લોકરક્ષક / પો.સ.ઇ. ભરતી અંગે ઉમેદવારોના પશ્નો વિશે માર્ગદર્શન...

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @rajvirsinh9999
    @rajvirsinh9999 9 місяців тому +64

    17:03 ક્લાસ કર્યા હોય કે ના કર્યા હોય બધાય ને સમાન તક મળે તે મુદ્દો ખુબજ સારો છે 👏🏻

  • @morninggrwindow4806
    @morninggrwindow4806 8 місяців тому +14

    Best of the best IPS OFFICER OF GUJARAT❤
    KING HP

  • @Divyarajsinh212
    @Divyarajsinh212 9 місяців тому +18

    યોગ્ય માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ આપ શ્રી ને... મારી એક રજૂઆત છે સાહેબ કે એ ઉમેદવારો કે જેણે ફોર્મ ભરવાયા ની છેલ્લી તારીખ સુધીમાં કોલેજ ની છેલ્લાં સેમની પરીક્ષા આપી દીધી હોય પરંતુ result આવવાનું બાકી હોય તેવા ઉમેદવારોને PSI માં અરજી કરવાની તક મળવી જોઇએ.. આ તરફ ધ્યાન દોરશો સાહેબ 🙏🙏

  • @Shitalcops_
    @Shitalcops_ 4 місяці тому +1

    બસ સાહેબ આમ જ બધા ને માહિતગાર કરતા રહો અને મારી જેમ બીજા નું પણ ભવિષ્ય ઉજવળ કરતા રહો.... જય હિન્દ

  • @ashwindabhi6520
    @ashwindabhi6520 9 місяців тому +30

    PSI, LRD ની આગામી પરીક્ષાના આપનાર ઉમેદવારો ખરેખર લક્કી છે જેઓને હસમુખ પટેલ સાહેબ અધ્યક્ષ મળ્યા છે.

  • @adityasirfanfollowing863
    @adityasirfanfollowing863 9 місяців тому +73

    સર psiની examને હજુ સમય છે.ઘણા candidates હશે કે જે graduation complete કરી લીધા હશે પણ એમના 21વર્ષ ઉંમર થવા માં 4month કે 3month બાકી છે અને એ ઉંમરના લીધે રહી જશે અને ઘણાં candidates graduationના કારણ. આશા છે કે આ વિષય પર વિચાર કરશો. આપનો આભાર.

    • @riddhikakadiya1107
      @riddhikakadiya1107 9 місяців тому +4

      🙏

    • @madhavmadlani923
      @madhavmadlani923 9 місяців тому +8

      Sir hu to 11 divas mate rai jav chu graduate pn chu pn age 21 years puri nathi thati to sir please kaik anu solution karo

    • @riddhikakadiya1107
      @riddhikakadiya1107 9 місяців тому +3

      Hu 1 month 7 divas mate

    • @hiteshshepherd990
      @hiteshshepherd990 9 місяців тому +3

      Ha sachu che sir

    • @arjantapriya9661
      @arjantapriya9661 9 місяців тому +6

      Mari birth date 1/5/2003chhe matr 1 Divas mate 😢

  • @darbar0111
    @darbar0111 9 місяців тому +12

    ખુબ સરસ સાહેબ જયારે હિંમત ખૂટે ત્યારે તમે ઉર્જા થી ભરી દો છો અમે ક્લાસીસ જોઈન નથી કરી શકતા પણ તમારા માર્ગદર્શન થી ઘરે ક્લાસીસ કરતા પણ સારી તૈયારી કરી શકીએ છીએ અમારા માટે તમે આદર્શ કહો શિક્ષક કહો જે કહો તે બધું 🙏🙏🙏

  • @Mann87786
    @Mann87786 9 місяців тому +15

    ખુબ ખુબ આભાર સર
    બધાજ વિદ્યાર્થીઓ નું સમાન વિચારો છો.
    જે વિદ્યાર્થી કોનિંગ નાં કરી શકે તે જાતે મેહનત કરી પોતાનું ધ્યેય પ્રાપ્ત કરી શકશે. 🙏

  • @jaybabariya7250
    @jaybabariya7250 9 місяців тому +82

    Chomasa pachhi running avse a spasht karyu saheb a khub gamyu saheb.
    Apnu sesh jivan prabhu khub ramanya banave tatha ghanu jivo

  • @oadjitu1746
    @oadjitu1746 9 місяців тому +213

    સાહેબ પરીક્ષા ઓફલાઈન લેજો જેથી ઉમેદવારો ને સરખો લાભ મળસે.

