અજબગજબના દેશ જાપાનની ખાટી મીઠી વાતો Unusual Things That Only Exists in Japan

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2023
  • Everyone know when it comes to technology, Japan is at the forefront, but Japan is also famous for some unsual things that we will be discussing in the video. At the same time, we will be sharing the interesting places to visit when in Japan. From bullet train to singing toilets to vending machines and the Japanese food, there are so many things that make Japan a unique country altogether. Check out all such unusual things that only exists in Japan.
    Other such interesting video:
    Places to visit in Thailand: • શા માટે છે Thailand ગુ...
    Places to visit in Toronto: • ગુજરાતીઓની પહેલી પસંદ ...
    Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
  • Розваги

КОМЕНТАРІ • 102

  • @Mukesh-ir9bv
    @Mukesh-ir9bv 5 місяців тому +1

    નમસ્કાર 🙏

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      નમસ્કાર ભાઈ નમસ્કાર

  • @sankzpatel3884
    @sankzpatel3884 3 місяці тому +1

    Khub sasr kaka mahiti apva badl namaskar,👍🏻🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      આપને માહિતી ઉપયોગી લાગી એ જાણીને આનંદ થયો

  • @AJ-1717
    @AJ-1717 9 місяців тому +1

    Kaka ni speech jordar 😂😂

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому +1

      કદરદાન દર્શકોના ટેકે કાકા ઉભા છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.

  • @hasmukhpatel4085
    @hasmukhpatel4085 9 місяців тому +5

    આ દેશ પાસે આપણે ગણુંજ સારું શીખવા જેવું છે મીત્રો.સરસ માહિતી ભરેલ વીડીયો.👌📖🙏

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому +2

      બરાબર છે. ખાસ કરીને તેમની શ્રમ કરવાની વાત તો ગળે ઉતારવા જેવી છે. જાપાનીઝ લોકો લક્ષ સિદ્ધ ન થાય તો 19-19 કલાક કામ કરે છે. વિડિઓ માટે બે સારા શબ્દો બોલવા બદલ આભાર

  • @bhupatbhaikarmur7038
    @bhupatbhaikarmur7038 9 місяців тому +2

    સરસ વિડીયો

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому

      આપને વિડિઓ ગમ્યો. અમે રાજી થયા. આભાર

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 9 місяців тому +3

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому +1

      કેમ છો જાડેજા બાપુ ! આવો મુંબઈ ફરવા.

  • @chavdajatin441
    @chavdajatin441 9 місяців тому +2

    8:38 Hu Pan Engeneering karu sav kaka 😅 maney have samjanu ke aavu km lakhyu hoy 😂

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому +1

      લે બોલ ! તમારા જેવા સારા(!) ઈન્જીનીયર પાકે તો બેડો પાર થઇ જાય. 😂😂

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 9 місяців тому +1

    Thanks for interesting information about Japan

  • @rajudesai517
    @rajudesai517 9 місяців тому +1

    Thanks you for sharing knowledge 💫

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 9 місяців тому +1

    I❤japan ❤

  • @jaynarayanmaheshwari6046
    @jaynarayanmaheshwari6046 9 місяців тому +1

    Cool

  • @dhirensheth3801
    @dhirensheth3801 9 місяців тому +1

    Japan vise atli Saras namaste mahiti atla saras sabdo ma apva badal abhar

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому +1

      આભાર તો તમારો કે તમે વિડિઓ જોઈને અમારી કદર કરી. નમસ્કાર

    • @dhirensheth3801
      @dhirensheth3801 9 місяців тому

      @@DidarHemani ame rah joi e chhe apna videos ni Bhai

  • @rajupatel1094
    @rajupatel1094 9 місяців тому +1

    જાપાન જાપાન ❤

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому +2

      ભાષાની મજાના બે વાક્યો લખું છું. બન્ને વાક્યોમાં એક સરખા શબ્દો હોવા છતાં અર્થ જુદા જુદા થાય છે
      [1] જાપાન લઇ આવ
      [2] જા, પાન લઇ આવ
      અમે વિડિઓ બનાવીએ અને રાજુ પટેલની કમેન્ટ ન આવે એવું ભાગ્ય જ બને. નિયમિત દર્શક તરીકે હું આપનો આભારી છું. નમસ્કાર

    • @rajupatel1094
      @rajupatel1094 9 місяців тому

      @@DidarHemani તમારી કમેંટ વાંચીને મન પ્રસન્ન થઈ ગયું 😌😊 👍 વાહ !

