ગિરનારમાં સંન્યાસીએ સિદ્ધિઓ વિશે જણાવી એવી વાતો જે તમે જીવનમાં ક્યારેય નહીં સાંભળી હોય

Поділитися
Вставка
  • Опубліковано 10 кві 2024
  • ગિરનારમાં સંન્યાસીએ સિદ્ધિઓ વિશે જણાવી એવી વાતો જે તમે જીવનમાં ક્યારેય નહીં સાંભળી હોય #mojegujarat
    #sidhhi
    #sadhana
    #mojegujarat
    #yogi
    #sanyasi
    #mojegujarat
    #danbhabapu
    #hansgiribapu
    #bhajan
    #girnar
    #girnari
    #sanatandharma
    #sanatan
    #hindu
    આ વીડિયોમાં તમને સન્યાસી બાપુ દ્વારા સિદ્ધિઓ ચમત્કારો અને સમાજની વિવિધ માન્યતાઓ વિશે ની વાત પૂર્વક સમજ આપવામાં આવશે. ઋષિમુનિઓ સન્યાસીઓ અને સિદ્ધપુરુષો જે સિદ્ધિઓ મેળવતા તે ખરેખર સિદ્ધિઓ હતી કોઈ ચમત્કારો હતા કે ભ્રમિત માન્યતાઓ હતી સંપૂર્ણ જ્ઞાન સન્યાસી શ્રી બાપુ દ્વારા આ વીડિયોમાં આપવામાં આવ્યું છે. ગિરનાર ની પવિત્ર ભૂમિમાં હંસ બાપુએ સિદ્ધિઓ ઉપાસના અને વિવિધ પ્રકારની વિદ્યાઓનો સરસ મજાનું જ્ઞાન પીરસ્યું છે.
    Social Media Links:
    You Tube
    / mojegujaratofficial
    Facebook
    bit.ly/Moje_Gujarat_FB_page
    Instagram
    bit.ly/Moje_Gujarat_Official
    ============================
    Bhavnath taleti, girnar parvat, girnar taleti bhavnath, junagadh girnar, moje gujarat, graduate bapu. sunilgiri bapu, giri bapu, shiv katha
    girnari bapu, sanyasi bapu, sociel discussion, samaj vyavstha, bapu nu interview, satsang, graduate bapu, sanyasi, girnar parvat, girnar taleti, bapu, sadhu, moje gujarat

КОМЕНТАРІ • 303

  • @bhaveshmakwana254
    @bhaveshmakwana254 Місяць тому +21

    Wah Bapu Ek dum dilruba jevi vaat krai

    • @eartheneyes4538
      @eartheneyes4538 Місяць тому

      Aa dilruba kon che😅

    • @bhaveshmakwana254
      @bhaveshmakwana254 Місяць тому

      @@eartheneyes4538 saheb dilruba atle mohho maya wali duniya apne bubela manas no sabad. Gyan je udar udki jya.. Ene hu mari bhassa ma dilruba kahe che.

    • @bhadkaraviraj9730
      @bhadkaraviraj9730 Місяць тому +1

      bhavesh ni ma 6 dilruba aa bava ni

    • @ChimanbhaiParmar-cl6kx
      @ChimanbhaiParmar-cl6kx Місяць тому

      ્્જયહંસગુરૂજીજયહો..

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  Місяць тому +4

      Koi ni ma vishe aavi boli ne tame Tamara utkrusht sanskaro nu pradarshn karyu

  • @sumitpatel2900
    @sumitpatel2900 9 днів тому +5

    બાપુ તમારી બધી વાત સાચી છે, ઘણું જાણવા મળ્યું, પણ ગરુડ પુરાણ ના ભગવાન વિષ્ણુ વક્તા છે અને ગરુડ શ્રોતા છે . તો આ શાત્ર ને ખોટું માં કહી સકાઈ.

