રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ- ૫: એક ધનવાન અને ગુણવાન મૂરતિયો-

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • એક બેકાર, ઠંઠણ-ગોપાલ, નોકરી-વાંછુ યુવાન જ્યારે જીવનમાં સેટ થતા પહેલા જ છોકરી જોવા ચાલી નીકળે છે ત્યારે...એવી ઘટના બને છે, જે તેને ખુદને તો જડથી તો ખરા જ પણ તેને જોઈ આવનાર કન્યાનેય મૂળથી બદલી નાખે.
    રણમાં ખીલ્યું ગુલાબના આ એપિસોડમાં એવા જ એક ધનવાન અને ગુણવાન મૂરતિયાની વાત કહી રહ્યો છું. મને તો હજુયે ગમે છે, તો તમને પણ ગમશે....અલબત્ત યુવાન, તેની પત્ની અને આખી ઘટના જ સ્તો !
    દિલમાં ધનવાની વિચારોની 'ભરતી' કરતો તમારો દોસ્ત,
    શરદ ઠાકરના સલામ.
    - - - - -
    મારા પબ્લિશ થયેલાં પુસ્તકો ડાયરેક ઘરે મેળવવા માટે: amzn.to/470RxmK

КОМЕНТАРІ • 89

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 2 місяці тому +1

    ગુડ ગુડ ગુડ

  • @rashmilathakkar1938
    @rashmilathakkar1938 2 місяці тому +2

    🎉વાહ ખૂબ રોમેન્ટિક વાત

  • @jayendrashah3061
    @jayendrashah3061 Місяць тому +1

    Khub khub sundar samjva devi vat

  • @parulpatel9883
    @parulpatel9883 Місяць тому +1

    પ્રિય અને સમજદાર સ્ત્રી જીવનમાં સાથ નિભાવે ત્યારે પુરુષ હિમાલય પણ સરળતાથી સર કરવાની હિંમત, હામ ભીડી લેતો હોય છે, પુરૂષાર્થ પરસેવે ન્હાઈ ત્યારે પરમેશ્વરે પણ સાથ આપવો પડે છે.
    નસીબદાર છે ભરતભાઈ કે આવી સમજુ ભાર્યા મળી.

  • @kalabentailor8235
    @kalabentailor8235 Місяць тому +1

    એકમ સરસ

  • @MaheshPatel-m4s
    @MaheshPatel-m4s 2 дні тому

    આભાર ડો.સાહેબ

  • @rajendraparmar9567
    @rajendraparmar9567 Рік тому +6

    હીરા ની પરખ ઝવેરી જ કરી શકે, આવી સિકસથ સેન્સ બહુ ઓછા લોકો પાસે હોય છે . ❤

  • @manoramamehta7705
    @manoramamehta7705 3 місяці тому +1

    Tamari badhi sachchi vato khub j game chhe. Thank u so much

  • @mustakimshadiwan5610
    @mustakimshadiwan5610 8 місяців тому +4

    આપ ની અદભૂત લેખન, વક્તવ્ય શૈલી થી અતી પ્રભાવિત.
    આપ ને સાંભળી ને આંખ ભીની થઈ જાય છે .❤

  • @shaileshthakar5428
    @shaileshthakar5428 Місяць тому +1

    Saheb sree ne shat shat Naman 🙏🙏🙏

  • @cricketfanda..4675
    @cricketfanda..4675 12 днів тому +1

    અદભુત ❤❤❤❤

  • @jayendrashah3061
    @jayendrashah3061 2 місяці тому +1

    શરદભાઇ ખૂબ જ સરસ વાત પ્રેમ આગળ પૈસા હારી જ જાય છે સમજ જીદ ગઈ મા બહુ જ મહત્ત્વ ની છે

  • @sumantm.makwana5556
    @sumantm.makwana5556 18 днів тому +1

    Varta khub gami

  • @maltidesai3082
    @maltidesai3082 5 місяців тому +1

    Hearttouching story ❤very interesting

  • @varsharathod3719
    @varsharathod3719 Рік тому +3

    વાહ શરદ ભાઈ ખુબ સરસ સ્ટોરી છે આજ ના સમય માં દરેક છોકરી પૈસાદાર કે ખુબ કમાણી કરતો મુરતીયો જ પસંદ કરતી હોય છે તો ખુબ સ સમજવા જેવી વાત છે

    • @vandanabhatt4403
      @vandanabhatt4403 Рік тому +1

      સાવ સાચી વાત કરી વર્ષાજી

  • @akshaymehta3046
    @akshaymehta3046 8 місяців тому +2

    Nice story. Highly appreciated for such people in our community.