  • @prakashmaheta8378
    @prakashmaheta8378 9 місяців тому +1

    Very good 👍👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому

      So nice of you. Keep watching our channel.

  • @amitjadeja469
    @amitjadeja469 9 місяців тому +2

    વાહ.. કાકા તમે તો અહીંયા બેઠા બેઠા જાપાન ની સફર કરાવી દીધી હો...

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому

      ભાઈ તમે તો અમને ખુશ કરી દીધા. દર્શકોના રાજીપામાં અમારો રાજીપો સમાયેલો છે. માયાળુ લાગણી બદલ આભાર

  • @rameshbambhaniya3106
    @rameshbambhaniya3106 9 місяців тому +1

    Jordaar kaka.

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому

      રમેશભાઈ વિડિઓ જોવાના હોય એટલે જોરદાર જ કરવું પડે. કેમ છે તબિયત પાણી? લાગણી બદલ આભાર

  • @ganpatthakor-du3gg
    @ganpatthakor-du3gg 9 місяців тому +1

    6:24

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому +1

      લાઈન પકડી ભાઈ તમે બરાબર લાઈન પકડી. ધન્યવાદ

  • @hirapararavi7514
    @hirapararavi7514 9 місяців тому +1

    Bhle moj bhle kevu pade hoo baki 😅

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому

      આપના જેવા કદરદાન દર્શકનો પ્રેમ મળ્યો એ બદલ આભાર બદલ ખુબ ખુબ આભાર

  • @jigarvidhi9635
    @jigarvidhi9635 9 місяців тому +1

    Sir jay shree krishna 🙏 tame bhavj saras bolo cho❤❤❤❤love u sir

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому

      વિડિઓ જોનારની દ્રષ્ટિ હકારાત્મક હોવા સાથે વિડિઓ બનાવનાર પ્રત્યે પ્રેમ અને તેની કદર કરવાની ભાવના હોય ત્યારે આટલી સારી કમેન્ટ લખાતી હોય છે. સ્નેહનીતરતો પ્રતિસાદ આપી અમારો ઉત્સાહ વધારવા બદલ આભાર

  • @himatbambhaniya7068
    @himatbambhaniya7068 9 місяців тому +3

    કાકા ખરેખર સરસ માહિતી આપી જાપાન વિશે

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @kalpitathakkar5219
    @kalpitathakkar5219 9 місяців тому +1

    વાહ! ખૂબ જ સરસ માહિતી આપી આપે ભલે જઈએ નહિ જાપાન પણ તમારા દ્વારા જાણકારી સરસ મલી

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому

      અમારી મહેનત સફળ થઇ એવી લાગણી અનુભવીએ છીએ. વિડિઓ એડિટિંગની કમાલ મારા દીકરાની છે. માયાળુ લાગણી પાઠવતા રહેશો. ન..મ..સ્કા...ર

    • @kalpitathakkar5219
      @kalpitathakkar5219 9 місяців тому

      પૂ. કાકા હું આપ ને વિનંતી કરું કે પક્ષી ઓ ને આ ફટાકડા ફોડવા થી બહુ જ બીવે છે હવે હું જ્યાં અમદાવાદ વસ્ત્રાલ માં રહું છું ત્યાં બાજુ માં વન છે મોટું ત્યાં આજુ બાજુ રોડ & રહેણાક થઈ ગયું હું અનાજ પાણી પક્ષી માટે ડેઇલી વન માં લઇ જવું છું ૧૦૦ વીઘા (૨૮૦૦૦૦) ચોરસ વાર ની જગ્યા માં બહુ પક્ષી છે ફટાકડા ના અવાજ થી ઉડાઉડ કરે બીવે (ડરી જાય) છે બહુ મોટા વૃક્ષો છે મોટી સંખ્યા મા

