રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ-૬: લુપ્તપદી લઇ, ગુપ્તપદીથી સપ્તપદી સુધીનો પ્રેમ

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • દોસ્તો,
    તે દિવસે એક અલ્લડ-ફક્કડ, હૅન્ડસમ યુવાન મારી ક્લિનિક પર મને મળવા આવ્યો. અંદરની તરફ આત્મ-વિશ્વાસ અને બહાર ખિસ્સામાં કૅશનો શ્વાસ છલકાવી એ યુવાન જયારે મારી પાસે આવીને એક ભલાઈની ઑફર મૂકે છે ત્યારે, થોડીકવાર માટે તો મને પણ વિશ્વાસ બેસતો નથી.
    પણ સમય જતાં એક જરૂરિયાત રૂપે એ છેલબટાઉ યુવાન મને યાદ આવે છે. ને પછી તેમાં એવું થાય છે કે એ યુવાન જ નહિ, પણ તેનું પરિવાર આજ દિન સુધી મારી દોસ્તીની ડાયરીમાં યાદગીરી મૂકતું આવ્યું છે.
    આખી ઘટનામાં શું થયું? કાઉન્ટર, કૅશ, ક્રાઇમ, કર્મની કઠણાઈ અને કાઈન્ડનેસનું એક મજેદાર કૉમ્બિનેશન માનવું હોય તો આજનો આ એપિસોડ માણજો. તમારા પ્રતિભાવ આવકાર્ય.
    લુપ્તપદી, ગુપ્તપદી અને સપ્તપદીના વ્હેણમાં લખાણ વેરતો
    ડૉક્ટર દોસ્ત શરદ ઠાકરના સલામ.
    - - - - -
    મારા પબ્લિશ થયેલાં પુસ્તકો ડાયરેક ઘરે મેળવવા માટે: amzn.to/470RxmK

КОМЕНТАРІ • 69

  • @shreeram-oq2oe
    @shreeram-oq2oe 10 місяців тому +3

    Wah જૉરદાર ❤

  • @sumantm.makwana5556
    @sumantm.makwana5556 18 днів тому +1

    Khub saras varta chhe

  • @rasikbhaipatel1185
    @rasikbhaipatel1185 5 місяців тому +1

    દર્શન ની પત્ની ને સલામ કે જેને ખરાબ સમય માં હિંમતપૂર્વક સાથ આપ્યો 🙏🙏

  • @dhikantpandya4656
    @dhikantpandya4656 4 місяці тому +1

    Khub Sundar ane preranatmak vaat

  • @narendrabhaisavseta3988
    @narendrabhaisavseta3988 10 місяців тому +2

    એકદમ અદ્ભુત હલાવી નાખે એવી વાત છે 🎉

  • @arunbhaipatel1146
    @arunbhaipatel1146 8 місяців тому +2

    ખુબ ખુબ આભાર જયસીયારામ દાંપત્ય જીવનની કસોટી કરવા માટે પ્રભુ કેવો મામા અપનાવે અને કૃપા પણ વરસાવે એવું સત્ય દશૅન આ વાત થઈ થાય છે

  • @meenadalal3150
    @meenadalal3150 Рік тому +2

    સર તમારો ખુબ આભાર તમારી વાર્તા વાંચી ખૂબ આનંદ થાય છે

  • @rajanrudalal1510
    @rajanrudalal1510 Рік тому +2

    ખૂબ જ j સુંદર

  • @parmarbrijesh5378
    @parmarbrijesh5378 4 місяці тому +1

    અદભુત છે

  • @varshanayak71
    @varshanayak71 Рік тому +2

    Sundar,🙏🙏🙏

  • @parmarbrijesh5378
    @parmarbrijesh5378 4 місяці тому +1

    ખુબ જ સરસ છે

  • @hasinakhimani341
    @hasinakhimani341 8 місяців тому +2

    Namste sir ji 😢khub saras
    Dil chalkayi gyu sir a vat sambhli ne
    Dukh ane dard apva valo e ek j Allah che ane emathi bahar pn ej kadhe che beshak

  • @dbshah7408
    @dbshah7408 10 місяців тому +2

    ખૂબ હૃદય સ્પર્શી સ્ટોરી.
    જેનું દિલ સાફ હોય તેને ઈશ્ર્વર જરૂર થી મદદરૂપ થાય છૈ.એવી જ રીતે દશઁન ભાઈ ને પણ ઈશ્ર્વરે સહાય કરી.

