જીરું ના પાક માં સુકરો અટકાવવા ના ઉપાયો, Sukaro atkavva na upayo

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • નમસ્કાર મિત્રો
    ફાર્મર ફેમિલી યૂ ટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે.
    આજ ના વિડીયો માં ચર્ચા કરવા ની છે કે જીરું ના પાક ને સુકારા ના રોગ સામે કઈ રીતે બચાવી શકાય.
    જીરું માં આવતા રોગો
    1. લીલો સુકારો જે મૂળ નો કોહવારો છે
    2. સુકારો
    3. ચરમી નો રોગ
    આ રોગ ના નિયંત્રણ માટે કેવા આગોતરા પગલાં ભરવા તેની માહિતી આ વિડીયો માં આપેલ છે.
    જીરું માં દવા છંટકાવ કરતી વખતે સ્ટીકર ભૂલતા નહીં
    પ્રોપીનેબ દવા એન્ટરાકોલ ના નામે આવે છે 25 ગ્રામ એક પમ્પ માં નાખી ને છાંટકાવ કરી શકાય?
    મેટિરામ + પાયરાક્લોસ્ટ્રોબીન 27 ગ્રામ એક પમ્પ માં નાખી ને છંટકાવ કરી શકાય
    મેટાલેક્સિલ + મેન્કોઝેબ 50 ગ્રામ એક પમ્પ માં નાખી ને છંટકાવ કરવા માં આવે તો પણ સારું પરીણામ મેળવી શકાય છે.
    ગયા વર્ષ માં ખેડૂતો નો ખાસ અનુભવ રહ્યો છે કે જીરું માં એક પમ્પ માં 40 મિલી રેપીડોઝ + 200 મિલી ગૌ મૂત્ર નો ઉપયોગ કરવા થી પણ સુકારા ના રોગ નું નિયંત્રણ મેળવી શકાય છે.
    આ રેપીડોઝ ની વધારે માહિતી માટે 8980584906 નંબર પર સંપર્ક કરવો.
    જે ખેડુત મિત્રો ખેતી સાથે પશુપાલન કરે છે તે એક વખત ચારા માટે ની કાળી જુવાર નું વાવેતર અવશ્ય કરે જેના થી ચારો વખતો વખત વાવવો પડતો નથી ઉપરાંત લાંબા સમય સુધી ગુણવતા યુક્ત ચારા નું ઉત્પાદન પણ થાય છે તેની વધારે માહિતી માટે 8980584906 નંબર પર સંપર્ક કરવો.
    આભાર સહ
    મનીષ બલદાણિયા
    #jiru #khedut #ખેડુત #જીરું #cuminseeds #kheti #farming #fertilizer #farm #india #farm #bajarbhav

КОМЕНТАРІ •