Online થી અડધા ભાવે ભારતભરમાં માલ વેચતા અમરેલીના યુવાનની ધંધા માટે દરેકને ઓફર | Big Offer

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2023
  • #onlineshopping #amazonproducts #flipkart #amazonwarehouse #shoping #vaatgujarati #startup #buisness #onlinebuisness #buisnessidea #newbusinessideas
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" UA-cam ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : vaat_gujarati_o...
    Facebook : profile.php?...
    Tweeter: GujaratiVaat?s=

КОМЕНТАРІ • 1,4 тис.

  • @manupatel1214
    @manupatel1214 5 місяців тому +49

    ભાઈ આવી રીતે પેલા રાજકોટમાં હતા ભાઈ આ બધો માલ મિક્સ માં આપશે જે નહિ ચાલે એવો માલ પણ આપશે ભાઈ ખોટા ફસાતા નહિ કેટલા રાજકોટ વારા માં ફસાયા છે માલ વેચતો પણ નહિ ખોટા દેવા થાય જશે ભાઈ

  • @alliswell4030
    @alliswell4030 8 місяців тому +202

    Jay mataji મોટાભાઈ તમે પણ જે રીત ની વાત કરી. ગુજરાત માં હાલ ની બેરોજગારી જોતા ગુજરાત ના યુવા નો ને નવી રાહ બતાવવા તમારો ખુબ ખુબ આભાર અને જો કોઈ ગુજરાતી યુવાન મારી કૉમેન્ટ વાંચે તો હું એમ કહીશ કે ચોક્કસ થી નોકરી કરતા ધંધો આગળ જાય છે એટલા માટે ભણવું જરૂરી ખરું પણ ભણી ને જય ભાઈ જેવા લોકો સાથે જોડાઓ અને પોતાનું ભવિષ્ય ઊજળું કરો જય ભાઈ ને માતાજી લાંબી ઉંમર અને ધંધા માં સફળ બનાવે એવી મારી દ્વારકાધીશ ને પ્રાથના છે

    • @gujjuvlog1906
      @gujjuvlog1906 8 місяців тому +1

      Hm

    • @indianarmybhakt2819
      @indianarmybhakt2819 7 місяців тому +1

      😁😁😁😁

    • @chaitanyachuahan7435
      @chaitanyachuahan7435 7 місяців тому +4

      Jene kasu nathi karvu e berojgar che bhale e gujarat ma hoi k alha bhsrat ma hoi k duniya koi chedo kem na hoi. Jeni pase chah che e dariya mathi b moti sodhi kadhe che. Berojgari potani mansikta na lidhe che jene kadh karvu e bija loko ne rojgaar aape che

    • @utpalbhambha9685
      @utpalbhambha9685 7 місяців тому +1

      અમદાવાદ વેર હાઉસ ક્યારે ?

    • @meramngogara3828
      @meramngogara3828 7 місяців тому

      ​@@gujjuvlog1906w"🎉awWelcome to Gboard clipboard, any text you copy will be saved here.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.0Welcome to Gboard clipboard, any text you copy will be saved here.0Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.aa

  • @user-ge9xe7ds5u
    @user-ge9xe7ds5u 7 місяців тому +17

    યુવા અને આગળ લઈ જવામાં સહેલો રસ્તો છે ...ભાઈ નું માર્ગદર્શન

  • @manharlalpanchal7547
    @manharlalpanchal7547 6 місяців тому +7

    સ્વરોજગાર માટે અભિનંદન

  • @navinpatel-ht9sq
    @navinpatel-ht9sq 8 місяців тому +8

    भाई तमारो गणों गणों आभार मार्गदर्शन आपवा बदल धन्यवाद।

  • @tejajisolanki7910
    @tejajisolanki7910 8 місяців тому +5

    સરસ ભાઈ જય હો. જય ભાઈ
    🎉 Exultant

  • @tejasshah5698
    @tejasshah5698 8 місяців тому +15

    Great man. Impressed.