  • @bhattfam6643
    @bhattfam6643 7 місяців тому +2

    ખુબ ભાવવિભોર વાર્તા છે 🙏🏼

  • @mitapopat9211
    @mitapopat9211 9 місяців тому +2

    Shat shat vandan saheb apna par maa Saraswati ni Krupa hamesha rahe Ishwar apne arogya dirghayu apar sukh shanti ape tevi ek bahen taraf thi shubhkamna swikarsho Aabhar

  • @chandrikapatel203
    @chandrikapatel203 2 місяці тому +1

    માણસની માણસાઇ તમે ઓળખી તે માટે હું ખૂબ ખુશ છું. દિલની ભાવના સમજનાર માનવ જ આવા લેખો લખી શકે.❤

  • @atulkadiya9751
    @atulkadiya9751 9 місяців тому +2

    राडावी गई आपनी कॉलम नो जादू... सेल्यूट सर 🙏q

  • @rashmilathakkar1938
    @rashmilathakkar1938 2 місяці тому +1

    Wah

  • @rojesararonit6627
    @rojesararonit6627 Рік тому +2

    Khub j srs. Agal na video ni rah joi 6i.

  • @parulpatel9883
    @parulpatel9883 Місяць тому +1

    દામ્યત્ય જીવનમાં પ્રેમ, નિષ્ઠા અને વિશ્વાસ હોય તો ઈશ્વર પણ પુરેપુરો સાથ આપે છે. વાંચેલી સ્ટોરી આજે તમારા મુખેથી સાંભળીને મજા આવી ગઈ.

  • @akshaymehta3046
    @akshaymehta3046 8 місяців тому +2

    Salute to lady.

  • @maheshmchaudhary1633
    @maheshmchaudhary1633 9 днів тому

    અદ્ભૂત

  • @pritibenjoshi7661
    @pritibenjoshi7661 Рік тому +2

    Sharadbhai hu pan apni vachak chu khubaj saras che

  • @pari_patel04
    @pari_patel04 Рік тому +2

    Excellent

  • @rajshreejoshi593
    @rajshreejoshi593 Рік тому +2

    Very nice Ame Dr ni dairy ma vachel❤❤❤❤

  • @shyamanagadia7408
    @shyamanagadia7408 Рік тому +2

    The best story😊

  • @leenamanojvadher3735
    @leenamanojvadher3735 Рік тому +2

    Excellent..!!!... ❤

  • @shaileshpatel9033
    @shaileshpatel9033 2 місяці тому +1

    Superb.

  • @preetikothari1313
    @preetikothari1313 Місяць тому +1

    Beautiful ♥️

  • @hemenk1189
    @hemenk1189 Рік тому +2

    અતિ મનનીય અને ભાવવિભોર વાત. ધન્ય છે તેઓ. વંદન
    હેમેન્દ્ર કાપઙિયા

  • @user-hb5iz7hw4r
    @user-hb5iz7hw4r Місяць тому +1

    Very nice

  • @bhadesia
    @bhadesia Рік тому +4

    આગળની દર્શનભાઇ ની પ્રગતિ જોઇને લાગે કે સારા કામ અને વ્યક્તિને હંમેશા ઇશ્વર સહાય કરે છે

