Це відео не доступне.
Перепрошуємо.

લોકરક્ષક પરીક્ષાનો અભ્યાસક્રમ: તૈયારી કેવી રીતે કરવી ?

Поділитися
Вставка
  • Опубліковано 3 чер 2024
  • લોકરક્ષક પરીક્ષાનો અભ્યાસક્રમ: તૈયારી કેવી રીતે કરવી ?
    દર્શકોના પ્રતિભાવો અંગે સ્પષ્ટતા:
    ઘણા બધા લોકોએ વિડીયો ધ્યાનથી સાંભળ્યો નથી. GCERT NCERT ના પુસ્તકો શું કામ વાંચવા એટલે અટકી ગયા છે. આ પુસ્તકોના વિકલ્પે બજારમાં મળતા બીજા સાહિત્ય વાંચવા અંગે પણ મેં કહ્યું છે. છતાં પણ મને લાગે છે વિદ્યાર્થીઓ સ્પષ્ટ થાય તે રીતે મારે ફરી વાત કરવી પડશે.
    તમારા પ્રશ્નો સંશયો મુકશો તો ટૂંક સમયમાં તમને સ્પષ્ટ થાય તે રીતે મારી વાત કરીશ
    ફરી કહું કે મેં સૂચવેલું સાહિત્ય શ્રેષ્ઠ છે તેવું નથી એનાથી સારું અને સહેલું સાહિત્ય બજારમાં ઉપલબ્ધ હોઈ શકે અને એવું સાહિત્ય હોય તો તમારે અચૂક તેનો ઉપયોગ કરવો જોઈએ
    હવે પછીના વીડિયોમાં વધારે સ્પષ્ટ થાય તે રીતે વાત કરવાનો પ્રયત્ન કરીશ

КОМЕНТАРІ • 1 тис.

  • @JayshreeRam678
    @JayshreeRam678 Місяць тому +168

    Class -3 ❌ UPSC/GPSC ✅

  • @jaydvarkadhish6304
    @jaydvarkadhish6304 Місяць тому +500

    સાહેબ તમે UPSC ની તૈયારી માટે NCERT ના પુસ્તકો વાંચતા હતા તમે સમજતા કેમ નથી કે અહીંયા વિદ્યાર્થી ઓને IPS નઈ પણ કોન્સ્ટેબલ બનવાનું છે 🙏🏻 જે મિત્રો lrd ની તૈયારી કરે છે એમને અભિપ્રાય આપવા વિનંતી❤

    • @comediank.p
      @comediank.p Місяць тому +8

      Right se

    • @mitaljethwa9555
      @mitaljethwa9555 Місяць тому +17

      Book malti nai tmne j nai khbr to su kam syllabus ma rakhta hase

    • @vandnasolanki3892
      @vandnasolanki3892 Місяць тому +2

      Ek dam sachi vat 6e sir nu Varam var aevu j kehvu 6e ke Apde badha Ncert vachiye Hindi ma Ane hindi ma Vachvani koi problem nathi pn Sir UPSC ni exm aapi ne betha 6e ane apde LokRakshk ni aapvana 6e Fark to kharo j ne sir ni badhi j vastu sari 6e pn Varam var Ncert vise kahe 6e Leval dekho

    • @Ravina_Bharvad
      @Ravina_Bharvad Місяць тому +2

      Right 😢

    • @lokgit
      @lokgit Місяць тому +5

      Righ gcrt karjo bhaio ncrt karva gaya to khovai jasu itihash bhugol mate 700 pej gcrt and 400 pej ncrt vachvi constebal mate😮😮

  • @vandnasolanki3892
    @vandnasolanki3892 Місяць тому +562

    માફ કરજો સર તમે Ncert ની વાત કરો છો તમારા અનુભવ થી જે તમે UPSC ની પરીક્ષા આપી છે એટલે તમે Ncert ને મહત્વ આપો છો પણ અમારે લોકરક્ષક ની પરીક્ષા આપવાની છે UPSC નહી સર બધા Gcert ને વાંચવા લાગીયા છે તો શુ હવે Gcert ને સાઈડ મા મુકી ને હવે Ncert વાંચવા લાગવી હિન્દી મા સર UPSC નો જ સિલેબસ આપવો છે તમારે તો પછી લોકરક્ષક જેવી પરીક્ષા મા શુ ફર્ક છે એના કરતા તો UPSC ની પરીક્ષા આપવી આગળ પડે 🙏 બઘા વિદ્યાર્થી ઓ UPSC ની સમજ ના રાખતા હોય સર તમારા જેમ કેમ કે તમે UPSC પરીક્ષા આપી છે અને અમે લોકરક્ષક ની પરીક્ષા આપી રહીયા છે 🙏 મારી આ વાત ઘ્યાન મા લેજો સર 🙏