  • @fgcfgc6898
    @fgcfgc6898 8 місяців тому +8

    मुझे गर्व है गुजराती होने पर

  • @methaniyaheena
    @methaniyaheena 8 місяців тому +21

    ખૂબ ખૂબ અભિનંદન જયભાઈ ને,
    ધીરજભાઈ તમે અને તમારી ટીમે આ વીડિયો બનાવ્યા બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન 💐🙏

  • @narenvarma-tq4ec
    @narenvarma-tq4ec 8 місяців тому +17

    Very good , excellent work. Jay bhai congratultion ❤❤

  • @amrishs.kathiriya8793
    @amrishs.kathiriya8793 5 місяців тому +1

    Great Superb
    GOD-GODDESS BLESS 🙏 🙌

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 6 місяців тому +2

    આભાર 🙏

  • @YogeshChudasama
    @YogeshChudasama 9 місяців тому +198

    સફળતા મેળવવા માટે
    ખિસ્સામાં ગાંધી હોય કે ના હોય,
    પણ દિલમાં આંધી જરૂર હોવી જોઈએ !!!

    • @jiteshsurti2601
      @jiteshsurti2601 8 місяців тому +11

      Khissa ma gandhi to pahela joie bapa koi pan dhandho lai lo 🙏

    • @stockalert2394
      @stockalert2394 8 місяців тому +3

      Haa e first copy hoi toh j atla ma vechvi posay. Original product ma koi divas atlu sastu margin na posay, raste ka maal saste me

    • @heetparmar8818
      @heetparmar8818 8 місяців тому +1

      100% Bhai

    • @vijaybhaivala2513
      @vijaybhaivala2513 6 місяців тому

      ફોન ઉપાડો

    • @vijaybhaivala2513
      @vijaybhaivala2513 6 місяців тому

      જવાબ નથી આપતુ

  • @lrm177
    @lrm177 8 місяців тому +3

    Wahh..Jay bhai..khub khub dhanyvad ❤❤

  • @chaudharymanabhai2817
    @chaudharymanabhai2817 8 місяців тому +6

    ખુબ સરસ

  • @gautamdihora2208
    @gautamdihora2208 8 місяців тому +3

    Jay mataji

  • @RaDeepak-qm9rz
    @RaDeepak-qm9rz 8 місяців тому +4

    ખુબ ખુબ આભાર જયભાઈ

  • @wellbegunishalfdonefromsuk5661
    @wellbegunishalfdonefromsuk5661 7 місяців тому +3

    Ha, interview લેવા વાળા ભાઈ તો paid सर्विस વાળા જ છે

  • @arjunsinhgokulmamra
    @arjunsinhgokulmamra 8 місяців тому +2

    Jay Mataji

  • @khadimhusenmomin8171
    @khadimhusenmomin8171 8 місяців тому +5

    Namaskar, very big business opportunity

  • @mumtazbentheba7420
    @mumtazbentheba7420 8 місяців тому +5

    સોરી ઉપરના માં તમારા જય લખાય ગયો છે જય ભાઈ

  • @kamleshkumarninama5656
    @kamleshkumarninama5656 6 місяців тому +2

    Bhota dhanyawad

  • @hitmusic2437
    @hitmusic2437 5 місяців тому +1

    ખુબજ સરસ માહિતી આપી આભાર

  • @bharatchaudhary4342
    @bharatchaudhary4342 8 місяців тому +10

    અદભુત બિઝનેસ આઈડિયા જયભાઈ મને આપનો આ બિઝનેસ મોડલ ખુબજ પસંદ આવ્યું

  • @maheshbhaidodiya2692
    @maheshbhaidodiya2692 8 місяців тому +11

    દરેક આઈટમનુ લિસ્ટ ‌હોયતો આપવા વિનંતી
    ખાસ ઈલેક્ટ્રોનિક સાધનો

  • @anandarvind2831
    @anandarvind2831 8 місяців тому

    Khub khub dhanyvad sir

  • @chandradabhi4549
    @chandradabhi4549 8 місяців тому +1

    Khub sundar 👍

  • @diketudi
    @diketudi 8 місяців тому +10

    Very nice encouragement for youngsters... But you didn't say the location in Amreli..

