Police ભરતી બોર્ડના અધ્યક્ષ IPS Hasmukh Patel સાથે Podcast। Interview by Devanshi Joshi |Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • This video was originally released on 19 Jan, 2023

КОМЕНТАРІ •

  • @princepavaya8706
    @princepavaya8706 4 місяці тому +24

    Hasmukh patel jeva officer na lidhe j Ghana મહેનતુ છોકરા ઓ ના જીવનમાં અજવાળું થયું છે slaute sir 😊

  • @kartikfIndia
    @kartikfIndia 4 місяці тому +67

    આ વીડિયો આ ચેનલ પર re-upload કર્યો છે, આ વીડિયો પહેલા 20 જાન્યુઆરી 2023 ના રોજ upload કરેલો છે , જેમણે પહેલા જોયેલો હોય તે like કરે 🙏🙏🙏

    • @Gujju_village_boy
      @Gujju_village_boy 4 місяці тому +2

      શિયાળો 😅

    • @rutviktechtraker2115
      @rutviktechtraker2115 4 місяці тому +2

      Thanks bhai for saving my time 😪😪

    • @lkmnkm1997
      @lkmnkm1997 4 місяці тому

      બેન તમને ખાસ વિનંતી કરું કે આપ GPSC નાં ચેરમેન માટે કોઈ સત્તાધીશ નું ધ્યાન દોરાય એવું કંઇક કરો ને PLZ. જ્યારથી નલિન સર આવ્યા ત્યાર થી , 1 વર્ષ માં પૂરી થતી પરીક્ષા 2 વર્ષે પણ પૂરી નથી થતી. દાસા સાહેબ જેવો સુવર્ણકાળ ક્યારે આવશે?નલિન ભાઈ તો કાયમી ચેરમેન પણ નથી.

    • @mananshah7258
      @mananshah7258 4 місяці тому +3

      Hu y vicharu ke sir e sweater kem peryu chhe !!😂😂

    • @inspirationstatus17
      @inspirationstatus17 4 місяці тому

      Ae loko ae description ma lakyu j ch😅

  • @hirabhaichaudhary1536
    @hirabhaichaudhary1536 4 місяці тому +6

    વંદન, અભિનંદન હસમુખભાઈ સર
    તમારા નેતરૂતવ મા પારદર્શક રીતે તલાટીની પરીક્ષા લેવાઈ અને મારી પુત્રી નું સિલેક્શન થયું હતું. આભાર તમારો. ધન્યવાદ.

  • @Silentboy_0876
    @Silentboy_0876 4 місяці тому +9

    ખરેખર દેવાંશી બેનએ પ્રશંસનીય Interview લીધું છે, આભાર 🙏🏻
    ફરી એક વાર માર્ગદર્શન આપવા માટે ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી 🙏🏻

  • @K.MJOGRANA
    @K.MJOGRANA 4 місяці тому +5

    Khubj adbhut Vyaktitva che Hasmukh sir nu ❤

  • @rajputsanjaysinh2469
    @rajputsanjaysinh2469 4 місяці тому +3

    Thank you both🎉

  • @vibhabhai82
    @vibhabhai82 4 місяці тому +2

    એક હોનેસ્ટ અધિકારી જે આવનાર સમય મા કદાશ આવા અધિકારી મળવા બહુજ મુશ્કેલ.....

  • @rahulchavda7095
    @rahulchavda7095 4 місяці тому +37

    આ વ્યક્તિને ગુજરાત ની તમામ પરીક્ષાઓ લેવાની જિમ્મેદારી આપવી જોઈએ GPSC પણ આવી જાય

    • @lkmnkm1997
      @lkmnkm1997 4 місяці тому

      બેન તમને ખાસ વિનંતી કરું કે આપ GPSC નાં ચેરમેન માટે કોઈ સત્તાધીશ નું ધ્યાન દોરાય એવું કંઇક કરો ને PLZ. જ્યારથી નલિન સર આવ્યા ત્યાર થી , 1 વર્ષ માં પૂરી થતી પરીક્ષા 2 વર્ષે પણ પૂરી નથી થતી. દાસા સાહેબ જેવો સુવર્ણકાળ ક્યારે આવશે?નલિન ભાઈ તો કાયમી ચેરમેન પણ નથી.

