શુદ્ધ ,નિરમળ,અને મધુર હાસ્ય નું સરોવર એટલે સહાબુદિન રાઠોડ સાહેબ,તેમાં નહાવા(માણવા)ડૂબકી લગાવો તો બહાર નીકળવા નું મન ન થાય. ખૂબ ખૂબ આભાર સાહેબ પી. ડી.વાઢેર આહીર😁
1000 વાર 1000 લોકો ને સંભળાવ્યું આ પન હજુ દિલ નથી ભરાયું 😢 માનનીય વનેચંદભાઈ જે.વ્યક્તિ.છે એ આપણે જાણતા નથી છતાંય એ ઘર ઘર ના આત્મીય છે એક વાર તો.આંસુ.નીકળી જ ગયા હશે વનેચંદ જી માટે 😢😢😢
Suppppperb-Deel baag baaag ghai gayu-long live Shahabuddinji-We need you till our last breath to forget pains-You are Medicine with healing Power-A V Shah
બહુ સરસ પ્રોગ્રામ.જેટલી પણ વાર સાંભળીએ એટલી વાર ખુબ આનંદ આવે. શાહબુદ્દીન રાઠોડ સાહેબ નું ઊંડું જ્ઞાન,અગાધ વાંચન,અને નિર્દોષ હાસ્ય.સાંભળવાની ખુબ મજા આવે છે.કુટુંબ સાથે બેસી અને માણી શકાય તેવા પ્રોગ્રામ હોય છે શાહબુદ્દીન રાઠોડ સાહેબ ને.આપણા ગુજરાત નું ગૌરવ છે.એમને પ્રણામ.🌺🌺🌺🌺🌺
તમારા શિષ્ય નાં સાસુ ના નામે શાળા ના ઉદઘાટન માં તમારી પાસે પાંચ ફૂટ દૂર બેસી સેમીનાર માં ત્રણ કલાક હાજર પણ તમને સાંભળવા નો ચાન્સ ના મળ્યો ને તમને તડકામાં ઉભા રાખી સેલ્ફી લેનાર નો મનો મન અફસોસ....ઈ ખંભાળીયા...ની વાતડીયુ પુરી જય શ્રી જગદીશ
Aaj Saheb Ke Ghar Jana huaa Bahut Nikhalas or 86 Year ke javan ko milke apne aap ko bahut Garib hu esa mahsus huaa 😢😢😢 me brahmin hu or mene unka Ashirwad liya 😢😢😢
My favourite Artist Shahbuddin Rathod ji. You're the greatest kalakar, tamari bhasha ane speech j bav game. Hu tamari Show must go on, ane biji 3-4 books vanchi hati. Pan Tamara jetlu sahaj hasya haju shudhi koinu y sambhyu nathi. 😂😂😂 ❤
હું ટોરોન્ટો માં છું , અહી સ્વામિનારાયણ મંદિર માં ગુજરાતી સિખવાડવા માટે વર્ગ રાખવામાં આવે છે. મુંબઈ માં ગુજરાતી શાળાઓ બંધ થઈ ગઈ. હું બોરીવલી માં ભણ્યો.
હપ્તે થી લીધી 😀 મુંબઈ એ કદર કરી.😊પિતા ની શ્રીમંતાઈ જેવી ગરીબી આ જગતમાં એકેય નથી. શાહબુદ્દીનભાઈ આભાર. આપનું બહોળું વાંચન અમને મુબારક.🍀💚
હાસ્યના બેતાજ બાદશાહ છે શાહબુદ્દીનભાઈ રાઠોડ
શુધ્ધ હાસ્ય આજના સાહિત્ય કારો દ્વિઅર્થી બોલી હસાવે છે જ્યારે આપ સાહેબ શુધ્ધ હાસ્ય થી તરબોળ કરોછો સલામ સર
સુદ્ધ ગુજરાતી મા એની સાત પેઢી પૂછો 🙏🙏
❤❤❤❤❤😊
@@hitechcanada
Shahbudhinji budhina sagar bhutkal ma lae gya moj avi gae
વાહ વાહ...અંકિતભાઈ
સહુ આપના આભારી છીએ કે શાહબુદ્દીનભાઈ એ વ્યક્તિ, જેમણે હાસ્ય સાથે ઞમ્મત અને જ્ઞાનની સમજણની વાતો પણ કરી છે 🙏⚘
🙏
શાહબુદ્દીન સાહેબ ને સાંભળવા અને સમજવા મોજ પડી જાય અને જીવનના વિવિધ પાસા ઓ નુ ક્ષાન પણ મળી રહે છે.
