Scanty Periods || ઓછું માસિક શું છે? || કારણો,નિદાન અને સારવાર || Radha IVF Surat
Вставка
- Опубліковано 24 жов 2019
- Scanty Periods || ઓછું માસિક શું છે? || કારણો,નિદાન અને સારવાર || Radha IVF Surat || Dr. Jaydev Dhameliya
#RadhaIVFCenter #DrJaydevDhameliya
Name: Candor IVF Center - Best IVF Center in Surat
Address: Beside GEB Power House, Kapodra Char Rasta, Varachha Road, Surat -395006
Phone Number: 99253 94276
Facebook : @radhaivfcenter
Instagram : @radha.ivfcenter
Website : www.radhaivfcenter.com
Nice sagestion me
ખુબજ સરસ
ધન્યવાદ
Thank you sir 🙏
So nice of you
Good
Thanks sir
So nice of you
keep Watching!!
Thanks
Welcome
Thanks ❤️sir
So nice of you
Keep Watching
Sar mne masik rokai rokai ne aave che ane pchi kamar no dukhavo aetlo thay che ke bardas ni bahar hot che mari aej 45 che hu an mered Chu koy dva btavo piliz
Oshu piriyads ave ane ban thay jay to pragcy na chance hoy sake please Ripley me
Msik taime kamar na dukava thi thki gay Chu maei aej 45 che masik band thavano koy ilaj keso please
Nice
Thanks
Mare ochu masik ave se . Ne pet no bhag pn badhyo se , charbo pn bau che .su pragncy nhi na rhe k???
good
Thanks
Sir masik 2 ..3 divas ave se osa praman ma to pregnec rakhva ma ky problem Ave khara
Sir Mari Umar 40 year chhe ek sal thi maru masic doath mahine aave chhe pahla 25 26 devase aavtu hatu evu kem thatu hashe
Sir mere periods 10 din pahle aa gaye hai or uska colour black hai to kya koi tention Vali bat hai mera 3 mahine pahle bhi miscarriage ho chuka hai
I am using zoyalife and gestro life for regualr periods ans concieve. But while taking this tablet i am getting only one day flow.in previously i having 2-3days.Let me know the reason.
One day flow most of time normal.
Chu endometrial line this at time of ovulation. (Mid cycle ... ) If it more than 6mm than its good enough for pregnancy ( embro) implantation
Sir kai sonography karavi sakay pet uper ni andar uterus ni
Shena mate karvani 6?
Vadhare mahiti mate amne call karhhako cho 99253 94276
Hii
Hi
Sair ji mari waif ne ochu masik aave che ane sathe sathe safed pani chalu j rahe che to teno ulaaj
Occhu masik a moti problem nathi Hoti.
Sonography karvi tapas kari Shakay k kem occhu masik ave chhe.
Safed pani no problems yoni ma infection na karne hoi shake gynecologist pase tapas karavi davathi saru thay jay.
Probiotics valu dahi chhas , bhat nu osaman levathi saru rahe.
Progeston table is play major in periods Flow?
Yes but estrogen also plays same role.
Estrogen make endometrium and progesterone provide nidation for embryo.
Progesterone hormone withdrawal causes shedding of endometrium that causes menstrual blood flow
@@CandorIVFCenter thanks a lot for sharing such a great information towards me..I have some confusion,We can done only one progeston 3month course for regular periods?I am right.we can not do it again? For conceive
Yes
Sir mne masik time to time to awe 6 bt bv o6u awe 6...plz sir awu kem thae 6??
Sonography karavi lyo.
Jo a normal Hoy to chinta karvani jaroor Nathi
Hello sir mari umar 35 year che mane garbhasai ma faibroed hatu tenu me oparesana karavel che mare ganth moti hati maru oparesana sigerian ni jem karel che mane pregnensi retu'nathi ane oparesana pachi masik pn 22,23,24,divsh ma aavi jai che ane sav ocha aave che 1divdh thoduk masik ave pachi 2divsh thi to puru to mare pregnensi rakhva mate su karvu plzz sir mne koi salah aapo 🙏
ek vaar call kari ne direct doctor jode vaat kari shako cho
Amaro number : 99253 94276
Ochu masik aave to pregnancy revama problem thay ke sir
Mostly Nahi.
Karan janav pade
Saheb in mensis average ketla ml blood loss thay..?
