શું ખરેખર પુનર્જન્મ થાય છે ? ।। આગળ ના કર્મો નું ફળ ।। ધુણવાની બાબત કેટલું સત્ય - hansGiri Bapu

Поділитися
Вставка
  • Опубліковано 19 кві 2024
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    Title :- પરમ પૂજ્ય શ્રી હંસગીરજી મહારાજ ઇન્ટરવ્યૂ
    Speech/Anchor :- vijay jotva journalist
    Respondent :- hansgiriji maharaj
    Music :- Rakesh Desai
    Live Recording :-Vijay jotva - Journalist
    All Copyright By :-Vijay Jotva Journalist
    Contact Mail-Vijaykarshan@gmail.com
    Social media Links
    Facebook page :- / vijayjotvajournalist
    instagram :- / vijay_jotva_journalist
    UA-cam :- / vijayjotvajournalist
    facebook profile:- / vijayjotvaahir
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    #girnarisadhu #HansgirijiMaharaj #હંસગીરીબાપુ
    #jayrukhad #Sadhusant #omnamonarayana
    #loksabhaelection2024
    #VijayJotvaJournalist #GujaratiArtist_Interview
    #DivyDarshanBharati #vijayjotva
    Gujarat All Artist Singer Interview Documentary Biography
    WebSite :-bhajansantvani.com/
    girnari Sadhu Hansgiri Bapu interview
    Dhunvu Bhuva
    punrjanm
    purv karm fal
  • Розваги

КОМЕНТАРІ • 318

  • @patelkundan1207
    @patelkundan1207 Місяць тому +12

    પરમ પૂજ્ય શ્રી હંસગિરજી મહારાજ ને કોટી કોટી પ્રણામ જય હો બાપુ 🙏🙏🙏

  • @KuldipJain-jl8jz
    @KuldipJain-jl8jz 18 днів тому +3

    ખુબ સાચી વાત કરી બાપુએ.....બાપુ ના ચરણો મા કોટી કોટી વંદન..... જય ગિરનારી.... ૐ નામો નારાયણ 🙏

  • @janakbhaimistry4934
    @janakbhaimistry4934 9 годин тому

    જયગિરનાળી સીતારામ

  • @GPATEL1984
    @GPATEL1984 Місяць тому +29

    જય માતાજી મિત્રો
    બાપુ ના ઘણા વીડિયો જોયા છે મેં
    હાલ ના સમય મા જ્ઞાન નો ખુબ પ્રચાર થાય છે
    બધા અલગ અલગ વાતો કરે છે અને સામાન્ય માણસ ને ભ્રમિત કરે છે
    મિત્રો બ્રહ્માંડ ખુબ મોટું છે આપણી કલ્પના થી ખુબ જ વધારે છે
    બ્રહ્માંડ મા એટલું જ્ઞાન છે કે તેની આપણે કલ્પના પણ ના કરી શકીએ
    કોઈ એમ કહે કે હું કહું એજ સત્ય છે તો એથી કોઈ મોટું અસત્ય નથી
    તો હવે સામાન્ય માણસ શું કરે ?
    કોને સાચા મને ?
    શું સત્ય છે ?
    ભૂવા, સાધુ, સંત, ભગત, કોનું સાચું માનવું?
    મિત્રો તમે જેવું વિચાર કરસો તેવી જ ઘટનાઓ તમારી સાથે બનશે
    માટે પોઝીટીવ વિચારો
    કોઈની પણ વાતો મા ના આવો
    તમારા અંતર આત્મા ને પૂછો
    તમારો આત્મા, તમારા હૃદય જે કહે તેનું સાંભળો અને એવા જ કર્મો કરો
    સરત એટલી કે તમારા કાર્ય થી કોઈ દુખી ના થાય
    અને જીવનમાં ક્યારેય પણ નેગેટીવ વિચાર ના કરો
    મિત્રો બ્રહ્માંડ તમારી બધી જ ઈચ્છા પૂરી કરાવા માટે તૈયાર છે તમારા વિચારો થકી તમે બ્રહ્માંડ સાથે જોડાયેલા છો માટે સારું વિચારો ,હકારાત્મક વિચારો ,
    બીજા ની વાતોમાં આવી તમે તેના જેવા ના બનો
    દરેકે માણસ નો દેખાવ અલગ છે તેવી જ રીતે દરેક વ્યક્તિ ના વિચાર, વાણી, વર્તન અલગ છે
    બધા સાચા જ છે આમાં કોઈ ખોટા છે જ નહીં
    પણ આપણે કયો રસ્તો અપનાવ્યો એ આપણી પર છે આપણી પ્રકૃતિ પર છે
    બીજા ના કહેલા રસ્તા પર તમે ચાલી ને સફળ થઈ પણ શકો અને ના પણ થાવ
    સફળ એટલા માટે થાવ કે તમે બને થોડી ઘણી એક વિચાર સરણી વાળા હોય જેની શક્યતા બ્રહ્માંડ અનુસંધાને ખુબજ નહિવત છે
    માટે તમારા આત્માને પૂછો, તમારી શ્રધ્ધા પર ભરોસો રાખો અને પોઝીટીવ વિચારો
    બાકી બધુ આપ મેળે સરખુ થઈ જશે
    જય માતાજી