    • @Nasirkhanworld
      @Nasirkhanworld 3 місяці тому

      Tmari iccha puri thaii

  • @MiraK3107
    @MiraK3107 4 місяці тому +4

    ગુજરાત સરકારના અધિકારી ઓમાં સરળ અને વિનમ્ર વ્યક્તિત્વ એટલે હસમુખ સાહેબ.

  • @rajivkumarsinghji
    @rajivkumarsinghji 4 місяці тому +6

    This is an old interview of Sir. He is really a superb human also.

  • @Mr_Invincible31
    @Mr_Invincible31 4 місяці тому +5

    અહીં સોસાયટીમાં એક ગૃહિણી જયારે બહાર નોકરી અર્થે ગઈ તો એને બીજો પુરુષ ગમી ગયો હવે શું કરવાનું એનું😄😄😄

  • @vrajfashion7210
    @vrajfashion7210 4 місяці тому +1

    salute to your Work Sir

  • @tAdewlatraders
    @tAdewlatraders 4 місяці тому +10

    ખુબજ સરસ બેન... તમારા માધ્યમ થકી ખૂબ સરસ વાતો જાણવા મળી.

    • @XiomiMi-d5o
      @XiomiMi-d5o 4 місяці тому

      Su sars 1 year junu interview Batave che 😂😂😂

    • @lkmnkm1997
      @lkmnkm1997 4 місяці тому

      બેન તમને ખાસ વિનંતી કરું કે આપ GPSC નાં ચેરમેન માટે કોઈ સત્તાધીશ નું ધ્યાન દોરાય એવું કંઇક કરો ને PLZ. જ્યારથી નલિન સર આવ્યા ત્યાર થી , 1 વર્ષ માં પૂરી થતી પરીક્ષા 2 વર્ષે પણ પૂરી નથી થતી. દાસા સાહેબ જેવો સુવર્ણકાળ ક્યારે આવશે?નલિન ભાઈ તો કાયમી ચેરમેન પણ નથી.

  • @princepavaya8706
    @princepavaya8706 4 місяці тому +3

    Hasmukh patel sir is all time great police officer
    Emna lidhe j hu talati cum mantri Ane junior clerk banne ma fully passout thayo

  • @sureshbhai8390
    @sureshbhai8390 4 місяці тому

    Thank you so much devanshiben ❤

  • @mahendra_kathi_mk
    @mahendra_kathi_mk 4 місяці тому +2

    Wah Good Sir Respected Sir...❤🙏

  • @jaypalsarvaiya1689
    @jaypalsarvaiya1689 4 місяці тому +2

    Salute sir❤

  • @HDYOLO
    @HDYOLO 4 місяці тому +10

    19 January 2023 no video aje 2024 ma mukvanu koi karaan??? Ke pachi atyare CCE ane PSI constable ni exam che aetale juna video post karido to view male aevu che?

  • @nitinsav2630
    @nitinsav2630 4 місяці тому +1

    સર જેવું કોય નય દિલ થી વાહલા અધિકારી અમારા❤

  • @kaveshram
    @kaveshram 4 місяці тому

    Pure Gem ❤

  • @solankikapilahir
    @solankikapilahir 4 місяці тому

    Inspiration for all .

  • @KomalDesai-z3l
    @KomalDesai-z3l 4 місяці тому

    Hasmukh patel sir is Good..... Hasmukh patel sir Under take All exam perfectly 👍

  • @diwakarsharma1228
    @diwakarsharma1228 4 місяці тому +6

    Saheb aapne vinanti che.. k 2022 ma levayel panchayat AAE ni bhaarti che j Haji sudhi.. parn karvama avi nathi jenu pml avi ne document verification pan Thai gayel che.. aapn ni amari namra vinanti che ke aap aa bharti ne jaldi jaldi purn Karo avi aasha che

  • @kamleshbariya5714
    @kamleshbariya5714 4 місяці тому +5

    Sahebshree aap shree ne ek vinanti che k 2022 ma levayel gpssb panchayat AAE ni bharti jenu pml pan apai gayel che Ane online document verification pan Thai gayel che to aap ene dhyane lai ne vehli take bharti purn Karo avi aap ne Amara vati khas vinanti che 🙏 Ghana Eva students che je aa bharti na karane kyak ne kyak nokri thi vanchit che Ane potana kimti varso vedfi rajya che .. ene dhyane rakhi ne aap bharti purn Karo avi aasha .🙏

