અત્યારે જ જગ્યા લઇ લેજો સીટી જેટલા ભાવ આવશે Gujarat Smart Villages

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2024
  • Gujarat is seeing some major infrastructure creation and leading the race are the smart villages of Gujarat naming Dholera, Sanand ,Hazira and Khavda. Sanand near Ahmedabad is expected to get electric vehicle and battery production along with semiconductor chip production and other projects. While Hazira near Surat is expected to get steel production along with carbon fiber production. Khavda on the other side is going to see major solar park producing 30 GW renewable energy. We have made a separate video on Dholera too, link of which is below:
    Dholera UA-cam video: • Dholera Smart City ઉજ્...
    Dholera fb video: / 403711162090765
    Gift city video: • 'હાઈટેક સીટી' છતાં પોષ...
    You can checkout the Divy bhaskar article here:
    www.divyabhaskar.co.in/dvb-or...
    Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
  • Розваги

КОМЕНТАРІ • 91

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 5 місяців тому +2

    જય શ્રી કૃષ્ણ મોટાભાઈ ખૂબ સરસ માહિતી આપી જમીન ખરીદવા જેવી ખરી કરો કંકુના 👏👏👏👏👏🌺🌺🌺🌺🌺

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому +1

      કલ કરે સો આજ. આજ કરે સો અભી. વિડિઓ જોયા પછી ઢીલ ન કરાય. ત્વરિત પ્રતિસાદ બદલ આભાર

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 5 місяців тому +2

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

  • @sureshsathvara321
    @sureshsathvara321 5 місяців тому +1

    Bahu saras

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      તમને વિડિઓ ગમ્યો એ જાણીને ખુબ જ આનંદ થયો

  • @manavshah2004
    @manavshah2004 3 місяці тому +1

    Waiting for your next video

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      આજે નવો વિડિઓ અપલોડ થઇ ગયો છે.

    • @manavshah2004
      @manavshah2004 3 місяці тому

      @@DidarHemani I have seen , maja aavi gai

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 5 місяців тому +1

    આભાર 🙏

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @shortvideoall712
    @shortvideoall712 5 місяців тому +3

    Best future dholera

  • @chandrikakakad4146
    @chandrikakakad4146 4 місяці тому +2

    Bhai, Ramadan Mubarak!!!🙏🌃

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      રમજાન મુબારક. હેપી હોળી. હેપી ધુળેટી. નવો વિડિઓ અપલોડ થઇ ગયો છે.

  • @raymallivevillage5847
    @raymallivevillage5847 5 місяців тому +2

    Jay Dwarkadhish

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      જય દ્વારકાધીશ

  • @dhirensheth3801
    @dhirensheth3801 5 місяців тому

    Wow, Lottery

  • @vikramdesai6823
    @vikramdesai6823 5 місяців тому +2

    નમસ્કાર કાકા🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      નમસ્કાર વિક્રમભાઈ નમસ્કાર

  • @HarshadPatelNiftyTechnicals
    @HarshadPatelNiftyTechnicals 5 місяців тому +2

    I m from bavla. I m UA-camr

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому +1

      Great to know that ! Wish you and your channel all the best.

  • @chandrikakakad4146
    @chandrikakakad4146 4 місяці тому +1

    Bhai, where are you it has been more than a month there is no new video, hopefully you're in pink of health and everything is ok in family too, you must busy in preparation for holi month of Ramzan. 🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  4 місяці тому

      પરિવારના સભ્યની જેમ આત્મયતાથી ચિંતા વ્યક્ત કરવા બદલ આભાર. અમુક વહેવારીક કારણોસર પ્રવાસમાં હોવાથી કામ ખોરંભે પડ્યું છે. ટૂંક સમયમાં નવો વિડિઓ આવશે. આપ જેવા દર્શકોના આશીર્વાદ અને માલીકની મહેરબાનીથી તબિયત સારી છે. કુટુંબ પણ કુશળક્ષેમ છે.
      મારા માટે બધા મહિનાઓ પવિત્ર છે. મારે મન જેટલું મહત્વ શ્રાવણ મહિનાનું છે એટલું જ મહત્વ રમઝાન મહિનાનું છે. પણ આપનું કહેવું સાચું છે કે પવિત્ર માસ માટે આપણે આપણી જાતને તૈયાર રાખવી જોઈએ.
      એક વસ્તુ નક્કી છે. આપ અમારી ચેનલને બહુ નજદીકથી ફોલો કરો છો. જે માટે હું આપણો ઋણી છું.

