પહેલાતો વિજયભાઈનો આભાર કે ઘણી મહેનત કરી કે જેના વખાણ કરીયે તેટલો ઓછો પડે એવા સાધ્વીજીને પ્રશ્નો પૂછી હરકોઈના જીવનમાં ઉપયોગી થાય એવા વિડોયોના માધ્યમથી વહેતો કર્યો. ધન્યવાદ 🌹🙏જય હો સાધવીજી 🙏🌹
આપના અનેક ઇન્ટરવ્યૂ મે જોયા સાંભળ્યા છે પરંતુ આ સાધ્વીજી ની વાત બહુ સ્પર્શે છે . મારા પ્રણામ ક્યારેક યોગ બનશે ત્યારે ચોક્કસ દર્શન કરીશ . સાંપ્રત સમય માં આવા મહાત્મા ઓ ની જરૂર છે . પુનઃ મારા પ્રણામ અને વિજયભાઈ આપના મેઘાણી કાર્ય ને હૃદયપૂર્વક નાં ધન્યવાદ
માતાજી ને કોટી કોટી વંદન, માતાજી આપ આધ્યાત્મિક જ્ઞાન બહુ સરસ રીતે અને સરળતાથી સમજાય એ રીતે આપ્યું.કોટી કોટી પ્રણામ.માતાજી ના હજુ વધુ વિચારો પ્રસ્તુત કરજો એ આશા.જય સનાતન ધર્મ. ય
અદભુત ખૂબ સુંદર સરસ સત્સંગ નો લાભ મહાત્મા સાધ્વીજી દ્વારા પ્રાપ્ત થયો ખૂબ ઓછા સાધ્વીજી ઓ જીવાત્મા વિષે આવુ ઉચ્ચ જ્ઞાન ધરાવેશે મહાત્મા સાધ્વી જી ને કોટી કોટી નમન.
ઊર્જા વળી દેવી. વાત કરો એટલું.સહેલું.નથી...ઇન્દ્રિયો અંકુશ કરવા માટે નથી..ભોગવવા માટે છે માટેજ. શિવ પાર્વતી ના.લગ્ન થયા હતા.અને બાળકો પણ હતા. તમામ ભાગવાનો સંસારી હતા. જો ઇન્દ્રિય ઉપર કાબૂ રાખવો હોત તો. સંસાર ભોગવત.નહી. જીવન ભાગી જવા માટે.નથી. જીવન સંસાર માંથીજ. બધું.મેળવવાની વાત છે.ભાગ્ય એ ભટકી.ગયા..સંતો ઘર મૂકી આશ્રમ ને.ઘર.બાવનાવે છે. શિષ્યો ને દીકરા. ગુરુ.ને બાપ.બનાવે છે અંતે .જે મૂક્યું.એ. નવું આધાર કાર્ડ.કુપન બનાવે છે , જ્યાં સુધી રૂપિયા મિલકત મોહ છે.ત્યાં બધું નકામું છે. જીવન બહુ ટૂંકું છે.પરંતુ મોહ લાલચ સ્વાર્થ ઇન્દ્રિય શુખ. એ.બધું જન્મો ના જન્મો હજારો જન્મ સુધી સાથે આવ્યાજ કરે છે. ભારત માં.આવી વાતો કરનારા નો ત્રોટો નથી. અને સાંભળ નારા નો પણ ત્રોતો નથી. ચાલવા દો જય માતાજી
ખૂબ સરસ, સાધ્વી માતાજી એ વ્યક્તિને પોતાની ઉર્જા કામવાસનાને રોકી અન્ય પ્રવુતિઓ અપનાવીને યોગ, પ્રાણાયમ, કસરતની દિશામાં વાળી પોતાની વ્યક્તિગત સમજણ પૂર્વક વર્તન કરે અને સફળ થાય છે,વાત,કાછ,મન નિશ્ચલ રાખે એ સિદ્ધ કરે એ સાધુ છે, ધન્યવાદ.
