સ્પર્ધાત્મક પરીક્ષાનું લક્ષ્ય લઇ બેઠેલા વિધાર્થીઓને માર્ગદર્શન....

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024

КОМЕНТАРІ • 604

  • @gopalbhaigheed
    @gopalbhaigheed 9 місяців тому +32

    એક મિડલ ક્લાસ વ્યક્તિ ને સરકારી નોકરી મળવી એ અત્યારે ભગવાન મળી ગયા ની અનુભૂતિ કરાવે છે 😢❤

  • @anilbharwad5034
    @anilbharwad5034 9 місяців тому +65

    હસમુખ સર તમારી આ સચોટ માર્ગદર્શન થી અમને અમારી તૈયારી માં ખુબ ઉપયોગ થાય છે... બસ હવે પોલીસ ની ભરતી બહાર પાડી દો આટલી વિનંતી છે ❤

  • @balvantjithakor5764
    @balvantjithakor5764 9 місяців тому +10

    સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આપ આવડા મોટા અધિકારી હોવા છતાં આપની સાદગી અને વિનમ્રતા જોઈને આપના માંથી ઘણું શીખવા મળે છે આભાર

  • @abhaychaudhary7289
    @abhaychaudhary7289 9 місяців тому +35

    ઘણા વર્ષો બગડયા પછી પણ જ્યારે ઉમેદવાર જ્યારે LRD 2022 ની ભરતીની જેમ કોમન ઉમેદવારો ને લીધે 1200 જગ્યા ખાલી પડી રહે અને ઉમેદવાર 0.2 થી રહી જાય ત્યારે બહુ નિરાશ થાય છે.

  • @PareshThakor-t7s
    @PareshThakor-t7s 9 місяців тому +146

    સરકાર ને ફાલતુ ખર્ચ કરવા માટે પૈસા છે
    અને ભરતી કરવા પૈસા નથી.
    વાહ સાહેબ વાહ.

  • @vishalsolanki0079
    @vishalsolanki0079 9 місяців тому +53

    સાહેબ શ્રી 2021 પોલીસ ભરતી માં 1200 જગ્યા ઉપર જગ્યા ખાલી રહી છે તો જગ્યાઓ ભરવા માટે 🙏🙏🙏

  • @vijaykumarjoshi9939
    @vijaykumarjoshi9939 9 місяців тому +26

    સાહેબ દિવ્યાંગ વિદ્યાર્થી તરફ થી તમને ખુબ ખુબ આશીર્વાદ 🙏

  • @golden_7
    @golden_7 9 місяців тому +14

    આવનારા સમયમાં હસમુખ સાહેબ જેવું કોઈ ના થય શકે... thank you ❤

  • @manishshir3186
    @manishshir3186 9 місяців тому +95

    સાહેબ શ્રી નવી પોલિસ ભરતી નું કહો બીજું બધું અમને ખબર છે.

  • @niteshdev2253
    @niteshdev2253 9 місяців тому +1

    વાહ સર...👌🏻🙏🏻❤️ વંદન. આ છે એક સાચા વ્યક્તિત્વ ની ઓળખ 🙏🏻 કદાચ બધાં અધિકારી ની લાગણી આવી હોય તો ઘણો બધો ફેર પડે. વંદન સાહેબ 🙏🏻 Salute.

  • @vijaypatni8829
    @vijaypatni8829 9 місяців тому +34

    સાહેબ ની‌‌ વાત પર થી એવું લાગે છે કે સરકારી નોકરી તરફ ઓછું ધ્યાન રાખો

  • @Vb.b.k5324
    @Vb.b.k5324 9 місяців тому +83

    સાહેબ તમે અમારું દિલ જીતી લીધું... તમારું સાદું જીવન અને ઉચ્ચ વિચાર એજ આજની યુવા પેઢી માટે પ્રેરણાદાયી❣️

    • @RahulPrajapati-7474
      @RahulPrajapati-7474 9 місяців тому +6

      kaka nai ko bharti karo sada jivan and ucha vichar thi life na nikde.....

    • @Noteforpublicity12255
      @Noteforpublicity12255 9 місяців тому +2

      Life nikadva nahi bhai.. jivva mate hoy che Ane jene jiv vu che tene sanghrsh karta j rahevu pade

  • @lovemyindia9198
    @lovemyindia9198 9 місяців тому +11

    જબરદસ્ત સર
    આભાર મારા ગુરુ શ્રી 😊❤
    બસ જીવનમાં આ વસ્તુ ની પ્રેરણા થી જ
    હું આજે 41000 પગાર કમાવાની તાકત ધરાવુ છું 😊

  • @SanjayDesai-tr3lw
    @SanjayDesai-tr3lw 9 місяців тому +30

    સરકારી નોકરી જ જિંદગી નથી એટલા માટે ઉદાસ થયા વગર જીવન મળ્યું છે તો ગમે તે દિશામાં આપને આગળ વધી શકીએ