  • @amitchavda6711
    @amitchavda6711 3 дні тому

    Om.namo narayan

  • @mahidanileshvikramsinh8163
    @mahidanileshvikramsinh8163 29 днів тому +12

    વાહ બાપુ આજ તમારો વીડિયો જોયો ખુબ આનંદ થયો તમારો ખુબ ખુબ આભાર બાપુ અને આ વીડિયો બનાવનાર નો આભાર વ્યક્ત કરું છું જય માતાજી

  • @khodal_dham_aamardi_kutch
    @khodal_dham_aamardi_kutch Місяць тому +8

    સરસ ચર્ચા કરી સાધના ના વિષય ઉપર
    ઓમ્ નમો નારાયણ બાપુ

  • @DineshParmar-ho1vp
    @DineshParmar-ho1vp Місяць тому +6

    નમો બુધા જય ગીનનાર બધા સાધુ એવા હોય તો આ સમાજ સુધારી જાય

  • @user-xh1pr6mw4j
    @user-xh1pr6mw4j Місяць тому +9

    જય ગુરૂદેવ ખૂબ સરસ સત્સંગ કરો છો હંસ ગીરી બાપુ ના ચરણોમાં કોટી વંદન

  • @kanbhaiKarmur
    @kanbhaiKarmur Місяць тому +6

    જય હો સંતોની જયજયગીરનારીમહારાજકી

  • @jitendrasinh.borvatiyaofficial
    @jitendrasinh.borvatiyaofficial 10 днів тому +1

    ગૃહસ્થ જીવન માં એક સિદ્ધિ હોવી જરૂરી છે મારું મંતવ્ય છે જેથી ઍનું જીવન સારું ચાલે 😊

  • @nocopyrightesongsstrom6057
    @nocopyrightesongsstrom6057 5 днів тому +1

    Bhai video joti vakhte thodi thodi var camera angle halya kre se ena karne dhyan tuti jay se ,avu kadhach Ghana Loko ne thatu hashe etle please camero ek stand upar sthir rakhvani koshish kro

  • @Jigu_Bhil_Offical.
    @Jigu_Bhil_Offical. Місяць тому +3

    જય ગિરનારી

  • @hareshgelot9866
    @hareshgelot9866 Місяць тому +6

    બહુ જ સરસ વાત કરી બાપુએ

  • @daxeshparmar-en1mi
    @daxeshparmar-en1mi Місяць тому +6

    ખુબ સરસ વાતો કરી પ્રણામ બાપુ 🙏🙏

  • @alpeshdesai2318
    @alpeshdesai2318 Місяць тому +2

    Devishakti visheni sampurn mahati. બાબાજી.pasethi lavo.jay.shri.krishn

  • @nasaund9252
    @nasaund9252 20 днів тому

    વાહ બાપુ ગિરનાર માં aashra m ke આ વેલું સે

  • @gordhanbhalani5872
    @gordhanbhalani5872 28 днів тому +1

    🙏 ખુબ સરસ પ્રભુ 🙏 સતગુરૂ અનુભવ ચેનલ તરફથી પ્રણામ 🙏 વંદન 🙏

  • @balvantkthakor546
    @balvantkthakor546 Місяць тому +6

    જય હો હંસગીરી બાપુ ભાઈ એડ્રેસ આપજો 🙏🙏🙏

  • @rameshbhaidamasiya342
    @rameshbhaidamasiya342 Місяць тому +2

    ખૂબ સરસ સંત સત્સંગ નો લાભ મળ્યો જય ગિરનારી જય ગુરુદત્ત

  • @dhanjibhaidholakiya3436
    @dhanjibhaidholakiya3436 Місяць тому +6

    ખરેખર ધર્મ એટલે શું ધર્મની ખરેખર વ્યાખ્યા શું છે અસલમાં ધર્મની આત્મા શું છે ધર્મનું મૂળ અસ્તિત્વ શું છે આ મારો પ્રશ્ન કોઈપણ સંતની મુલાકાતમાં શામિલ કરશો

  • @kanjidethaliya329
    @kanjidethaliya329 28 днів тому +2

    હર હર મહાદેવ મહાદેવ

  • @lakhanyadav5571
    @lakhanyadav5571 Місяць тому +3

    ઓમ નમો નારાયણ

  • @Desigarbi
    @Desigarbi Місяць тому +15

    બાપૂ પાસે જ્ઞાનનો ભંડાર છે જય ગિરનારી

  • @kanusdabhi9566
    @kanusdabhi9566 Місяць тому +4

    જય ગિરનારી બાપુ...