    • @kalpitathakkar5219
      @kalpitathakkar5219 9 місяців тому

      @@DidarHemani પક્ષી ને ફટાકડા થી થતા નુકશાન માટે નો વિડિઓ બનાવો બિચારા ફફડે છે અવાજ થી એવું કઈક કહો સીધું દિલ માં ઉત્રી જાય

  • @virajnayak1
    @virajnayak1 9 місяців тому +3

    કાકા તમારા વિડિયો મને ખૂબ ગમે છે.. તમારું શુભ નામ શું છે.. ?? એક વીડિયો દેશ ના corruption પર બનાવો..અને એવા movie તથા webseries ની પણ વાત કરો જે આજે માં-બાપ કે બેન દીકરી સાથે બેસી ને જોઈ શકતા નથી.. ભગવાન તમારી હેલ્થ સારી રાખે... અને ખૂબ લોકપ્રિય બનો..

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому +1

      ➤આપને અમારા વિડિઓ ગમે છે એ જાણીને અતિ આનંદ થયો
      ➤મારુ નામ દિદાર હેમાણી
      ➤આપે કરેલા સૂચનની નોંધ લીધી છે
      ➤આપે અમારા માટે ઈશ્વર પાસે ખરા હૃદયથી પ્રાર્થના કરી એનું અમારે મન ખુબ જ મહત્વ છે.
      ભારોભાર લાગણી વ્યક્ત કરવા બદલ અને સ્નેહનીતરતો પ્રતિસાદ આપવા બદલ ખુબ ખુબ આભાર

    • @12MK123
      @12MK123 7 місяців тому

      જાણીને આનંદ થયો લોકો ને ભાન છે શૂ થસે દેસ નુ?

  • @RenewJoule
    @RenewJoule 9 місяців тому +3

    કાકા, મારી કંપની ને જાપાન મા કામ મળ્યું છે, લાગે છે આ ગર્લ ફ્રેન્ડ વાળી વાત કામ લાગશે બસ મારી વાઇફ ને ના કહેતા 👍🏻

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому +3

      ન ક્વ કોઈને ન ક્વ. આ વાત મારી અને તમારી વચ્ચે જ રહેશે. ભાભીને ખાલી એટલું જ કહીશ મારા ભાઈ જાપાન જાય તો એના ખિસ્સામાં એક સીસી ટીવી કેમરો ફિટ કરી દેજો 😅😅😅

  • @jigarkansara100
    @jigarkansara100 9 місяців тому +1

    Japan vishe khabar hati...pan tamaro video kaik alag j rang api de chhe subject ne😂😂❤

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому +1

      તમે અમને અને અમારી મહેનતને સમજી શક્યા એ જાણી એટલી ખુશી થઇ છે કે જાણે અમને કોઈ ગોલ્ડ મેડલ પહેરાવી રહ્યું છે. ખુબ ખુબ આભાર જીગરભાઈ કંસારા તમારો.

    • @jigarkansara100
      @jigarkansara100 9 місяців тому

      @@DidarHemani Love from Sweden Sir

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 9 місяців тому +1

    amara bechraji na vistarma pan maruti ane honda jevi japaniz componies aavi chhe

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @gohelnimishaben9438
    @gohelnimishaben9438 9 місяців тому +1

    Wah Bhai I'm new subscriber mane tamaro video bau gamyo 🎉❤ stay blessed 🙏

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому +1

      અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આપને અમારો વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. અમારા માટે શુભ પ્રાર્થના કરવા બદલ આભાર

  • @chandrikakakad4146
    @chandrikakakad4146 9 місяців тому +1

    Kaka, Absolutely amazing commentary and info in nutshell regarding Japan, why your son has no time too groom himself, when you at 60 look so handsome 🤔, hopefully your son take action at earliest from next video.👌🌹😊

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому

      Thank you for the compliment ! Will share your message with my son. Glad you like the commentary.