શુદ્ધ ,નિરમળ,અને મધુર હાસ્ય નું સરોવર એટલે સહાબુદિન રાઠોડ સાહેબ,તેમાં નહાવા(માણવા)ડૂબકી લગાવો તો બહાર નીકળવા નું મન ન થાય. ખૂબ ખૂબ આભાર સાહેબ
પી. ડી.વાઢેર આહીર😁
🙏🏻💙💙💙🙏🏻જય હો સાબુદીન રાઠોડ 💙💙💙🙏🏻🇮🇳😀😀😀👌🏻👍🏻
વિશુદ્ધ હાસ્ય ના રચિતા શાહબુદ્દીન રાઠોડ સાહેબ ને નમસ્કાર
@11:40 THE GOLDEN LINES
એક દીકરા માટે પિતા ની શ્રીમંતાઈ જેવી જેરી ગરીબાઈ આ જગત માં એકેય નથી....
Hatsoff saheb 👏
1000 વાર 1000 લોકો ને સંભળાવ્યું આ પન હજુ દિલ નથી ભરાયું 😢 માનનીય વનેચંદભાઈ જે.વ્યક્તિ.છે એ આપણે જાણતા નથી છતાંય એ ઘર ઘર ના આત્મીય છે એક વાર તો.આંસુ.નીકળી જ ગયા હશે વનેચંદ જી માટે 😢😢😢
Suppppperb-Deel baag baaag ghai gayu-long live Shahabuddinji-We need you till our last breath to forget pains-You are Medicine with healing Power-A V Shah
"ज्ञान साथे गम्मत " मां बेनमून
शाहबुद्दीन भाई ❤
हास्यनो उभरो झटका साथे बहार कढ़ावें छे
Good. Very. Good
બહુ સરસ પ્રોગ્રામ.જેટલી પણ વાર સાંભળીએ એટલી વાર ખુબ આનંદ આવે. શાહબુદ્દીન રાઠોડ સાહેબ નું ઊંડું જ્ઞાન,અગાધ વાંચન,અને નિર્દોષ હાસ્ય.સાંભળવાની ખુબ મજા આવે છે.કુટુંબ સાથે બેસી અને માણી શકાય તેવા પ્રોગ્રામ હોય છે શાહબુદ્દીન રાઠોડ સાહેબ ને.આપણા ગુજરાત નું ગૌરવ છે.એમને પ્રણામ.🌺🌺🌺🌺🌺
Vah saheb aa gujrat ane desh aap ne jova mate baki aama ame to koe ne janta pan nathi hu to tamne tickets lae ne pan aavto❤❤❤
શાહબુદ્દીન સાહેબ ઇતિહાસ તમારા હાસ્ય માટે યાદ રાખશે
કોટી કોટી વંદન પ્રિન્સિપાલ સાહેબ
તમારા શિષ્ય નાં સાસુ ના નામે શાળા ના ઉદઘાટન માં તમારી પાસે પાંચ ફૂટ દૂર બેસી સેમીનાર માં ત્રણ કલાક હાજર પણ તમને સાંભળવા નો ચાન્સ ના મળ્યો ને તમને તડકામાં
ઉભા રાખી સેલ્ફી લેનાર નો મનો મન અફસોસ....ઈ ખંભાળીયા...ની વાતડીયુ પુરી જય શ્રી જગદીશ
ભગવાન પાસે પ્રાર્થના તમારા માટે હંમેશા નિરોગી રહો
I am 44 now , school ma hata tyar thi emni cassette sambhali che, nice to see him again
Bilkul sachi vat chhe
અમારા ગામના છે અમારા ઘર થી નજીક રહે છે ઘણી વાર મળે છે સરળ વ્યક્તિત્વ છે ❤
સંત જેવું જ્ઞાન
સહજ હાસ્ય ના સમ્રાટ ને વંદન 🙏🏻
શાહબુદ્દીન રાઠોડ સાહેબ "નામ હી કાફી હૈ"
ગુજરાત ના નંબર એક સાહિત્યકાર,
શાહબુદ્દીન રાઠોડ સાહેબ આપ ઋષિ તુલ્ય મનુષ્ય છો
❤❤
વાહ રાઠોડ સાહેબ વાહ રાઠોડ સાહેબ
પ્રભુ વનેચંદ ના આત્મા ને પરમ શાંતિ અર્પે
વંનેચદ વહ્યા ગયા?
