમારૂ ઈન્ટરવ્યુ સમાજ માટે પ્રેરણા દાયક છે
    🙏🌹ખૂબ ખૂબ અભિનંદન 🙏🌹

  • @madhusolanki8601
    @madhusolanki8601 Рік тому +2

    સરસ વાત કરી બેન દીકરી ની વિદાય બહુજ વસમી વેલા છે બેન મારે પણ એક દીકરી છે એને વલાવી સાસરે તયારે મને સેમ એવુ લાગયુ છે પંદર વરસ થયા પણ હજી ભુલાતી નથી બેન 👌😁👍

  • @prakashpadhiyar9862
    @prakashpadhiyar9862 11 місяців тому

    બાપુ તમારામાં પરમાત્માના દર્સન થાયછે એટલે તમે અમારા પરમાત્માજ છો જય દ્રારકાધીશ❤❤❤❤❤

  • @parastrivedi2958
    @parastrivedi2958 Рік тому +84

    દીકરી ની વાત કરી માયા ભાઈ આખ માં આસુ આવી ગયા દિકરી ઈતો દીકરી