આખો ખેલ જ રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી નો મામલો છે અને સિમેન્ટ ફેક્ટરી ઉપર અદાણી ગ્રુપ ની નજર છે.. ટૂંકમાં આખો મામલો ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપ વાયા સરકાર થ્રુ ટાર્ગેટ થઈ રહ્યો છે
@@mK143. Adani group kuchdi ma port banava aave che bhai ane atyare toh adani Ambani e sauthi Motu mathu che atyare toh Bhima dula jeva char me e nasta ma khai lye enu akhi congress Kai na kari sake toh Bhima dula su chij che eto jov. Ranavav cement factory no transport no contract bhima dula pase Che e Jay mehta na khas che ane ene SP Jadeja sathe kaik personal problem che ema jail ma gya eni pehla bhi Salim Memon e firing ma be goli mari ti bhima dula ne ranavav ma. Jay Bediani ni toh Ranavav Veraval ane Uganda Africa ma tran company Che IPL ni team che adhu porbandar ni jamin che e bhi billionaire nanji kalidas ni family no Che shahrukh khan ane Shahid balwa ane Karim mirchiwala jeva loko partner che tya bhi aa dula bhai tunka pade..joki Adani Tata jeva groups ni jarurat che porbandar ma kemke dhandha na mamle porbandar aaje aakha Gujarat ma sauthi gareeb Che
બીજેપી નાં રાજ માં જસદણ તાલુકાના આટકોટ માં પાટીદાર સમાજ ની દિકરી ઉપર રેપ કર્યો હતો તે બીજેપી ના કાર્યકર્તા હતા કંઈ થયું બીજેપી સાંસદ નેતા બચાવી શકે મોરબી જિલ્લામાં. જીલતા પુલ તૂટી ગયો કેટલા ગરીબ માણસ નાં નાના બાળકો સાથે પપ્પા ની સાથે જિંદગી મૂકી જતાં રહિયા બીજેપી નો પરસોતમ રૂપાલા નો વેવાઇ જયસુખ પટેલ અજંતા નો માલિક હતો જનતા પૂછે છે ગરીબ માણસ ને ક્યારે ન્યાય મળશે સુ થયું કંઈ નહીં જનતા ના ટેક્સ નાં રૂપિયા થી સાંસદ નેતા મોજ કરે છે મોદી અમિત શાહ એ કોઈ દિવસ સરકારી નોકરી કોઈ ગરીબ માણસ ને જો કોંગ્રેસ જે બનાવ્યું હતું તે બધું વેચી નાખું છે બસ અદાણી જૂથ મુકેશ અંબાણી મોજ કરે છે
પ્રશાંત સર પત્રકારત્વ એ એક ન્યાયતંત્ર જેટલુ જ મહત્ત્વ નુ બીજુ પલ્લુ છે જે હરતુ ફરતુ સ્વતંત્રતા ધરાવતુ પત્રકારત્વ જ્યારે કોઈ ના દબાણ મા આવે ત્યારે તે સત્ય બહાર આપતા ડરે છે.ભાગ્યે જ આપના જેવા નિડર અને નિષ્ઠવાન પત્રકાર જોવા મળશે.સેલ્યુટ સર.
શ્રી જાડેજા સાહેબને અપ્રતિમ હિંમત બ તાવવા માટે ખૂબ અભિનંદન અને પ્પત્રકારશ્રી દયાલ સાહેબને પણ નિડર પત્રકારીતા માટે ખૂબ અભિનંદન. જય ભારત. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીકી જય.
વાહ વાહ ભગીરથસિંહજી સલામ છે સાહેબ તમને
સેલ્યુટ.. મારાં સર...જાડેજા સાહેબ 💐
વાહ સાવજ SP સાહેબ ભગીરથસિંહ જાડેજા સાહેબ
હા જાડેજા સાહેબ 👑🙏🏻
👌 પ્રશાંતભાઇ દયાલ ભાઈ નવજીવન ન્યુઝ ને ખુબ ખુબ ધન્યવાદ 👌 એસપી ભગીરથસિંહ જાડેજા સાહેબ 👌લોહા લોહા કો કાટતા હૈ 👌 ભગીરથસિંહ ભાઈ તમે રોયલ ક્ષત્રિય છો તમારી કર્તવ્ય નિષ્ઠાને ખૂબ ખૂબ ધન્યવાદ 👌 ભારત રાષ્ટ્રને તમારા જેવા અધિકારીઓની ખૂબ જરૂર છે
RAJPUTO bhai aaje Ghana Loko ne gamata nathi.baki police department.. Lashkari department maAajePanGovt.reservation aape to Desh salamat rahe
બહુજ સરસ..સ્ટોરી હતી.. પ્રશંતદયાલ સાહબ...