    • @nitirajsinhgohil791
      @nitirajsinhgohil791 9 місяців тому +10

      Offline j chhe notifications ma lakhyu chhe OMR SHEET ma levase

    • @sodhadaxa3511
      @sodhadaxa3511 8 місяців тому

      હા ભાઈ એક્સમ ઓનલાઇન જ છે

    • @Jayesh_thakor007
      @Jayesh_thakor007 8 місяців тому

      ❤❤❤❤❤

    • @Maldev_Thakor
      @Maldev_Thakor 8 місяців тому

      @@sodhadaxa3511 ઑનલાઇન નહિ ભાઈ ઓફ્લાઈન.

  • @MaheshwariJigar-v1j
    @MaheshwariJigar-v1j 9 місяців тому +13

    ખુબ સરસ નિર્ણય ચોમાસા પછી શારીરિક કસોટી અંગે. 👍

  • @radhekrishna7990
    @radhekrishna7990 9 місяців тому +23

    🙏🙏🙏સાહેબ શ્રી આપને ખાસ વિનંતી🙏🙏🙏
    PSI ની EXAM ને હજુ સમય છે ઘણા aspirants ne ગ્રેજ્યુએશન complete થઈ ગયું હસે. પણ સાહેબ last semester ni exam ૩૦/૦૪/૨૦૨૪ ની પેલા પૂરી થઈ જશે
    તો એક નમ્ર વિનંતી છે એમને મોકો આપજો અમારું સપનું પૂરું કરવા, કેમ કે હવે પછી ની પરીક્ષા ની અમારે ઘણી રાહ જોવી પડશે ....તેથી મારા જેવા લાખો વિદ્યાર્થી ને મદદ કરજો.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @urvibajadeja5665
    @urvibajadeja5665 9 місяців тому +207

    સર સિલેબસ details માં આપો resoning માં કયા ટોપિક પૂછાસે ગણિત માં અને બીજા બધા ટોપિક માં plz 🙏

  • @adv.sandipgadhavizula1332
    @adv.sandipgadhavizula1332 9 місяців тому +3

    આપની સહજતા અને સરળતા ખૂબ જ સરસ રીતે અમને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર સર બધા પ્રશ્નો ના ઉકેલ આપ આપોજ છો અને નિષફળતા સફળતા બે નંબર ની વાત છે અમારે આમારુ શ્રેષ્ઠ આપશું અને આપ આપનું શ્રેષ્ઠઠ આપોજ છો ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ શ્રી 🙏

  • @harshadzala7155
    @harshadzala7155 9 місяців тому +16

    સર ખૂબ ખૂબ અભિનંદન તમે જે કરસો એ સ્ટુડન્ટ ના સારા હીત માટે કરસો 🙏

  • @er.zankatsandipsinhr.4544
    @er.zankatsandipsinhr.4544 9 місяців тому +2

    Respected sir,
    You are an unique personality and your thought process is too good for everyone, same opportunity for all that's great thing which you have maintain in every exams, government approved books is the authorized study material.
    Thank you for your promote support and guidance to candidates.
    Jay Hind🙏🇮🇳

  • @Vivekbariya612
    @Vivekbariya612 9 місяців тому +19

    ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો ભગવાન નો હું આભાર માનું છું કે તમારા જેવા સાહેબ હમને બધા ને મડિયા....❤

  • @_55524
    @_55524 9 місяців тому +2

    ખુબ જ સરસ H.P. સાહેબ તમે અમને આવીજ રીતે માર્ગ દર્શન કરતા રહો આભાર

  • @MansiVadukar
    @MansiVadukar 8 місяців тому +21

    સર પરીક્ષા ઓફલાઈન લેવા બદલ ખૂબ ખૂબ આભાર🙏 એક નમ્ર વિનંતી છે કે પરીક્ષાના સેન્ટર નજીક આપજો તલાટી અને જુનિયર ક્લાર્ક વખતે એવા સેન્ટર આપ્યા હતા કે ત્યાં 15 - 20 km સુધી પાણી પણ નતું મળતું.

  • @chavdamasari1081
    @chavdamasari1081 9 місяців тому +5

    ખૂબ સચોટ માર્ગદર્શન આપવા બદલ આભાર પણ સાહેબ શ્રી મારે graduation તો ૨૦૨૩ માં જ પૂરું થઈ ગયું, પરંતુ ભરતી માં આપેલી તારીખ ૩૦/૪/૨૦૦૩ છે,અને મારી જન્મ તારીખ ૨૩/૦૬/૨૦૦૩ છે, ફ્ક્ત બે મહિના ના ફેર હું અરજી નહીં કરી શકી, આ સમસ્યા ઘણાં લોકો ને છે , તો આ તરફ ધ્યાન ખેંચવા આપ શ્રી ને વિનંતી 🙏🏻