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 5 місяців тому +1

    જય હો કચ્છી કાકા

  • @doiyajaypal7176
    @doiyajaypal7176 5 місяців тому +1

    Kharu ho kaku dholru ya mar batu bov bhav thy jya s jamin na ❤

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому +1

      હજી વધશે

  • @ArvindPatel-qm2xy
    @ArvindPatel-qm2xy 5 місяців тому +1

    Thanks. To every. Body. Gujarat. ne. Char. Chand. Legi jashe. Modi he to. Mumkin he

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      જય જય ગરવી ગુજરાત. જય હિન્દ !

  • @prakashmaheta8378
    @prakashmaheta8378 5 місяців тому +1

    સરસ કાકા વાતો કરી છે

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      તમને વાત ગમી એ વાતનો આનંદ છે. પ્રેમભર્યો પ્રતિભાવ આપવા બદલ આભાર

  • @rajeshvatukiya2752
    @rajeshvatukiya2752 5 місяців тому +1

    મારું વતન જ ધોલેરા છે.

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      જાણીને આનંદ થયો

  • @srgujarati8
    @srgujarati8 3 місяці тому +2

    ભાઈ હું પણ સાહિત્ય અને ઇતિહાસ🚩🇮🇳 જેવા અનેક પ્રકાર ના વિષયો પર વિડિયો બનાવું છું ...🎧 ❤️ Support ♥️

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      જાણીને ખુબ જ આનંદ થયો. હાર્દિક શુભેચ્છા

    • @srgujarati8
      @srgujarati8 3 місяці тому

      @@DidarHemani Abhar ❤️

  • @shambhuahir7911
    @shambhuahir7911 5 місяців тому +1

    Shaheb tame vidio mate images ane vidio clips kya thi Medvo chho

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому +1

      જે તે લોકોની અનુમતિ મેળવીને અથવા પૈસા ચૂકવીને નેટ પરથી. બહુ પૂર્વઆયોજન અને સમય ગાળવો પડે છે અમારે એમાં.

  • @navinbhalani5505
    @navinbhalani5505 5 місяців тому +2

    Banne sanand ane dholera vishe hu 20 varas thi raah joyi rahyo chhu k kyare loko tya invest karva aavse.

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      આવશે....આવશે

  • @Ramsangthakor4
    @Ramsangthakor4 5 місяців тому +1

    અમે વિરમગામ બાજુ રહીયે

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      જાણીને આનંદ થયો.

  • @user-dq3bt7qh9h
    @user-dq3bt7qh9h 5 місяців тому +1

    😂😂😂😂,wah. Gujarati. Wah

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      જય જય ગરવી ગુજરાત

  • @naileshrami6395
    @naileshrami6395 5 місяців тому +1

    🚝🚄🚝🚄🚝🚄🚝🚄🚝🚄🚝🚄🚝🚄🚝🚄🚝🚄🚝🚄🚝🚄 GUJARAT NEED MORE TECHNOLOGY EDUCATION UNIVERSITY FOR TECHNOLOGY REVOLUTION.

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      You are absolutely right

  • @piperVat
    @piperVat 5 місяців тому +1

    Kaka Bhavnagar aa badhane mathe besi jay

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      હા ભાવનગર પાસે અલંગ તો છે જ ને !