  • @pravinzapda3460
    @pravinzapda3460 Місяць тому +45

    ક્ષમા કરજો પરંતુ બાપુ પર બુદ્ધ ધર્મ નો પ્રભાવ જોવા મળી રહ્યો છે એમની વાતો બતાવી રહી છે

    • @Hanshgiri1990
      @Hanshgiri1990 Місяць тому +14

      બુદ્ધ કાઈ અલગ થોડા છે આજ વિચાર ધરા થી હતા

    • @meditation.awekingbyyoga9373
      @meditation.awekingbyyoga9373 Місяць тому +5

      Budha j budh har jagah

    • @pravinzapda3460
      @pravinzapda3460 Місяць тому

      @@Hanshgiri1990
      પરંતુ મહારાજ બુદ્ધ તો મુર્તિ પૂજા ના વિરોધી હતા , એમના મુજબ ઈશ્વર છે જ નહિ તો પછી ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યા અનુસાર કે "હું જ છું ભગવાન' એ બંને વિરોધાભાસ બને છે

    • @prashantvaghela5749
      @prashantvaghela5749 Місяць тому +11

      બુધ્ધ ભગવાન હિન્દુ જ હતા.

    • @pravinzapda3460
      @pravinzapda3460 Місяць тому +5

      @@prashantvaghela5749 હિન્દુ શબ્દ ન વાપરો એ તો હમણાં હમણાં જ આવેલો શબ્દ છે

  • @kanokalathiya9118
    @kanokalathiya9118 Місяць тому +5

    ॐ નામો નારાયણ બાપુ ને
    ભાઈ આ બાપુ નો ગિરનાર માં કઈ જગ્યા એ આશ્રમ આવેલો છે એવા સંતો ને મળી ને ધન્યતા નો અનુભવ થય જાય

  • @yogimakwana
    @yogimakwana Місяць тому +11

    વિજયભાઈ તમે બોવ મસ્ત કામ કરો છો .....❤

  • @chetankumarkhant5642
    @chetankumarkhant5642 Місяць тому +4

    જય ગીરનારી

  • @ranjitnaiya6319
    @ranjitnaiya6319 Місяць тому +10

    વાહ બાપુ ખુબ સુંદર વાત કરી

  • @ramjichaudhari2165
    @ramjichaudhari2165 Місяць тому +5

    વિજય ભાઈ આ બાપુ એ સનાતન સત્ય વાત કરીછે જય ગુરુમહારાજ

  • @user-xh1pr6mw4j
    @user-xh1pr6mw4j 3 дні тому

    જય ગુરૂદેવ હંસ ગીરી બાપુ ના ચરણોમાં નમન કરું છું

  • @ratanjipadhiyar3912
    @ratanjipadhiyar3912 10 днів тому +1

    જય ગીરનારી.... સરસ વાર્તાલાપ

  • @rkinformation4960
    @rkinformation4960 4 дні тому

    જ્ઞાન મા વધારો કરવા બદલ સંતને કોટિ વંદન 🙏

  • @RameshPATEL-ez5cw
    @RameshPATEL-ez5cw 26 днів тому +3

    જય ગીરનારી હંસગીરી બાપુ 🙏🙏🙏🙏🙏

  • @ushapatel6298
    @ushapatel6298 Місяць тому +7

    નમઃ શિવાય મારા ગુરુ પણ એવું જ કેતાતા કે. જીવ નો છેલ્લો અવતાર ગાય નો છે પછી મનુષ્ય નો અવતાર હોય છે