  • @sureshvaghela1731
    @sureshvaghela1731 9 місяців тому +22

    સાહેબ તમે જયારે શ્રી ગૃહ મંત્રી બોલ્યા કે જે તમારા મિત્રો રહી ગયા એ આવતા વર્ષ (2022)માં તમારી સાથે જોડાઈ જશે ત્યારે તમે આવકાર તા હતા મતલબ કે તાળી પડતા હતા 🙏

  • @vishal_.1777
    @vishal_.1777 9 місяців тому +31

    in short msg...ભરતી માં ખોટો ભરાવો ન કરો ...don't waste time🙏

  • @RATHODJAYBHA
    @RATHODJAYBHA 9 місяців тому +18

    ભાષાનો આપવા કરતાં યુવાનો નું વિચારો ૧ વર્ષ થી પાછળ પાછળ ફેરવો સરમ નથી આવતી

  • @Swagmix
    @Swagmix 9 місяців тому +5

    Koi ne sarkari nokri no sokh nathi pan private ma 10000 salary thi koi ne puru na pde....private ma salary fix 25000 kari nakho pachi koi khota form nai bharay 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mehulrabari5613
    @mehulrabari5613 9 місяців тому +4

    સરસ માર્ગદર્શન આપવા બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ❤ આવીજ રીતે માર્ગદર્શન આપતા રહેજો🥰🥰🥰🥰

  • @niiiilesh
    @niiiilesh 9 місяців тому +48

    સર તમે ખૂબ જ સારું માર્ગદર્શન આપો છો, તમારા જેવા અધિકારી ગુજરાતી છે એ વાત પર proud છીએ. 👍🏻

  • @charelmitesh786
    @charelmitesh786 9 місяців тому +5

    સર vibrant Samit કરી ત્યારે એ તમામ મંત્રી અને વડાપ્રધાન ને તમારી સલાહ ની જરૂર હતી તો ગણો ખર્ચ બચાવી સકાય એમ હતું ..

  • @bhavnarathod1687
    @bhavnarathod1687 9 місяців тому +2

    સાહેબ તમારા સમય ની વાત અલગ છે એટલે એમાં time વ્યસ્ત na કરો તો સારુ વારંવાર એ વાત આવીજ જાય

  • @rk-lm9cs
    @rk-lm9cs 9 місяців тому +17

    સર આ વર્ષે ભરતી ન થાય ચાલ છે પણ ખાલી RR તો આપી દયો જેથી અમને તૈયારી કયી દિશામાં કરવી તેનુ માગૅદશૅન મળી રહે..

  • @dhruvpatel3059
    @dhruvpatel3059 9 місяців тому +345

    સાહેબ.... પોલીસ 🚓 RR અને ભરતી નું કહો ...

    • @1Mgujaratirasiyoraj
      @1Mgujaratirasiyoraj 9 місяців тому +4

      😢

    • @Rabari....75
      @Rabari....75 9 місяців тому +2

      ?

    • @soorajod1015
      @soorajod1015 9 місяців тому +11

      RR aapi do police na sir

    • @Mr_Ahir_977
      @Mr_Ahir_977 9 місяців тому +11

      ઇ મને નો આવડે😌

    • @sparmar598
      @sparmar598 9 місяців тому +5

      સાહેબે જ કીધું અનિશ્ચતા છે....RR ni

  • @viju__2000
    @viju__2000 9 місяців тому +2

    Khub khub aabhar Saheb shree Coching mafia o nu kaik karjo. Saheb new innocent Student nu brainwash Kari ne fakt Sapnao Vachhe potana profit mate....Aa. Request dhyan lejo sirji THANK YOU SO MUCH

  • @navinsinhjadeja4463
    @navinsinhjadeja4463 9 місяців тому +9

    સાહેબ શ્રી તમે આટલા સંઘર્ષ માંથી પસાર થયા છો તો તમે સમજી ને કહો કે ભરતી આવે છે કે નહિ સાહેબ મહેરબાની કરજો....

  • @india_is_india.458
    @india_is_india.458 9 місяців тому +7

    ગૃહ મંત્રી એ કીધું હતું કે સપ્ટેમ્બર ૨૦૨૩ પછી ફિઝિકલ ગ્રાઉન્ડ નું આયોજન કરવામાં આવશે
    પણ
    ૨૦૨૪ આવી ગયું તોય હજી ભરતી પણ નથી આવી સર
    🤢🤢🤢🤢🤢🤢

  • @yogeshdave2095
    @yogeshdave2095 9 місяців тому +5

    જ્ઞાન સહાયક રદ્દ કરો કાયમી શિક્ષકોની ભરતી કરો.

