11 months pehla no aa video che Ane Haji pun tame comment vacho cho e bow j sari vat kehvai. Hu pehle thi Tamara lekh vachu chu. Have you tube chalu kariyu n hu to addict thai gai Biju kai joti k sambati nathi. Hu pun ek dr ni dikri chu mara jijaji pun gynecologist hara jemne ame 3 months pehla j gumaviya e pun bow sundar lakhta hata. Tame Mari comment vachi ena mate khub abhar.🙏
આપની બંને કોલમ લખવાની ચાલુ થઈ ત્યાર થી અત્યાર સુધી વાંચતો આવ્યો છું ઘેર આવેલ અખબાર અથવા લાઇબ્રેરી ગમે ત્યાંથી વાંચી છે અને ગુજરાત બહાર ગયા હોય તો આવીને ❤
શરદભાઈ, આ વાત બુકમાં વાચેલી છે. આજે તમારી પારોથી સાંભળી. મારી નાનક્ડી લાઇબ્રેરીમાં તમારી અમુક બુકને સ્થાન છે. એમાંથી અમુક હૃદયસ્પર્શી વાર્તા હું બીજાને કહેતી હોઉં છું. એમાંની એક આ વાત છે. ઇંગ્લિશ મિડિયમ વાળી મારી ભત્રીજીઓને તમારી વાર્તા બહુ સંભળાવી છે. અત્યારે મારી દોહિત્રીને કહું છું. ખુબ ખુબ ધન્યવાદ આવી રિયલ હદ્યસ્પર્શી વાતો માટે.
Sir, tamari banne column ni lagbhag badhi j katha o saras hoi chhe. Ane aa Katha aankh saame taadrash thai jaay ema ni ek chhe. Aa katha ghanu sikhvi jaay chhe👏👏👏
સર આપના અવાજ માં ડૉકટરની ડાયરી અને રણમાં ખીલ્યા ગુલાબના કિસ્સાઓ સાંભળીને ખૂબ ખુશી થાય છે. મેં આપના લખેલા એક એક કિસ્સાઓ વાંચ્યા છે અને વાંચતી વખતે આંખોએ હંમેશા દગો દીધો છે. અને you tube પર આપના અવાજ માં ફરી આ સત્ય ઘટનાના કિસ્સા સાંભળવા મારા માટે લાહવો છે. પ્રિય સર ક્યારેક મોરખડા નો કિસ્સો શેર કરજો ખૂબ મજા આવશે....
નમસ્કાર sir, છેલ્લા 12 વર્ષથી નિયમિત આપનો વાચક છું. રવિવાર અને બુધવાર ની સવાર ચા થી નઈ આપની કોલમ થી કરું છું.આપની સ્ટોરી દિલ ને સ્પર્શી જાય એવી હોય છે...આપને એક વાર રૂબરૂ મળવાની ઈચ્છા છે😊
સર, તમે મારી કોલેજ નાં અન્યુઅલ ફંક્શન માં આવ્યા હતા , ત્યારે આ વાર્તા કહી હતી , અને તમારી બધી કોલમ માં મે આ વાર્તા વાંચી છે , લગભગ તમારી બધી વાર્તાઓ મે વાંચી છે , મે તમને મળીને ફોટોગ્રાફ અને ઓટોગ્રફ બંને લીધા હતા , એ ક્ષણ ક્યારેય નહિ ભુલાય , તમે હંમેશા બધા ગુજરાતીઓ નાં હૃદય માં રહો છો .
ખૂબ સરસ હદય સ્પર્શી વાતાઁ.બિલકુલ સાચો પ્રેમ.
ખૂબ ખૂબ સરસ
ખૂબ જ સત્ય વાત છે
Nice
Glad you liked it!
જબરજસ્ત. હ્રદય સ્પર્શી....
11 months pehla no aa video che Ane Haji pun tame comment vacho cho e bow j sari vat kehvai. Hu pehle thi Tamara lekh vachu chu. Have you tube chalu kariyu n hu to addict thai gai Biju kai joti k sambati nathi. Hu pun ek dr ni dikri chu mara jijaji pun gynecologist hara jemne ame 3 months pehla j gumaviya e pun bow sundar lakhta hata. Tame Mari comment vachi ena mate khub abhar.🙏
સરસ બહું જ સરસ , સાહેબ મારી પાસે આવોજ પ્રેમ હતો, મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા, પણ વિધાતા ને ના ગમ્યુ સાહેબ ,😢 કોરાના એ એમનો જીવ લઈ લીધો,😢
આપની બંને કોલમ લખવાની ચાલુ થઈ ત્યાર થી અત્યાર સુધી વાંચતો આવ્યો છું ઘેર આવેલ અખબાર અથવા લાઇબ્રેરી ગમે ત્યાંથી વાંચી છે અને ગુજરાત બહાર ગયા હોય તો આવીને ❤
આભાર રાજેન્દ્રભાઇ. ખીલતા રહો !