પહેલાંની દેવી હતી કોઈ કહે અંબાજી કોઈ કહે પાર્વતી તેઓ નાં અનેક નામો હતા તો આજે આવી સતી નારીયુ અવતાર લીધો છે ભારત દેશ મહાન છે જ્યાં આવિ જગદ અંબાયુ છે ત્યાં દેશ નો વાળ વાંકો નહીં થવાદે ધન્ય છે માતા ધન્ય છે દેવી અવતાર
સાધ્વીજી તમારા જ્ઞાન અને જવાબ માટે તો સુ કહીએ પણ સાધુ સાધુ સાધુ કહેવા નું મન થાય સે સાચા ❤ થી જયહો તમારા માં બાપ ને જેની આવી જગદંબા ને જન્મ આપ્યો જય ભારત.... કોટી કોટી વંદન જય માતાજી... જીવન માં તમારા દર્શન જરૂર આવીશું.. મારા મનમાં કેટલા મોટા પ્રશનો ના જવાબ કેટલા સંતોષ કારક આપ્યા જય હો
જય હો જય હો મહંત શ્રી યોગીની મહેશ્વરી નાથજી ગુરુ માતાજી ના મુખેથી કહી શકાય કે એક સંત ના મુખેથી સંતવાણી 🙏 નો ખુબ જ આનંદ થાય વિજયભાઈ માતાજી નો બીજો પાર્ટ બનાવો તો બહું જ સુંદર માતાજી જટીલ પ્રસન્ન નો કેટલાં જવાબ માતાજી સરળતાથી સમજાવ્યા બહું જ ધ્યાન થી સાંભળયા બહું આનંદ થયો વિજયભાઈ એક ઈન્ટરવ્યુ ગુજરાત નાં ગરવા ગાયક રમેશભાઈ પરમાર ની મુલાકાત કરો એમની જીવન ઝરણી નું ઇન્ટરવ્યૂ કરો એવી આશા રાખી રહ્યા છીએ જય હો સંતવાણી ભજન 🙏🙏
પહેલાતો વિજયભાઈનો આભાર કે ઘણી મહેનત કરી કે જેના વખાણ કરીયે તેટલો ઓછો પડે એવા સાધ્વીજીને પ્રશ્નો પૂછી હરકોઈના જીવનમાં ઉપયોગી થાય એવા વિડોયોના માધ્યમથી વહેતો કર્યો. ધન્યવાદ 🌹🙏જય હો સાધવીજી 🙏🌹
આપના અનેક ઇન્ટરવ્યૂ મે જોયા સાંભળ્યા છે પરંતુ આ સાધ્વીજી ની વાત બહુ સ્પર્શે છે . મારા પ્રણામ ક્યારેક યોગ બનશે ત્યારે ચોક્કસ દર્શન કરીશ . સાંપ્રત સમય માં આવા મહાત્મા ઓ ની જરૂર છે . પુનઃ મારા પ્રણામ અને વિજયભાઈ આપના મેઘાણી કાર્ય ને હૃદયપૂર્વક નાં ધન્યવાદ
બહુ સરસ
મારી મા ભગવતી તમને મારા કોટી કોટી વંદન માં ધન્ય ધન્ય હો જય સીતારામ જય માતાજી
જય શ્રી રામ , જય હનુમાન વીર હનુમાન,
ખુબજ સરસ સંવાદ, પ્રભુજી તમારા ચરણો માં કોટી કોટી વદન, સત સત નમન.
માતાજી ને કોટી કોટી વંદન, માતાજી આપ આધ્યાત્મિક જ્ઞાન બહુ સરસ રીતે અને સરળતાથી સમજાય એ રીતે
આપ્યું.કોટી કોટી પ્રણામ.માતાજી ના હજુ વધુ વિચારો પ્રસ્તુત કરજો એ આશા.જય સનાતન ધર્મ.
ય
ઘણુંજ સરસ અને સુંદર રીતે સમજાવ્યું
મહાદેવ
અદભુત ખૂબ સુંદર સરસ સત્સંગ નો લાભ મહાત્મા સાધ્વીજી દ્વારા પ્રાપ્ત થયો ખૂબ ઓછા સાધ્વીજી ઓ જીવાત્મા વિષે આવુ ઉચ્ચ જ્ઞાન ધરાવેશે મહાત્મા સાધ્વી જી ને કોટી કોટી નમન.
Khub saras
Nirmal,
Sahaj Ane sachot
Parnam Mataji.