  • @user-hr1bb8zb7u
    @user-hr1bb8zb7u Місяць тому +3

    વાહ બાપુ વાહ બહુ સરસ વાત કરી

  • @user-pn9tt1lk9r
    @user-pn9tt1lk9r Місяць тому +2

    Jay girnari

  • @jnkatara9751
    @jnkatara9751 Місяць тому +6

    કામરુ દેશ એટલે તિરીયા વિસ્તાર અને તેનું કેન્દ્ર છે" મયોન્ગ " આસામ ગુવાહાટી થી જવાય છે

    • @satishdavra1752
      @satishdavra1752 27 днів тому

      Namste

    • @manishsheth732
      @manishsheth732 11 днів тому

      આ ખુબ જ જુની વાત છે, જ્યારે ફિરંગી ઓ આવ્યા ત્યારે દેખો ત્યાં ઠાર મરો નો ઓર્ડર આપવા થી આજનું રાજા માંયોગ જે રાજા માટે આને બુઠ્ઠા માંયોગ પ્રજા માટે હતું ને જે ભીમ ના પુત્ર ઘટોત્કચ નું છે તેમાં રહેતાં તે સમયે કામરૂપ કહેવાતું હતું તે માં ના ધણા ને મારી કાઢવામાં આવ્યા અનએજએ જીવન બચાવી ભાગી ગયા હાલ ભારત અને સિયાચીન બોર્ડ ના નદી વિસ્તારોમાં વસેલા છે, જ્યાં થી છેલ્લા માં છેલ્લા કોઈ હોય તો સી,પી, સરકાર બચીને ભાગી ને આવેલ છે.

    • @jitendrasinh.borvatiyaofficial
      @jitendrasinh.borvatiyaofficial 10 днів тому

      ભાઈ કમારુદેશ કહે છે એ કાઠમંડુ માં છે અને તમે કહો છો એ મિયાંગ એ તાંત્રિકો નો દેશ છે આસામ કામાખ્યા દેવી નાં મંદિર જૉડે

  • @user-xo1or2ve8l
    @user-xo1or2ve8l 20 днів тому

    ખુબ સરસ પ્રશ્નોત્તરી અને જવાબ

  • @chandrakantbhaithakar5952
    @chandrakantbhaithakar5952 Місяць тому +3

    Om Maha purushay namah Om namo Narayan mara Ram Jay gurudev

  • @hitmusic2437
    @hitmusic2437 Місяць тому +3

    હ્ર હર મહાદેવ

  • @panpragnesh6020
    @panpragnesh6020 Місяць тому +2

    Jay bholenath
    Jay Girnari

  • @user-kt3ow1yy4l
    @user-kt3ow1yy4l Місяць тому +4

    બાપુ ગજબ છે પ્રભુ

  • @mayurbajrangi9063
    @mayurbajrangi9063 Місяць тому +1

    Har har mahadev
    Jay shree guru dev
    Jay shree guru dat
    Jay mataji
    Jay shree krishna

  • @samyakkedu.1049
    @samyakkedu.1049 Місяць тому +1

    ચાર વર્ણો વિશે આપ પ્રકાશ પડજો જી...
    બાપુ...

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  Місяць тому

      એ આગળના વીડિયોમાં છે.. બોવ સાંભળવા જેવું છે

  • @jigneshpatel8417
    @jigneshpatel8417 Місяць тому +2

    Wahh Bapu jay girnari...jay viveka nand uttam gyan ❤

  • @rameshdobariya470
    @rameshdobariya470 21 день тому

    ઓમ નમો નારાયણ બાપૂ🙏

  • @prakashramdatti8494
    @prakashramdatti8494 Місяць тому +3

    ખુબ સરસ... 👌👍

  • @RekhabenKatharotiya-qu2ke
    @RekhabenKatharotiya-qu2ke Місяць тому +1

    Jay swaminarayan

  • @NevilThakkar100
    @NevilThakkar100 Місяць тому +5

    Quality Content in Gujarati...