શરદભાઈ, આ વાત બુકમાં વાચેલી છે. આજે તમારી પારોથી સાંભળી. મારી નાનક્ડી લાઇબ્રેરીમાં તમારી અમુક બુકને સ્થાન છે. એમાંથી અમુક હૃદયસ્પર્શી વાર્તા હું બીજાને કહેતી હોઉં છું. એમાંની એક આ વાત છે. ઇંગ્લિશ મિડિયમ વાળી મારી ભત્રીજીઓને તમારી વાર્તા બહુ સંભળાવી છે. અત્યારે મારી દોહિત્રીને કહું છું.
ખુબ ખુબ ધન્યવાદ આવી રિયલ હદ્યસ્પર્શી વાતો માટે.
આભાર પારૂલબેન
I have read all stories as well as I have purchased your books. Repeatedly I am reading these stories. Some story inspired me to do the good.
Glad you like them!
Sir, tamari banne column ni lagbhag badhi j katha o saras hoi chhe. Ane aa Katha aankh saame taadrash thai jaay ema ni ek chhe. Aa katha ghanu sikhvi jaay chhe👏👏👏
Thank You for Listening.
Truely lovely love story....
સર આપના અવાજ માં ડૉકટરની ડાયરી અને રણમાં ખીલ્યા ગુલાબના કિસ્સાઓ સાંભળીને ખૂબ ખુશી થાય છે. મેં આપના લખેલા એક એક કિસ્સાઓ વાંચ્યા છે અને વાંચતી વખતે આંખોએ હંમેશા દગો દીધો છે.
અને you tube પર આપના અવાજ માં ફરી આ સત્ય ઘટનાના કિસ્સા સાંભળવા મારા માટે લાહવો છે.
પ્રિય સર ક્યારેક મોરખડા નો કિસ્સો શેર કરજો ખૂબ મજા આવશે....
Varsho thi vanchan chhuti gayu hatu....have aapni vartaono aaswad mani shakish🙏🌹
વંદના બેન, આપનો ખૂબ આભાર. અનુભવો માણતા રહીશું.
Wah sir badhi tamari vartao sachi vat j hoi a tame lakho cho etle j daily hu read karu chu Thank u sir
વંદના ભટ્ટ
@@vandanabhatt4403 ઉપર આપનું નામ સુધારી લીધું છે. 🙂
🎉🎉 Real story of real love 💕💕 . Pleased to hear from you 🎉🎉.
જયેશભાઇ, આભાર. આવી જ સત્યઘટનાઓ માણતા રહીશું.
Sir. Aapni Hospital nu address mane aapsho?
Sumant M Makwana
નમસ્કાર sir,
છેલ્લા 12 વર્ષથી નિયમિત આપનો વાચક છું. રવિવાર અને બુધવાર ની સવાર ચા થી નઈ આપની કોલમ થી કરું છું.આપની સ્ટોરી દિલ ને સ્પર્શી જાય એવી હોય છે...આપને એક વાર રૂબરૂ મળવાની ઈચ્છા છે😊
આભાર નિલેશભઈ. ખુશ રહો, વિકસતા રહો !
Nice to listen.. Though I have already read this story but, when you explain it feels like we are with you and experiencing the feelings.. ❤🙏🏻👍
Thanks for listening
Tmari bdhi j. Varta. Aek. Vykti. Ae. Aek. Pn rvivar. Chukiya. Nthi. Ane. Bdhij story.mne. Ser. Kri. Che. E. Varta. Ma. Aemne. Hmesa. Aemno. Love. Dekhayo. He. Prem. Matr tiyag. He. Ane. Aeka. Bija ni khusi. Yo. Mate. Jindgi. Jivi. Pde. Che. Koine. Pamvu. E. Prem. Nthi. Pn. Koinu. Thyjavu. E. Prem. Che. Ane. Aaj mne. Pn thiyu. Tmari. Varta. Jov.
Thank You for your care n love. Blessings.
@@Dr.SharadThakar_Official thank you sir.

બહું જ સરસ