મહંતશ્રી હંસગીરી બાપુ સાથે માર્મિક સંવાદ I અત્યારનાં સાંપ્રત સમયમાં બનતા નાનાં મોટાં પ્રશ્નો (ભાગ-૨)

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • અત્યારનાં સાંપ્રત સમયમાં બનતા નાનાં મોટાં પ્રશ્નો, તેમજ ધાર્મિક સંવાદ આ વિડીયોમાં અદભુત રીતે દર્શાવવામાં આવ્યો છે. અને હંસગીરી બાપુ નું શાસ્ત્રોક્ત જ્ઞાન સમગ્ર માનવજાતને ખુબ જ ઉપયોગી છે.
    ►મહંતશ્રી હંસગીરી બાપુ સાથે માર્મિક સંવાદ I અત્યારનાં સાંપ્રત સમયમાં બનતા નાનાં મોટાં પ્રશ્નો (ભાગ-૨)
    ------------------------------------------------------------------------------------------
    Follow Us On 📢
    ► ▷ UA-cam : / @prakashbhuvanm
    ► ⓕ Facebook : www.facebook.c...
    ► ◉ Instagram : www.instagram....
    For Business Enquiry ⤵️
    ✉︎ : prakashbhuvanm@gmail.com
    📞 : +91 83204 25950
    ------------------------------------------------------------------------------------------
    🗝️ My Secret:--
    Gorilla Tripod : www.amazon.in/...
    DIGITEK® (DTR 550 LW) Tripod Stand : www.amazon.in/...
    DJI OSMO Mobile 6 Gimbal : www.amazon.in/...
    Hollyland Lark M2 Wireless Mic : www.amazon.in/...
    Stuffcool Major Plus 20000mAh Powerbank : www.amazon.in/...
    If you start up, I suggest this mic : www.amazon.in/...
    ------------------------------------------------------------------------------------------
    નમસ્કાર મિત્રો,
    હું આપનો મિત્ર પ્રકાશ ભૂવા
    અમારી યુટયુબ ચેનલમાં આપનું સ્વાગત કરુ છું
    મિત્રો અમારી ચેનલમા આપને સનાતનધર્મની વાતો અને આધ્યાત્મિક સ્થાનો તેમજ માનવજીવનમાં કોઈપણ એવી સેવાકીય સંસ્થાઓ કે જે ખરેખર માનવસેવાના ઉત્કર્ષ માટે કામો કરી રહી હોય. તેવી સંસ્થાઓનો પરીચય અને આપણી ભાતીગળ સંસ્કૃતિને એટલે કે ગ્રામ્ય સંસ્કૃતિ ને પણ આ ચેનલના માધ્યમથી આપના સુધી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ હશે. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભુલશો નહીં..
    #prakashubhuvavlog #hansgiribapu #satsang #sanatandharma #sanatansamikshadebate #religion #gujarati #interview #HansgirijiMaharaj
    Your Queries:
    મહંતશ્રી હંસગીરી બાપુ સાથે માર્મિક સંવાદ
    નાનાં મોટાં પ્રશ્નો
    ધાર્મિક સંવાદ
    હંસગીરી બાપુ નું શાસ્ત્રોક્ત જ્ઞાન
    hansgiri bapu
    bapu sathe satsang
    gujarat
    travel
    nature
    sanatan dharma
    religion
    aastha
    bhakti
    girnari sadhu
    andh shraddha
    om namo narayanaya
    HansgirijiMaharaj
    jayrukhad
    girnari
    જય સનાતન ધર્મ... જય ગરવી ગુજરાત..
    -ધન્યવાદ
    ------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 21

  • @vikramsolankiahir3672
    @vikramsolankiahir3672 23 дні тому +1

    મારી પાસે શબ્દ જ નથી બાપુ જય સીયારામ અને પ્રકાશભાઇ ભૂઆ સાહેબ જય શ્રી કૃષ્ણ

  • @PadayaBabubhai-s2z
    @PadayaBabubhai-s2z 7 днів тому +1

    જય હો હંશગીરિ બાપુ નો

  • @JagrutiDhameliya-zi6rq
    @JagrutiDhameliya-zi6rq 24 дні тому +3

    બાપુ ને પ્રણામ અને ખુબ ખુબ આભાર પ્રકાશભાઈ અને તમારી ટીમ ને, કેમકે જયાર થી પેલો ભાગ જોયો છે ત્યારથી રાહ જોતા હતા કે બીજો ભાગ આવે તો સારું. અને તમે અમારી ઈચ્છા પૂરી કરી એટલે ખૂબ ખૂબ આભાર ભાઈ...

  • @zinalfilms6111
    @zinalfilms6111 24 дні тому +1

    અદભુત સંવાદ 👍

  • @MilangiriGoswami-108
    @MilangiriGoswami-108 17 днів тому +1

    Om namo narayan

  • @ahirbaghabhai
    @ahirbaghabhai 3 дні тому

    જયહોહસગિરિબાપૂ

  • @PareshJoshi-q5b
    @PareshJoshi-q5b 9 днів тому +1

    જય સયારામ

  • @dineshgirigoswami8754
    @dineshgirigoswami8754 16 днів тому +1

    હંસ ગીરીજીમાતાપિતાનીસેવાનેસભાળરાખવાનીવાતપરભારમુકીવાતકરો

  • @RameshBhai-i2s
    @RameshBhai-i2s 4 дні тому

    જય હો હંસગીરિ બાપુ જય સિતારામ

  • @rasikgopani5656
    @rasikgopani5656 День тому

    બાપુ આપને પ્રણામ,ખુબ સરસ સત્સંગ...

  • @VaishaliPatel-o7p
    @VaishaliPatel-o7p 23 дні тому +1

    Jay shiya ram ❤❤❤

  • @DharmeshMukhi
    @DharmeshMukhi 24 дні тому +1

    🙏🙏🙏

  • @sonalbhammar5539
    @sonalbhammar5539 24 дні тому +1

    👍👌

  • @keshubhadabhi
    @keshubhadabhi 9 днів тому +1

    આ બાપુ નો આશ્રમ ક્યાં આવેલો છે

  • @MilangiriGoswami-108
    @MilangiriGoswami-108 17 днів тому +2

    Aapdi praja ne desh partye ne sanatan dharm partye Kai knowledge pan nathi knowledge 6 to emnu aacharan nthi karta ne bija karva deta ,,aa Mari vancha 6 prakash bhai🙏🙏🙏

  • @Badshahann
    @Badshahann 11 днів тому +1

    જય દ્વારકાધીશ ભાઈ ખુબ સરસ સંવાદ થયો બાપુ સાથે અને અમને પણ આવો મોકો મળયો તમારી ચેનલ ના માધ્યમ થી ક્યારેક રુબરુ દર્શન થઈ જાઈ એવી પ્રાર્થના છે

    • @prakashbhuvanm
      @prakashbhuvanm  11 днів тому +1

      @@Badshahann આભાર ભાઈ 🙏🙏

  • @hirenvasoya3931
    @hirenvasoya3931 22 дні тому +1

    Om namo narayana

  • @Ganubhajadeja-tn1mh
    @Ganubhajadeja-tn1mh 7 днів тому +1

    જય સિયારામ