  • @SangadaAnil-yd8it
    @SangadaAnil-yd8it 3 місяці тому

    બેન આવા વિચારો વાલા સર બધેજ , ભારત ના બંધાય રાજ્ય મા હોવાજ જોય,

  • @ranchodrabari6475
    @ranchodrabari6475 4 місяці тому +10

    પરમાનિક..અધીકારી..ને..વંદાન

  • @rajbhatt2752
    @rajbhatt2752 4 місяці тому

    Great

  • @-Empathy77
    @-Empathy77 4 місяці тому

    My father is an retired ACP he says to me that honourable HASHMUKH PATEL SIR IS the most honest officer

  • @gunvantraytank4448
    @gunvantraytank4448 4 місяці тому +2

    પરમ અધિકારી ને કોટીકોટી વંદન 🙏🙏

  • @prakashdesai2072
    @prakashdesai2072 4 місяці тому +5

    Ben saaheb ne ek vinanti chhe ke panchayat board dvara hath dharayeli aae civil engineer ni bharati 3 varas thi chali Rahi chhe to enu kaik nirakaran lave 🙏🙏🙏🙏🙏🙏

  • @beginingdlife9879
    @beginingdlife9879 4 місяці тому +7

    Saheb aapne vinanti che .. k 2022 ma levayel panchayat AAE ni bhaarti che j Haji sudhi .. parn karvama avi nathi jenu pml avi ne document verification pan Thai gayel che .. aapn ni amari namra vinanti 🙏ke aap aa bharti ne jaldi jaldi purn Karo avi aasha che

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir 4 місяці тому

    👌👌👌

  • @jethurbhuva2939
    @jethurbhuva2939 4 місяці тому +2

    👌🏽

  • @Badalsharma158
    @Badalsharma158 4 місяці тому

    Je karmachari Sara che temne aa Loko durj rakhe

  • @kasiramkapdi5126
    @kasiramkapdi5126 4 місяці тому

    કેટલી સુંદર વાતો સાંભળવા મળી.
    અતુલ કરવાલ સાહેબનું કાર્ય... પોલીસ અને સમાજ વચ્ચેનું અંતર વગેરે 👌👌
    ખૂબ મજા પડી.
    આદર્શ...સાહેબ તેમજ બેન આપનો આભાર. 🙏😊

  • @technogujju7619
    @technogujju7619 4 місяці тому +5

    AAE ni bharti 2022 ma levayeli chhe saheb, pn atyare sudhi enu kai thayu nthi etle Saheb nirakaran Lavo ...

  • @m_r_mali_45
    @m_r_mali_45 4 місяці тому

    Nice ❤

  • @chaudharyalpesh1772
    @chaudharyalpesh1772 4 місяці тому

    શંકરભાઈ ચૌધરી સાહેબ અધ્યક્ષ શ્રી વિધાનસભા ગુજરાત નો ઇન્ટરવ્યૂ રાખો બનાસ ડેરી વિશે ચર્ચા કરો દેવાંશી બેન

  • @kiranchauhan1740
    @kiranchauhan1740 4 місяці тому

    ❤❤❤

  • @hamidpariyani2115
    @hamidpariyani2115 4 місяці тому +5

    Vedio previous winter નો લાગે છે...

  • @jignasagathiya8052
    @jignasagathiya8052 4 місяці тому

    Talati ne bharti ma 1 kalak mate je paper aviya ne eana lidhe anxiety jevu haju paper easy hata but vidhan gpsc upsc type student vachi na sakiya ketli mehant kari hati aava experiment band thava joi offline exam hovi joi peper leak na thava joi badha ne same paper hovu joi ne class 3 hoi to class 3 jevu paper ne class 2 hoi to class 2 jevu paper hovu joi m kehvu che..

  • @Meghubha-lf2ps
    @Meghubha-lf2ps 4 місяці тому +6

    Sir કોન્સ્ટેબલ અને psi માં UPSC ના લેવલ ના પ્રશ્નો ન મૂકતા.

    • @UpscPrepration-bf5gj
      @UpscPrepration-bf5gj 4 місяці тому

      😂😂😂😅😅 thodka to sayd mukse j 😅😅😅😅😂

  • @MUNNABHAIYA-LION
    @MUNNABHAIYA-LION 4 місяці тому +3

    સાહેબ પોલીસ ભરતી માં ફોરેસ્ટ અને cce જેવું ના થાય એનું ધ્યાન આપજો 👍🙏

  • @RahulPatel-cf2cl
    @RahulPatel-cf2cl 4 місяці тому +5

    Media vala manso je sachu che e nahie kahe video ma....pan sayeb nie wah wah thay evaaj question puchse

    • @Vlogkammu
      @Vlogkammu 4 місяці тому

      ભાઈ આ પોડકાસ્ટ માં તો બધા જ પ્રશ્નો પુષ્યા છે ...આખું જોવો પોડકાસ્ટ

  • @vasavasonal4718
    @vasavasonal4718 4 місяці тому

    New Vedio che ke જૂનો??