  • @user-jk4qq6us7e
    @user-jk4qq6us7e Місяць тому +7

    ❤જય હો બાપુ 🚩🙏🙏🙏

  • @Atul-bharvad
    @Atul-bharvad Місяць тому +9

    જય દ્વારકાધીશ

  • @keshubhaiparmarkeshubhai9406
    @keshubhaiparmarkeshubhai9406 18 днів тому +2

    🙏જય ગિરનારી 🙏🙏🙏

  • @rakshitpanseriya9844
    @rakshitpanseriya9844 Місяць тому +6

    વિજય ભાઈ તમારી બાપ્પુ સાથે ની મુલાકાત નો વિડિઓ ની રાહ જોતો હતો બહુજ જ સરસ બાપુ યે વાત કરી. ૐ નમો નારાયણ

  • @jethalalparmar6693
    @jethalalparmar6693 Місяць тому +18

    જય ગિરનારી હવે મારો સવાલ ઈ છે કે માણસ દેહ પાંચ મહા ભૂત નો બનેલો છે પછી રહી વાત જીવ કે આત્માની તો આત્મા છે ઈ ભગવાન નું રૂપ છે અને જીવ છે ઈ મારતો નથી કે બળતો નથી પલ્લતો નથી કે સુકાતો નથી તો માણસ નું શરીર છે ઇનેતો કાતો બાળી નાખે અથવા તો જમીન માં દફન ક્રિયા કરી નાખે તો આ બંને તો જુદા થઈ ગયા છે તો પછી મોક્ષ કેને જોઈ છે મારો આ સવાલ છે કૃપા કરીને જવાબ આપવા વિનંતી

    • @mukeshchohan5842
      @mukeshchohan5842 Місяць тому

      મોક્ષ જીવ ને મલે ને જીવ એ જે કર્મ કરીયા ઈ કર્મ ને ભોગવું પડે

    • @RONAK577
      @RONAK577 Місяць тому +5

      Sorry! Hu atlo layak nathi!!!! Mara anubhav n reading na adhar kau chu!!! K mox atma ne male che! Sarir badlaya karvanu

    • @vansjaliyamansukha9975
      @vansjaliyamansukha9975 Місяць тому

      Mox man ne joy 6

    • @saurastraking4442
      @saurastraking4442 Місяць тому +3

      જોભાઈ ખરે ખર જવાબ જોતો હોય તો
      Premanand ji મહારાજ નો સત્સંગ સાંભળો
      અને એનો જવાબ દેવામાટે અધિકાર જોવે
      જે શાસ્ત્ર સમમંત હોવો જોયે જે સંતો મહાનતો દયસકે
      ભાગવત અને ગીતા મા ખુબ સરસ જવાબ ધીધાસે
      ગીતાપ્રેસ ની ગીતા કે ભાગવત ગુજરાતી અનુવાદની મળીજાશે એ વાંચજો આમાં એનો જવાબ મળી જશે
      🙏

    • @user-ms1zk1dj9l
      @user-ms1zk1dj9l Місяць тому

      ईतो कोई नी ताकत नथी‌ के जवाब आपे निरात संपृदायमा उपदेश होय ई समजे

  • @kirtiparmar2243
    @kirtiparmar2243 Місяць тому +4

    જય ગિરનારી બાપુ જય હો સંતો નિ

  • @domadiyarasik2022
    @domadiyarasik2022 Місяць тому +3

    માણસ જેવા કામ કરે છે તેવા એના વિચાર બને છે એટલે જીવન માં શ્રેષ્ઠ વિચાર, સાત્વિક આહાર, સદગુણ આવે તેવા દ્રશ્યો જોવા જેથી મન વિચાર સુધ થાય જીવન માં તેજસ્વીતા આવે
    જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ
    🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩

  • @nareshdave3250
    @nareshdave3250 Місяць тому +2

    Hanshgiriji bapuni jay ho...,Great knowledgebal Sadhu

  • @vrajlalvyas7012
    @vrajlalvyas7012 Місяць тому +3

    મહા પુરૂષાય નમઃ બહુ તત્ત્વજ્ઞાન નિ વાત આપેકરિ

  • @PKzala-nh4jp
    @PKzala-nh4jp Місяць тому +5

    Jay guruji

  • @laljighoghari9270
    @laljighoghari9270 Місяць тому +5

    જય હો

  • @BapodaraRaju-zk6ug
    @BapodaraRaju-zk6ug Місяць тому +6

    ૐ નમો નારાયણ 🙏🙏🙏

  • @user-lj1ut7mt4v
    @user-lj1ut7mt4v Місяць тому +4

    વાહ વિજયભાઇ સરસ

  • @voralaljibhai5085
    @voralaljibhai5085 Місяць тому +4

    Jay ho bhapu

  • @jayantichaudharychaudhary2708
    @jayantichaudharychaudhary2708 Місяць тому +2

    🙏🙏 જય ગિરનારી બાપુ

  • @vaghelachelubha5657
    @vaghelachelubha5657 Місяць тому +4

    જય.ગિરનારી🚩🙏

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Місяць тому +5

    ❤❤ જય ગિરનારી

  • @keshubhaiparmarkeshubhai9406
    @keshubhaiparmarkeshubhai9406 18 днів тому +1

    🙏ૐ નમો નારાયણ 🙏🙏🙏

  • @PatelSaroj-ij3pi
    @PatelSaroj-ij3pi 9 днів тому +1

    Nice ભાઈ

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 Місяць тому +4

    जय गुरुदेव दत्त जय गिरनारी

  • @MOGALKRUPA78
    @MOGALKRUPA78 10 днів тому

    બાપુ એ આધુનિક શબ્દોભંડોળ નો ઉપયોગ કરી ને સરસ મજામાં ઉદાહરણ સાથે વિસ્તાર પૂર્વક વાત કરી ખૂબ ખૂબ આભાર બાપુ તમારા ચરણોમાં કોટી કોટી વંદન 😊🎉❤

  • @Disha_pat
    @Disha_pat Місяць тому +3

    Very informative🙏

  • @jagadishbaradahir8628
    @jagadishbaradahir8628 Місяць тому +2

    જય ગુરુદેવ

  • @user-wo8jn6sd9g
    @user-wo8jn6sd9g 15 днів тому +1

    Jay mogal ma
    Jay mataji

  • @champaklalvaghela2916
    @champaklalvaghela2916 Місяць тому +3

    ૐ નમો નારાયણ જય ગિરનારી

  • @user-jf3br5yd5z
    @user-jf3br5yd5z 21 день тому +1

    Vah... aa vigyan sachu chhe....❤❤❤

  • @hasmukhpatel7693
    @hasmukhpatel7693 Місяць тому +7

    વિજય ભાઈતમે‌‌ આવા કાર્યક્રમો આપતા રહેશો જય ગિરનારી નમો નારાયણ

  • @maheshgiriprabhatgiri1190
    @maheshgiriprabhatgiri1190 Місяць тому +3

    ઓમ્ નમો નારાયણ

  • @h.kpatil3
    @h.kpatil3 22 дні тому +1

    જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @gopalelectronic
    @gopalelectronic Місяць тому +9

    જય ભીમ નમો બુદ્ધાય

    • @mukeshchohan5842
      @mukeshchohan5842 Місяць тому

      રામ રામ

    • @onlineoffline6745
      @onlineoffline6745 Місяць тому +1

      જય ભીમ જય શ્રી રામ હર હર મહાદેવ,, બાકી No namo budhhay,,,

    • @mukeshchohan5842
      @mukeshchohan5842 Місяць тому +1

      જય ભીમ નમો બુધાય જય શ્રી રામ

  • @darshanstudiojetpur8690
    @darshanstudiojetpur8690 Місяць тому +4

    Nice 🎉🎉🎉

  • @jishanjotangiya7928
    @jishanjotangiya7928 Місяць тому +1

    જય હો🎉🎉

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti Місяць тому +2

    🚩🕉️ Har Har Mahadev 🕉️🚩

  • @meldidondigital1926
    @meldidondigital1926 Місяць тому +16

    જય માતાજી ભુવાજી ના ઇતિહાસ ઘણા જુના છે ભાઈ આજ પણ સાચા ભુવાજી પડ્યા છે ખોટા ના લીધે સાચા નું નામ ના લો ના માનો તો એ મેટર તમારી છે બાકી જુના ઇતિહાસ જાણીલો પછી બોલો જય માઁ મેલડી જય મામાદેવ 🙌🦁