    • @nagjibhaivank8689
      @nagjibhaivank8689 Місяць тому +6

      👍

    • @luckygadhvi1335
      @luckygadhvi1335 Місяць тому

      Ncert class-૩ માં ગામડાના & નોન કોચિંગ વિદ્યાર્થી માટે આ ભેદભાવરૂપી અભ્યાસ ક્રમ છે ''

    • @Nilesh24885
      @Nilesh24885 Місяць тому +9

      Bilkul sachi vat che

    • @user-to3xv2xo4m
      @user-to3xv2xo4m Місяць тому +12

      Lrd no bandhran no syallabus class 1/2 no che bathe batho

    • @user-to3xv2xo4m
      @user-to3xv2xo4m Місяць тому +16

      Have Lage che k class 1 ni tayri kariye tyare class 3 ma vaaro aavse

  • @Ravirajsinh07
    @Ravirajsinh07 Місяць тому +125

    કરંટ અફેર્સ માટે આજના જમાનામાં Tv અને રેડીયો ના ચાલે આ વાસ્તવિકતા સૌ એ સ્વિકારી કોઈ સારી એકેડમીનું કરંટ વાંચવું. ❤

    • @JAYVEERUU
      @JAYVEERUU Місяць тому +1

      Gyan live best current affairs karave che with gk

  • @alpeshraval777
    @alpeshraval777 Місяць тому +68

    સાહેબ બધાનું ધ્યાન રાખવું પડે તમે પેપર જ એવા કાડો છો કે વિધાર્થી માનસિક રીતે તૂટી જાય એક તો આર્થિક જવાબદારીઓ હોય અને બીજું કે તમે કહો છો જોબ કરતા કરતા રીડિંગ કરો તો જોબ હવે તો ૧૨ કલાક સિવાય કોય કંપની મા પણ લેતા નથી ચોખું કય દો કે ગરીબ ને ગરીબ જ રાખવો છે તમે maths જેવા પ્રશ્ન મા તો સમય આપવો પડે સાહેબ બધાનું વિચારવું પડે ગરીબનું પણ ધ્યાન આપવું પડે upsc ni તયારી નથી કરવાની સાહેબ કોન્સ્ટેબલ ક્લાસ ૩ની પોસ્ટ છે

  • @anilgamara3985
    @anilgamara3985 Місяць тому +62

    સર 26000 પગાર ની નોકરીની તૈયારી કરીએ છીએ
    ને તમે લક્ષ્મીકાન્ત ની બુક વાંચવાનુ કહો છો તે બુક 1200 રૂપિયાની આવે છે માટે કોન્સ્ટેબલ નું લેવલ જાળવો.
    અમારે કલેક્ટર નથી બનવાનું🙏🙏

  • @jaydvarkadhish6304
    @jaydvarkadhish6304 Місяць тому +79

    બધા ની કમેન્ટ જોતા લાગે છે કે બધા ને સાહેબ ના આ NCERT વાળા syllabus થી નારાજગી છે તો હવે આપણે યોગ્ય રજૂઆત કરવી પડશે
    #Indianconstableservice😢😅

  • @dipgavit2594
    @dipgavit2594 Місяць тому +613

    સાહેબ પણ exam Gujarat લેવલ ની છે તો NCERT શું કરવા વlચવાનું GCERT ને મહત્વ આપો

  • @user-bq1ov5kd7h
    @user-bq1ov5kd7h Місяць тому +96

    તમે એક લોક રક્ષક નું મોડેલ પેપર બહાર પાડો કે જેથી અમને ખબર પડે કે આમાંરે કેવા પ્રશ્નો કરવા વન લાઇનર પ્રશ્નો કરવા કે વિધાન વાળા પ્રશ્નો કરવા part. B માં

  • @power_of_meldi
    @power_of_meldi Місяць тому +69

    ખુબ ખુબ આભાર સાહેબ....🙏🏻 સાહેબ હુ ગઈ ભરતી માં થોડાક માર્ક્સ માટે રહિ ગ્યો હતો ... પણ તેમા થી મને જાણવા મળ્યું કે ક્યાંક મારી ''મહેનત અને બેદરકારી થી ''' તે મારા જે જોઈતા માર્ક્સ ના લાવી શક્યો ... 🙏🏻 '' પણ આ વખત ''માં મેલડી'' નુ નામ લઈને જોરદાર મહેનત કરવી છે ''' જય માં મેલડી '' 🙏🏻🧘‍♂️