50 to 80 ml
Merrige na 2 month pasi masik aaviu tu and pasi 5 month thi masik aaviu nathi to su karvanu place advice aapo
Sonography and blood report karavanu
Sir mane Pan same problem chhe...mane khali 1 day j aave chhe ne e pan thodu j to hu su karu k vadhu aave and vadhu 5 day sudhi rahe.... please Reply Sir....thank you so much for important information....
વધારે લાવવાથી કશો જ ફાયદો નથી અને એવી કોઈ ખાસ દવા આવે નહિ જેથી પિરિયડ વધારે આવે આથી ચિંતા કરશો નહીં સોનોગ્રાફી કરાવી લો અને કોઈ કારણ હોય તો એની સારવાર કરો
જો વજન વધારે હોય તો કંટ્રોલમાં કરો
પ્રેગ્નેન્સી રહેવામાં તકલીફ હોય તો ડોક્ટરનું માર્ગદર્શન લઇ સારવાર ચાલુ કરી શકો
@@CandorIVFCenter SR પેહલા તો આપનો ખુબ ખુબ આભાર reply આપવા માટે... hu unmarried Girl chhu...ne piriods ochha aavvane Karne maru pet Pan bahu j વધી ગયું છે...ને ૧ પેડ માં આખો દિવસ નીકળી જાય એટલે k બહુ જ ઓછું આવે છે... નહિવત પ્રમાણ માં આવે છે.... એના કારણે મારું પેટ સાફ નથી થતું ને પેટ માં જ ભરાવો રેહ તો હોય એવું જ મને લાગ્યા કરે છે.... પ્લીઝ સર reply આપજો... હું શું કરું ????????
@@muchhadiyarina same mane pan aa j problem se
Address apjo SIR
સર માસીક કેમ ઓસુ આવે ને કયારેક આવે પણ નય એનુ સુ કારણ
Mara oparesana ne november mahina ma 1year thai jase pn pregnensi retu j nthi
ek vaar hospital par aavine expert advice lai shakai
📞Book an Appoinment: 99253 94276
Sir me 7 months Che period me nahi hui to Kya Karna chahiye
Please consult with best gynecologist for further treatment
Sir my beby 1st anencephaly
So to prevent anencephaly in second pregnancy start vit b 12 with folic acid.
સર પ્લીઝ મારા માટે એક વિડિયો બનાવીને 🙏. મે જ્યારથી ગોળીથી ગર્ભપાત કર્યો છે ત્યાર થી માસિક એક જ દિવસ આવીને બંદ થઈ જાય છે હું બઉ ચિંતામાં છું sir. એના પછી અમારા ડિવોર્સ થઈ ગયા છે પણ હવે મારે ફરી બીજા લગ્ન કરવાના છે.તો છું મને બાળક થશે k નઈ. આંનો કોઈ રસ્તો હોય તો બતાવો .
આ વીડિયોમાં જેમ કહ્યું તે પ્રમાણે માસિક ઓછું થવાની શક્યતા હોય મોટા ભાગે એબોરશન કરવાની ગોળી થી ખાસ કોઈ નુકસાન થતું નથી સિવાય કે જો એબોર્શન incomplete થયું હોય અને બગાડ અંદર રહ્યો હોય અને તેમાં ઇન્ફેક્શનના કારણે ગર્ભાશયની દીવાલ એકબીજા સાથે ચોંટી ગઈ હોય તો આવું બની શકે જેનું નિધન સોનોગ્રાફી , એચ.એસ.જી કે હિસ્ટ્રોસ્કોપી દ્વારા થઇ શકે.
@@CandorIVFCenter thank you sir tamaro bau bau aabhar hu tamaro aa upkar kyare nai bhulu. Mari gani badhi chinta tame durr Kari didhi che.pan aevu karavya pachi mane saru Thai jase ane balak to thase ne sir ?
Thank you so much sir hu bau dukhi hati pan tame Mari 80 % chinta durr Kari didhi che. 🙏
Sir hu Tamara jode Maro elaj karava magu chu to please tamaru address aapva vinti. 🙏
Mashik 3 divash aave che te normal kevay k kay problem hoy?
Normal kevay.
Pad ketlu soil thay
@@CandorIVFCenter2 Day normal j hoy pn 3 day sav ochhu aave
Ok than it is normal
ટીનેજર ને આેછુ માસિક શા માટે આવે છે?
teenager ne masik occhu avana ghana karan hoi chhe emathi pramukh karan e chhe k jyare saharuat ma masik sharu thaya hoi tyare n ovulitry cycle etle bij chhutu padya vagar ni cycle vadhare thati hoi jena lidhe masik ochhu ave chhe
Sir brown bleeding nu reason..?