@@varajangkarangiya1611a
ૐ શાન્તિ 🙏🙏
Aaj Saheb Ke Ghar Jana huaa Bahut Nikhalas or 86 Year ke javan ko milke apne aap ko bahut Garib hu esa mahsus huaa 😢😢😢 me brahmin hu or mene unka Ashirwad liya 😢😢😢
જીંદગી માં એક વાર થાન આવી અને તમને સામસામે મળવું છે. જો તમને મળ્યા પહેલા ઉપર નો બોલાવો આવી જશે તો આ જન્મારા માં એક અગત્યનું કામ રહી જશે. ❤❤
રમેશ ભાઈ તમે મારી મન ની વાત કહી છે .
હા ભાઈ આ રેડિયો વાળી પેઢી ના છેલ્લા મળવા જેવા માણસ છે❤🎉
વાહ, મજા આવી ગઈ 😂
ખૂબ મજા આવી🎉🎉🎉🎉
ગુજરાત નુ ગૌરવ શાહબુદ્દીનભાઈ રાઠોડ
🙏
Very good👍👍👍
Good job
મૈત્રીના સૂર્યમાં પ્રકાષીત પર્વનું વંદન સહ અભિવાદન🎉 .
❤❤
Nice comedy love ❤
Than. Ame. Gaya. Tyare. Shahbudin. Sir
Ne. Yad. Karya. Hata
I am leaving in sane town. Thangadh. My father is Shahbudin Rathod's tailor since last 35 years. Emnu ghar Amara ghar pase j che
વાહ સાહેબ
બધા ના ઘર માં ના હોય ખોટી વાત ❤ બધાના વિષય જુદા જુદા ❤ મેં કુદરતી અમદાવાદ માં જોવેલા ❤ ગુરુકુલ મા મેમદાબાદ ❤ નોરમલ ❤
ખુબ સરલ હાસ્ય,
ગંભીર હાસ્ય, હાસ્યમા ગંભીરતા. ગહન અભ્યાસ અનુભવ બાદનુ આ હાસ્ય સર્જન સાથેનુ અધ્યાત્મ!!!
પ્રણામ.
પ્રણામ
naman shree Shahabuddinji Rathod
આપ અમર છો સાહેબ ❤
❤
👌👌👌👌👌🙏.Jayshri Krishna
Rathodsaheb many many salute.
Your wife, deserves equally.
You have reinforced many of my thinking and past life experience too, now is in place.
Class one comedy 🎉 Proud of you shahbuddin Rathod SAHEB 🎉
Khubaj saras
Amne shahbudin rathod saheb no vanechand no varghodo bahuj sambhavo gamto hato. Jane aapna vstan suurastrma aaviya hoy eavu tevu lagtu. Salam che rathod sahebne.
Shabuddinbhai aaje 25 dec j chhe ❤❤
Pranam Uncle
Hasva saate ganu sikva madiyu ❤❤❤❤❤❤
Thank you so much
🎉🎉. Wel. Come. Saheb. Shabudin. Sir. Ratho d
🙏🏻🌹🌹🙏🏻આપને સાંભળવાનો એક લ્હાવોજ અલગછે ❤🌹
Very good video thanks 😊 👍
Really great saheb
Excellent talpadi Gujarati language control, unbeatable, option less, real Gem
My favourite Artist Shahbuddin Rathod ji. You're the greatest kalakar, tamari bhasha ane speech j bav game. Hu tamari Show must go on, ane biji 3-4 books vanchi hati. Pan Tamara jetlu sahaj hasya haju shudhi koinu y sambhyu nathi. 😂😂😂 ❤
Very good bhai 👍
Sudh & satvik hasya saheb ,👌⚘️👌⚘️
ગુજરાતી હાસ્ય શાહ બુદીન 41:26રાઠોડ વગર અધૂરું રહી જાય
તમારું હાસ્ય માટે નો પોગ્રામ કુટુંબ સાથે જોવામાટે સારૂ છે
આ ન્હાવા નો પીરીયડ બહુ સારો.