  • @MY_GPSC_2024
    @MY_GPSC_2024 Місяць тому +67

    પેલા GCERT કેતા હવે NCERT.. આવું ન ના ચાલે .. ચોખ્ખું કહી દો ને UPSC ni Tiyatri કરો એમ
    .😅

  • @skvideo8973
    @skvideo8973 Місяць тому +50

    તમે સામાન્ય પોલીસ ની પરીક્ષામાં પણ ગણિત રીઝનીંગ નું એટલુ બધું વેટેજ આપો છો કોઈ દિવસ ગામડા ની મુલાકાત કરજો કે ગામડા ની શાળા માં ગણિત ના કેટલા શિક્ષક હોય છે તો ખબર પડે

    • @CD.VASAVA01
      @CD.VASAVA01 Місяць тому

      Right 👍

    • @sahilpatel2877
      @sahilpatel2877 Місяць тому +1

      એ જ આમને એવું કે સ્માર્ટ Village બની ગયા છે એવી રીતે sylbus બનવી મૂક્યો છે

    • @the_success_hindi_hub
      @the_success_hindi_hub Місяць тому

      Barabr chhe bhai

  • @parmarmahipaalsinh1893
    @parmarmahipaalsinh1893 Місяць тому +81

    Constable na level પ્રમાણે exam લો સાહેબ .... તમે તો gpsc બનાવી દીધું આવુ યોગ્ય નથી સાહેબ ❤

    • @kpedit7987
      @kpedit7987 Місяць тому

      સાહેબ નય સમજે

    • @parmarmahipaalsinh1893
      @parmarmahipaalsinh1893 Місяць тому

      @@kpedit7987 બધા વિદ્યાર્થી એક સાથે કહે તો બઘું સમજે 🙏

    • @patelkishan4700
      @patelkishan4700 Місяць тому

      Ha sir samjo

    • @gardhariyajayesh7670
      @gardhariyajayesh7670 Місяць тому +2

      હાર્ડ બધાને પડશે માત્ર એક ને નઈ પડે

  • @pruthvizala10
    @pruthvizala10 Місяць тому +228

    Constable ❌GPSC☑️

  • @lifetipsandtrics420
    @lifetipsandtrics420 Місяць тому +50

    સાહેબ શ્રી એક બાજુ એમ કે છે કે 10 પુસ્તકો વાંચવા કરતા એક પુસ્તક સારી રીતે વાંચવું સારુ અને બીજી બાજુ એવુ કે છે કે gcert ncert પર્યાપ્ત નથી સાહેબ અમારે કરવું શું 😑😑અમારું લેવલ કોન્સ્ટેબલ નું છે એટલે જ અમે આ તૈયારી કરીએ છીએ પણ તમે જે પુસ્તકો કહ્યા એ gpsc તથા upsc લેવલ નાં ધારા ધોરણો દર્શાવી રહ્યા છે 😑

    • @rudeboys-007
      @rudeboys-007 Місяць тому +2

      Right👍

    • @_GUJRATI_GAME_VLOG_1090
      @_GUJRATI_GAME_VLOG_1090 Місяць тому +1

      साला आल्ला मल्ला सतकली तो पूरा gsrt ncrt पक्का कारिंग और आगे बढिंग

    • @lawrencegamit
      @lawrencegamit Місяць тому +1

      Right

  • @ahirani2013
    @ahirani2013 Місяць тому +5

    સર તમારો ખુબ આભાર તમે બધી માહિતી આપો છો બિજા અધ્યક્ષ કરતા તમારું કામ ખૂબ સારું છે

  • @dexterguru6654
    @dexterguru6654 Місяць тому +29

    ખાલી ઘરે બેઠા જ વાંચીએ છીએ તમે પેપર કાઢો તો જે exam હોય એના લેવલ નું કાઢજો upsc નાં નહિ.