  • @kukadiyaharesh2233
    @kukadiyaharesh2233 5 місяців тому +2

    બધી ભાષા માં બોલો બોવ મજા આવે પણ એના કરતા વધારે મજા આવે તમે બધા ને રીપ્લાય આપો તે 🫡🫡🫡🫡

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому +1

      અંગ્રેજી, હિન્દી અને થોડી-જાજી કચ્છી આવડે છે પણ મીઠી ભાષા તો એક જ ગુજરાતી. બાકી બધાને રિપ્લાઈ આપવામાં ઉપકારભાવ નહિ પણ ફરજભાવ સમજુ છું. જો કે આપે આ વાતની નોંધ લીધી એનો આનંદ બે રીતે થાય છે. [1] આપ મારી મહેનતને બિરદાવો છો.[2] આપ મેં આપેલા કમેન્ટના જવાબો વાંચો છો.
      દર્શકોની કમેન્ટમાં ગમો, અણગમો, પ્રોત્સાહન, વખાણ, સુચન, સમજણ, શિખામણ, ડહાપણ, ભૂલનિર્દેશ, પ્રેમભાવ, લાગણી, વ્યથા, વ્યંગ, ટીખ્ખળ, હાસ્ય ભાષાસૂઝ, કોઠા સુઝ, ન સાંભળેલી કહેવાતો, રુઢિપ્રયોગો, વીડિઓનુ વિશ્લેષણ વગેરે અનેક મુદ્દાઓ સમાયેલા હોય છે. જે મને ઘડે છે, સજાગ રાખે છે, શરતચૂક તરફ અંગુલી નિર્દેશ કરે છે.
      દર્શકો મારા માટે આટઆટલી જહેમત ઉપડતા હોય ત્યારે એમના જવાબ આપવા એ મારુ કર્તવ્ય જ નહિ ધરમ પણ છે. માયાળુ લાગણી બદલ આભાર.

  • @RanchhodVarchand-me6nn
    @RanchhodVarchand-me6nn 5 місяців тому +1

    Kaka kutch me anjo kayo gam hay

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      મોકે થોડી થોડી કચ્છી અચેતી પણ આંવ કચ્છીમાંડું નાય. ખાલી હકડ઼ો-બો ટાઈમ કચ્છ નાર્યો આય.
      કી આંયો ભા ? રણછોડભાઈ આંય કીડા રીયેંતા?

  • @JIMS-1003
    @JIMS-1003 5 місяців тому +1

    પાર્ટનર માં ખરીદી લઈએ દીદાર કાકા....

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому +2

      હું 'નર' છું એ જ બરાબર છે પાર્ટ'નર' બનવું આપણું કામ નહિ

    • @user-jr5ku6zm2e
      @user-jr5ku6zm2e 5 місяців тому

      ​@@DidarHemanivaah kaka😅😅

  • @rzshaikh36
    @rzshaikh36 5 місяців тому +1

    Hajira na gamm ma aavi ne polution ni maza lo😂😂😂😂😂

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      કંઈક મેળવવા કંઈક ખાવું પડે છે. પેટનો ખાડો પુરાયેલો રહેશે તો એનો રસ્તો પણ નીકળી આવશે. જ્યાં ઉદ્યોગ નથી ત્યાં પણ હજીરા કરતા વધારે પ્રદુષણ છે. શું કરવું ભાઈ! નિભાવી લેવું પડે. છતાં આપના મંતવ્યને દરકિનાર કરી શકાય એમ નથી. જેઓ ઉદ્યોગો સ્થાપી રહ્યા છે તેમણે એ દિશામાં પણ વિચારવું રહ્યું અને વૃક્ષારોપણ જેવા વિકલ્પો આપવા રહ્યા. સૌ સારાવાના થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના.

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 5 місяців тому +1

    ગુજરાતી ભાષા ઉપર વીડિયો બનાવો

  • @LUCK220926
    @LUCK220926 5 місяців тому +1

    Any update gift city part 2

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      Thank you for reminding. It take time.