આપની સાથે વાત કરવી છે..
કંટેક મો.નમર..આપવા વિનંતી
@@RamanPatel-hm9ue acp tarike saheb hata pachi saheb DCP thaya ame amdavad ma saheb sathe nokri Kari che jadeja saheb bahosh Ane nidar officer che
bhartiy.xtriyne. thanks
જાડેજા સાહેબ ને અંભિનંદન
ખુબ ખુબ અભિનંદન જાડેજા સાહેબ તથા પોરબંદર જિલ્લાના પોલીસ ટીમ ને ❤
પોરબંદર જિલ્લા પોલીસ ને અભિનંદન અને નવજીવન ન્યૂઝ માં ગાંધી એવા પ્રશાંત દાદા ને વંદન 🎉
ખૂબ સરસ અને સ્પષ્ટ ન્યૂઝ આપ્યા તમે વડીલ આભાર 😊🙏
ધન્યવાદ ધન્યવાદ હરેક પોલીસ અધિકારીની ભગીરથ સિંહજી જે મ પોતાની ફરજ બજાવતા શીખી લેવું જોઈએ ભગીરથસિંહ જાડેજા ને મારા જય ગુરુદેવ
ખુબ સાચી વાત છે
સતીષ વર્મા સાહેબ સાથે સુખદેવ સિંહ ઝાલા સાહેબ ને યાદ કરવા જ પડે.
@@RavirajsinhVaghela-yy2cm haa fake incounter krvama 2y nu nam gujrat ma 1st number par aave che , shukhdev atyre bhikhari na ves ma rakhde che
Yes Hunggi જતાં eeko ekk gundda ગુંડીયું ચડ્ડીયું માં 😂😂😂😂
Barti lage 😂@@govindahir96
@@govindahir96 સત્ય હજમ નો થયું???? બળી બળી 😂😂😂
@@govindahir96 agnani manas e sanyasi thy Gya che ne vat thi fare che.
ડી એસ પી શ્રી જાડેજા સાહેબ ખૂબ પ્રગતિ કરો તેવા અંતર ના આશીર્વાદ સત્ય પ્રેમ કરુણા જય માં આશાપુરા જય માતાજી
ખૂબ ખૂબ અભિનંદન SP સાહેબ
પોલીસ..પોરબંદર.. ખુબ અભિનંદન
ધન્યવાદ...SP saheb ne પ્રશાંતભાઈ ને
આખો ખેલ જ રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી નો મામલો છે અને સિમેન્ટ ફેક્ટરી ઉપર અદાણી ગ્રુપ ની નજર છે.. ટૂંકમાં આખો મામલો ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપ વાયા સરકાર થ્રુ ટાર્ગેટ થઈ રહ્યો છે
Right
Ranavav cement factory Jay Bediani Mehta ni Che Bhima dula no mamlo alag che
@@RasilThattai Adani group hve aav se wati and watch ⌚
@@mK143. Adani group kuchdi ma port banava aave che bhai ane atyare toh adani Ambani e sauthi Motu mathu che atyare toh Bhima dula jeva char me e nasta ma khai lye enu akhi congress Kai na kari sake toh Bhima dula su chij che eto jov. Ranavav cement factory no transport no contract bhima dula pase Che e Jay mehta na khas che ane ene SP Jadeja sathe kaik personal problem che ema jail ma gya eni pehla bhi Salim Memon e firing ma be goli mari ti bhima dula ne ranavav ma. Jay Bediani ni toh Ranavav Veraval ane Uganda Africa ma tran company Che IPL ni team che adhu porbandar ni jamin che e bhi billionaire nanji kalidas ni family no Che shahrukh khan ane Shahid balwa ane Karim mirchiwala jeva loko partner che tya bhi aa dula bhai tunka pade..joki Adani Tata jeva groups ni jarurat che porbandar ma kemke dhandha na mamle porbandar aaje aakha Gujarat ma sauthi gareeb Che
સરકારની ચાલ કહેવાય.