    • @bindasyar1272
      @bindasyar1272 7 місяців тому

      Bhai +3, +5 year je chhut chhe te upyog kar

  • @NevandramKodnani
    @NevandramKodnani 9 місяців тому +3

    ખુબ ખુબ સરસ આભાર સાહેબ તમારો....તમે કેટલું વિચારો છો ઉમેદવારો માટે 👏👏👏🙌🙌🙌

  • @sarlapalas1805
    @sarlapalas1805 9 місяців тому +2

    Thenk u sir...tamara jeva athyaksh aaj sudhi kyare ny joya....thenks...amne mahiti aapva badl...bika loko to vat b ny sanbhvadva tiyar

  • @vipuldesai2942
    @vipuldesai2942 9 місяців тому +9

    સાહેબ શ્રી આપને ખાસ વિનંતી કે પરીક્ષા ઓફલાઈન લેવામાં આવે તેથી ઉમેદવારો ને સમાન ન્યાય મળે. તાજેતરમાં લેવાયેલી ઓનલાઇન પરીક્ષામાં ઘણા ઉમેદવારો અન્યાય થયો છે.

  • @ksolanki
    @ksolanki 9 місяців тому +5

    ખૂબ સરસ રીતે સમજવા બદલ દિલ થી આભાર સાહેબ શ્રી 🙏🥰❤

  • @VadbarVadnagar
    @VadbarVadnagar 9 місяців тому +11

    ખૂબ સરસ સાહેબ તમે નાના નાના પ્રશ્નો ના જવાબ પણ ખૂબ જ સરસ રીતે સમજાવ્યા છે ❤🎉

  • @dilipchaudhary3756
    @dilipchaudhary3756 9 місяців тому +1

    ખુબ સરસ સાહેબશ્રી આપની સચોટ માહિતી થી ઉમેદવારો ને ખુબ જ રાહત મળશે
    આભાર સાહેબશ્રી

  • @arjunahir_AJ
    @arjunahir_AJ 9 місяців тому +3

    ખૂબ ખૂબ આભાર સર આપનો આપ શ્રી જે કાર્ય કરો છો તે ગુજરાત ના તૈયારી કરનારા ઉમેદવારો માટે એક મોટીવેશન સાથે ભરોસો છે.ખૂબજ સરસ🙏

  • @lakhuram9115
    @lakhuram9115 9 місяців тому

    ખુબ ખુબ આભાર સાહેબ શ્રી આપનો બૌજ ધ્યાન રાખો છો આપ એક છેવાડા ના વિધાર્થી નું

  • @Nejadhari_official_vajapur
    @Nejadhari_official_vajapur 9 місяців тому +10

    સર આટલી બધી માહિતી આપવા માટે સર તમારો ખુબ ખુબ આભાર ❤️

  • @lunirekha4806
    @lunirekha4806 9 місяців тому +2

    Vah sir tmaru hmmesha exam nu marg darshan bau mst hoy che

  • @archanpatel8789
    @archanpatel8789 9 місяців тому +5

    Khub khub ..Abhar sir . Tame game etlo strict rules banavo exam ne lai ne Kai j vandho nathi ...Tamara par bahuj trust che Sir Tamara thi khotu nai thay , Pan paper leak ke Biju Kai dummy Na thay enu Dhyan Rakhjo .. Gujrat ma Tamara jeva Officer ni bahuj Jarur che ..... Really very cool and helpful personality sir ... salute che sir .. Jay Hind ❤🫡

  • @randhirsinhsolanki9813
    @randhirsinhsolanki9813 9 місяців тому +41

    પરીક્ષા offline... રાખશો એવી આશા અમને સાહેબ 🙏🙏

    • @PCChauhan
      @PCChauhan 9 місяців тому

      Offline se bhai

    • @kalpeshgohilmakansinh
      @kalpeshgohilmakansinh 9 місяців тому +1

      ટોપા પેપર ફોડવા.

    • @randhirsinhsolanki9813
      @randhirsinhsolanki9813 9 місяців тому

      @@kalpeshgohilmakansinh તારા જેવા હોય જેનાથી તૈયારી ના થાય.... એ એજ કરે ને...

  • @alpeshparmar562
    @alpeshparmar562 9 місяців тому +17

    ખૂબ ખૂબ આભાર સાહેબ ...બની સકે તો ફોરેસ્ટ ના જેમ સિલેબસ જણાવજો ને સાહેબ

  • @vishalgadhvi310
    @vishalgadhvi310 9 місяців тому +6

    માનનીય સાહેબ શ્રી લોકરક્ષક ના અભ્યાસક્રમ માં વિષયો ના વિગતવાર ટોપિક જાહેર કરવા વિનંતી જેથી સમજણ મુજબ તૈયારી સારી રીતે કરી શકાય

  • @sujalbharad2662
    @sujalbharad2662 9 місяців тому +19

    સાહેબ LRD સિલેબસ માં ગુજરાતી ભાષા કરી ને આપેલું છે તે કયરિતના છે તેની વિશે થોડી સ્પષ્ટતા કરવામાં આવે ......🖐️🖐️🖐️🇮🇳🇮🇳🇮🇳