Normal hoy
Sir last 3 months thi mne brown bleeding j thay che a on 2 days only. I’m 37 yrs old...
May be due to age Hoy shake
સર એક દીવસ માસીક આવીન બંધ થયજાય એનુ સુ કારણ પ્લીઝ રીપ્લે
માસીકના વચ્ચેના દીવસ માં સોનોગ્રાફીમાં એદરની દીવાલ નોરમલ હોય તો ચિંતા નહીં કરો
15 મિનિટ માસિક આવી ને બદ થઈ જાય તો શું કરવું
Ketlo flow ave chhe ?
Mostly normal 6
Hi sir mari age 30 year's ni se ane mane 2 day mc aave se
Ane pregnancy plan kriye se pn consiv nhi thati
USG karavi lyo masik na 14 ma diwase
Report karaviye to khabar pade k shu problem 6.
Husband Semen report,
Tamari ovulation study karavi lyo
Sir mare vat karavi 6
Please call us on 99253 94276
સર માસિક પહેલે થી ના આવતુ હોય તો તેનો કોઈ ઉપાય ખરો મને વિગતવાર સમજાવશો
Tamari treatment possible chhe pan ek var Gynec pas jake ek bar check up karado
Vadhare mahiti mate amne call or whatsapp karo 99253 94276
પણ મે અમદાવાદ સનફલાવર અને ડી કેબીનકલ્યાણી સાહેબ જોડે તપાસ કરાવેલ છે કોઈ ફરક નથીપડ્યો મારી વાઈફ ને
સર મારા ઘરના માસિક ધર્મ ઓછું આવે છે
ચિંતા કરવાની જરૂર હોતી સોનોગ્રાફી કરાવી ને ચેક કરાવી લો
Pcod etle su
Polycystic ovarian disorder ke jema masik ni aniyamit ave, ochhu ave. Vajan vadhya kare, chehara par khil and hair growth thay. Reheva ma taklif thay athva miss abortion thay jay
સર મારિ ઉમર 16
પણ હજુ માસીક આવતા નથી
plz riplay
એક વાર ગાયનેક પાસે જઈને ચેકઅપ કરાવી લ્યો
વધારે માહિતી માટે કોલ કરો 99253 94276
માસિકના સમયે ગોળ ખાવાથી problem થય શકે??
👋 હેલો
અમારી સાથે જોડાવા બદલ આભાર. કૃપા કરીને આ નંબર પર અમારો સંપર્ક કરો 📞 અમને કૉલ કરો:- +91 9925394276
કેંડોર ટીમ ચોક્કસપણે તમને મદદ કરશે!
આભાર
no
માસિક કેટલાં દિવસ ના હોય છે
4-5 day
સર 1 દિવસ બોપર સુધી માસિક આવા થા પછી નથી આવતા તો આનું છું કારણ સર
સર છ મહિના થી બંઘ છે તો શુ કરવુ
👋 હેલો
અમારી સાથે જોડાવા બદલ આભાર. કૃપા કરીને આ નંબર પર અમારો સંપર્ક કરો 📞 અમને કૉલ કરો:- +91 9925394276
કેંડોર ટીમ ચોક્કસપણે તમને મદદ કરશે!
આભાર
@@CandorIVFCenter
Sd l
માસિક ના આઠ દિવસ બાદ માસીક આવવાનુ કારણ ઓર ઉપચાર બતાવો
માસિક ના આઠ દિવસ બાદ માસિક આવવાનું કારણ મોટાભાગે સ્ત્રીબીજ ન બનવું અથવા આઠ દિવસ મોડું બનવું એ હોઈ શકે કે મોટા ભાગે આવા કેસમાં ઉપચારની જરૂર હોતી નથી જો દર્દીને પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય તો સ્ત્રીબીજ બનવાની દવા લેવી જોઈએ અને જો પ્રેગ્નન્સી નું પ્લાનિંગ ના હોય અને માત્ર માસિક નિયમિત કરવું હોય તો ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ pills રેગ્યુલર લઈ શકાય
Sir tamaro nambar aapo
+919925394276
Sir tmaro nambar aapo
+91 99253 94276
બે મહિના સુધી માસિક આવતુ નથી
Hi