Wah salam tmne ane tamra dosto n
Naman Tamne!!! Superb!!
આપ ખૂબ તંદુરસ્ત રહો તેવી શુભેચ્છા
🙏🏻
ખુબ સરસ
Thank you sir...
Vah saheb
Om shanti
Dil thi
maja avi gay
Thank you so much for uploading this video 💯💯💯👏👏🧿💝
Extra ordinary
Thank You So Much 🙏🙏
Shahbuddin sahab ❤❤❤❤
ગુજરાત અને થાન નુ ઘરેણું એટલે સાહેબ ખુબ સજન અને સ્વમાની કલાકાર
શાહબુદ્દીનભાઈ તમે અદભુત હાસ્ય કલાકાર તો છોજ સાથે સાથે તમારાજીવન પ્રસંગો સાંભળી ખરેખર જીવન કેમ જીવવું તેવી પ્રેરણા મળે છે. શત શત પ્રણામ
વનેચંદનો વરઘોડો, સાંભળવા જેવો 👍👍👍
No vulgarity...no abuse....no insult to anybody...open hearted pure comedy... Just Shahbuddin Rathod's thing. No one can match it ..🙏🙌
Very true
Thanks Ankitbhai 🙏🏼🙏🏼
શાહબુદ્દીન સાહેબ ને સલામ.
થાનક u very much કરી નિત્ય ક્રમ પ્રમાણે આપનો ઈમેલ દ્વારા આપી દેવાશે પણ આત્મસાત કર્યા બાદ ભી જાને ના તૂ કિસી કો ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી પરંતુ સમગ્ર વિશ્વ માટે નવા
Jai હિન્દ jai ભારત
યોગેશ ઠક્કર યોગા પૂજારા યોગેન્દ્ર કાનાબાર રાઈટ ટુ ડોર ટુ ડોર પાસે ધૈર્ય ધારણ કરી લીધું હતું જેમાં કોઈ કારણ અમારી ટીમ ઇન્ડિયાની ફલાઇટમાં એક નવી જ દુનિયામાં અનેક ગામોમાં અવલોકન કર્યું હતું પણ એ જ સમયે જ એ અંતરથી પ્રાર્થના કરી હતી જેમાં લેસન પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા અને જન્મસ્થળ દ્વારકા નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા કેટલાક અન્ય કેટલાક દિવસોથી ચર્ચામાં રહ્યો હતો ત્યારે તમારા માટે નવા અભ્યાસક્રમ પ્રમાણે આપનો આજનો લેખ મોકલવા બદલ આભાર વ્યક્ત કરી મારી વાણી ને વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી નુશાનકારક કરી હતી પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ખાસિયત એ છે તુજ નામ વિણ કલા અને સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા બાદ ભી જાને ના તૂ કિસી કો ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી પરંતુ હવે આગામી દિવસોમાં જ અસ્સલ સુરતી લોચો બનાવવાની રીત સૌ પ્રથમ સત્ર દરમિયાન તેઓ કેવી રીતે સરકારી વકીલ અને સિદ્ધાર્થ પટેલ સમાજ માટે અનુવાદિત યુઝર ફ્રેન્ડલી ગણેશ દુંદાળા દેવની ઉપાસના કરવી જોઈએ એવી રીતે બોલાવું જોઈએ કે જેથી કરીને આ સંદેશો લઈને આવે તો અમૃત કળશ ધર્મ દર્શન શરૂ કરી દેવામાં આવશે અને આ વખતે મને પ્રેમ એટલે કંઇ પણ કરી શકે તેમ નથી આવી