ખૂબ સરસ વાત કરી ❤❤❤❤❤
પોરબંદર પોલીસ ને તેમજ ભગીરથ સિહ જાડેજા સાહેબ શ્રી ને ખૂબ ખૂબ અભિનંદન અને પશાંત દાદા ને વંદન જય સીયારામ
એસ. પી. ભગીરથસિંહ જાડેજા સાહેબ ખૂબ જ મજબૂત અધિકારી છે
ખૂબ સરસ માહિતી આપી, ધન્યવાદ...
ખુબ ખુબ સરસ શ્રી પ્રશાંત સાહેબ શ્રી 👏👏
મહેર સમાજ 🔱
👌👌
Once again sp jadeja sir has proved that an honest officer can do soo much of good to the society proud of you sir
સલામ અને ધન્ય છે પોરબંદર પોલિસ ને.
SP સાહેબ આપને મારા હૃદયના ભાવથી વંદન છે સાહેબ.
સરસ જાડેજા સાબ જય માતાજી સાહેબ
Bahu sarash dhanyawad
Khub saras, danyavad❤
આપના જેવા નીડર અને નિષ્પક્ષ પત્રકારો જે રણમાં મીઠી વીરડી સમાન છે તેમને અને તમારી પત્રકારીતા ને વંદન.
Story is Best Porbandar Police Sp Is Very Very Good ❤❤❤
Congratulations to Porbandar police
Khoob saras
ભગીરથ સિંહ જાડેજા સાહેબ ને ખુબ ખુબ અભિનંદન
ખૂબ સરસ...બી.યૂ.જાડેજા સાહેબ અને તેમની ટીમ ને અભિનંદન.
જાડેજા સાહેબ માનવતા વાદી, મિત્રતા પણ સારા છે.
ભગીરથસાહેબેભગીરથકામકરૂછેતેબદલખૂબખૂબ અભીનંદન
Nice story...Nice work porbandar force
અમને બહુ સારો લાગ્યો
सलाम सर भगीरथ सिंह जी
ખુબ ખુબ અભિનંદન જાડેજા સાહેબ ને
SP સાહેબ ને ખુબ ખુબ અભિનંદન
ખુબ જ સરસ તમારૂકામછે
ખૂબ ખૂબ અભિનંદન ❤❤❤
ખૂબ સરસ માહિતી આપી
Khub saras
જય માતાજી જાડેજા સાહેબ
આભાર
અતી સુંદર સ્ટોરી
I love your voice and speech.
Nicely explained.❤
નિડર જાંબાઝ પત્રકાર પ્રશાંતભાઈ નેં લાખ લાખ વંદન ❤
આભાર શાચી વાત કીધી
Wah dada supar
Good work sir & navjivan news
ભાઈ આમા એમનો સોકરો લખમણ ઓડેદરા પણ હાથી સિમેન્ટ કંપની માં એસોસિયેશન નો પૃમુખ છે અને વાહનો ના માલીકો ને બવ હેરાન કરે છે
Kya gam aavu thay che hu jasadan thi su
@@farmeryaar5860 રાણાવાવ હાથી સીમેન્ટ કંપની માં ભાડાં મા થાય છે
તમારો નંબર આપશો..
@@farmeryaar5860 porbandar
અદાણી આ કંપની વેચાતી લેવાની છે. ઓડેદરા ઘર ભેગો થશે
JAY SHREE KRISHNA
Prashant bhai khub khub aabhar
Thank you sir.
Salute to Porbandar S.P. and his force.
Thank you for details
સરસ
ખુબ સરસ સમજવા નીવાત સમજાવો છો પ્રશાંતભાઈ.