  • @Mann87786
    @Mann87786 9 місяців тому +4

    સર એકજ નમ્ર વિનંતી છે ઑફલાઇન લેજો exam બધાને સરખો ન્યાય મળે. 🙏

  • @bece3oo3ourvishrdesai12
    @bece3oo3ourvishrdesai12 9 місяців тому +78

    સાહેબ શ્રી આપનો ખૂબ આભાર છે કે આપ શ્રી ને વિનંતી છે કે અમારે 23/04/2024 ના દિવસે અંતિમ સેમેસ્ટર નું અંતિમ પેપર પૂર્ણ થાય છે અને PSI માં ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 30/04/2024 છે . અને સાહેબ શ્રી ફિઝિકલ પહેલા સ્નાતક થઈ ગયેલ હશું , આપ શ્રી ના એક postive નિર્ણય થી અમારા જેવા કેટલાય વિદ્યાર્થી ને ફાયદો થશે અને અમને મોકો મળસે
    સાહેબ આપ વચ્ચે નો રસ્તો કાઢી આપવા વિનંતી છે

    • @mukeshchaudhary8937
      @mukeshchaudhary8937 9 місяців тому +4

      આ બાબત પર ધ્યાન આપજો.. plz.. Sir

    • @Ayub_baloch16
      @Ayub_baloch16 9 місяців тому +7

      બધા હેલ્પ લાઈન પર કોલ કરો હસમુખ પટેલ સાહેબ ને

    • @mukeshchaudhary8937
      @mukeshchaudhary8937 9 місяців тому +1

      Help line number moklo.. etle krie call

    • @vishalchauhan8101
      @vishalchauhan8101 9 місяців тому +4

      Ha mare પણ 2kt છે એમાં mare પણ એપ્રિલ મા એક્ષામ છે 🙏🙏🙏તો એક તક આવે evu આયોજન કરજો સાહેબ

    • @parmarjaydip2595
      @parmarjaydip2595 9 місяців тому +2

      હા મારે પણ સેમ 6 માં 2 keti and 21 વર્ષ પૂર્ણ છે અને ફોર્મ ની તારીખ લંબાવામાં આવે તો કોલેજની પરીક્ષા પૂર્ણ થય જાય અમને પણ પીએસઆઈ ની પરીક્ષા માં તક મળે.

  • @chetanparmar9994
    @chetanparmar9994 9 місяців тому +3

    સાહેબ આ વાત ને ધ્યાન માં લેશો એવી આશા છે ગુજરાતી ભાષા માં જ જાહેરાત હોવાનાં કારણે મને CCE માટે NOC મળેલ નથી તો સાહેબ ગુજરાતી સાથે ઇંગ્લિશ માં પણ જાહેરાત આપવામા આવે

  • @gohildivyarajsinh1020
    @gohildivyarajsinh1020 9 місяців тому +7

    સાહેબ શ્રી ઇન્ફોર્મેશન આપવા બદલ આપનો ખુબ આભાર ......સર અમે કોલેજ ના લાસ્ટ સેમેસ્ટર માં છીએ અને ઉમર પણ 1,2 મહિનામાં જ 21થય જશે તો ...અમે psi માટે સેમેસ્ટર 1 થી preparetion કરીએ છીએ તો એક વિનંતી છે કે psi માં પણ ફોર્મ ભરી શકીએ એવું કઈ શક્ય હોય તો કારવા વિનંતી......

  • @ratibhairathod4744
    @ratibhairathod4744 9 місяців тому

    સાહેબ તમારા કારણે જ તલાટીની પરીક્ષા શક્ય બની અને તલાટીઓ કે જે વર્ષોથી જિલ્લા ફેર બદલી ઓ માટે રાહ જોતા હતા તે સપનું શક્ય બન્યું ખૂબ ખૂબ આભાર સર....

  • @chaudharymahesh9546
    @chaudharymahesh9546 9 місяців тому +4

    ખુબ ખુબ આભાર સર તમે અધ્યક્ષ છો તો અમને કોઈ ચિંતા નથી ...

  • @DHAVALSINH83
    @DHAVALSINH83 8 місяців тому +1

    માહિતી આપવા બદલ આભાર સાહેબ શ્રી 🙏🏻

  • @Maldev_Thakor
    @Maldev_Thakor 9 місяців тому +348

    સાહેબ શ્રી આપને એક નમ્ર વિનંતી છે કે તમે જે મેડિકલ ટેસ્ટ ની વાત કરી છે તેના વિશે એક વિડિયો થી માહિતી આપવા વિનંતી છે...