ખૂબ સરસ
નાની ઉંમરમાં ખૂબ જ સરસ આધ્યાત્મિક જ્ઞાન મેળવી લીધું છે જ્ઞાન નો લાભ લેવા જેવો છે નમન પ્રણામ
🙏🙏🙏
ખુબ ખુબ વાસ્તવિક અને જ્ઞાન ભરી વાત જાણવાં મળી.. એક રીતે અંધ શ્રદ્ધા થી બચવાની ખુબ વાસ્તવિક સમજ આપી.. વંદન આપ માતુશ્રી ને
બેન શ્રી સુંદર જવાબ આપ્યો. અન્ય જગ્યાએ ઉર્જાને વાળી દેવી. જેથી ઇન્દ્રિયો ઉપર અંકુશ આવી જા ય
ઊર્જા વળી દેવી. વાત કરો એટલું.સહેલું.નથી...ઇન્દ્રિયો અંકુશ કરવા માટે નથી..ભોગવવા માટે છે માટેજ. શિવ પાર્વતી ના.લગ્ન થયા હતા.અને બાળકો પણ હતા. તમામ ભાગવાનો સંસારી હતા. જો ઇન્દ્રિય ઉપર કાબૂ રાખવો હોત તો. સંસાર ભોગવત.નહી. જીવન ભાગી જવા માટે.નથી. જીવન સંસાર માંથીજ. બધું.મેળવવાની વાત છે.ભાગ્ય એ ભટકી.ગયા..સંતો ઘર મૂકી આશ્રમ ને.ઘર.બાવનાવે છે. શિષ્યો ને દીકરા. ગુરુ.ને બાપ.બનાવે છે અંતે .જે મૂક્યું.એ. નવું આધાર કાર્ડ.કુપન બનાવે છે , જ્યાં સુધી રૂપિયા મિલકત મોહ છે.ત્યાં બધું નકામું છે. જીવન બહુ ટૂંકું છે.પરંતુ મોહ લાલચ સ્વાર્થ ઇન્દ્રિય શુખ. એ.બધું જન્મો ના જન્મો હજારો જન્મ સુધી સાથે આવ્યાજ કરે છે. ભારત માં.આવી વાતો કરનારા નો ત્રોટો નથી. અને સાંભળ નારા નો પણ ત્રોતો નથી. ચાલવા દો જય માતાજી
જ્ઞાન અને વિજ્ઞાન એટલે મારાં સનાતન ધર્મ નાં સંતો હો પ્રભુ
અદભુત ચર્ચા, સારી સમજાવટ થી પ્રશ્નનું સમાધાન સાધ્વીજી મારફતે કરવામાં આવી, ધન્યવાદ
ખુબ જ સારૂ પાર દર્શક ભર્યુ જ્ઞાન ની વાત જાણવા મળી વાહ સાધ્વી જીને વંદન અને વિજય ભાઇનો આભાર
આદેશ
જય હો ગુરુ મૈયા બહુ સરસ વાત કરો છો તમે ભગવાન
વિજયભાઈ ખૂબ સરસ સુંદર જવાબ આપ્યો માતાએ
ખુબ સુંદર સત્સંગ!આવા મહાપુરુષો ના કારણે જ આ સુષ્ટિ ટકી રહી છે. આભ ને ટેકા નથી અને ધરતી ને પાયા નથી.
🙏જય ગુરુ મહારાજ 🙏
ખૂબ સરસ, સાધ્વી માતાજી એ વ્યક્તિને પોતાની ઉર્જા કામવાસનાને રોકી અન્ય પ્રવુતિઓ અપનાવીને યોગ, પ્રાણાયમ, કસરતની દિશામાં વાળી પોતાની વ્યક્તિગત સમજણ પૂર્વક વર્તન કરે અને સફળ થાય છે,વાત,કાછ,મન નિશ્ચલ રાખે એ સિદ્ધ કરે એ સાધુ છે, ધન્યવાદ.
જીવન ના દરેક પાસાઓને સરસ રીતે રજૂ કરવામાં આવ્યા છે, ખુબ જ માહિતી પૂર્ણ ઇન્ટરવ્યુ.