    • @kg-fs2qs
      @kg-fs2qs Місяць тому

      To bhai emne puchho k atankwadi kya samtayela.chhe to desh ne faaydo thay ...😅

    • @chauhanparesh7107
      @chauhanparesh7107 23 дні тому

      Jy મોજીલી સરકાર 🙏🌹🙏🌹🙏

  • @mr.nishitrajpal2954
    @mr.nishitrajpal2954 Місяць тому +4

    બાપુ નો જેટલો વધારે કોન્ટેક્ટ કરશો તેટલો વધારે સમાજમાં વધારે પ્રકાશ પડશે

  • @jadavharsh3490
    @jadavharsh3490 Місяць тому +3

    Good

  • @ramesvirani2977
    @ramesvirani2977 Місяць тому +2

    જયહો

  • @user-tw7dj7sm2g
    @user-tw7dj7sm2g 23 дні тому

    જય ગીરનારી ખુબ સરસ

  • @AshvinsinhZala-rv2fb
    @AshvinsinhZala-rv2fb 20 днів тому +1

    Khub shrash

  • @milantravells6506
    @milantravells6506 Місяць тому +5

    પુ. શ્રી બાપુ ના ચરણોમાં કોટી કોટી દંડવત્ પ્રણામ 🙏🚩 ૐ નમો નારાયણ

  • @ashishpatel6733
    @ashishpatel6733 Місяць тому +1

    ૐ નમો નારાયણ

  • @starlineansgamer8976
    @starlineansgamer8976 16 днів тому

    જય શ્રી કૃષ્ણ

  • @kirtiparmar2243
    @kirtiparmar2243 Місяць тому +3

    વિજય નિ વિજય યાત્રા

  • @user-kt3ow1yy4l
    @user-kt3ow1yy4l Місяць тому +2

    સરસ

  • @jayeshgohil1284
    @jayeshgohil1284 15 днів тому

    Sachi vat

  • @user-um6iy4dw4r
    @user-um6iy4dw4r Місяць тому

    ખુબ સરસ રીતે સમજણ આપી કોટી કોટી વંદન

  • @jaigurudev.3906
    @jaigurudev.3906 Місяць тому +1

    Good information 🪴jai shri krishna 🌹🙏🌹

  • @rameshoza3156
    @rameshoza3156 Місяць тому +2

    ૐ. નમો.નારાયણ

  • @sudravishal3739
    @sudravishal3739 Місяць тому +1

    સંત ના ચરણોમાં વંદન

  • @user-gq4hk7cy4d
    @user-gq4hk7cy4d Місяць тому +1

    Jay girnari🎉

  • @MandipramniklalRuparel-df3vw
    @MandipramniklalRuparel-df3vw 9 днів тому

    🌹🙏

  • @bhupinbjadeja5560
    @bhupinbjadeja5560 11 днів тому

    બાપુ સારૂ મોડર્ન ભાષા માં સમજાય એવુ સમજાવે છે..nice

  • @PankajPatel-so7mg
    @PankajPatel-so7mg Місяць тому +1

    Jay shree krishna

  • @user-uv6nd8mm7s
    @user-uv6nd8mm7s Місяць тому

    Jay ho 🌹🙏🌹

  • @rayjadarajendrasinh7415
    @rayjadarajendrasinh7415 Місяць тому +2

    ओम नमो नारायण
    ☘️🕉☘️🙏

  • @hiteshmistry7145
    @hiteshmistry7145 6 днів тому

    Om namo narayan

  • @Vasantiben.joshi67
    @Vasantiben.joshi67 Місяць тому

    खुब सरस वेरी नाइस धन्यवाद 🙏💕

  • @prakashshrimali8322
    @prakashshrimali8322 15 днів тому

    Om. Namo narayan🎉

  • @vijaypatel4957
    @vijaypatel4957 Місяць тому +1

    ઓમ નમઃ નારાયણ 🙏

  • @mafabhaighiyad1977
    @mafabhaighiyad1977 Місяць тому