    • @Badalsharma158
      @Badalsharma158 9 місяців тому +3

      Sachi vat

    • @vipulrathodlamka
      @vipulrathodlamka 9 місяців тому +2

      Ha barobar che

    • @chandanarohitkumar84370
      @chandanarohitkumar84370 9 місяців тому +3

      આપજો પ્લીસ 🙏😊

    • @naresh3466
      @naresh3466 9 місяців тому +17

      Bhai medical nu tension na le koy moti bimari sivay koy fail nathi thatu sav normal hoy se

    • @Badalsharma158
      @Badalsharma158 9 місяців тому +4

      @@naresh3466 bhai mane hand fracture hatu pahela ane sej color blindness su kruu

  • @rutvijbhatt9320
    @rutvijbhatt9320 9 місяців тому +10

    સાહેબ શ્રી મેડીકલ તપાસ વિશે અલગથી વિડિયો બનાવી સમજણ આપવા નમ્ર વિનંતી 🙏🙏

  • @Mari_khakhi
    @Mari_khakhi 9 місяців тому +5

    દિલ થી આભાર સાહેબ શ્રી ❤

  • @solankiramji5705
    @solankiramji5705 9 місяців тому +3

    ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી..

  • @donashiyajagdish3037
    @donashiyajagdish3037 9 місяців тому +20

    સર સેમ 6 મા હોય તેને p s i મા ફોર્મ ભરવાની મંજૂરી આપવા આપ શ્રી સાહેબ ને મારી નમ્ર અરજ છે સાહેબ આપનો ખુબ ખુબ આભાર

  • @Rathwa1548
    @Rathwa1548 9 місяців тому +6

    સાહેબ અમે સ્નાતક થઈ ગયા પણ અમારી જન્મ તારીખ ૦૧/૦૬/૨૦૦૩ એટલે અમે પરીક્ષા ના આપી શકીએ પણ સર આ તારીખ પણ અમને સરકાર જ આપી છે ,અમે શૈક્ષણિક લાયકાત તો જે માંગી છે એજ ધરાવીએ છીએ કોલેજ ના છેલ્લા વર્ષ ના આપી શકતા હોય તો અમે કેમ નય. અમને પરીક્ષા આપવા દો એવી વિનંતી છે સર 🙏🙏🙏

  • @WHEELWIZARD725
    @WHEELWIZARD725 9 місяців тому +19

    Thank you sir exam offline lejo ej vinanti

  • @harshdave3224
    @harshdave3224 9 місяців тому

    પ્રામાણિકતા અને સરળતાથી આપ સમગ્ર ભરતી નિષ્કપક્ષ કરી હતી. ભરતી અધ્યક્ષ તરીકેની કામગીરી ખરેખર પેરણાદાયી બની રહીછે... Selut sir

  • @Vaidehi_parmar109
    @Vaidehi_parmar109 9 місяців тому +10

    આભાર સાહેબ શ્રી ❤🎉

  • @dineshrana3070
    @dineshrana3070 9 місяців тому +1

    સાહેબ ST માટે 1950 ના પૂરવામાં બહુ મુશ્કેલી પડે છે અમારા બાપદાદા અભણ હતા અને આ પુરાવા માટે અમને થોડું માર્ગદર્શન દોરો સાહેબ 🙏

  • @Ayub_baloch16
    @Ayub_baloch16 9 місяців тому +26

    સાહેબ શ્રી આપે ba SEM 6 vada નું વિચારવું પડશે કારણ કે આવનારા સમય મા ક્યારે ભરતી આવશે psi ની કોને ખબર સર આના પર વિચારજો 🙏

  • @sanjaysindha3004
    @sanjaysindha3004 9 місяців тому +1

    તમારો ખુબ્ ખુબ્ અાભાર સાહેબ❤❤❤❤😊❤❤

  • @YuviThakor-up2ft
    @YuviThakor-up2ft 9 місяців тому +24

    સાહેબ હુ કચ્છ જિલ્લા ના એક નાના ગામડા માં રહુ છું , અહીંયા એટલું બધું શિક્ષણ નથી , હુ પેલી વર PSI ની પરીક્ષા આપવા નો છું, બધા કે છે ક્લાસ વગર PSI ના બની શકાય , અમારું ગામ ખુબજ બંજર ગામ છે, અહીંયા કાય કમાણી નથી, એટલા પૈસા પણ નથી કે ગાંધીનગર, અમદાવાદ જેવા મોટા શહેર માં આવી ને કલાસ કરી શકીયે , સાહેબ યોગ્ય માર્ગ દર્શન આપવા વિનતી , ક્યાં પુસ્તકો વાંચવા 🙏🙏🙏🙏🙏🙏

    • @kanaksinhjadejaofficial
      @kanaksinhjadejaofficial 8 місяців тому +2

      હું પણ કચ્છ થી જ છું, તારું કયું ગામ ભાઈ??

