અંડાશય માં થતી ગાંઠ || Ovarian cyst || Radha Hospital Surat
Вставка
- Опубліковано 7 жов 2024
- અંડાશય માં થતી ગાંઠ || Ovarian cyst || Radha Hospital Surat || Dr. Jaydev Dhameliya
#RadhaIVFCenter #DrJaydevDhameliya
Facebook : @radhaivfcenter
Instagram : @radha.ivfcenter
Website : www.radhaivfcenter.com
Name: Candor IVF Center - Best IVF Center in Surat
Address: Beside GEB Power House, Kapodra Char Rasta, Varachha Road, Surat -395006
Phone Number: 99253 94276
Super sir....🙏🙏🙏
Super
ખૂબ ઉપયોગી માહિતી સર આપે આપી.આ માહિતીથી ખોટો ડર દૂર થશે.આભાર સર....
Thank you. A j purpose 6.
ધન્યવાદ સર
thanks!!
Thank you so much sir
Most welcome
Hello sir mare masik aniyamit thayu tyare me report kravya to simple ovarian cyst hti treatment pchhi saru Thai gyu pn hve masik bau j ochhu ave chhe ane thoda dvas pchhi fari thi spotting thay chhe ane pregnancy pn nti reti iui pn kravelu ae pn fail gyu
સર્ ખુબ આભાર તમારો
મારી પત્ની પ્રેગ્નેન્ટ છે તેને એમ કીધેલું છે કે તમને ગર્ભાસાયમાં પાણી ની ગાંઠ છે તો સર તેને લીધે બાળક ને તો કાઈ અસર નહી થાય ને?
Na nahi thay.
@@CandorIVFCenter આભાર સર્ જવાબ આપવા બદલ
આભાર માનું છું☝️
Thank you
Keep watching..
🙏🙏🙏🙏🙏
Hii sir periods Regular nathi to regular karva mate Su karvu joeye mara mrg thae gya 6 to b Haji regular thatu nathi
Ne mare stess Bau J hoy 6 aena thi kae problem to Na hoy ne
Shu irregular chhe. Period vela ave chhe ke moda
ગાંઠ છે અને તકલીફ છે જેવી કે ઉલટી થાય છે અને ખુબ દુખાવો પણ થાય છે ઉપચાર બતાવશો!!!
Please reply
Sonography karavi lyo.
Laparoscopic surgery karvi joi
@@CandorIVFCenter OK ખર્ચ નો અંદાજ ખરો???
ફલેટન ટોપમા ગરબ કેમ રહી જાય છે
સર જમણા અંડાશયમા પાતળી દિવાલ વાળો ફોલ્લો છે એવુ સોનોગ્રાફીમા બતાવે છે આમ થવાનુ કારણ બતાવશો
મોટાભાગે આ પ્રકારની ફોલો થવો એ એકદમ નોર્મલ વાત છે હોર્મોન્સના કારણે આવું થતું હોય છે જેનાથી શરીરમાં કે અન્ય બીજા કોઈ પ્રોબ્લેમ થતા હોતા નથી એક અથવા બે મહિનામાં જાતે જ એ ફોલો ઓગળી જશે
@@CandorIVFCenter thanks sir
મારી વાઈફને ફાઈબ્રોઈડ અને ચોકલેટ સીટસ છે તો આનો શું ઈલાજ છે