  • @oadjitu1746
    @oadjitu1746 Місяць тому +32

    સાહેબ તમારા વખતનુ UPSC GPSC પેપર
    હાલ ના Constable પેપર સાથે સરખાણી કરો છો.
    સર તમારા વખતની UPSC અને અત્યારની LRDમા કંઈક તો તફાવત હોય જોઇએ ને😔

  • @Bikersattu
    @Bikersattu Місяць тому +18

    કોન્સ્ટેબલ ના સિલેબસ મા ગામડા ના વિદ્યાર્થી ઓને નુકસાન શહેર વાળા વિદ્યાર્થી ક્લાસ કરી ને પાસ થઈ જશે અમારા ગામડા વાળા વિદ્યાર્થી ની આર્થિક પરિસ્થિતિ આટલી સારી નથી કે અમે pg ના ભાડા તેમજ ક્લાસ ની ફીસ ભરી શકીયે 🥺🥺🥺🥺

  • @trivedihirenajayajaybhai5629
    @trivedihirenajayajaybhai5629 Місяць тому +60

    Village leval na 6okrao mate BV problem vali exam thay gy che badhi rite running ma hosyar hta ae pan nikali didhu aapni Jem badha UPSC pass nathi karta

    • @Dromomanian
      @Dromomanian Місяць тому +1

      Bhai kharekhar bau taklif vadhti jaay se .je chhokrao mate gcert ni books lavvi mushkel chhe e ncert kyathi lavse .and jo ncert j aavde to pasi lrd kon banva mage

  • @lifetipsandtrics420
    @lifetipsandtrics420 Місяць тому +89

    સાહેબ શ્રી આપે કીધેલું કે લેવલ 10+2 નું રહેશે પરીક્ષા નું પરંતુ આપના વિડિઓ જોતા મન માં એક ડર છે કે પરિવાર સાથે જોયેલું સપનું સપનું નાં રહી જાય 😑😑

  • @user-ne6tw6kx7s
    @user-ne6tw6kx7s Місяць тому +19

    આટલું ગણિત રીઝનીગ ગુજરાત નિ કોઇ બોર્ડ લેતું નથી એને કહો છો કે ગામડા નો વિદ્યાર્થી exam આપી શકશે 😢😢😢

  • @milandangarahir09
    @milandangarahir09 Місяць тому +2

    ખૂબ ખૂબ આભાર સાહેબ.
    તમે એક જ એવા ચેરમેન છો જે આવી રીતે માહિતી આપો છો. ❤ 😊

  • @thakorvijay2659
    @thakorvijay2659 Місяць тому +3

    આટલી સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ.🙏🏿

  • @jigneshthakor9267
    @jigneshthakor9267 Місяць тому +21

    આખા ગુજરાત ને ખબર છે કોન્સ્ટેબલ. 12 પાસ પર છે ગામડાના દરેક તૈયારી કરતાં મિત્રો હિન્દી વાંચી શકતા નથી અને એટલુ સમજી પણ શકતા નથી બાકી મારું સલાહ એ છે કે સાહેબ ભલે ncert કેતા હોય કોઈ સારું પબ્લિકેશન પકડી એક વિષય ને એક બૂક ને વારંવાર વાચો .... પબ્લીકેશન નિ ncert બૂક ગુજરાતી મા ઉપલબ્ધ છે............... હિંમત હારવાની થતી નથી.......

  • @g.k5006
    @g.k5006 Місяць тому +106

    તો સાહેબ પેપર પણ ખેતર માં બેસીને વાચતા ઉમેદવારને ધ્યાને રાખી કાઢજો

  • @vipulrathodlamka
    @vipulrathodlamka 27 днів тому +3

    In short
    Gcert 6 to 10 samajik vignaan
    Gcert 6 to 10 vignan teknologi
    Gcert 11/12 etihas
    Gcert 11/12 bhugol
    Gcert 11/12 rajysastra (bandharan)
    1 gk ni book
    1 badharan ni book
    1 sanskrutik varsa ni book
    1 ganit ni book
    1 rizning ni book

  • @s.k1172
    @s.k1172 Місяць тому +64

    Sir PSI Mate 1 Video banavo

  • @dirghayuagrawat8221
    @dirghayuagrawat8221 Місяць тому +57

    Saheb gamda vidyarthi ne dyane rakhi pepar kadjo😢

  • @lifetipsandtrics420
    @lifetipsandtrics420 Місяць тому +41

    Ncert પણ કરી લઈએ પણ સાહેબ કે એ પણ પર્યાપ્ત તો નથી જ 😑😑😑

  • @arjunpatni8438
    @arjunpatni8438 Місяць тому +14

    સર, આ તમારો વિડીયો જોયો અને બહુ સારી રીતે અમે સમજી ગયા કે તમે ટૂંકમાં અમને એવું કહેવા માંગો છો કે તમારે કોન્સ્ટેબલ ની એકઝામ પાસ કરવી હોય તો તમારે
    UPSC, GPSC ની તૈયારી કરવી પડશે😢