  • @vayluManoj
    @vayluManoj 9 місяців тому +2

    સાહેબ શ્રી હસમુખ ભાઈ પટેલ તમારા માર્ગદર્શન બદલ હું અને મારા જેવા ઘણા માધ્યમ વર્ગી પરિવાર ના વિદ્યા્થીઓ તમારો આભાર પ્રગટ કરીએ છીએ.તમે વખતો વખત આમારું પરીક્ષા પ્રત્યે ધ્યન દોરવું છે,તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ.❤❤

  • @dilipbamaniya9552
    @dilipbamaniya9552 9 місяців тому +16

    ભરતી બોર્ડ પરથી વિશ્વાસ ઉડી ગયો વિદ્યાર્થીને....😢

  • @zalatejpalsinh4530
    @zalatejpalsinh4530 9 місяців тому +37

    લોકરક્ષક ભરતી 2022 માં 1261+ જગ્યાઓ ખાલી રાખી અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય એનું શું લાયક હોવા છતાં નોકરી નથી મળતી એમાં પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી ને ત્યાં સુધી પહોંચે અને જગ્યાઓ ખાલી રહે એ શું અન્યાય નથી ????

    • @jotvakalpesh2968
      @jotvakalpesh2968 9 місяців тому +2

      Tane shu khabar bhai

    • @zalatejpalsinh4530
      @zalatejpalsinh4530 9 місяців тому

      @@jotvakalpesh2968 શું ખબર એટલે???

    • @zalatejpalsinh4530
      @zalatejpalsinh4530 9 місяців тому

      @@jotvakalpesh2968 તને ખબર પડતી હોય તો તું બોલ

    • @sanjubaba3368
      @sanjubaba3368 9 місяців тому

      @@jotvakalpesh2968 waiting bndh na krvu joiye...hu dv kravi aavi ti..3ji try hti..dv bndh krine su faydo thyo..zindgi amari zer thy gy

    • @Amazingfacts09296
      @Amazingfacts09296 9 місяців тому

      ​@@jotvakalpesh2968tamne kbr hoy to tame kai do

  • @Bambhaniya_07
    @Bambhaniya_07 9 місяців тому +8

    તો આજથી સરકારી નોકરી મેળવવા માટેની તૈયારી બંધ ,જીંદગી એક વખત મળે છે તો મોજ કરી લ્યો... 🥳🙅🏻‍♂️👻

    • @bhavnarathod1687
      @bhavnarathod1687 9 місяців тому

      સાહેબ ને કહો કે ભરતી j બંધ કરી દો

  • @unmishsurti2696
    @unmishsurti2696 9 місяців тому +2

    he is much better guide than hundreds of coaching mafia

  • @sahilpatel2877
    @sahilpatel2877 9 місяців тому +4

    જય ભારત સાથે જણાવવાનું કે આપશ્રી આદરણીય સાહેબ આભાર તમારી સલાહ માન્ય છે હવે કઈક પોલીસ ભરતી વિશે પણ કરો તમે પણ જે તે સમયે એક વિદ્યાર્થી રહી ચૂક્યા હશો કેવું વીતે તમને ખ્યાલ હશે બની શકે તો તમે સરકાર ને જરા યાદ અપાવજો તમારા કાર્ય કમ્પ્લેટ હસે મને ખ્યાલ છે સરકાર જ્યાં સુધી મહોર નહિ મારે ત્યાં સુધી તમારા હાથ પણ બંધાયેલા રહેશ તો એક નિષ્ઠાવાન અધિકારી તરીકે તમે એમનું ધ્યાન જરૂર દોરજો.
    બાકી તમે જે જે ટિપ્સ આપો છે એ સાચી અને વ્યાજબી છે એમાં કોઈ પ્રશ્ન જ નહિ.
    જય હિન્દ સાહેબ

  • @rameshchaudhary3152
    @rameshchaudhary3152 9 місяців тому +2

    5 k.m running hoy ke bhale 10 k.m. bharti lavo and 5 months ma oder bas....maa bap rah joine betha he.......aemna same 10 minit joiae to. Aamne khabar he ke kai rite aamane bhanavya he........❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️

  • @SuperAdventureExplore
    @SuperAdventureExplore 9 місяців тому +2

    સર પેપર થોડું સેલુ કાઢી અને ભલે મેરીટ ઊંચુંજાય પણ કોઈ ને એવું ના થાય કે અમે મેરીટ માં નઈ આવી એ. પેપર કાડ઼ો પણ કલાસ ૩ ના લેવલ નું કાડ઼ો.