  • @shreeram-oq2oe
    @shreeram-oq2oe 10 місяців тому +3

    આજ સાચો પ્રેમ ❤

  • @hareshsadrawala1270
    @hareshsadrawala1270 Рік тому +3

    અતિ સુંદર ! સારાં વાંચનથી વિશાળતા તરફનો અનુભવ !

  • @languagescorevarshajani4533
    @languagescorevarshajani4533 11 місяців тому +3

    વાહહહ, ખૂબ પ્રેરણાદાયક સત્યઘટના..જીવનમાં સત્યનિષ્ઠ બનવાથી ઈશ્વર મદદ કરે જ છે.. એનું ઉત્તમ ઉદાહરણ.. 👍
    નમસ્કાર 🙏સર

    • @harshadtalsania7710
      @harshadtalsania7710 9 місяців тому

      ખુબજ સરસ પ્રેરણાદાયક સત્ય ઘટના જીવનમાં ઉતારવા લાયક છે

  • @sharaddave765
    @sharaddave765 Рік тому +3

    10 ni note ane Karodo nu Dil ❤ denar ni Dileri ne abhinandan.. Bharatbhai nu bhagya chakra pharyu ane kahevay.. 👌🌹♥️🙏🏻

  • @mayatanna684
    @mayatanna684 Рік тому +3

    વાહ સર. જોરદાર. ધન્ય એ વનિતા કે જેણે માણસાઈ અને હીર પારખી ને મુઠ્ઠી ઊંચેરા માનવીની સાથે જીવન જેડી દીધું. 🎉

  • @prajapatiramesh1261
    @prajapatiramesh1261 Рік тому +3

    ડૉ શરદ ઠાકર સાહેબ પ્રણામ ખુબ આનંદ થયો

  • @nimeshshah9720
    @nimeshshah9720 3 місяці тому +1

    Very nice
    Really good
    And true life
    Story'

  • @maheshdave1175
    @maheshdave1175 Рік тому +3

    આભાર સાહેબ. હીર ने ઓળખી શકતી ગ્રામ્ય યુવતી ने અભિનંદન. સત્ય બોલવું અઘરું છે પણ ના વિચાર્યું હોય તેવો reward આપવાની તાકાત ધરાવે છે

  • @NagajanGareja
    @NagajanGareja 7 місяців тому +1

    અત્યંત રુદય સ્પર્શી 😢😢 સૌંદર્ય કે સંપતિ તમારી લાયકાત કે સાચી ઓળખ નથી પરંતુ વાણી, વિવેક, સંસ્કાર અને વર્તન જ તમારી સાચી ઓળખ છે એક કવિશ્રી એ કહ્યું છે કે "સોનાની પરખ સોની કરી શકે, હીરા ની પરખ હીરા પારખુ કરી શકે અને લોખંડ ની કિંમત લુહાર કરી શકે"

    • @Dr.SharadThakar_Official
      @Dr.SharadThakar_Official  7 місяців тому +1

      વાહ! ખૂબ સરસ 👍🏻

    • @NagajanGareja
      @NagajanGareja 7 місяців тому

      @@Dr.SharadThakar_Official આપનો પ્ર્યુત્તર વાંચું છું ત્યારે જાણે કે મને મેગસેસ એવોર્ડ મળ્યા નો આનદ અને ખુશીઓ ની અનુભૂતિ કરું છું કેમકે જે વ્યક્તિ એક એક સેકન્ડ ની કિંમત કરી રહ્યા છે ત્યારે તેમાંથી સેકન્ડ નો છઠો ભાગ કાઢી પ્રત્યતર આપે છે ધન્ય છે સાહેબશ્રી. અંત માં માણસ ને "શબ્દો જ તારે છે અને શબ્દો જ ડુબાડે છે" નાગાર્જુન પોરબંદરી..