  • @hrsd734
    @hrsd734 Місяць тому

    સાહેબ, આપનો કિંમતી સમય કાઢી માહિતી આપવા બદલ, ખૂબ ખૂબ આભાર 🙏

  • @Nilkanthvanra1901
    @Nilkanthvanra1901 Місяць тому +39

    Sir આ upsc ની પરીક્ષા નહિ તમે upsc નો suggest ના કરો આ ક્લાસ ૩ અને એમાં કોન્સ્ટેબલ

  • @Jayshri_Acharya___2141
    @Jayshri_Acharya___2141 Місяць тому +5

    આભાર સાહેબ.... 🙏

  • @kotiladadbhai1258
    @kotiladadbhai1258 Місяць тому +2

    Thank you very much sir for your guidance,it will be very helpful for me in upcoming exams

  • @AnkitChonkar
    @AnkitChonkar Місяць тому +2

    Aapno khub khub aabhar sir.🙏
    Jay Shree Ram 🙏🚩
    Jay Hind Jay Bharat 🇮🇳

  • @nagjibhaivank8689
    @nagjibhaivank8689 Місяць тому +59

    Sir વિદ્યાર્થીયો ને help કરવીજ હોય તમારે.... તો વિડિઓ બનાંવાનું બન્ધ કરી દો ફરતી ફરતી વાતોજ કરો છો.... અમે કરી લેશુ અમારી રિતે બધું.... આભાર 🙏

    • @sahilpatel2877
      @sahilpatel2877 Місяць тому +2

      😂

    • @jaydvarkadhish6304
      @jaydvarkadhish6304 Місяць тому +3

      સાચી વાત ભાઈ motivate થવાની જગ્યા એ demotivate કરે છે હસમુખ કાકા😢

    • @NareshKumar-up2ge
      @NareshKumar-up2ge Місяць тому

      Bhai lrd nahi lage chhe upsc

    • @MDVaja1204
      @MDVaja1204 Місяць тому

      Barabar

  • @kishu100k
    @kishu100k Місяць тому +3

    ખુબ ખુબ આભાર સાહેબ...🙏 માર્ગ આપવા બદલ ❤🙏

  • @maheshjadav8062
    @maheshjadav8062 Місяць тому

    ખુબ ખુબ આભાર સાહેબ 🙏

  • @comradejadejaravirajsinh1572
    @comradejadejaravirajsinh1572 Місяць тому +1

    જે પણ હોય આભાર સાહેબ આપ કમ સે કમ રોજબરોજ અવનવી માહિતી ઉમેદવારો ને પહોચાડો છો જે આજ સુધી બીજા કોઈ પણ અધ્યક્ષ એ આપી નથી...
    આભાર સાહેબ...
    જય હિન્દ...

  • @gujjurockstar4619
    @gujjurockstar4619 Місяць тому +5

    સાહિત્ય શોધતા રહો મિત્રો વાંચવાનું ભરતી પછી હો..

  • @user-ne6tw6kx7s
    @user-ne6tw6kx7s Місяць тому +22

    લક્ષ્મીકાંત નિ ખાલી બંધારણ નિ બુક જ 1200 ર નિ આવે છે અને અમારે કોન્સ્ટેબલ બનવાનું છે ips nhi અને આવું કરો તો તમે કંઇ રીતે કહી શકો કે ગામડા નો વિદ્યાર્થી આને લાયક હસે માફ કરજો સાહેબ પણ આ ખોટું છે 😢😢😢😢😢😢😢😢😢

    • @mayurpatel1785
      @mayurpatel1785 Місяць тому

      Bhai link sear kr ne...book ni..? Lakxmikant ni

  • @MaheshThakor-sy7nw
    @MaheshThakor-sy7nw Місяць тому

    ખુબ ખુબ આભાર સાહેબ.....🥰

  • @aneshganava1248
    @aneshganava1248 Місяць тому +1

    ખુબ ખુબ આભાર સાહેબ જી

  • @vasant1997
    @vasant1997 Місяць тому +4

    પોતાની જાત અને પોતાના પુસ્તકો ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી ને આત્મવિશ્વાસ સાથે તમામ ગૌણ બાબતો ને અવગણી ને સતત વાંચતા રહો..