  • @Kim_Jong_Un_North_Korea_waale
    @Kim_Jong_Un_North_Korea_waale 9 місяців тому +2

    શરીર ના આંતરિક અંગો જેવા કે કિડની, લીવર , ફેફસાં , ગળું , પેટ વગેરે સ્વસ્થ અને સ્વચ્છ કેવી રીતે રાખવા તેની માહિતી આપશો.

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому +1

      આ વિષય ઉપર અમે વિડિઓ બનાવ્યો છે જે અત્યાર સુધી 9 લાખ અને 48 હજાર લોકોએ જોયો છે લિન્ક નીચે આપી છે.
      ua-cam.com/video/XNHlz8p3d5Y/v-deo.html

  • @nirav708
    @nirav708 9 місяців тому +1

    કાકા શેર બજાર કે ક્રીપ્ટો ના રિસર્ચ અને અનાલિસ પર કોર્સ બનાવો..તમારી સમજવાની આવડત અદભૂત છે અને જ્ઞાન પણ છે માટે બીજાને ઉપયોગી થશે

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому

      હા એવું જ કંઈક કરવું પડશે. સુચન બદલ આભાર

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 9 місяців тому +2

    વેડિંગ મશીન માં સિક્કો નાખીએ તો ગર્લ ફ્રેન્ડ નીકળે એવું કંઇ છે કે નહિ,,,,,,?,,😃😄😀

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому +1

      😃 હા છે પણ એનો ઉપયોગ માત્ર છોટાલાલ પંડ્યા જેવા સજ્જન પૂરતો જ મર્યાદિત છે😃

  • @kartiksanandiya3468
    @kartiksanandiya3468 7 місяців тому +1

    ગર્લ ફ્રેન્ડ ફ્ક્ત વાત કરવા માટે જ મળે છે કાકા કાલેલકર??😢
    મારે તો બીજુ ઘણુ બધુ કરાવવુ હતુ. મે તો વીડિયો જોઈ ને ઘણી આશા રાખી હતી 😅
    હુ છેતરાઈ ગ્યો 😂

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому +1

      અરે રે રે ! તમારી અપેક્ષા પૂર્ણ ન કરી શકવાનો મને અફસોસ છે. 😅😅

  • @doctorstrenge827
    @doctorstrenge827 9 місяців тому +1

    દાદા આજ રોમેન્ટીક મૂડ માં લાગે😂

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому

      દાદા હંમેશા રોમાન્ટિક મૂડમાં જ હોય છે. મારો જન્મ 14 ફેબ્રુઆરી ને વેલેન્ટાઈન ડેના થયો છે. જન્મ તારીખ પણ કહી દવ. 14-2-63
      જોકે વિડિઓ બનાવવાનો એક હેતુ આપના જેવા લોકોમાં ધરબી ધરબીને પડેલા લોકમાં રોમાન્સ ભરી દેવાનો છે.😂
      માયાળુ લાગણી બદલ આભાર

    • @doctorstrenge827
      @doctorstrenge827 9 місяців тому +1

      Tnx તમે આપડા ગુજરાત ના નાના મોટા હસ્તી પર વીડિયો બનાવો જે નવી પેઢી ના જાણતી હોય તમારા અવાજ માં સાંભળવાની મજા આવે સે ..તમારા વિડિયો નો ટોપીક હંમેશા મસ્ત હોય સે

  • @mukeshsusara4479
    @mukeshsusara4479 9 місяців тому +3

    ભારત મા પણ આ સિસ્ટમ હોવી જોઇએ 😊😊😊😊😊

  • @thecreative3359
    @thecreative3359 9 місяців тому +2

    Jay hind jay bharat
    Jay shree Krishna 🚩 🚩 🚩 kaka saras video banavyo chhe jay hind jay bharat kaka aj kal gujarat ma bahar na loko vadhta jay chhe tame kyare ani upar video banavo ne karan ke bahar na loko ahi avine kaam kare chhe ane gujarati bhasa gat ti jay chhe gujarat ne mini mumbai banavi didhi che aa hindi pradesh na loko ae ani upar tamare su kevu chhe