  • @techgujarati7803
    @techgujarati7803 9 місяців тому +7

    સર તમારા વિચારો નો અમે આદર કરીયે છીએ પણ GPSC, ની જેમ ભરતી કેલેન્ડર બહાર પાડો કોન્સ્ટેબલ જેવી પરીક્ષા માટે તેવી અમારી વિનંતી છે 🙏✨

  • @anilgabu6969
    @anilgabu6969 9 місяців тому +41

    Sir તેમ class 3 ને જ class1,2 માં ફેરવી દીધું છે પસી students ક્યાંથી class 3 પાસ કરી શકે. હવે દરેક ગરીબ બાળક ભણવાનું છોડી દે અને બાપ દાદા નો ધંધો શરૂ કરી દે, govt job ની આશા મૂકી દો એવું સાહેબ નું કહેવું છે.

    • @vanrajsinhzala7688
      @vanrajsinhzala7688 9 місяців тому

      Paper badha mate same j hatu bhai...je Loko lagya che emne kai alag paper nai aapyu..nd tame 40 marks pan na laavi shako to taiyari ochi che e saabit thay

    • @bhaimojkardi1768
      @bhaimojkardi1768 9 місяців тому

      ​@@vanrajsinhzala7688 આમાં કંઇ 12 પાસ વાળા ઓછા લાગીયા છે અને GPSC વાળા વધુ છે બાપુ નો ખબર હોય તો કય દવ તમને

    • @SetuTadvi
      @SetuTadvi 9 місяців тому

      Anil kewa su mange che e wachine replay kr vanraj 😅 e em key che class 3 ma pan written exam laagu kri didhi e khoti che 😢

    • @vanrajsinhzala7688
      @vanrajsinhzala7688 9 місяців тому

      @@SetuTadvi e GSSSB e karyu che...GPSSB nd Police Bharti board e Haji nai karyu....GSSSB na Chairman bija Hasmukhbhai che...aamna RR aave pachi khbr pade..nd written exam aave to pan su...mehnat Kari levani ne 🙏🏻

    • @anilgabu6969
      @anilgabu6969 8 місяців тому

      @@vanrajsinhzala7688 bhai, class 1/2 અને class 3 ma કઈક તો તફાવત હોવો જોઈએને.. બાકી હું પણ જાણું છું કે સમય પ્રમાણે દરેક વસ્તુ બદલાય.

  • @Asspirent402
    @Asspirent402 9 місяців тому +27

    સાહેબ નવી પોલીસ ભરતી બાબતે કય સાચી માહિતી આપો પ્લીઝ ❤

  • @yogeshchaudhari8829
    @yogeshchaudhari8829 9 місяців тому +5

    તમારી પરિસ્થિતિ સારી હસે એટલે tayari કરી પણ અમારી ઉંમર પત્વા ની વેલાં કરો barti

  • @Np00099
    @Np00099 9 місяців тому +1

    Sir તમે એકબાજુ એમ કો છો કે ક્લાસિસ કર્યા વગર exam pass કરી શકાય તેવું આયોજન કરી રહ્યા છીએ.... પણ c c e nd આવનારી police bharti ma પણ maths reasoning નું પ્રમાણ વધારી ને ખોટું કર્યું છે
    Nd class 3 ke super class 3 ma mains exam rakhvi એ કેટલું યોગ્ય છે...
    અત્યારે જે જોબ માં કામ લાગે એવો કોઈ exam syllabus હોતો નથી
    Police bharti ma physical test ma halva niyam karva joie jema weight nd chest ma khas 🙏

  • @solankijaybhai7551
    @solankijaybhai7551 9 місяців тому +4

    મને પણ દુઃખ છે કે તમે ડોક્ટર ના બન્યા એનું 😔

  • @amaratsavdhariya
    @amaratsavdhariya 9 місяців тому +2

    પારદર્શિતા બતાવવા આપનો આભાર સાહેબશ્રી

  • @jasmatdhoriya345
    @jasmatdhoriya345 9 місяців тому +6

    પૂંજી પતીઓના અજબો અને ખરબો રૂપિયાના દેવા માફ કર્યા. એ કોના ટેક્સ ના પૈસા હોય છે?

  • @kutch_ni_jamkudi
    @kutch_ni_jamkudi 9 місяців тому +5

    જેને ખબર છે કે આપણા મા તેવડ નથી ક્યાંય નહી ચાલીએ 😂 એ જ સરકારી નોકર બનવા માંગે છે 😂

  • @yagneshrathwa2250
    @yagneshrathwa2250 9 місяців тому +5

    Thank you so much Hashmukh sir for your valuable guidance 🙏😇❤️

  • @Reels_world18
    @Reels_world18 9 місяців тому +9

    સાહેબ તમે પ્રરોક્ષ રીતે એવું કહેવા માંગો છો કે પોલીસ ભરતી આ વર્ષે તો નહીં આવે .