  • @vagh9
    @vagh9 Місяць тому +30

    Juna lrd na paper joye ne 2021/22 ni exam prepare Kari hati
    Jenu parinam atyre sudhi bhogi rahiya che..
    Ana Karan ame mentali health lokoni ketli bagdi gai amno andaj tamne nai hoy..
    Atyre sudhi constable na paper keva puchata hata tyre bi loko exam apta hataj ne
    Tame constable nu paper gpsc jevu nikadiu..
    And Constable ma Kone 2 hour ni mang Kari j nathi enu paper 1 hour enough hatu ..talati junior nu paper 1 hour and Constable 2 hour ...chele etlu j kahisu k aa vakte bija students ne pan jojo
    Nahito 4/5 Yearvthi gpsc exam ni prepare vada constable ma ave che...🙏

  • @Adisinhrajput
    @Adisinhrajput Місяць тому +2

    ખૂબ ખૂબ આભાર સાહેબ 😊❤

  • @nitinkumar-308
    @nitinkumar-308 Місяць тому

    Dhanyawad 🙏

  • @parmarmahipaalsinh1893
    @parmarmahipaalsinh1893 Місяць тому +29

    સાહેબ પેપર કેવું લેસો એનું એક mock test મૂકી દો તો અમને ખબર પડે પેપર ની ❤

    • @user-kq8ys3ei2d
      @user-kq8ys3ei2d Місяць тому +1

      😂😂😂😂😂

    • @parmarmahipaalsinh1893
      @parmarmahipaalsinh1893 Місяць тому +1

      @@user-kq8ys3ei2d અરે ભાઈ કેમ હસો છો...... પેપર કેવું આવશે એ ખબર પડેને એટ્લે... બીજું કે વિધાન વાલા આવશે કે one liner આવશે ખબર પડને 🤗

    • @rathodnilesh0108
      @rathodnilesh0108 Місяць тому +1

      Haa bhai taiyaari kevi rite karvi eno andaajo aave

  • @msk8217
    @msk8217 Місяць тому +27

    Constable ni taiyarii krva amare rediyo સાંભળવા પડશે upsc ni jem
    Tme je taiayri kri e taiyari upsc ni hti
    Aa bhrti constable ni cje
    Constable ma ncrt level ઉમેરો છો e khotu che
    Aa level ni tme exam lo cho
    To
    Salary 50000 rakhjo constable ni

  • @Bharat__Ahir
    @Bharat__Ahir Місяць тому +1

    ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું 🙏🏻
    એક નમ્ર વિનંતી છે સાહેબ 🙏🏻🙏🏻
    દોડ વખતે એક સાથે ૨૦૦ વિદ્યાર્થીઓને ને બદલે ૧૦૦ વિદ્યાર્થીઓને એક સાથે દોડાવવામાં આવે 🙏🏻🙏🏻

  • @lifetipsandtrics420
    @lifetipsandtrics420 Місяць тому +28

    સાહેબ સીધું કહી દો કે upsc ની તૈયારી કરવાની છે 😑😑😑આખા ગુજરાત નાં ઇતિહાસ માં કોઈ કોન્સ્ટેબલ નાં પેપર માં gcert ઉપર નથી ગયું 🙄🙄🙄

    • @Akashsiru
      @Akashsiru Місяць тому

      👍

    • @vijaylabana486
      @vijaylabana486 Місяць тому

      Constable su gpsc vala pan mostly gcert j vache che

  • @darshldz_1127
    @darshldz_1127 Місяць тому +22

    ૨૫,૦૦૦/ ના પગાર માં IPS ના મળે😂

  • @darshldz_1127
    @darshldz_1127 Місяць тому +149

    સાહેબ નોકરી ના આપવી હોય તો મોઢા પર ના પાડી દો,આ laxmikant ની વાતો ના કરશો😅

  • @THAKORHARESHBHAI-o1d
    @THAKORHARESHBHAI-o1d 16 днів тому

    Thank you so much Sir 🙏👌💯

  • @shivamvaghela-wi1vz
    @shivamvaghela-wi1vz Місяць тому

    આભાર સાહેબ....