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому +1

      આપણે અતિથિ દેવો ભવમાં માનીએ છીએ. કોઈ પણ ભારતીયને કોઈ પણ રાજ્યમાં જઈને રોજી રોટી કમાવવાનો હક છે. આવી બાબતોનો વિરોધ કરવો મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. હું પોતે 83ની સાલથી ગુજરાત છોડીને મહારાષ્ટ્રમાં વસુ છું. તો પછી મને પણ અહીં રહેવાનો શું અધિકાર? રહી વાત ગુજરાતી ભાષાની તો ગુજરાતમાં આવતા હિન્દીભાષી, બંગાળી, પંજાબી ધીમે ધીમે ગુજરાતી શીખીને આપણી ભાષામાં જ વાત કરતા થઇ જાય છે એ મેં મારી નજરે જોયું છે. આ જુઓને હું મુંબઈમાં રહીને પણ પાકી કાઠિયાવાડી ભાષામાં વિડિઓ બનાવીને મારાથી માતૃભાષા માટે જે થઇ શકે છે એ કરી રહ્યો છું. ગુજરાત બહાર રહીને મેં કદી બીજી ભાષાનો કાટ મારામાં ચડવા દીધો નથી. આશા છે તમે મારી ભાવના સમજી શક્યા હશો. વિડિઓ જોવા બદલ અને તેના વખાણ કરવા બદલ આભાર

    • @thecreative3359
      @thecreative3359 9 місяців тому +1

      ​@@DidarHemanikaka tamari vaat sachi che apde ati thi devo bhava manya che pan ae je bahar na loko ave chhe ne ae loko apan ne lallu panjo samajava madya che ane dadagiri karshe ane mumbai to desh ni arthik raajdhani che ane gujarati loko varsho thi rahe chhe pan ahi gujarat ma dar roje bhari bhari ne loko ave chhe ane amuk j loko bhasa sikhe che baki ae loko vyapar karshe to hindi ma poster lagaadshe apda gujarat ma avine amuk loko rasta par besine bhik pan mage chhe aema apdej loko pachad padiye che ae loko bas ahi avine amir thai jashe pachi gujaratio ne ganta pan nathi kaka tame dakshin ma jovo ahi gujarat na loko ne gujarat ma have bahar na loko avine vyapar kare che ane ardhi jagiya Ahmedabad surat ma pachai pade che jara dakshin bharat ma jovo Kaka tya aemne bhasa j bolay chhe ahin gujarat ma ardhaa loko hindi bole chhe ane amuk j loko Bhasa sikhe che

    • @thecreative3359
      @thecreative3359 9 місяців тому +1

      ​@@DidarHemaniane ae vaat sachi che ke koi pan vyakti game tya jai sake pan darek jagiya ne limit hoy apda gujarat ma modiji ae gujarati o mate mehnat kari che ane ae mehnat no labh bahar na loko lai jay ae to na chale ne ae loko aemna rajya ma yogiji maharaj jeva neta ne chune to ae loko nu pan bhalu thay pan Bihar jeva rajya na loko aemne tya sari sarkar nahi lave pan ahiya gujarat ma avshe ane apda lokonu rajya ma aemne monopoly karshe ane apan ne lallu panjo ganshe ae loko apda gujaratio jeva nathi hota apda loko videsh ma jay che ane ae loko ahiya ave che ane aemna rajya no mukhymantri gujaratio ne thug kehse chatay apda gujaratio ankh ada kaan karshe atyare bija koi rajya na lokone ae loko thug nahi boli sake ane apdu Gujarat ae lokone rojgar ape che chatai ae lokone gujaratio thi jalan rehse karan ke aemna rajya na neta aeva che aetla kaka baki gujaratio to ati thi devo bhava mate bharat prasiddh chhe

  • @kartiksanandiya3468
    @kartiksanandiya3468 7 місяців тому +1

    મારી માટે બે ગોતી દેજો ત્યાથી 😅
    તમારે જરુર હોય તો હુ ભારત સરકાર પાસે થી મેડ કરી દયસ તમારો @kaka કાલેલકર 😊

  • @ajaykher8211
    @ajaykher8211 9 місяців тому +1

    કાકા તમે રાજકોટ ના છો ,???????જવાબ આપજો હોં.......