    • @PrajapatiHitesh-qy4ih
      @PrajapatiHitesh-qy4ih 8 місяців тому +1

      મોટા ભાઈ ગામડા ના જ લોકો કલેકટર , આઈ . પી . એસ જેવા પદે હોય છે , કેમ કે તેઓ એ બહૂ કપરી પરીસ્થિતિ વેઠી હોય છે.

  • @chiragrabari2084
    @chiragrabari2084 9 місяців тому +1

    ખૂબ ખૂબ આભાર સાહેબ....

  • @ManojsinhChudasma
    @ManojsinhChudasma 9 місяців тому +29

    1:47 આવા ઉમેદવારો માટે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી

  • @karannavani7554
    @karannavani7554 9 місяців тому

    Nice share

  • @KalpeshRathod-dw7ci
    @KalpeshRathod-dw7ci 9 місяців тому +6

    Thank you sir for giving the information 🙏

  • @SohamTalpada-nm8jx
    @SohamTalpada-nm8jx 9 місяців тому +2

    My motivation speaker

  • @khimraaj_rayka
    @khimraaj_rayka 9 місяців тому +4

    સાહેબશ્રી ને એક નમ્ર અપીલ છે જે વિધાર્થીઓ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પેહલા સેમ 6 ની exam આપી દીધી હોય ને ભરતી પૂર્ણ થવા હજુ ઘણો સમય હોય તો ઘણા સમય થી psi exam ની તૈયારી કરતા વિધાર્થીઓ ને psi ભરતી મા તક મળે એવી વિનંતી છે

  • @karan8573
    @karan8573 9 місяців тому +1

    Thank you sir 🙏 aatlu saras margdarshan aapva badal

  • @rathodshubham2790
    @rathodshubham2790 9 місяців тому +11

    Sir 20+ age vada ne psi ma eligible rakho sir kem ke 20varshe amaru graduation thai jay che sir mare 2 mahina ocha pade che mu 18varsh no hato tyar thi taiyari karu chu sir mare psi ni exam alavi che saheb pls kaik thathu hoy to karo.....abhar❤

  • @bhaibhai5994
    @bhaibhai5994 9 місяців тому

    Saheb vat bov sari kro cho pn bharti nu leval sarad rakho bhagvan 🙏

  • @akkikhetani009
    @akkikhetani009 9 місяців тому +68

    સર કોન્સ્ટેબલ ની ભરતી દર વખતે બને તો 12 પાસ જ રાખજો જેથી એવા લોકો જે કોઈ કારણોસર 12 ધોરણ સુધી જ ભણી શકયા છે તે પણ આ નોકરી માટે તૈયારી કરી શકે.❤

  • @Nevermindthoughts
    @Nevermindthoughts 9 місяців тому +1

    Hashmukh sir your are inspiration ❤

  • @ManojsinhChudasma
    @ManojsinhChudasma 9 місяців тому +8

    ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ 🙏🏻

    • @riddhikakadiya1107
      @riddhikakadiya1107 9 місяців тому

      Police department wala ne to atleast age ma chutti aapo mare only one month occho pade

  • @patanijay4292
    @patanijay4292 9 місяців тому +1

    પી.એસ.આઇ મા પ્રતીક્ષાયાદી ની જોગવાઈ કરાય છે તો લોકરક્ષકના ઉમેદવારો ને પણ પ્રતીક્ષાયાદીની જોગવાઈ કરવામાં આવે એવી વિનંતી છેલ્લે પોઇન્ટ માં નોકરી માટે રઈ જતાં ખુબ દુ:ખ થાય છે,હમારી જોડે અમારા પરીવાર પણ દુ:ખી છે,હજુ સુધી ગઈ ભરતીમાં પોઇન્ટ માટે રહી ગયાં એના આઘાત માંથી બહાર આયા નથી.😔

  • @jadavashok1759
    @jadavashok1759 9 місяців тому +1

    ખૂબ ખૂબ આભાર માનું સુ સાહેબ ધન્યવાદ 🎉

  • @dipikabaraiya-zd4jr
    @dipikabaraiya-zd4jr 9 місяців тому +8

    Thank you thank you so much sir_🙏🏻
    પણ હજી એક મદદ જોઈએ આપ કરી શકો તો કરજો અમારે મુખ્ય કંઈ બાબતને ધ્યાનમાં રાખીને વાંચવું જોઈએ
    તૈયારી માટે કોને વધારે પ્રાધાન્ય આપવું જોઇએ એવું કંઇક સમજાવી શકો તો આપની અમારા ઉપર મહેરબાની રહેશે કેમ કે સર ગઈ પરીક્ષામાં ખોટા માર્ગદર્શનના લીધે કોન્સ્ટેબલ બનવાનો મોકો ગુમાવ્યો છે તો આ ટાઇમ તમે મદદ કરી દેજો થોડી જેથી ખોટી દિશામાં મહેનત ના થઈ જાય અમારાથી___🙏🏻 Humble request 😊

  • @mdmakavana
    @mdmakavana 9 місяців тому +1

    ખુબ જ આનંદ થયો છે સાહેબ

  • @mahendrasinhdamor6206
    @mahendrasinhdamor6206 9 місяців тому +7

    આપ શ્રી સાહેબ ને તમામ વિભાગ માં ચાર્જ મળવો જોઈએ....