  • @SagarJoshiOfficial810
    @SagarJoshiOfficial810 Місяць тому +3

    Thank you sir ❤

  • @sanjaysinhthakor3405
    @sanjaysinhthakor3405 Місяць тому +5

    માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન સાહેબ શ્રી

  • @Priyankasolanki12347
    @Priyankasolanki12347 Місяць тому

    માહિતી બદલ ખુબ ખુબ આભાર સાહેબ ❤😊

  • @parmarjigar4100
    @parmarjigar4100 Місяць тому +1

    Tank you so much sir❤ matji always bless you 🙏

  • @user-kq8ys3ei2d
    @user-kq8ys3ei2d Місяць тому +3

    हसमुख काका आप जो करेंगे वो हम स्टूडेंट्स के लिए बेहतर ही हैं......
    Thank you so much
    Hashmukh Kaka...
    🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @devrajaput
    @devrajaput Місяць тому +3

    કોચિંગ કરતા વિદ્યાર્થી જ પરીક્ષા માં સફળ થાય છે અને તેની ફી ન ભરી શક નાર ને હંમેશા સરકારી નોકરી નું સપનું જ રહી જાય.😞

  • @phoenixenterprise1164
    @phoenixenterprise1164 Місяць тому

    Thank you sir 🙏🏻

  • @jitendragohel3099
    @jitendragohel3099 Місяць тому +21

    નમસ્કાર સર,
    આપને એક પ્રશ્ન પુછવાનો કે, પી.સ.ઈ. નું મેઈન એકઝામનું * પેપર ૧ * અને * પેપર ૨ * વચ્ચે એકઝામનો સમયગાળો કેટલો રહશે (દિવસોમાં)

  • @BhaveshPatel-di2wh
    @BhaveshPatel-di2wh Місяць тому +7

    Thanku so much sir🥰 amne samjai gayu tamare Constable nai pan GPSC class 1 2 level na Candidate joiae che, તમારો ખુબ ખુબ આભાર આવું સમજાવવા માટે ❤

    • @BhaveshPatel-di2wh
      @BhaveshPatel-di2wh Місяць тому +2

      સીધું કહેવાથી કઈ ફરક નઈ પડતો એટલે કટાક્ષ મા કેવું પડે છે 🤣🤣

  • @gardhariyajayesh7670
    @gardhariyajayesh7670 Місяць тому

    દિશા આપવા બદલ આભાર સાહેબ......

  • @dipakbavarva9098
    @dipakbavarva9098 Місяць тому

    Thank you sirji🙏

  • @dp9034.-
    @dp9034.- Місяць тому +11

    ટુંકમાં ફોર્મ લોકરક્ષક માટે બાકી તૈયારી UPSC exam ની કરવાની છે.

  • @kiranchiragraval4786
    @kiranchiragraval4786 Місяць тому +53

    Tamara dhyan ma aavya nathi to amara dhyan par kayathi aavse 😢😂

  • @aryanchaudhary5543
    @aryanchaudhary5543 Місяць тому +2

    Thanks sir 🙏

  • @ajaygohil7624
    @ajaygohil7624 Місяць тому

    Thanku sir tamaro kimati time kadhine maargdarshan aapva badal🎉🎉🎉🎉🎉

  • @rutu_goswami
    @rutu_goswami Місяць тому +95

    સાહેબ શ્રી પીએસઆઈ માટેનો એક વીડિયો બનાવશો તો અમને મદદરૂપ થાય.

  • @Masabhai.
    @Masabhai. Місяць тому +8

    અમે જયારે ભણતા તા એ કેવાનુ કયારે બનકરશો સાહેબ....😢😢😢😢

  • @mayurchauhan3342
    @mayurchauhan3342 Місяць тому

    ખૂબ ખૂબ આભાર sir ❤❤❤

  • @user-ki2mb7gf1w
    @user-ki2mb7gf1w Місяць тому +1

    Saras margdarshan apyu sir ....exam sudhi jodayela rehjo sir ❤

  • @CHR11124
    @CHR11124 Місяць тому +7

    Sir aa ek j evi parixa che je badha aapi ske. Aane upsc level ni na banavo. Thodi saheli karo exam evi namra araj che🙏. Class 3 ne class 3 j rehva do sir. Aap to upsc level na vykti cho. Atyar na loko 18-19 varas na exam aapse to e level nu rakhjo evi vinanti che sir..🙏
    Mahiti badal aap no khub aabhar.🙏

  • @APWorld007
    @APWorld007 Місяць тому +7

    આજ રીતે PSI ની પરીક્ષા માટે પણ માર્ગદર્શન આપવા વિનંતી

  • @Mr.Sunill402
    @Mr.Sunill402 Місяць тому +2

    Thank You Sir ❤🙏

  • @kishansinhar1711
    @kishansinhar1711 Місяць тому +6

    સર હું એક વિદ્યાર્થી તરીકે વાત કરું તો તમે અમને એક પ્રમાણિક માણસ છો એ પાકી વાત છે પણ સર એક વાત એ પણ છે તમે અમને upsc અને gpsc ના માધ્યમ સાથે તયારી નું ક્યો છો સર જોવો વિદ્યા્થી સામે એક upsc માં બધું કય દે છે આ જ વિષય ને આજ વાંચવાનું આપડે બોવ હાડ થાય જાય છે સર તાયારી મારે તમારો વિડિયો જોઈ ને નીદર નથી આવતી સુ નવું આવશે ને સુ થશે વિદ્યાર્થિની વેદના સમજો ...