અદભૂત ચર્ચા અને માગૅદશૅન સાધ્વીજી દ્રારા.. ખૂબ સારો સત્સંગ.. જય શ્રી કૃષ્ણ..🙏
પહેલાંની દેવી હતી કોઈ કહે
અંબાજી કોઈ કહે પાર્વતી
તેઓ નાં અનેક નામો હતા
તો આજે આવી સતી નારીયુ અવતાર લીધો છે
ભારત દેશ મહાન છે જ્યાં
આવિ જગદ અંબાયુ છે
ત્યાં દેશ નો વાળ વાંકો નહીં
થવાદે ધન્ય છે માતા ધન્ય છે દેવી અવતાર
સરસ સત્સંગ કર્યો. માતાજી પાસેથી થોડી વાત માં ઘણું જાણવા મળ્યું વંદન સે નમો દેવી.
જય શ્રી જગતંબા જય હો માં જય માતાજી
સાધ્વીજી તમારા જ્ઞાન અને જવાબ માટે તો સુ કહીએ પણ સાધુ સાધુ સાધુ કહેવા નું મન થાય સે સાચા ❤ થી જયહો તમારા માં બાપ ને જેની આવી જગદંબા ને જન્મ આપ્યો જય ભારત.... કોટી કોટી વંદન જય માતાજી...
જીવન માં તમારા દર્શન જરૂર આવીશું..
મારા મનમાં કેટલા મોટા પ્રશનો ના જવાબ કેટલા સંતોષ કારક આપ્યા જય હો
જય પરબ્રહ્મ પરમેશ્વરી માતા ખૂબ સરસ સમજણ આપી ધન્યવાદ સમજણમાં આવે એના કામનું 🍂🪴🍂🪴🍂
વાહ ભાઈ વાહ સરસ 💯
Khubj Sundar vat che Ane sadhutv khubaj saru Ane vandniy che
વાહ માતા મહેસ્વરીજી તમારી વાત સમજ ખૂબ ઊંડાણથી સાંભળી આનંદ થયો
ખુબસરસ.સમજવાજેવુ.છે
ખૂબ ખૂબ ધન્યવાદ વીજય ભાઈ આવી વાતુ સાંભળ મળે છે જય ગુરુદેવ ભગવાન
Wah kubaj saras vat kari prnam mata ji salute
યોગિની નાથજી બહેન ને મારું સરસ્થાંગ નમન 🙏
આજના સમયમાં તમે જે વાત કરી તે ખરેખર વંદનીય છે આપ નો આશ્રમ ક્યાં છે તે કહેજો જેથી આપના દર્શન કરી શકાય અને આપના જ્ઞાનનો લાભ મળી શકાય હર હર મહાદેવ
Interu ma Aapel J Chhe
बहेन साध्वी जी ने बहोत सनातनी ज्ञान की बात कही |
|| खूब खूब साधुवाद ||
@@divyeshulavaસુખપર, તા, બાબરા, જી, અમરેલી
🙏🙏
Dhanyawad 🙏🙏
સરસ જ્ઞાન જય ગુરુદેવ 🙏🙏🙏
ધન્ય છે એમના માતા પીતાને
સત સત પ્રણામ સાધ્વી માને 🙏🙏
અંતરમાં આનંદ થયો સતસંઞ સાભળીને
બહુજ સરસ માતાજી સાધ્વી જી યોગ થી વિયોગ હરેક વસ્તુ નો સહયોગથી વિયોગ જીવથી શિવ નો મિલન નો રસ્તો જય હો 👏👏👏🌺💐🌹🙋🙆🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
સાધુ સંત આવા હોવા જરૂરી છે
બહુ જ સરસ
ગહન વાતો ને ખુબ સરળતાથી સમજાવી
વારંવાર પ્રણામ સહ આદેશ....
ખુબ ખુબ આભાર મહારાજજી ની સમજાવવા ની રીત અને જ્ઞાન ને વંદન
Koti koti pranam Sadhvi Ji 🙏
વિજયભાઈ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો ની માહિતી માતાજી બહુ સરસ આપી સમજ બહુ સરસ આપી માતાજીની જય હો જય હો જય હો સત સત પ્રણામ કોટિ કોટિ પ્રણામ..