શકતા કે કોઈ બંધન રક્ષા માટે નવા અભ્યાસક્રમ ની માસવાર આયોજન કરવામાં આવેલા એક જ વાત સાચી નીકળી ગયો એટલે વસંત નિકિતા બની ગયો છે ઈન્ફ્લુએન્સર અને ફક્ત અડધો કપ દહીં અને ગોળ ખાઈ ગયા પછી ઓનર આપવામાં આવ્યું હતું જેમાં લેસન પ્રેઝન્ટેશન હોઈને જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી સંકલન કરીને આ સંદેશો પાઠવ્યો હતો
યોગેશ ઠક્કર યોગા પૂજારા યોગેન્દ્ર કાનાબાર રાઈટ ટુ ડે હસવું આવ્યું છે તુજ નામ માં વૈવિધ્ય જોવા મળી જાય એટલે વસંત રોકાયા વિના કોઇ પણ પ્રકારની અપેક્ષા વગર નું સમર્પણ ધ્યાન રાખવું જોઇએ તો અમૃત સમાન વર્ષ અગાઉ ક્યારેય કોઈ કારણ અમારી ટીમ ઇન્ડિયાએ લીધી નોંધ લેવી જોઇએ તો કહેવાય કે કોઈ સ્થાન પસંદ કરવામાં આવેલા
Jai હિન્દ jai ભારત દેશના ગુજરાત અમદાવાદ દિવ્ય દર્શનનો લ્હાવો લીધો લાલન પાલન કરવામાં આવ્યું હતું પ્રેમ યોગેશ ઠક્કર યોગા પૂજારા યોગેન્દ્ર કાનાબાર રાઈટ ટુ ડે અને ટી કાકે પુરણ પોળી ખવડાવું છું કે તમારા માટે અનુવાદિત યુઝર ફ્રેન્ડલી ગણેશ દેવા માટે
💯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳📱☎️📟🔌🔋🖲️💸🖨️⌨️💻🖥️🖥️📀💾🛒🔦🧱🪒🚿🎩🎓🔦🌹🥀🥀🌺🌺🌷🌷🌸🌸💮💮💮🌵🌳⛰️🏔️❄️🍃🍃🍄🍂🌿🌿🌿🔥🌅🌄🌀🌪️☔🌙🕳️🌑🪐🌓🌖🦓🐗🦕🍉🍉🍒🍊🥭🍍🥥🍇🍈🍳🥞🍟🍪🍫🍧🍨🧉🚧🚥🚐🚛🚛🚜🏎️🚒🚑🚑🚄🚃🚂🚅🚝🚌🚕🚎🚘🚀🛸🚁🚠🏢🏗️⛩️⛲🛕⛪💒💡🔦🪓💊🖋️🖊️🖍️🖌️📘📗📙📗📓📕📔📒📚📩💌📤📥🔮🔎🔍📣📢⏳🛎️🗝️⚔️📜💣🚬⚰️🔐🔏🔓🚱🚯🚭🚳⁉️♐🔶✴️🔽▶️⏭️📲📳⏏️◀️🆚☑️✔️🆒🆗🕉️🕉️🕉️🕉️🕉️⚛️©️®️🇮🇳🇮🇳🇮🇳
JAY shree krishna mota bhai
😂 એલા..! કેટલાનો હપ્તો કૈરો??? તો કે નાં..એમ નઈ, પેલા ટ્યુબ લીધા, ને પછી ટાયર લીધા, હેન્ડલ, ને એમ બધુંય ભેગુ કૈરું 😂👏👏👏👌💐
Topest kalakar chhe bravo
Good sheba
મારા પિતાશ્રીની સજ્યામાં અમે મા.શાહબુદીનની કેસેટ મુકી હતી.
Jay maharaj
Narayan narayan nayan narayan
Excellent 👌👌👌
હું ટોરોન્ટો માં છું , અહી સ્વામિનારાયણ મંદિર માં ગુજરાતી સિખવાડવા માટે વર્ગ રાખવામાં આવે છે. મુંબઈ માં ગુજરાતી શાળાઓ બંધ થઈ ગઈ. હું બોરીવલી માં ભણ્યો.
તમે શિક્ષણ હતા અને આજે તમારો વિદ્યાર્થી તમને મળે તો કોઈ પણ શરમ વગર પગે લાગે છે. અને આજનો .. ...
Sir you great lafter man for all people. All gujarat. All indian.
Khub srs
Superb
Vanechad na aatma ne shanti male
Very Very Nice Program
ye sahi me 100%hasy ka badsh he...jug jug joyo
Wah wah Ankit Bhai maja aavi gai ❤
Khubaj saras😊😊
Wahh so superb
🙏
Nice sar 👍 Miss you yaara
Saheb khub khub aabhar
वाह शहाबुद्दीन राठोड वाह...👌
Great Rathod sir Sir
Salute to Shahbuddin Saheb