  • @mansithakkar3543
    @mansithakkar3543 Місяць тому

    Adbhut 👌👌

  • @narendrabhaisavseta3988
    @narendrabhaisavseta3988 10 місяців тому +2

    આમ તો હું ઘણા સમયથી તમારી બંને કોલમ વાંચી રહ્યો છું માધ્યમિક શાળા મા આચાર્ય હતો દશ વર્ષ થી રિટાયર્ડ થયો છું મને ડોક્ટર ની ડાયરી ખૂબ ગમે છે... 🎉🙏

  • @bharatbhaichhaiya1737
    @bharatbhaichhaiya1737 8 місяців тому +2

    Khub avismaraniy Dr. Sir varta hadyane sprshi gai sanatan Hindu na sapt pagala khara arthma sabit thaya

  • @truptigandhi8653
    @truptigandhi8653 Рік тому +2

    હૃદય સ્ત્રાવ પ્રસંગ... દર્શનભાઈ સાથે તેમનાં પત્નિ ને પણ નમન કે આવી વિકટ પરિસ્થિતિમાં પણ તેમનાં પતિનું વચન પાળ્યું અને તેમનાં પર પૂરો ભરોસો રાખ્યો🙏

  • @Dr.PrakashChaudhari
    @Dr.PrakashChaudhari Рік тому +4

    અદ્ભૂત સાહેબ. વાંચેલી ત્યારે ઉદ્ભવેલા પ્રશ્નનો સુખદ જવાબ સાંભળીને આનંદ થયો. આગળની વાર્તા માટે રાહ જોઇશ...

  • @anandprajapati1962
    @anandprajapati1962 Рік тому +2

    ખૂબ જ સરસ લાગણીસભર અદ્ભૂત સત્ય ઘટના

  • @arunbhaipatel1146
    @arunbhaipatel1146 8 місяців тому +2

    18:59

  • @languagescorevarshajani4533
    @languagescorevarshajani4533 Рік тому +2

    ખૂબ જ ભાવનાસભર વાત.. એ પણ ચોટદાર, મજેદાર, ખુશાલીભર્યા અંત વાળી સત્ય ઘટના.. ખૂબ ખૂબ આભાર, સર, પ્રણામ 🙏

  • @mafabhairabari5859
    @mafabhairabari5859 Рік тому +2

    Very good sir

  • @pmthanki2591
    @pmthanki2591 Місяць тому

    Excellent.

  • @bhavnasalvi4680
    @bhavnasalvi4680 Рік тому +2

    ખૂબ જ લાગણીશીલ બનાવી દે એવી વાત છે
    સર આભાર વ્યક્ત કરું છું ❤❤

    • @Dr.SharadThakar_Official
      @Dr.SharadThakar_Official  Рік тому

      ભાવનાબેન તમારા પ્રતિભાવ બદલ આભાર.

  • @jayantidave2148
    @jayantidave2148 Рік тому +2

    खूब खूब धन्यवाद
    जिन्होंने विपरीत परिस्थितियों में भी हौसला रखा

  • @reshmapatel7673
    @reshmapatel7673 Рік тому +2

    સરસ મેં ડોક્ટર ની ડાયરી માં વાંચી છે
    ખરેખર અદભુત છે

    • @Dr.SharadThakar_Official
      @Dr.SharadThakar_Official  Рік тому

      રેશમાબેન, તમારા પ્રતિભાવ બદલ આભાર.

  • @thakkarnita1652
    @thakkarnita1652 Рік тому +2

    Very very nice

  • @farooquiyasmin2593
    @farooquiyasmin2593 5 місяців тому +1

    😂અગર જીવન સરસ રી રીતે જીવવું હોય તો શરદ ઠાકર ના પુસ્તકો વાંચવા જોઈએ મારી નજરમાં સનદ ઠાકર થી વિશેષ કોઈ બીજું લેખક નથી ના કોઈ થશે યુ આર ઓસમ

  • @hareshsadrawala1270
    @hareshsadrawala1270 Рік тому +2

    Excellent