    • @LUCK220926
      @LUCK220926 5 місяців тому

      @@DidarHemani it's location at Pratij SABARKATHA? IS IT TRUE?

  • @ferozealisurani8393
    @ferozealisurani8393 6 днів тому +1

    અરે! એમ જમીન ન ખરીદાય સિવાય કે પુરી ચોકસાઈ વગર

    • @DidarHemani
      @DidarHemani  5 днів тому

      ઈ વાત પણ બરાબર

  • @Thummarkhushal
    @Thummarkhushal 5 місяців тому +1

    Jo kaka aa badha ni vaat khoti padi to tamaro varo che😂😂

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      નો પ્રોબ્લેમ. મને સુળીએ ચડાવી દેજો 😂😂

  • @navinbhalani5505
    @navinbhalani5505 5 місяців тому +1

    E badhhi company o ne kejo ke public na paisa na barbaad kare ne potana paise aa baddhu kare kem ke e loko turtaj shares ne bond ne debenture jeva naam aapi paisa lati ne suyi jaase ke bhagi jase

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      બનવાજોગ છે

  • @alpeshjadav7056
    @alpeshjadav7056 5 місяців тому +2

    Kaka jyare modi gujarat no CM hato tyar no kahe che aava faka

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      એ તો ભાઈ લાડી ગાડી અને વાડી નીવડે વખાણ થાય. અમે તો એક પત્રકારના મંત્વ્યનું વિશ્લેષણ કર્યું છે. જે કીધું છે એ નહિ થાય તો એની પણ ચર્ચા થશે. આપના સ્પષ્ટ મંતવ્યનું અમે સન્માન કરીએ છીએ.

  • @dsanrame268
    @dsanrame268 5 місяців тому +2

    Divybhaskar BJP ne j support kartu hoy che ... Gujarat samachar neutral hoy che

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      અમને એવું નથી લાગતું. બન્ને તટસ્થ છે

    • @user-gy5hf3wc4e
      @user-gy5hf3wc4e 5 місяців тому

      એવું નથી જ. અને કદાચ જો દિવ્ય ભાસ્કર એવું કરતું હોય તો પણ, એમાં કંઈ ખોટું નથી. કારણ કે જે ભારતની વાત કરશે એમને સપોર્ટ તો મળશે જ.

  • @dharmdave3217
    @dharmdave3217 4 місяці тому +1

    ભાવનગરમાં લુખા ને., સીધા કરો...!?₹₹₹₹₹₹.... થાય..,

    • @DidarHemani
      @DidarHemani  4 місяці тому

      બનવાજોગ છે. પણ લુખ્ખા બધે જ છે.

  • @GauravDhandhukia
    @GauravDhandhukia 4 місяці тому +1

    કાકા, આ paid content છે કે તમારી મેળે(પૈસા લીધા વિના) બનાવ્યું છે? જો કે આપણને કોઈ વાંધો નથી કોઈપણ youtuber આ પ્રકારનું કન્ટેન્ટ બનાવે એમાં

    • @DidarHemani
      @DidarHemani  4 місяці тому

      ખુલ્લી ચેલેન્જ છે. કોઈ સાબિત કરી આપે કે આ વિડિઓની અમે રાતી પાઇ પણ લીધી છે તો ચેનલ બંધ કરી દઈશ. શંકા કરવાનો તમને પૂરો અધિકાર છે ને એનું સન્માન કરું છું. આભાર

  • @jagdishjadav3549
    @jagdishjadav3549 5 місяців тому +4

    25 , साल हो गया है धोलेरा में जमीन ली है आज राजकोट में मकान बेचने की नौबत आयी है। दलालों से खासकर सरकारी दलालों से सावधान रहना।

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому +1

      क्या बात करते हो ! सच में ?? ऐसा है तो दुर्भाग्यपूर्ण है !

    • @Bharbhidiyakab
      @Bharbhidiyakab 5 місяців тому

      Survey number aapo
      કયું villge સે