  • @HakimBilvaniwala
    @HakimBilvaniwala 9 місяців тому +1

    Thank you sir for your great efforts.

  • @harshanggondaliya4631
    @harshanggondaliya4631 9 місяців тому +16

    સાહેબ મોટા ભાગના વિદ્યાર્થી ને જનમ તારીખ June 2003 છે જો ત્યાં સુધી ની મુદ્દત મળે તો ઘણા વિદ્યાર્થી પીએસઆઈ ની ભરતી નો લાભ લઈ શકે ..સાહેબ તમે યુવાનો ની નાની નાની વાત નો જવાબ આપો છો અને ધ્યાન માં લો છો તો આ વાત પણ ધ્યાન માં લેવા વિનંતી🙏🙏🙏🥹🥹

  • @priteshgohil5512
    @priteshgohil5512 9 місяців тому +1

    Colors vision test ne hatavi devu jiye because a army mate yogya hoi pan police ma ani koi jarur nthi rehti

  • @DaxeshkumarChauhan-oo8wg
    @DaxeshkumarChauhan-oo8wg 9 місяців тому +7

    સાહેબ મારે 21 વર્ષ પૂરા થવામાં ફ્રોમ ભરવાની છેલ્લી તારીખ 30/04/2024 છે .અને મારી જન્મ તારીખ 23/05/2003 છે .એના લીધે હું માત્ર 21 વર્ષ પૂરા થવા માં 23 દિવસ બાકી રહી જાય છે .અને હું 2023 માં graducte પાસ કર્યું છે .આ બાબત પર જવાબ આપવા વિનંતી !!!!?

  • @Rahuljadav067
    @Rahuljadav067 8 місяців тому +1

    Thanks Sir..
    For Offline Exam..

  • @vishalchauhan8101
    @vishalchauhan8101 9 місяців тому +19

    સાહેબ psi માટે આખા ગ્રેજ્યુએટ મા ખાલી 2kt છે અને એના લીધે અમારા જેવા પણ ઘણા યુવાનો ફ્રોમ નથી ભરી સકતા તો એમાં એક તક આપવામાં આવે સાહેબ એવી વિનંતી 🙏🙏🙏🙏🙏

    • @roxy12170
      @roxy12170 9 місяців тому

      Graduation puru thava pade bhai

    • @Adivasi258
      @Adivasi258 9 місяців тому

      Constable ni to pahela pass karo😅

    • @roxy12170
      @roxy12170 9 місяців тому

      @@Adivasi258 ej to

    • @vishalchauhan8101
      @vishalchauhan8101 9 місяців тому

      ભાઈ હું નોકરી kru છું

  • @mansimaru2970
    @mansimaru2970 8 місяців тому +1

    Cce ni exem ma centar bov dur aapiya sir girls mate problem thay ,plx lrd na centar aatla dur nay aapta.

  • @sanjaygujariya6653
    @sanjaygujariya6653 9 місяців тому +82

    સર સેમ-6 વાળાને psi માં અલાઉડ કરો પ્લીઝ સર

    • @dhaval_9945
      @dhaval_9945 9 місяців тому +6

      Pan ala badha સાહેબ શ્રી ને રજૂઆત કરો

    • @VishuThakor4046
      @VishuThakor4046 9 місяців тому +6

      sachi vat badha rajuat karo to sir mani jase

    • @jaydip3812
      @jaydip3812 9 місяців тому +4

      Next time

    • @balramgadhavi9155
      @balramgadhavi9155 9 місяців тому +4

      21 varsh pura thay gya???