  • @milanparmar1180
    @milanparmar1180 9 місяців тому +11

    સર પોલીસ ભરતી માટે સુ વાંચવું સર 🙏અને કેવી રીતે વાંચવું 🙏ઓછા ટાઇમ મા કેમ વધુ માર્ક લાવી શકીયે સર 🙏 એક વિડિઓ બનાવો સર 🙏😊

  • @prinsrajdamor9123
    @prinsrajdamor9123 9 місяців тому +4

    Thank you very much sir.. This suggestions Will be very important to me and all students. They are now preparing gov. Exam ❤

  • @rabariajamal3110
    @rabariajamal3110 9 місяців тому +3

    Saheb tamari bedarkari na karne ame private sector ma Kem javi amare police ma j javu che tame jaldi thi rr bar pado. Have tamari pan danat nathi em kahi dyo police bharti karvani .

  • @oureducation7062
    @oureducation7062 9 місяців тому +22

    અમારે આદિવાસી બાળકો છીએ અમ્મારે પાસે કમાણી કોઈ વિકલ્પો હોતા નથી તો શું કરી શકાય હું છેલ્લા પાંચ વખત પોલીસ ભરતી પાસ કરી પણ હાઈટ માં દર વખત પક્ષપાત નો અનુભવ થાયો છે જેથી કરીને આજ સુધીમાં ઘરે છું અને મજૂરી કામ કરૂં છું

    • @Sv53206
      @Sv53206 9 місяців тому +1

      તમારી હાઈટ કેટલી થાય છે મારી હારે આર્મી માં એવું થયું હતું માગે ઈની કરતા બે ઈંચ વધારે હાઈટ છે તો પણ મને આર્મી માં બે વખત હાઈટ માં ફેલ કરો અને મારું સિલેક્સન નો થયું

    • @oureducation7062
      @oureducation7062 9 місяців тому

      આજ રાજ્યમાં ગુજરાત સિવાય હાઈટ નું જે જે નક્કી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને એસી એસટી સની હાઈટ 160 માંગવામાં આવી છે જ્યારે ગુજરાતમાં 162 કરેલી છે જબ ખૂબ જ અને પક્ષપાત પણ લાગે છે આજ ક્રાઈટેરિયા ગ્રેજ્યુએશન પર જતા ફરી 160 થઈ જાય છે

    • @ajaythakor3618gmailcom
      @ajaythakor3618gmailcom 9 місяців тому

      ભાઈ મહુડો વેચવા નુ ચાલુ કરો....

  • @Banna5670
    @Banna5670 9 місяців тому +3

    સાહેબશ્રી પોલીસ ભરતી 2022 ખાલી રહેલ જગ્યા 1200+ પુરી કરવામાં આવે તો અમારા માટે SRPF કેડર , IPS સમાન છે.... 👆👆👆👆👆👆👆👆👆

  • @HerryPaliwal
    @HerryPaliwal 9 місяців тому +18

    Sir સરકારી નોકરી વગર લગન જ નથી થતા....તો હવે શું કરવું તમે જ ક્યો ...નોકરી લીધા વગર છૂટકો જ નથી....કરે તો કરે ક્યાં...¿¿¿¿¿

    • @Aarohi2344
      @Aarohi2344 9 місяців тому

      ,😂😂😂😂😂

    • @jaysukhrathod9685
      @jaysukhrathod9685 9 місяців тому +1

      સમાજ વ્યવસ્થા બદલી જોઇએ નોકરી છે તો છોકરી છે આ ખોટું વલણ અપનાવ્યું છે.

    • @nare2573
      @nare2573 9 місяців тому

      😅😅

    • @kamaljadhav472
      @kamaljadhav472 9 місяців тому +1

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @satiyaodhav
    @satiyaodhav 9 місяців тому +1

    Saheb police bharti.... Psi-asi-constable.... Vise mahiti aapo.... Shu police bharti 2024 ma aavse saheb.

  • @yogeshchaudhari8829
    @yogeshchaudhari8829 9 місяців тому +4

    સાહેબ વાત તમારી સાચી છે પણ અમે tayari 5 વરસ થી કરીએ છે પણ petan છું કામ બદલી દેવ છો

  • @jigs_maheshwari..77
    @jigs_maheshwari..77 9 місяців тому +5

    તમે કહો છો એ તો સાહેબ કરીયે જ છીએ અમે પ્રાઈવેટ કંપની માં જોબ કરી ને ત્યાં પણ વાંચવાનું ચાલુ જ રાખીયે છીએ પણ સાહેબ હવે પ્લીઝ RR તો આપો...🙏🙏

  • @RISKEY_MEHULIYO
    @RISKEY_MEHULIYO 9 місяців тому +6

    Sir tamara jeva manso nu માર્ગદર્શન મળતું રહે અને જે ભરતી પડે. સે આટલો લાંબો સમય ના ચાલે અને વરસે ને વરસે ભરતી પડતી રે તો અમે ક્યાંય પાસા નઈ પડીએ 😊 તમે ખાલી ભરતી યું પાડો sir😊😊