જોરદાર
Very good sir 👍
સારી વાત કરી ભાઈ
બેસ્ટ ઓફ લક
ત મારા જેવા લીડર
પત્રકારથી અમને
સાચી પેરણાં મળે છે
ધન્યવાદ
બીજેપી નાં રાજ માં જસદણ તાલુકાના આટકોટ માં પાટીદાર સમાજ ની દિકરી ઉપર રેપ કર્યો હતો તે બીજેપી ના કાર્યકર્તા હતા કંઈ થયું બીજેપી સાંસદ નેતા બચાવી શકે મોરબી જિલ્લામાં. જીલતા પુલ તૂટી ગયો કેટલા ગરીબ માણસ નાં નાના બાળકો સાથે પપ્પા ની સાથે જિંદગી મૂકી જતાં રહિયા બીજેપી નો પરસોતમ રૂપાલા નો વેવાઇ જયસુખ પટેલ અજંતા નો માલિક હતો જનતા પૂછે છે ગરીબ માણસ ને ક્યારે ન્યાય મળશે સુ થયું કંઈ નહીં જનતા ના ટેક્સ નાં રૂપિયા થી સાંસદ નેતા મોજ કરે છે મોદી અમિત શાહ એ કોઈ દિવસ સરકારી નોકરી કોઈ ગરીબ માણસ ને જો કોંગ્રેસ જે બનાવ્યું હતું તે બધું વેચી નાખું છે બસ અદાણી જૂથ મુકેશ અંબાણી મોજ કરે છે
મોરબી ના એસપી પૈસા હજમ કરીગયા છે
આમાં અમુક સત્તાધારી પક્ષના આકા નો રોલ હોય છે કોઈ અધિકારી સંડોવાયેલા હોતા નથી આવી ગંભીર ઘટનાઓ ને સાવરતા હોય છે
Congratulations Jadeja Saheb.. Aap ni vat Satya che..aa bjp Sarkar Gunda oni che.. imandari ne saja male che
સાચી વાત કરી ભાઇ
Dhnyvad.chhe.navjivnne
Damdar Stories
Saras
પ્રશાંતભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન
Congratulations sp sir very nice work done by you sir
ખુબ ખુબ અભિનંદન મોટા ભાઈ પોરબંદર એસ.પી. ભગિરથસિંહ જાડેજા તેમજ પોરબંદર પોલીસ
Great work
પ્રશાંત સર પત્રકારત્વ એ એક ન્યાયતંત્ર જેટલુ જ મહત્ત્વ નુ બીજુ પલ્લુ છે જે હરતુ ફરતુ સ્વતંત્રતા ધરાવતુ પત્રકારત્વ જ્યારે કોઈ ના દબાણ મા આવે ત્યારે તે સત્ય બહાર આપતા ડરે છે.ભાગ્યે જ આપના જેવા નિડર અને નિષ્ઠવાન પત્રકાર જોવા મળશે.સેલ્યુટ સર.
થોડીક બદામ ખાતો જા તો નાનું મગજ કામ કરતું થઈ જાય અને પછી વાતો કરવાની મજા આવે યાર આખા કુટુંબને શરમમાં ના મુકો આપણે ભાઈઓ કહેવાઈએ થોડીક તો મર્યાદા રાખ.
સારીછે❤
ખુબજ સરસ 👌👌
Jay Mataji
ખુબ સરસ
ખૂબ સરસ
Jordar story
Khub khub abhinandan sp sir
Verry nice sir
Khub saras.
Good News chenal i appreciate you i like your systam of news
ખુબ સરસ🎉
Jadeja sir. Nice work
શ્રી જાડેજા સાહેબને અપ્રતિમ હિંમત બ તાવવા માટે ખૂબ અભિનંદન અને પ્પત્રકારશ્રી દયાલ સાહેબને પણ નિડર પત્રકારીતા માટે ખૂબ અભિનંદન. જય ભારત. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીકી જય.
ખુબ ખુબ અભિનંદન પોલીસ ને તેમના એસ પી સાહેબ તથા સ્ટાફને
Wahhh
સરસ કાર્યવાહી કરી અભીનંદન
જોરદાર ❤❤❤
તમારી હિંમત ને સલામ અને sp સાહેબ ને પણ સલામ
Jay ho સાહેબ
સારું કર્યુ 👍
કામ સારૂ છે આપનુ
Highest view
Waaah sp saheb
Congratulations bhagirath sinh Jadeja
જાડેજા સાહેબ ને કોટી કોટી પ્રણામ 🙏🙏🙏
Nice
જય હીન્દ જય ભારત
કંઈ ના થાય થોડા દિવસ પછી બધું ભૂલાઈ જસે સમાધાન થઈ જશે 😮😅😂
વાહ રાજપુત વાહ⚔️