  • @shankujithakor
    @shankujithakor Місяць тому +3

    ૐનમોનારાયણ

  • @girish.b.pandya.bhiloda997
    @girish.b.pandya.bhiloda997 Місяць тому +2

    બાપુ ને શત શત પ્રણામ,

  • @vipulbhavsar3374
    @vipulbhavsar3374 Місяць тому

    મોજે મોજ... ખરેખર અદભૂત ઉત્તમ જ્ઞાન મળ્યું

  • @prashantgadhavi2649
    @prashantgadhavi2649 21 день тому

    વાહ બાપુ વંદન

  • @kantibhaiparmar8322
    @kantibhaiparmar8322 9 днів тому

    Je.vadhare.ne.saru.saru.bole.te.khare.khar.sachu.gyan.chhe

  • @balajistudio885
    @balajistudio885 Місяць тому

    ઓમ નમો નારાયણ mara bapune mrvuche

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  Місяць тому

      બગસરા પુતળીયા મહાદેવ આશ્રમ

  • @rameshbhaishrimali9027
    @rameshbhaishrimali9027 29 днів тому

    ઓમ નમો નારાયણ જય ગુરુદેવ

  • @bhaveshtrivedi3430
    @bhaveshtrivedi3430 10 днів тому

    હર હર મહાદેવ 🙏🙏🙏

  • @chandubhaichauhan3930
    @chandubhaichauhan3930 12 днів тому

    જય ગુરુદેવ

  • @RajuKhimsuriya-dj1uq
    @RajuKhimsuriya-dj1uq Місяць тому

    વાહ આવા સંત ની વાતો સાંભળી આત્મ સંતોશ થયો

  • @life4u566
    @life4u566 3 дні тому

    Hji sudhi koi mrut ne jivit nthi kari sakyu

  • @jagdishpithiya3097
    @jagdishpithiya3097 Місяць тому +1

    જય સિદ્ધ પુરુષ

  • @jivubhaipatel2984
    @jivubhaipatel2984 Місяць тому +1

    બાપુ નમસ્કાર.
    બાપુ મે અઘોર સાધના વિશે પુસતક
    અઘોર નગારા પુસ્તક માં બતાવેલ હકીકત સાચી હસે

  • @gaurishankarjoshi9354
    @gaurishankarjoshi9354 5 днів тому

    Om namo narayana

  • @iswarbai173
    @iswarbai173 Місяць тому +1

    सवा नं 1 आबघा गरबड गोटाडानो लठो केइ सुघिगबडसे🙏😔,.ॐनमो नारायणय🙏😔🌹🌹🌹🌹🌹🚩🙋‍♂️🇮🇳

  • @kanokalathiya9118
    @kanokalathiya9118 29 днів тому +1

    ૐ નામો નારાયણ આ બાપુ ગિરનાર માં કઈ જગ્યા એ આશ્રમ આવેલો છે ભાઈ જણાવશો આવા સંત ને મળીયે ને ધન્યતા નો અનુભવ થય જાય

  • @sangeetapatelpatel8697
    @sangeetapatelpatel8697 28 днів тому

    સરસ વાત કરી ગુરુજીએ ખુબ ગમ્યુ

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 Місяць тому

    આત્મા જ્ઞાની j ghan api sake baki information. Atma gyan j super ane anubhasthit gyan

  • @shaileshgandhi7230
    @shaileshgandhi7230 Місяць тому +1

    जय गीरनारी

  • @kantibhaiparmar8322
    @kantibhaiparmar8322 9 днів тому

    Pavan.vegi.sidhdhi
    Hanumani.suryagarijai

  • @ashamistry9145
    @ashamistry9145 26 днів тому +1

    Aatma ane maan vachhe no tafavat kevi rite jani shakay?

  • @pareshpatel5269
    @pareshpatel5269 19 днів тому

    મનોજ ભાઈ હું પણ જુનાગઢ નો છૂ.. પણ મહાત્મા જૂનાગઢ ગિરનાર માં કઈ જગ્યાએ છે એ તો એડ્રેસ આપો લીંક પર 🙏🙏

  • @copybrother1.9m50
    @copybrother1.9m50 26 днів тому

    Vah bapu vah

  • @sudravishal3739
    @sudravishal3739 Місяць тому

    જય નમો નારાયણ

  • @patrekalpana4546
    @patrekalpana4546 26 днів тому

    Namo narayana shu koi sadhu shidhh sadhu koi gruhasth stri ne kahe che ke ame tamane golden thi bhari daysu a shu che a janvu che

  • @TasteofKATHIYAVAD
    @TasteofKATHIYAVAD 18 днів тому

    બાપુ અમે ધ્યાન કરીએ તો અમારા ચકરો કેટલા સમય,પછી ખુલે તે કહોને એજાણવુ છે

  • @vaibhavjani9260
    @vaibhavjani9260 15 днів тому

    Superb sir 😊

  • @manojbhalodia6493
    @manojbhalodia6493 Місяць тому

    Khub saras 🙏

  • @nitindave8581
    @nitindave8581 Місяць тому +1

    har har mahadav

  • @user-hc4is4rk3d
    @user-hc4is4rk3d 10 днів тому

    ગુડ

  • @palvd
    @palvd Місяць тому

    Jai shri bapa

  • @naineshshah1166
    @naineshshah1166 Місяць тому

    Om Namo Narayana 🎉

  • @Mansukhbhai.B.Bharwad
    @Mansukhbhai.B.Bharwad Місяць тому +2

    Jay. Narayan.
    📻.⛳.🍅.🇦🇷.