  • @sanjaythakor7724
    @sanjaythakor7724 9 місяців тому +16

    લાગે છે સાહેબ. PSI , કોન્સ્ટેબલ , અને Forest ની runing નો એક સાથે પ્લાન બનાવી રહ્યા છે કારણ. 8 jan. થી ફોરેસ્ટ ની exam ચાલુ થાય છે છે 8-10 દિવસ ચાલશે .પછી ફિઝિકલ આવશે એટલે

  • @vikramrathvaedits7834
    @vikramrathvaedits7834 9 місяців тому +1

    સાહેબ નોકરી કરે તે નોકરી કરે છે
    તેના માટે નોકરી સાથે આધાર કાર્ડ લિંક કરવું જોઈએ
    નોકરી વાળા કોઇ બેરોજગાર યુવાનોને મોકો નહિ આપતા...
    એક નોકરી હોય તો બીજે ફ્રોમ ના ભરવું જોઇએ

    • @priya_patel29
      @priya_patel29 9 місяців тому

      Aevu na pn koi ek vyakti ekj post ma revu joia jemk 1 college na professor other na koi members etc lecture etc ma

  • @vipulnakum7486
    @vipulnakum7486 9 місяців тому

    આમાં તમે શિક્ષકો નુ કહો છો શિક્ષકો છે જ નહિ સ્કૂલો માં શું કરે વિધાર્થી. એમાં સરકાર જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લઇ આવી.

  • @charelmitesh786
    @charelmitesh786 9 місяців тому +4

    આખો વિડિયો જોતા તો એવુજ લાગે છે કે વાઇબ્રન્ટ સમિટ 2024 કરી એમાં બહુ ખર્ચો થઈ ગયો લાગે હવે રૂપિયા ભેગા થાય પછી ભરતી આવશે😂😂😂😂

  • @vickytailor3209
    @vickytailor3209 9 місяців тому +6

    સાહેબ, પંચાયત વિભાગ માં અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ) ની ભરતી ક્યારે આવશે?

  • @vaghelamukesh3987
    @vaghelamukesh3987 9 місяців тому +1

    આભાર સાહેબ તમારો 🙏🏽

  • @ParaCommando-i9q
    @ParaCommando-i9q 8 місяців тому +2

    Sir , તમે GCERT વાંચવાનું ક્યો છો , પણ તેમાં Mostly ગણી સાલવારી અને અમુક માહિતીમાં ત્રુટી રહેલી છે અથવા NCERT થી જુદી પડે છે , તો એવાંમાં સર પરીક્ષામાં તમે ક્યાં પુસ્તકને માન્ય રાખશો,...?

  • @yogeshchaudhari8829
    @yogeshchaudhari8829 9 місяців тому +4

    તમારું ઉદાહરણ નઈ આપો સાહેબ અમે આખો દિવસ libry. માંજ રહીએ છીએ

  • @PM18447
    @PM18447 9 місяців тому +5

    ભરતી આવાની છે કે નથી આવવાની તેનો વિશે માગદર્સં ન આપો...સાહેબ

  • @anilsinhzala3348
    @anilsinhzala3348 9 місяців тому +2

    સાહેબ પોલીસ ના RR આપો અને તેની ભરતી નું કઈક કરો હવે હવે જિંદગી બહુ નિરશ બનતી જાય છે 😢😢

  • @paresh_vlogs110
    @paresh_vlogs110 9 місяців тому +13

    હું સાહેબ મારા જ પૈસાથી તૈયારી કરું છું અને સાથે સાથે કોલેજ પણ કરું છું કારણ કે મારે પોતે મારી રીતે સફળ થવું છે

  • @ayush9693
    @ayush9693 9 місяців тому +2

    Pela video joyoto aena pachi hu private nokri karu sathe police ni bjarti tayri kari rahiyo chu.. Kai vakhat break pan jaruri che..! Aabhar sir

  • @bhavyasolanki-f1y
    @bhavyasolanki-f1y 9 місяців тому +2

    Sir મહેરબાની કરી જેટલો ટાઈમ video બનવા માટે કઢીયો તેમ અમારા લોકો ની વેદના ને દુઃખ ભરી સ્થિતિ તેમજ માનસિક તનાવ જે છે તે જાણવા અમારી કૉમેન્ટ જરૂર થી વાચવા નમ્ર અપીલ છે ભલે તમે જવાબ ના આપો પન એક વાર વાચો તો તમને ખ્યાલ આવશે કે આજનો યુવાન કેટલી પીડા અને વેદના સહન કરી રહીયો છે અને તેનું solution પણ તમારી પાસે જ છે પ્લીઝ જરૂર થી ધ્યાને લેવા વિનંતી