  • @homielavia437
    @homielavia437 7 місяців тому +4

    Superb ; good wishes sir.

  • @user-ec8hj1qr7i
    @user-ec8hj1qr7i 8 місяців тому +1

    Khub Sara's 🙏👌

  • @somajisodha2708
    @somajisodha2708 5 місяців тому +1

    Very good,જયભાઈ❤❤😊

  • @klpsagar9129
    @klpsagar9129 8 місяців тому +4

    બહુ જ સરસ જયભાઈ

  • @yatinshah6602
    @yatinshah6602 8 місяців тому +4

    Very good jaybhai congratulations.

  • @pradipsinhmuliya540
    @pradipsinhmuliya540 2 місяці тому

    48' smart TV praise kejo Bapu, Jay Dwarkadhish 💐 Jay Mataji

  • @meenasondagar2398
    @meenasondagar2398 7 місяців тому

    Jay bhai..khub pragti karo khub agal vadho...

  • @tithisolanki18
    @tithisolanki18 9 місяців тому +5

    👌👍

  • @vijaylimbachiyavijaylimbac7918
    @vijaylimbachiyavijaylimbac7918 8 місяців тому +4

    Very good 👍

  • @riyapatelsubham
    @riyapatelsubham 6 місяців тому +2

    On line sell mathi kharidel mal se..boat duplicate chainies compney se..tara bhav bahuj vadhare se😊😊

  • @ddofficialgroup2185
    @ddofficialgroup2185 6 місяців тому +2

    Good thinking sir ji

  • @niranjanpanchal4656
    @niranjanpanchal4656 8 місяців тому +7

    Jay bhai
    Very big business 👏 👌

  • @narendranathwani8787
    @narendranathwani8787 8 місяців тому +5

    U prove it cheepest market from you 🎉

    • @kokilarajdev2979
      @kokilarajdev2979 8 місяців тому

      Without address wr to reach.??
      U must give address.
      Mobile nbr written in such a small letters ke no body can read easily. Stupid man.

  • @mabharte298
    @mabharte298 8 місяців тому +1

    Good..work..Sarji

  • @manahartrivedi7485
    @manahartrivedi7485 6 місяців тому +1

    Very good, congratulation

  • @rkkrishna601
    @rkkrishna601 8 місяців тому +21

    ખરેખર અદ્ભૂત.... 👌👌

  • @narendragirigoswami8547
    @narendragirigoswami8547 8 місяців тому +7

    રીલાયન્સ પેટ્રોલ પંપ,લાઠી રોડ, અમરેલી

  • @prafulsavaliya7162
    @prafulsavaliya7162 7 місяців тому +2

    વાહ જોરદાર જય ભાઈ મસરાણી 👍

  • @asadKhan-gf2eo
    @asadKhan-gf2eo 8 місяців тому +2

    Good work

  • @sumramustufa7267
    @sumramustufa7267 5 місяців тому +5

    Bhai a badho mal lot shot no 6e bhadho labacho mal hoy Ava badha lot banavi ne nava Loko ne chetarvana hoy ama nava murdha j fasay

  • @urjaprintpack9304
    @urjaprintpack9304 8 місяців тому +4

    ખુબ સરસ...બહુ જ સરસ

  • @shankarparmar7850
    @shankarparmar7850 8 місяців тому +1

    Jay bhai tamaro video joyo ane tamari sathe jodai nano moto business chalu karava ni ummid jagi se bas startup karva puri guidelines aapsho