  • @Vikram_D_Muliyashiya
    @Vikram_D_Muliyashiya Місяць тому

    ૐ નમો નારાયણ

  • @jagrutibenteraiya1669
    @jagrutibenteraiya1669 Місяць тому +2

    Jay gurudev, ખૂબ સરસ માહિતી,ખરેખર બાપુ પ્રબુદ્ધ શાળી છે,સમાજ ને આવા જ્ઞાની લોકો ની જરૂર છે. જય ગિરનારી

  • @ParekhShirishbhai-wn4uu
    @ParekhShirishbhai-wn4uu 21 день тому

    બાપૂ જય ભોલે નમસ્કાર ધ્યાન કંઈ રીતે કરવું અને તેના નિયમ બતાવો કૃપા કરશો

  • @sanjaydamor9122
    @sanjaydamor9122 23 дні тому

    Great , chachi batt che ❤

  • @PrafulKaneriya
    @PrafulKaneriya Місяць тому

    Jay Girnar

  • @nagarnagar5155
    @nagarnagar5155 Місяць тому

    🙏🙏🙏જય અલખ નિરંજન બાપુ

  • @RinaGanesh-pu9fm
    @RinaGanesh-pu9fm Місяць тому

    Jay.girnari

  • @Vandebharat11
    @Vandebharat11 Місяць тому +1

    I hv heard him before in shivratri mela, he is amazingly spiritual and a nationalist NAMAN guruji 🌺🙏🏾

  • @mitulchaudhary1814
    @mitulchaudhary1814 Місяць тому +1

    નમો નારાયણ

  • @vedantkalola181
    @vedantkalola181 Місяць тому

    Jay girnari...

  • @kanti897
    @kanti897 Місяць тому

    વાહ...

  • @krunalpatadia5225
    @krunalpatadia5225 Місяць тому

    jai geernari

  • @bharatbhainanjibhai3340
    @bharatbhainanjibhai3340 25 днів тому

    Om namo naran

  • @sanjaydamor9122
    @sanjaydamor9122 23 дні тому

    Right Direction ❤

  • @vipulpari7479
    @vipulpari7479 16 днів тому

    Om namo narayan

  • @NaranbhaiMakwana-cw2nq
    @NaranbhaiMakwana-cw2nq Місяць тому

    Jay Girnari sant...

  • @rameshchudasama6580
    @rameshchudasama6580 Місяць тому

    સરસ માહિતી

  • @Rupalsamazingworld
    @Rupalsamazingworld 18 днів тому

    Ram Ram

  • @user-he8eu6xt8h
    @user-he8eu6xt8h Місяць тому

    રામ રામ

  • @varsingrabari1894
    @varsingrabari1894 Місяць тому

    ભાઈ ભાઈ બાપુ

  • @KanabhaiJograna-tf7xm
    @KanabhaiJograna-tf7xm Місяць тому

    જય ઠાકર

  • @ashokg1449
    @ashokg1449 Місяць тому

    Great speech bapu

  • @sankariyarajesh3606
    @sankariyarajesh3606 Місяць тому

    સરસ કામ શે

  • @satishdavra1752
    @satishdavra1752 27 днів тому

    નમસ્તે જી

  • @meenashah5151
    @meenashah5151 Місяць тому

    Om namo Narayan🙏

  • @indiragoswami9238
    @indiragoswami9238 Місяць тому +3

    Om namo narayana bapu

  • @Mukeshkumarmeena-eu9gk
    @Mukeshkumarmeena-eu9gk Місяць тому

    सनातन धर्म की जय हो साधु संतों की जय हो

  • @Gamdiyo
    @Gamdiyo Місяць тому +1

    ઓમ નમો નારાયણ બાપુ વાહ ખુબ સરસ વાર્તા લાપ સમજાવ્યો જૉરદાર ક્યારેક મળશું ભાગ્ય માં હસે તો 🙏🙏🙏🙏🙏

  • @bhimarabari9031
    @bhimarabari9031 Місяць тому

    Om tat sat namaha