  • @ghagharechasanjay85
    @ghagharechasanjay85 9 місяців тому +2

    સર કેટલી ઉંમર સુધી સરકારી ભરતી ની તયારી કરી શકાય છે મારી ઉંમર 31. છે હવે તયારી કરાય ખરી અને મારાં મેરેજ પણ થય ગયા છે તો સારુ માર્ગદર્શન આપો સાહેબ

  • @rahulmakwana5285
    @rahulmakwana5285 9 місяців тому +7

    સર પોલીસ ભરતી વિશે ટ્વીટ કરો એવી વિનંતી છે 🙏

  • @jigneshbhaisenva2678
    @jigneshbhaisenva2678 9 місяців тому +5

    નમસ્તે સાહેબ
    સાહેબ તમે તલાટી ની પરીક્ષામાં પાસ થયા 12 pass હતું અને તમે graduate કર્યું છે. તો તમે તલાટી માટે syllabus કયો રાખસો તે જણાવવા વિનંતી

  • @denishmota1229
    @denishmota1229 9 місяців тому +3

    Patel Sir hu kishan cho 15 vigha jamin che .and 5 gaayo che ..ane hi sir sathe taiyari karu choo.. tamaru phela banavel video pramane

  • @karanjithakor5275
    @karanjithakor5275 9 місяців тому +1

    Thank you sir. હવે lrd ના RR ની વાત કરો યેટલે સાચી દિશામાં મેહનત થાય...

  • @theuranus1635
    @theuranus1635 9 місяців тому +4

    You're my inspiration sir

  • @ChavdaBharti-ow5qw
    @ChavdaBharti-ow5qw 9 місяців тому +2

    ભરતીની રાહ છે હવ એ તરફ આગળ વધે તો સારું 🙏

  • @snehalpatel9013
    @snehalpatel9013 9 місяців тому +1

    Saaheb tamne khare khar amari chinta hoy to tame koi exam nu paper kaadso naii😢

  • @Karansinh_rajput_11
    @Karansinh_rajput_11 9 місяців тому +1

    ખૂબ સરસ સાહેબ🙏

  • @Narendra5550
    @Narendra5550 9 місяців тому +3

    સાહેબ સોખુ કોની ગુજરાતી માં કે ભરતી ની આવે તો અમે વાડીમાં પાણીવાળવા જતા રયે

    • @Hareshparmarfouji0309
      @Hareshparmarfouji0309 9 місяців тому

      😂😅😅😂😅😂😅😂😅😂😅😂😅😂😂

    • @nare2573
      @nare2573 9 місяців тому

      😂😂😂

  • @hiteshghadiya6933
    @hiteshghadiya6933 9 місяців тому +6

    સાહેબ પોલીસ ની ભરતી જાહેર કરો ને 🚨

  • @ZalaPusparajsinh
    @ZalaPusparajsinh 8 місяців тому

    Recpected sir
    Tamari salah mage che j kon tamaru kam karo investigation karo athva ghare ro student no atmavisvas no ocho karo

  • @ગીર_કેસરી.Bhavesh07
    @ગીર_કેસરી.Bhavesh07 9 місяців тому +12

    RR માં ઊંચાઈ થોડી ઓછી કરી શકાય તો ઓછી કરવા નબ્ર વિનંતી સર 🙏

  • @jadejayuvrajsinh3413
    @jadejayuvrajsinh3413 9 місяців тому +3

    sir privite ma sosan bou thy che 12000 rs engineer ne de che ama ghar chalavu muskel thy jay che selery batave vadhu pan ape ochi jo virodh karo to kadhi muke

  • @tejasahir8969
    @tejasahir8969 9 місяців тому +6

    ખૂબ ખૂબ આભાર સર🫡

  • @vishalluhana5492
    @vishalluhana5492 8 місяців тому

    Amit shah નો છોકરો જય શાહ કેમ bcci no head che, sc ના chif justice મુરમુ સાહેબ na પિતા પર chif justice hta...ager uper na અધિકારી ના છોકરા નાં jaye toh આં બધું શું che ...??

  • @vandanasomani6957
    @vandanasomani6957 9 місяців тому

    સાહેબ શ્રી class 1 and 2 ni સ્પર્ધાત્મક પરીક્ષા 19 Feb thi 24 Feb સુધી છે જેથી એક વિનંતી છે કે એ પરીક્ષા પૂર્ણ થયા બાદ તલાટી અને જુનિયર ક્લાર્ક ના પ્રતીક્ષા યાદીમાં પસંદગી પામેલ ઉમેદવાર ને હજાર થવા માટે ફેબ્રુઆરી બાદ નો માર્ચ મહિનામાં સમયગાળો આપવા નમ્ર વિનંતી .🙏🙏

  • @jadejaba297_
    @jadejaba297_ 9 місяців тому +5

    જય માતાજી sir police constable ni bharti andaje kyare aavse ?? Sir please jnavava vinanti bne to jldi bharti lavo mara papa nu dream' chhr mare puru krvu chhe bne to jldi police constable ni bharti aave to saru😢😢હું તયારી કરવા માટે થય ને ઘરે અને જોબ પર જગડા કરું છું કે મને વાચવા દો😢😢બને તો જલદી આવે ભરતી.