આવા ગુરૂ મળે તો જીવન સાર્થક બની જાય સંમજાય તો બહુ સરસ રીતે સમજાવ્યું
ખુબજ સરસ વાતો કરી માં ભગવતી જી એ ખુબજ આનંદ થયો ખૂબ ખૂબ આભાર આપ શ્રી જી નો માતાજી અને વિજય ભાઈ શ્રી નો
Khub khub saras jai Bhagwan jai Sanatan dharm
જય માતાજી આપ ને સત સત વંદન
ઓમ નમઃ શિવાય ૐ ઓમ નમઃ શિવાય ૐ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ઓમ નમો નારાયણ જય ગિરનારી જય દ્વારકાધીશ જય ગિરનારી જય ગુરુદેવ શ્રી મેલડી માતાજી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️ 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻
જય દ્વારકાધીશ ભાઈ ભગવતી નો આશ્રમ ક્યાં આવેલો છે તે જરૂર જણાવશો આવા સમયે આવા ભગવતી ના દર્શન થાય તો આપણૂ જીવન ધન્ય થઈ જાય
માતાજી એ ખુબ સરસ સમજાવ્યું ખુબ અભ્યાસુ માતા છે
જય ભોળાનાથ ખુબખુબ આભાર આવા સંતો કોઇ પણ સ્વાર્થ વગર ના એમના જીવન હોયછે
ખુબ ખુબ અભ્યાસુ સૌમ્ય મૂર્તિ જ્ઞાની માતાજી ને પ્રણામ
વિજયભાઈ ખુબ સરસ તમારા માટે શબ્દો ઓછા પડે તેમ છે ખૂબ સરસ રજૂઆતો હોય છે તમારી જે આજ ના લોકજીવન માટે ઉપયોગી હોય છે
આવી વ્યક્તિને જોઇ કે સાંભળીને હું ખૂબ ખુશી અનુભવું છું.
માતાજી નાં ઉદાહરણ સાથે સમજાવવા ની રીત ખરેખર અદ્ભુત છે
જય હો 🙏🙏🙏
સિધ્ધો આદેશ નાથજી
ॐ नमो नारायण
જય હો જય હો મહંત શ્રી યોગીની મહેશ્વરી નાથજી ગુરુ માતાજી ના મુખેથી કહી શકાય કે એક સંત ના મુખેથી સંતવાણી 🙏 નો ખુબ જ આનંદ થાય વિજયભાઈ માતાજી નો બીજો પાર્ટ બનાવો તો બહું જ સુંદર માતાજી જટીલ પ્રસન્ન નો કેટલાં જવાબ માતાજી સરળતાથી સમજાવ્યા બહું જ ધ્યાન થી સાંભળયા બહું આનંદ થયો વિજયભાઈ એક ઈન્ટરવ્યુ ગુજરાત નાં ગરવા ગાયક રમેશભાઈ પરમાર ની મુલાકાત કરો એમની જીવન ઝરણી નું ઇન્ટરવ્યૂ કરો એવી આશા રાખી રહ્યા છીએ જય હો સંતવાણી ભજન 🙏🙏
❤❤❤
Very nice
પૂજ્ય માતાજીનું જ્ઞાન તો આધ્યાત્મિક અને ઉત્તમ છે જ પણ સાથે-સાથે શિક્ષણ પણ ખૂબ જ ઉત્તમ છે આપણી સંસ્કૃતિ આપણો વારસો 🌹🙏 જય માતાજી 🙏
સરસ ભરતભાઈ જય દ્વારકાધીશ આવા દેવિ ને વંદન જય સોમનાથ મહાદેવ
જોતમારા પુરવના કર્મો સારા હોયતો એ વાત સમજાય છે ❤🎉🎉🎉
પૂર્વ ના કર્મ સારા હતા એટલેજ. માનવ જન્મ મળિયો છે. અત્યારે સુધાર વા ની વાત છે. નહી તો સુ થશે.મારો હરી જાણે
ખુબ સુંદર અને સરળ ભાષા માં જ્ઞાન આપવા બદલ આભાર એને ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏
Vijay Bhai video khub sarash❤❤❤❤
વિજય ભાઈ આપે બહુજ.ગહન
પ્રશ્ન કર્યા
માતાજી.ખુબજ.અભ્યાસુ.છે.જેમને જવાબ.પણ.સહજ.ભાવ સે આપ્યા
Khub j aanad thyo ak aejyuketad sanyasi ne sambhali ne,,🙏
સાજુ સાધુ સંતો આવા હોવા જોઈએ
સરસ જ્ઞાન સારું છે
જય હો
જય માતાજી
ખૂબ સરસ વિજય ભાઈ જય હો માતાજી આદેશ
Vaah vaah bhuj saras lagyu
મહાત્મા સાધ્વીજી ના ચરણો માં કોટિ કોટિ વંદન આવુને આવુ જ્ઞાન આપતા રહેજો વિજય ભાઈ એ ઇન્ટરવિયું મા બહુત ઉપયોગી પ્રશ્નો પૂછ્યા આધ્યાત્મિક માર્ગ અંગે સાહેબ બંદગી જય ગુરુ દેવ
🙏🕉️🙏bahuj sari vaat kari shreeyantra vishe
જય સીતારામ માતાજી આધ્યાત્મિક જગત માટે સુંદર માહિતી. ખૂબ આનંદ થયો. વિજયભાઇને ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ જય સીતારામ
સરસ વાત કરી
કબીર સાહેબે આજ વાત કરી છે.