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому

      હા. લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ભણ્યો છું. આમ તો મારુ મૂળ વતન રાજકોટ પાસેનું એક નાનું ગામ આણંદપર (બાઘી) . હાલ મુંબઈ. બાકી જવાબ તો અમે દરેકે દરેક કમેન્ટના આપીએ છીએ ને મોટા ભાગે 24 કલાકની અંદર જ આપી દઈએ છીએ. તમે ક્યાંના? નવી કમેન્ટ કરીને જણાવશો. માયાળુ લાગણી બદલ આભાર

    • @ajaykher8211
      @ajaykher8211 9 місяців тому

      હું ઘેળ વિસ્તાર ના એક નાના ગામ ફરેર થી છું મરા બાપા ખતી કરી ને મને ગ્રેજયુએટ કરાવ્યો, પણ કમ નસીબે હૂ અત્યારે રાજકોટ માં એક કારખાનાં માં કામ કરું છું .જો તમારી ધ્યાન માં ગ્રેજ્યુએસન ઉપર જોબ હો મને કાજો.... કાકા......જવાબ દેવા બદલ આભાર.અનો પણ જવાબ દેજો....

  • @doiyajaypal7176
    @doiyajaypal7176 9 місяців тому +1

    મારા બેટા ના 2050 માં જીવે સે ઈ લોકો કાકુ આપડે વિચાર કરવી તા તો ઇ મારા બેટા ના ઓ યે 20 વરહ પેલાં કરી નાખ્યું હોય 😂 એટલે મારા જ્યાં ઈ આગળ સે

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому +2

      ભાઈ તમે ગજબનું તળપદી ગુજરાતી લખો છો
      ➽વિચા કરવી તા તો....
      ➽મારા બેતાના ઓ યે...
      ➽20 વરહ....
      ➽મારા જ્યાં ઈ આગળ સે
      તમે ક્યાં ગામના ભાઈ? નવી કમેન્ટ કરીને જણાવજો. આભાર. (મારા મનને ગમતું વાંચવા મળે એટલે જળશો પડી જાય બાપુ!!)

    • @doiyajaypal7176
      @doiyajaypal7176 9 місяців тому

      @@DidarHemani rajkot kaku

  • @prashantjoshi7422
    @prashantjoshi7422 9 місяців тому +2

    Tu tya hale ja
    Dofa

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому +3

      પણ ભાઈ તમને મૂકીને હું કેમ જાઉં. મારી શુટકેશ ઉપાડવાવાળો એક માણસ તો સાથે જોઇને !!😂😂

    • @prashantjoshi7422
      @prashantjoshi7422 9 місяців тому

      @@DidarHemani
      Tu tya jai ne maravje

    • @prashantjoshi7422
      @prashantjoshi7422 9 місяців тому

      Tu moto kule j cho dofa

  • @natwarparmar5720
    @natwarparmar5720 9 місяців тому +1

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 namskar

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 9 місяців тому +3

    તમે
    ત્યાં નાં
    સેક્સ ટોયસ ( રમકડાં ) ની વાત ભૂલી ગયા છો સાહેબ 🙏

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому

      ફરી ક્યારેક વાત

  • @Tangy_touch
    @Tangy_touch 9 місяців тому +1

    ભારત માં gf ક્યાં ભાડે મળે છે?

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому +1

      મારે પણ એ વાત જાણવી છે 😅😅

    • @Tangy_touch
      @Tangy_touch 9 місяців тому

      @@DidarHemani 😁🤣

    • @12MK123
      @12MK123 7 місяців тому

      જેને મડી હોય એને પૂછો

  • @kamleshvipul2868
    @kamleshvipul2868 9 місяців тому +1

    જીગર ઠાકોર નો વિડીયો બનાવો

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому

      સુચન બદલ આભાર

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 9 місяців тому +1

    ધંધો