  • @DashrathBharvad-yy7zu
    @DashrathBharvad-yy7zu 9 місяців тому +2

    સાહેબ અમને પોલીસ ભરતી વિશે કંઇ અપડેટ આપો તો અમને ખબર પડે ૨૦૨૪ માં ના લેવાની હોય તો કહી દો જેનાથી અમે આશાથી બેસી ના રહી એ

  • @jpbarotofficialchennal2036
    @jpbarotofficialchennal2036 9 місяців тому +1

    Sir 12 pass par Bharti lavjo અમે 12 pass kri ne time પ્રમાણે તૈયારી કરીએ છીએ અને મજૂરી કામ કરીએ છીએ તો અમારી પરિસ્થિતિ સમજો સિર
    અમારી મહેનત નું ફળ એમને મળસે પોલીસ ભરતી 12 pass પર લાવજો બાકી અમારું સપનું તૂટી જસે...

  • @DineshThakor-dp7bl
    @DineshThakor-dp7bl 9 місяців тому

    ખુબ ખુબ આભાર સર તમારો

  • @yatindrachauhan7530
    @yatindrachauhan7530 6 місяців тому

    Hasmukh Patel saheb ..Form ma jyare EWS ni detail mate teni date 30/4/24 ne 3 year pura thay Gaya pachi tenu farithi kadhavi levu te Manya ganase

  • @NehaBharwad-hb7xc
    @NehaBharwad-hb7xc 9 місяців тому +2

    You are great inspiration for us 🙏

  • @nileshbavaliya4179
    @nileshbavaliya4179 9 місяців тому

    મોટીવેટ કરવા બદલ
    ખુબ ખુબ આભાર સાહેબ...🙏

  • @Amazingfacts09296
    @Amazingfacts09296 9 місяців тому +4

    મોટા વિભાગ ના અધિકારી પૈસા જ બનાવી લીધા હોય પછી સંતાનો ને જરૂર જ કયો થી એ પણ કડવી વાસ્તવિકતા છે સાહેબ
    નોંધ -બધા ની વાત નથી અમુક અધિકારી ની જ વાત છે 😂

    • @Amazingfacts09296
      @Amazingfacts09296 9 місяців тому

      તમારા કેહવા મુજબ ગૃહ મંત્રી ફેકા જ મારે છે??

    • @Amazingfacts09296
      @Amazingfacts09296 9 місяців тому

      અને તમારા શરૂયાત નું કેવા મુજબ શું તમે pravitization તરફ ઈશારો કરી રહ્યા છો???

    • @Amazingfacts09296
      @Amazingfacts09296 9 місяців тому

      આટલા જવાબ આપી દો મારાં??

  • @01AMARDIP
    @01AMARDIP 6 місяців тому

    Saheb CCE ni exam 1 month chalase Ane Loko roj alag alag paper pramane exam apase..... difficulty level alag chhe to aap badhane ek trajave kemana tolaso

  • @SDRathodRajput2908
    @SDRathodRajput2908 9 місяців тому +3

    Saheb aa kevi sarkaar che jene police na RR banav vama ૬ mahina jetalo samay thayo to pan haju
    RR nai banavi sakya

  • @bakulbhateriya4960
    @bakulbhateriya4960 9 місяців тому

    ચોક્કસ સાહેબ આપની વાત સાચી પણ શું પ્રાઈવેટ સેક્ટરમાં સરકારી નોકરી માં જે લાભો મળે છે એ લાભો આપવા સરકારની પ્રતિબધ્ધતા કેટલી??

  • @prajapatijigish
    @prajapatijigish 9 місяців тому

    Saheb, hu pote Dentist chu ane atyare doctor banya pachi pan 8000/- pagar ma chalavu pde che doctor j doctor jode nyay nthi krta....aatlu bdhu study krya pchi pan ane ghanu bdhu sacrifice krya pchi pan aatla j pagar ni naukri krvi pde atle puru na thaay.....

  • @ramjithakor2490
    @ramjithakor2490 9 місяців тому +5

    2 કલાકનો સમય હોય છે પેપરમાં તો પેપર 4 કલાક લાગે એવું લાંબુ ના બનાવાય તે તમે ધ્યાન રાખજો

    • @priya_patel29
      @priya_patel29 9 місяців тому

      Yes sachi vat che half question to read krva pela j skip krine E mate time waste