  • @girishbhavsar2598
    @girishbhavsar2598 4 місяці тому

    JAY MATAJI

  • @desaihemant7144
    @desaihemant7144 8 місяців тому +5

    ગજબ નો વિડીઓ ના કોઈ મોબાઈલ નંબર કે ના મોલ નું સરનામું,લોકો કોમેન્ટ કરે છે છતાં કોઈ જવાબ જ નહીં...મેરા ભારત મહાન

  • @romeshshah438
    @romeshshah438 7 місяців тому +5

    Does this product are minorly defective

  • @nitinmaheta4838
    @nitinmaheta4838 7 місяців тому

    Jay bhai congratulasion

  • @RameshPatel-cs7kv
    @RameshPatel-cs7kv 3 місяці тому

    જયભાઇ અમદાવાદનુ સરનામુ આપશેજી

  • @jentibhaijentibhai7231
    @jentibhaijentibhai7231 6 місяців тому +5

    સરનામું આપોને જયભિઈ

  • @sonirajubhai3733
    @sonirajubhai3733 8 місяців тому +14

    અમદાવાદ માં સરનામું આપસો

  • @patellukman8891
    @patellukman8891 7 місяців тому +2

    Good job

  • @pratikdhruv123
    @pratikdhruv123 8 місяців тому

    Intrested

  • @gavithappybirthdayramchara770
    @gavithappybirthdayramchara770 8 місяців тому +4

    Very good sir

  • @ratupatel2120
    @ratupatel2120 8 місяців тому +8

    What is the minimum investment to start the business in material only

  • @chaudharybharat4566
    @chaudharybharat4566 8 місяців тому +1

    Ac..freez ..joi ye se vechava mate

  • @Timlilover_07Mahisagar
    @Timlilover_07Mahisagar 6 місяців тому +1

    nice video❤🙏

  • @giradharambaliya5769
    @giradharambaliya5769 5 місяців тому +3

    એક એવી જગ્યા એ હું આજ આવ્યો છું, તમો પણ, આવો,,, પણ,, ક્યાં,,,😮

  • @babulalshaH-wg2tk
    @babulalshaH-wg2tk 8 місяців тому +9

    અમદાવાદ માં કયા કયારે
    એડ્રેસ આપશો

  • @mahendrasinhnjadeja5142
    @mahendrasinhnjadeja5142 5 місяців тому

    VERY GOOD GREAT MAN

  • @jitendraagravat5129
    @jitendraagravat5129 8 місяців тому +12

    ભાઈ આ વિડીયો હિન્દી ભાષામાં ડબ કરો
    જેથી પુરા ભારતમાં વસતા લોકો સમજી શકે

  • @sumramustufa7267
    @sumramustufa7267 5 місяців тому +3

    Bhai ama nava murdha j fasay 6e a mal lot shot no 6e Juno navo bhadho mal hoy.

  • @santoshthakurright1stmycan151
    @santoshthakurright1stmycan151 8 місяців тому +1

    ભાઈ આપડા ગુજરાતી વેપારી છે સાથ સહકાર આપવાં વિનંતી

  • @mehulnakum123
    @mehulnakum123 8 місяців тому +1

    Very good 👍 Jay bhai

  • @bharatbhaipatel5049
    @bharatbhaipatel5049 8 місяців тому +22

    ખૂબ સરસ જયભાઈ અમદાવાદમાં કઈ જગ્યાએ છે. સરનામું આપશો.

