રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ-૮: એક પિન્ક પ્રેમપત્રના સુગંધની વાત

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • દિલમાં સતત પ્રેમના ઉમળકા સાથે જીવતાં દોસ્તો,
    આજની વાત મારા દિલની ખૂબ નજીક છે. એટલા માટે કે મને ગમતું કાર્ય 'પ્રેમપત્ર લેખન'ની વાત તેમાં સમાયેલી છે. આમ જોઈએ તો પ્રેમનો રંગ માત્ર પિન્ક (ગુલાબી) જ હોય એ જરૂરી નથી. અલબત્ત ! એ તો તેને આપનાર વ્યક્તિની અભિવ્યક્તિ એ ક્ષણે કેવો રંગ ધારણ કરે છે, તેના પર પણ આધારિત હોય છે.
    જેનો હું સાક્ષી રહ્યો છું, તેવા આજની વાર્તાના નાયક રાજુભાઈ પણ તેમના એક 'કલાસિક' પ્રેમપત્ર થકી એવો જ સંબંધિત ક્ષણ-રંગનો અનુભવ બતાવે છે. જેમાં તેની આભા ઉપરાંત સંબંધના સુગંધની પણ જબરદસ્ત અસર છે.
    એક વડીલ તરીકે તમને પણ ક્યારેક જો તમારાં સંતાનો માટે રાજુભાઈ જેવી પરિસ્થિતિમાંથી પસાર થવાનો સમય આવે, ત્યારે આ વાર્તાને યાદ કરશો. શક્ય છે, તમેય તેમની જેમ પ્રેમનો અતુલ્ય સંબંધ અને સુગંધ બરોબર બેલેન્સ કરી શકશો.
    વેલ ! તમારામાંથી જે દોસ્તોને તેમના જીવનમાં બનેલી કોઈક એવી અદભૂત ઘટના જે બીજાંને પણ અવાચક કરી શકે, પ્રેરણારૂપ બની શકે, તેને મારી સાથે વહેંચવી હોય, શેર કરવી હોય તો મને મોબાઈલ અને ઇમેઇલ દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો. શક્ય થશે તો આવનારાં એપિસોડ્સમાં તેને પણ સ્થાન આપવામાં આવશે.
    મોબાઈલ: +91 9426344618
    ઇમેઇલ: drsharadthaker10@gmail.com
    પ્રેમના વિવિધ રંગોને દિલો પર લગાવી જાણતો ડૉક્ટર દોસ્ત,
    શરદ ઠાકરના પ્રણામ.
    - - - - -
    મારા પબ્લિશ થયેલાં પુસ્તકો ડાયરેક ઘરે મેળવવા માટે: amzn.to/470RxmK

КОМЕНТАРІ • 13

  • @sarojdave2481
    @sarojdave2481 7 місяців тому +3

    સુંદર વાર્તા

  • @parulpatel9883
    @parulpatel9883 Місяць тому +1

    હૃધ્યસ્પર્શી વાર્તા

  • @jayshah7179
    @jayshah7179 8 місяців тому +2

    ખુબ હૃદય સ્પર્શી ઘાટના છે સાહેબ

  • @sudhamehta3919
    @sudhamehta3919 8 місяців тому +1

    સરસ.

  • @rajendraparmar9567
    @rajendraparmar9567 8 місяців тому +2

    સરસ વાત સરળ ભાષા માં❤

  • @languagescorevarshajani4533
    @languagescorevarshajani4533 8 місяців тому +2

    મન ભીંજવી જાય એવી ખૂબ સરસ વાત.. સરજી.. પ્રણામ 🌹❤🙏

  • @hemenk1189
    @hemenk1189 8 місяців тому +3

    બહુજ સરસ વાત કરી. આપણે
    જે પ્રેમ ન પામી શક્યા તે સંતાન પામે અને સાથે પાત્ર ની યોગ્યતા ની ચોકસાઈ .
    હેમેન્દ્ર કાપડિયા 🙏

  • @varshasoni2310
    @varshasoni2310 8 місяців тому +2

    Wah wah wah👌👌👌👌 sir vo javani javani nahi jisaki koi kahani na ho😘😘 dil ko chhu lene vali kahani 🙏🙏

  • @hasinakhimani341
    @hasinakhimani341 8 місяців тому +2

    Namste sir ji
    Khub j saras dil ni sprshi gyi vat khrekhr sir prhlo prem kyarey bhulato nathi ane sachu kahu to spne ene bhulva magta pn nthi bhale ene pami na shakiya pn dil na ek khuna ma sachvi ne rakhi to shakiye j

  • @yagnikvora8153
    @yagnikvora8153 8 місяців тому +2

    ikko bov pade chhe saheb ane bija avajo pan bov aave chhe je thoda ocha aave to saru