  • @ushakapadia3544
    @ushakapadia3544 10 місяців тому +2

    Vah

  • @manishakava7043
    @manishakava7043 Рік тому +3

    ખૂબ સરસ

  • @Tarulatashah-e6w
    @Tarulatashah-e6w 2 місяці тому +1

    Beautiful. Reality

  • @bharatpatel8507
    @bharatpatel8507 10 місяців тому +2

    સરસ સત્ય ઘટના
    આભાર ડો.સાહેબ

  • @desurvaru5207
    @desurvaru5207 Місяць тому +1

    Inspiring very beautiful happiness🎉

  • @varshanayak71
    @varshanayak71 Рік тому +2

    Khub j saras🙏🙏🙏🙏🙏🙏Barabar hir parkhyu Bene.
    Dhanya che banene.
    Pranab Dr Saheb.

  • @ashokgohil8999
    @ashokgohil8999 Рік тому +2

    Sir tamari story telling style khub j adbhoot hoi chhe. Bharat bhai khub j lucky chhe jemne aava wife malya.

  • @patrasik1
    @patrasik1 27 днів тому +1

    ખાનદાની આનું નામ

  • @shahidansari-rk1si
    @shahidansari-rk1si 11 місяців тому +2

    Super duper story

  • @rudraagravat1641
    @rudraagravat1641 10 місяців тому +2

    આજ ના સમય માં પણ એક સ્ત્રી મા આવી સાત્વિકતા છે અને આવી સમજણ છે ખૂબ જ આશ્ચર્ય વચ્ચે આંખ માં પાણી આવી ગયા અને એ બેન ને એ સ્ત્રી ને બે હાથ જોડી ને વંદન ધન્ય છે તમારી સંસ્કારની શ્રીમંતાઈ ને. ભારતની બધી જ સ્ત્રી ઓ આવી જ હોઈ તો આ દેશ ના દીકરાઓ ફરી દેશ ને સોને કી ચીડિયા બનાવી શકે છે એમાં બે મત નથી. શરદભાઈ ખૂબ ખૂબ આભાર આવી સરસ વાત લઇ ને આવ્યા . એને એ બેન ને વંદન.

    • @Dr.SharadThakar_Official
      @Dr.SharadThakar_Official  10 місяців тому

      આભાર !

    • @devendrasoni197
      @devendrasoni197 2 місяці тому

      બહુ ઉત્તમ ! તમને ઘણીવાર વાંચ્યા છે.વાંચતાં વાંચતાં આંખને ખૂણે આંસુ ન ઝળકે તેવું ઓછું બને છે. તમારી આધ્યાત્મિક સફર જનકલ્યાણની-મને બહુ ગમી છે. મુંબઈમાં વરસો સુધી રહીને એકાદ દાયકાથી શિકાગોમાં રહુ છું. પણ અહીંના ગુજરાત દર્પણમાં પહેલાં ડોકટરની ડાયરી વાંચી લઉં છું . તમારા લાખો વાંચકોના હૃદયને ઝંકારી નાખવાનું અદ્ભુત કૌશલ્ય અનુભવીને દિલ બાગ બાગ થઈ જાય છે. ઘણો લાંબો વરસ આ વારસાનું જતન થતું રહે તે જ પ્રાર્થના ! - દેવેન્દૃ સોની.

  • @parshottamvaghela2157
    @parshottamvaghela2157 9 місяців тому +2

    Vah khub! Das rupiyani not

  • @mansipachchigar8831
    @mansipachchigar8831 Рік тому +2

    Nice video hju aava video muko...wonderful story. Spiritual video pn Mukva request

  • @shashimehta5909
    @shashimehta5909 8 місяців тому +2

    Heart touching story ❤

  • @ushabendave454
    @ushabendave454 8 місяців тому +2

    Very nice heart touching

  • @sarojdave2481
    @sarojdave2481 10 місяців тому +2

    નારી તુ નારાયણી

  • @kiritparekh-i3k
    @kiritparekh-i3k 3 дні тому

    Superb........ben ne namskar......kash aaje pan....aavi Kanya hoy......