  • @jadavsolanki9657
    @jadavsolanki9657 9 місяців тому +6

    Congratulations Bhai

  • @ratilalpatel7109
    @ratilalpatel7109 5 місяців тому

    Very Very Excellant

  • @mansukhpatel8279
    @mansukhpatel8279 3 місяці тому

    Colddrink mate glass door freez joye se malse

  • @natvarlal223
    @natvarlal223 8 місяців тому +17

    તમે ભાવ કહો તો અમને ખબર પડે આ વસ્તુ કેટલા માં પડે અમને ખબર પડે

  • @rddinesh2745
    @rddinesh2745 7 місяців тому +4

    ભાઈ તમારું લોકેશન તો આપો અમે પણ એ એક ધંધો કરીએ છીએ

  • @balvant1908
    @balvant1908 8 місяців тому

    Khub saras

  • @chhaniyaniyajagdish2471
    @chhaniyaniyajagdish2471 6 місяців тому +1

    Thank you , thank you very much 🙏👍🙏👍🙏 jaiveer Bhai 🙏❤️♥️

  • @bhavinbharwada3693
    @bhavinbharwada3693 8 місяців тому +4

    Online pmt. Harroj 10000 customer 1000 Rs. No mal to 1 crs. Kya pahochese😮😢😢

  • @satvik_hitanshu_vlogs
    @satvik_hitanshu_vlogs 9 місяців тому +4

    Nice👏👏👏👍

  • @pankajparmar8383
    @pankajparmar8383 8 місяців тому

    Jaybhai Welcome in Ahmedabad

  • @user-cx5xy1pn3r
    @user-cx5xy1pn3r 8 місяців тому

    Great

  • @chetanchauhan7706
    @chetanchauhan7706 9 місяців тому +6

    Nice

  • @cartoonboy1019
    @cartoonboy1019 7 місяців тому +3

    I want that boat headphones 😊😊

  • @user-mo3xt4gm1d
    @user-mo3xt4gm1d 6 місяців тому +1

    Very nice bhai

  • @diliprathava174
    @diliprathava174 7 місяців тому +2

    ખૂબ સરસ

  • @hd88834
    @hd88834 5 місяців тому +3

    Rejected maal che, QC rejected che...

  • @girishjadav7307
    @girishjadav7307 8 місяців тому +10

    આ ટોટલ માલ ઓનલાઇન રિટર્ન થઈ ગયેલો માલ હોઈ સે

    • @Sanjay_Rath0d
      @Sanjay_Rath0d 6 місяців тому +1

      To ema bhav kem oso thai jay ?

  • @gautamshiyal1286
    @gautamshiyal1286 8 місяців тому +1

    Ok

  • @nimesshpatel669
    @nimesshpatel669 5 місяців тому

    jai Bhai very good

  • @DhirajRabari1036
    @DhirajRabari1036 8 місяців тому +18

    Congratulations 🎉🎉

  • @chhabhaiyashailesh
    @chhabhaiyashailesh 8 місяців тому +40

    આખું એડ્રેસ આપજો કેમકે લોકેશન દ્વારા અમે ત્યાં પોચી શકીએ?

  • @gohilrajendrasinh1860
    @gohilrajendrasinh1860 8 місяців тому

    Jaimataji jaiBhai..R k.gohil.

  • @PavanPatel-uc6bi
    @PavanPatel-uc6bi 8 місяців тому

    Vary nice

  • @avisuchak55
    @avisuchak55 8 місяців тому +12

    Address of sellers please

  • @user-ni6fn5ps2i
    @user-ni6fn5ps2i 8 місяців тому +4

    Bhai video banavo cho pan address and contact number to aapo .pehli vaar video banayo che k su?

  • @madhurmehta2953
    @madhurmehta2953 6 місяців тому

    bor ane boydi banne jaybhai api de chhe. khub saras

  • @kevalcomp7255
    @kevalcomp7255 8 місяців тому

    Very very nice jaybhai

  • @prakashgirigoswami3569
    @prakashgirigoswami3569 8 місяців тому +11

    અમરેલીમાં કઈ જગ્યાએ આપનો શોરૂમ

  • @bhanjirathod36
    @bhanjirathod36 8 місяців тому +12

    દુનિયામાં કોઈપણ ખોટ ખાઈને ધંધો કરતા નથી.. ભાઈ.,.

    • @LifeMultilink
      @LifeMultilink 8 місяців тому

      અમે ભી ખોટ નથી કરતા આ લિક્વીડેશન નો ધંધો છે

    • @vm9278
      @vm9278 3 місяці тому

      @@LifeMultilink chodu banavo cho