  • @jay.official.47
    @jay.official.47 Місяць тому +8

    syllabus GPSC નો છે પુસ્તકો હિન્દી મા છે અને બનવાનું ગુજરાત પોલીસ છે

  • @sama__2475
    @sama__2475 Місяць тому

    Thank you sir for your support😊

  • @tarunkhadiya4725
    @tarunkhadiya4725 Місяць тому +33

    તમે હમેશા સતત ઉપયોગી વિડિયો મૂકો છો ખૂબ ખૂબ આભાર સાહેબ 🎉

  • @Mrspindia8951
    @Mrspindia8951 Місяць тому +15

    સાહેબ psi માટે પણ આવો એક વિડિઓ બનાવો

  • @himanivyas8353
    @himanivyas8353 Місяць тому +1

    Thank you so much sir ☺️

  • @Interstellar03
    @Interstellar03 Місяць тому

    Thank you sahab

  • @comediank.p
    @comediank.p Місяць тому +13

    Sir gamdana vidharthi ganit resoning ma pass thay teva pryatan krjo jethi garib student ni mahent fell n jay

  • @makvananavsad8640
    @makvananavsad8640 Місяць тому +11

    વાત નહી વિવાદ નહી NCERT સિવાય વાત નહી❤

  • @jaguratichauhan8852
    @jaguratichauhan8852 Місяць тому

    Apno khub khub abhar sir❤❤❤

  • @DHRUVRAJ44
    @DHRUVRAJ44 Місяць тому +6

    સર તમે જ્યારે પ્રથમ વખત સિલેબસ આપ્યો હતો ત્યારે તેમા ગુજરાતનો ઇતિહાસ ભુગોળ સાંસ્કૃતિક વારસો હતા પણ અત્યારે આપેલા સિલેબસ મા તેનો ઉલ્લેખ કર્યો નથી તો શું આ પૂછાસે જણાવવા વિનંતી 🙏🙏🙏🙏🙏

  • @akashlakhani1218
    @akashlakhani1218 Місяць тому +8

    GUJARAT CONSTABLE ❌ INDIA CONSTABLE SERVICE ✅

  • @Chavdalaxmi-ou2he
    @Chavdalaxmi-ou2he Місяць тому

    Thank you🙏❤️

  • @shailesh_1204_ll
    @shailesh_1204_ll Місяць тому +1

    Thanku sir ji

  • @vdprajapati6279
    @vdprajapati6279 Місяць тому +13

    Constable ni tayari karvi ke gpsc.sav avu na hoi . Classic vala kamay se atyare . Darek vidhyar thi ganit Ane rezannig .na class lidha chhe. 3000 .4000 hajar fis se . Garib vidhyar thi nu su . Saheb .emay 40 mark farjiyat saheb. gamdana vidhyar thi nu su .

  • @dilipkumarparmar1590
    @dilipkumarparmar1590 Місяць тому +25

    *માર્ગદર્શન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ❤️🙏🏻🙂*

  • @mayurchauhan3342
    @mayurchauhan3342 Місяць тому

    Thenk you sir ❤❤❤❤❤❤❤

  • @vasavajaydip3724
    @vasavajaydip3724 16 днів тому

    thanks sir

  • @DHRUVRAJ44
    @DHRUVRAJ44 Місяць тому +5

    સર તમે જ્યારે પ્રથમ વખત સિલેબસ આપ્યો હતો ત્યારે તેમા ગુજરાતનો ઇતિહાસ ભુગોળ સાંસ્કૃતિક વારસો હતા પણ અત્યારે આપેલા સિલેબસ મા તેનો ઉલ્લેખ કર્યો નથી તો શું આ પૂછાસે છે જણાવવા વિનંતી 🙏🙏🙏🙏

  • @VanrajsinhRajputOfficial
    @VanrajsinhRajputOfficial Місяць тому +5

    Good

  • @ashokdabhee
    @ashokdabhee Місяць тому

    Thank you Sir ji

  • @akshayparmar3214
    @akshayparmar3214 Місяць тому

    સાહેબે છેલ્લી એક મિનિટ માં ખૂબ જ સુંદર વાત કરી❤😊 આભાર...