  • @bhartisoni6196
    @bhartisoni6196 2 місяці тому +1

    Superb ❤❤

  • @sudhamehta3919
    @sudhamehta3919 Рік тому +2

    ખૂબ સરસ.

  • @ravajiraiyani9401
    @ravajiraiyani9401 Рік тому +2

    ખુબ સરસ સાહેબ

  • @thakkarnita1652
    @thakkarnita1652 Рік тому +2

    Very very nice story

  • @vinodpatel7246
    @vinodpatel7246 Рік тому +2

    So nice...sir...... I m your fan from since long time..... from my childhood......

  • @bhikhalalpatel1972
    @bhikhalalpatel1972 Рік тому +3

    Very very nice real story

    • @Dr.SharadThakar_Official
      @Dr.SharadThakar_Official  Рік тому

      Thanks all

    • @manishashah4616
      @manishashah4616 Рік тому

      Sir je dil ni vaat sambhli Ben e jene potana jivan ni dor sopi didhi ne emna pagle yuvak nu nasib khuli gayu e Ben ne so salam

  • @shobhadilipkakad5840
    @shobhadilipkakad5840 11 місяців тому +2

    Only lucky person can get such wife.

  • @upendrapandya6750
    @upendrapandya6750 15 днів тому +1

    Sir,
    U r a genius person in every field.
    I m a regular reader of your articles in Divya Baskar.
    Keep it ur cultures continue and praying God to keep u very healthy
    Upendra Pandya ( Jamnagar)

  • @dharamshibhailathidadiya5815
    @dharamshibhailathidadiya5815 Рік тому +2

    Good

  • @prakashvyas9778
    @prakashvyas9778 11 місяців тому +2

    Very nice

  • @OmNamhshivay-kw6ek
    @OmNamhshivay-kw6ek 3 місяці тому

    Very very very nice. 🎉🎉🎉🎉🎉

  • @9904129244
    @9904129244 Рік тому +4

    શબ્દો નથી ફક્ત આંખ મા આશુ છે
    વંદન છે એ નારી ને

  • @rupalbhatt7982
    @rupalbhatt7982 6 місяців тому

    સદી તરફ અને ક્ષણ તરફ
    કઇ બાજુ જવું જોઈએ
    મને આમાં સમજ ન પડી
    બને તો સમજાવવા વિનંતી

  • @mohmedaliabbaskhan1387
    @mohmedaliabbaskhan1387 2 місяці тому +1

    ADBHUT !!!!

  • @HRS-nc3lc
    @HRS-nc3lc 4 місяці тому +1

    SHACHO. MANS. JiTe. Che

  • @mayurkesur6289
    @mayurkesur6289 Рік тому +2

    હી રા ની પારક તો ઝવેરી કરી શકે સાહેબ

  • @maheshgoswami7120
    @maheshgoswami7120 Рік тому +2

    sachu kahu to sir magaj vicharvanu j bandh kari de 6e aavi story sambhdi ne.

  • @mnp7576
    @mnp7576 11 місяців тому +2

    KHANDANI NARI J AA BOLISAKE ANE KARISAKE SUKHNE LATMARVI BOLVU SAHLU 6 BAKI AAMNETO KARIBATAVYU..RAM NI SATHE SITA VANMA GAYAHATA SUKHNE LATMARI TE PEASANG YAD AVIGAYO

  • @user-jr3kj5jc6w
    @user-jr3kj5jc6w 11 місяців тому +2

    10 ની નોટ સામે 2000 ની નોટ હારી ગઈ

  • @m.kanthariakantharia4799
    @m.kanthariakantharia4799 10 місяців тому +2

    નિયતિ કેવા ખેલ રચે છે? આમાં ભરતભાઈના ભાગ્યમાં એ યુવતીનો સાથ લખાયેલ હશે, એટલેજ નોકરી મળવામાં વિલંબ થયો. ઈશ્વર હંમેશા પરીક્ષા લે છે અને આપણે સૌએ એમાં અવ્વલ નમ્બરે ઉતીર્ણ થવાનું હોય!!!!"