    • @patelkishan4700
      @patelkishan4700 9 місяців тому +2

      Umar 21 year 6 je na thay bhai

  • @UnickJp
    @UnickJp 9 місяців тому +1

    ખૂબ સરસ સાહેબ

  • @faizanderaiya01
    @faizanderaiya01 9 місяців тому +6

    Psi ની અમે છેલ્લા 2 વર્ષ થી તૈયારી કરું છું . હવે જ્યારે notification આવી તેમાં 21 વર્ષ જોઈએ છે . જેના માટે માત્ર 1 મહિના ના કારણે હું ફોર્મ નહિ ભરી શકું . Sir પ્લીઝ થોડી તેમાં રાહત આપો. અમારી 2 વર્ષ ની તૈયારી પાણી માં જશે અમારું સ્વપ્ન એક સ્વપ્ન રહી જશે . અને આવતી બીજી ભરતી ક્યારે આવે એનું પણ કંઈ નક્કી નહિ તો sir please કંઇક નિર્ણય લ્યો એના માટે ........😢😢😢😢😢

  • @sagarvasara4776
    @sagarvasara4776 9 місяців тому +1

    3:35 સાહેબ CBSE માં ભણેલા વિદ્યાર્થીઓની માર્કશીટ માં નામ અને અટક જ લખેલું હોય છે.
    તેમને ojas માં સુ લખવું.
    અને અમારા sebc certificate માં નામ - પિતાનું નામ - અટક ફોર્મેટ આવે છે. શું તેનાથી કોઈ verification સમયે પ્રોબ્લેમ થઈ શકે.

  • @denishmota1229
    @denishmota1229 9 місяців тому +7

    Sir atkt vara ne psi form education maa detel kevi rite bharvu eeni mahiti aapo

  • @SolankiBhagyshree
    @SolankiBhagyshree 8 місяців тому

    Sir aekvar tamne rubru mali aek vinati karvi che ke hight mapvana machine ma mistek che

  • @jeetupatel8340
    @jeetupatel8340 9 місяців тому +3

    Sir physical exam chomasa pachhi chhe to form bharvani date ek mahina mate vadharva request karu chu jethi amri exam finish Thai jay Ane bhag lai sakie plz sir

  • @rinagoswami6810
    @rinagoswami6810 9 місяців тому

    tmru darek decision maaa amee sahmat chiaa... sir

  • @chavdasiddharthsinh1110
    @chavdasiddharthsinh1110 9 місяців тому +9

    Psi mate ni minimum ummar 20 vars rakhso to gna Loko ke je sache ma aa post mate layak che te Loko ne labh mlse ....sir tme aa vichar pr dhyan dorso tevi vinnanti 🙏

  • @trjadeja2400
    @trjadeja2400 9 місяців тому

    Sir ni speech sidhi magaj ma utre chhe❤

  • @ravidesai8888
    @ravidesai8888 9 місяців тому +4

    સર મારે એટી છે જેની પરીક્ષા 27/03/2024 થી શરૂ થાય છે
    માટે જો રનિંગ પહેલા એક વખત ફોર્મ ભરવા મોકો આપવા વિનંતી🙏🏻 13:33

  • @tadvimehulbhai144
    @tadvimehulbhai144 9 місяців тому +1

    Bas Tamara Ashirvad joye sir.🙏

  • @YogeshYadav-rp3rs
    @YogeshYadav-rp3rs 9 місяців тому +8

    Sir sem 6 ni exam 10/04/2024 pete che and April ma sem 6 na badha student ni exam pati jase to badha and june ma result avi jase to plz sir PSI ma form marva deva vinanti

  • @rahulrajgor1571
    @rahulrajgor1571 9 місяців тому +1

    Jo exam computer per hoy to reasoning ma aakruti vala prashnonu bharan vadhi jay and DI pan ane jo offiline hoy to te khub ochhu hoy shake atle taiyari karvani khabar pade am....

  • @vaishalibapadhiyar7234
    @vaishalibapadhiyar7234 9 місяців тому +5

    સર, છેલ્લા સેમ મા હોય તેમને લાભ આપો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Jackmovies070
    @Jackmovies070 9 місяців тому

    Sir your information my life changing information bcoz Aadhar document change karva mukya hata..😊😊

  • @MaruAnurag
    @MaruAnurag 9 місяців тому +18

    નમસ્તે સાહેબ શ્રી હુ 2 વર્ષ થી સ્નાતક સાથે થી પીએસઆઈ ની તૈયારી કરુ છુ 6 semester ને પરીક્ષા આપવાનો મોકો મલવો જોયે gpsc ની જેમ

  • @yuviyuvi7882
    @yuviyuvi7882 9 місяців тому +6

    Exam pela j graduation thai jase etle last sem valane psi ma form bharvano chance apo

  • @manthanbaria
    @manthanbaria 9 місяців тому +2

    Railway police ma 6/6 with glss chale to psi and constable ma pan number hoi to kai problem na hovi joi a

  • @mukeshsusara4479
    @mukeshsusara4479 9 місяців тому +3

    અને આટલુ બધુ ગણિત અને રિઝનીગ તો GPSC મા પણ આવતુ નથી . 40 % વાળો નિયમમા થોડોક ફેરફાર કરો તો સારુ રહેશે

  • @vijuraval-x6o
    @vijuraval-x6o 9 місяців тому +1

    ખુબ ખુબ આભાર સાહેબ તમારો