  • @Footballer_7753
    @Footballer_7753 4 місяці тому

    Ben Aamne puchho k cce nu result MA kai kri sakso?

  • @sambhavsandesh
    @sambhavsandesh 4 місяці тому

    ગુજરાત માં એકમાત્ર અધિકારી છે. આજે લોકો માં નામ છે

    • @lkmnkm1997
      @lkmnkm1997 4 місяці тому

      બેન તમને ખાસ વિનંતી કરું કે આપ GPSC નાં ચેરમેન માટે કોઈ સત્તાધીશ નું ધ્યાન દોરાય એવું કંઇક કરો ને PLZ. જ્યારથી નલિન સર આવ્યા ત્યાર થી , 1 વર્ષ માં પૂરી થતી પરીક્ષા 2 વર્ષે પણ પૂરી નથી થતી. દાસા સાહેબ જેવો સુવર્ણકાળ ક્યારે આવશે?નલિન ભાઈ તો કાયમી ચેરમેન પણ નથી.

  • @chaudharyvarsha1269
    @chaudharyvarsha1269 4 місяці тому

    Sir forest ma chhe aetli hight police ma rakho plz

  • @ARJUNSINH412
    @ARJUNSINH412 4 місяці тому +3

    Karab ny vadhre ma vadhre karab Vartan kare che

  • @jayrabari2323
    @jayrabari2323 4 місяці тому

    TAME BAV SARAS KAM KARO CHO✨️🫶TAMARA DAREK VIDEOS INSPIRATION AAPE CHE🙏✨️

  • @ashachaudhary2620
    @ashachaudhary2620 4 місяці тому

    Sar forest ma hight 6e aetli police ma rakho please

  • @milindchauhan8625
    @milindchauhan8625 4 місяці тому

    Bane hasmukh bhai ne pan bharti kare teni cbi tapas thay......toj khaber pade....baki police cheli 10 year nu bharti ma kombad bahar Ave che

  • @jadejabhagirathsinh4938
    @jadejabhagirathsinh4938 4 місяці тому

    There is no doubt that sir is an honest honest and high personality officer but seeing the current circumstances can he apply his personal values ​​to benefit the people? Because the lower rank employees or people also have many questions in the diary about it. You can pay attention and get justice

    • @kevingoyani5793
      @kevingoyani5793 4 місяці тому

      Sir is applying their values in police department,thus it automatically turns into the lower officials. community policing is also an initiative to connect police with citizens on which he frequently organises seminars and lectures.

  • @XiomiMi-d5o
    @XiomiMi-d5o 4 місяці тому +4

    Aato 1 vasrs juni interview che views mate aa ben game te kari sake😂😂😂😂

  • @vikasboricha5254
    @vikasboricha5254 4 місяці тому

    Ac ma beswa wada gamme teva sara hoy ground level par corruption bhu che.

  • @rahulpatel-ys7kq
    @rahulpatel-ys7kq 4 місяці тому

    Hasmukh patel saheb ni vat na thay saheb real sher che

  • @tarun1037
    @tarun1037 4 місяці тому +2

    Old one

  • @a.100.k
    @a.100.k 4 місяці тому

    મૂલ્ય એટલે શું બેન?

  • @ranjitsinhdodiya9283
    @ranjitsinhdodiya9283 4 місяці тому

    Selut hasmukh patel sir

  • @GUJJU577
    @GUJJU577 4 місяці тому +1

    Gamda na loke aagal lava hoy to police ma running na mark kem kadhi nakhiya aena thi to aemnu merit bantu

  • @JamesHfhfhhfh
    @JamesHfhfhhfh 4 місяці тому +5

    Pramanikta e khandani chhe baki aaj kal kathiyawadd na bayla o pan Loko na phone ma fa-fa marta hoy chhe😂😂

  • @TheKamaldip
    @TheKamaldip 4 місяці тому +1

    Tara jeva pase pramanikta ni koi ashaa nathi ben devanshi