    જય ગીરનારી બાપુ

  • @bhuvadhanabhai9502
    @bhuvadhanabhai9502 29 днів тому

    જય હો ગુરૂ દેવ

  • @sukhdevvasava7260
    @sukhdevvasava7260 Місяць тому

    🚩🙏 જય હંસ ગીરીબાપુ 🙏 🚩

  • @user-yu8ww9cx8w
    @user-yu8ww9cx8w 20 годин тому

    આદેશ

  • @VanrajsinhChauhan-vk8pb
    @VanrajsinhChauhan-vk8pb Місяць тому

    Om namo Narayana

  • @arvindchauhan6666
    @arvindchauhan6666 Місяць тому

    બાપુ અધુરૂ જ્ઞાન ધરાવે છે

  • @rathodbharat9777
    @rathodbharat9777 Місяць тому +2

    Jay🌠somnaat

  • @thakorsolanki5052
    @thakorsolanki5052 14 днів тому

    ૐ નમો નારાયણ 🙏🙏🙏🙏🙏

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 День тому

    Bapu તમને કેમ ખબર પડી કે આફ્રિકા વરો ઇન્ડિયા માં જન્મે

  • @gurumusic3210
    @gurumusic3210 19 днів тому

    Jayho

  • @user-wv2je2yb1e
    @user-wv2je2yb1e Місяць тому

    ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai Місяць тому +2

    🙏🙏🚩🚩

  • @the_observe
    @the_observe Місяць тому +7

    ભાઈ નાસા કૃષ્ણ ના અવાજ પર કોઈ પ્રોજેક્ટ પર કામ નથી કરી રહયુ માટે અફવા ફેલાવી નહિ

    • @uttamtank5314
      @uttamtank5314 2 дні тому

      Sambhdo mara bhai Bhagvan Na Avaj Upper Ny Dwarkese Je Sankh Nad Karyo Hato Aeni Upper NASA Kam Kare chhe

  • @dhirajbhainimavat1870
    @dhirajbhainimavat1870 Місяць тому +1

    જય. યોગેશ્વર 💐💐💐💐💐 🎂🎂🎂🎂🎂

  • @rameshbhaisankhat7150
    @rameshbhaisankhat7150 Місяць тому

    જય મહાદેવ

  • @Suresh-md4ln
    @Suresh-md4ln 26 днів тому

    Osho

  • @bhagajithakorbhagaji3991
    @bhagajithakorbhagaji3991 Місяць тому +4

    🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱

  • @Velah.Wale.3503
    @Velah.Wale.3503 Місяць тому

    ‼️ જય શ્રી રામ ‼️

  • @vinubhaimakvana2644
    @vinubhaimakvana2644 Місяць тому

    Jay gurudev Jay girnari

  • @user-wh1hm5jr3c
    @user-wh1hm5jr3c Місяць тому

    જય ગિરનારી.બાબા

  • @user-hy1eq7ue1y
    @user-hy1eq7ue1y Місяць тому

    જયગુરૂદેવ જયસિયારામ જયમાતાજી 🌹🌹🌹🙏👍

  • @valjimer7842
    @valjimer7842 Місяць тому

    જય હો બાપુ

  • @karshanbhai4843
    @karshanbhai4843 Місяць тому

    ૐ નમૉ નારાયણ 🎉🎉

  • @dineshbagia5156
    @dineshbagia5156 Місяць тому +1

    🙏🙏🙏

  • @UjamashiBarot
    @UjamashiBarot Місяць тому +1

    ❤❤❤❤❤❤❤

  • @mayurbajrangi9063
    @mayurbajrangi9063 Місяць тому

    Har har mahadev
    Jay shree guru dev
    Har har mahadev
    Radhe radhe
    Ram laxman janki jay bolo hanuman ki
    Jay mataji
    Jay shree krishna
    🌷🥀🙏🚩🌼👏🌻❤️🕉️