ઓશો પણ આજ વાત કરી હતી
Koti koti dhanyvad...sakshat..devi nu swarup hov evi vani ane tej..che apni..jay ho ma .ambe..jagtambe
Thanks
માં જગદંબા થોડા માં કેટલું સરળ ભાષા માં વિજ્ઞાન, વર્તમાન, અધ્યાત્મિક સમજાવી દીધું, માતાજી તમને, તમારા ગુરુ અને માતા પિતા ને વંદન
OSHO PARANAM ❤️❤️❤️🌹🌹🌹
ખુબ ખુબ સરસ જાણકારી મળી, જે હરકોઈ ના મનમાં ઉદભવતા પ્રસ્નો નું સમાધાન આપ્યું... નમસ્કાર.. પ્રણામ
જય દ્વારકાધીશ
કર્મ સારા હોય તો જ આ સંતો ને સાંભળી શકાય
આજ છે સાચો સત સમાગમ...
આધ્યાત્મિક વકતવ્ય ..🙏
Jai Sanatan. SADHVI SHRI ane Vijaybhai ne Pranam .
Aava santo thi gyan ni desh ne khub jarur che
જય મા ઉમિયાજી
Anekanek Vandan Pranam
ખુબ સરસ જાણવા મળ્યું ખુબ આનંદ થયો આભાર સાધ્વીજી અને ભાઈ શ્રી પત્રકાર મિત્ર નો આધ્યાત્મિક વાતો નો આનંદ અપાર છે
ગુરૂ મહારાજે સરસ સત્ય સંગ કરીયોછે જય ગુરૂ મહારાજ
Namasta wonderful hearing your conversation, Purity (Suddhi) was seen very much in it. I seek your Blessings.
जय सच्चिदानंद प्रणाम माता जी
સરસ સમજાવ્યું માતાએ
જય માતાજી માં ખુબ સરસ વાત કરી આપના આશ્રમ નુ સરનામું આપવા ની કૃપા કરશોજી ધ્રાંગધ્રા હિતેષભાઇ સોની
માતાજી નો બાબારા પાસે સુખપુર આવેલેછે,, આદેશ
આશ્રમ ભાઈ
નામ : યોગીની મહેશ્વરી નાથજી
સરનામું: વડવાડા ખોડિયાર મંદિર ,
આદેશ આશ્રમ, સુખપર, બાબરા, અમરેલી.
સતસંગ દર અગીયારસ સાંજે 5:00 થી 6:30
અભણ પાસે એવું જ્ઞાન કોઈ દિવસ ન મળે, સાધ્વીજી ભણેલા છે, જય હો સરસવતતી ને વંદન
વાહ સરસ ઈન્ટરવ્યુ છે. સાંભળ જો બધા.
જય નારાયણ જય ગિરનારી
આદેશ માતાજી સરસ આદ્યાત્મિક સમજણ આપી આપ નો ખુબ ખુબ આભાર ❤
કોટિ કોટિ વંદન સાધ્વીજી
જયહો સનાતન આદેશ
Jay ho mataji
વાહ વિજયભાઈ ખુબજ સરસ વાત
પ્રણામ સચ્ચિદાનંદ. 💐💐💐💐💐🎂🎂🎂🎂🎂
જય હો મારા વહાલા
જય હો જય હો જય હો શ્રી માતાજી જય હો જય હો જય હો