લગ્નના 10 વર્ષ પછી માતા બનવાનો સુખદ અનુભવ !

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2024
  • અનસૂયા બહેનનો મધરહુડ સાથે નો અનુભવ કેવો રહ્યો, જાણો એમના જ શબ્દો માં !
    અનસૂયા બહેનની હાઈ રિસ્ક પ્રેગ્નનસી ધ્યાનમાં રાખીને અમારા ડોક્ટર્સ દ્વારા પાટણ થી અમદાવાદ શિફ્ટ થવાની સલાહ આપવામાં આવી. અનસૂયા બહેને પણ અમદાવાદ માં તે પણ મધરહુડ હોસ્પિટલ માં જ રહેવાનું નક્કી કર્યું, જ્યાં તેમને મધરહુડ પરિવાર દ્વારા ઘર જેવું જ વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું, અને 65 દિવસ પછી, તેમણે સ્વસ્થ ટવીન્સને જન્મ આપ્યો.
    અમારી સાથે જોડાઓ અને તમારા માતા પિતા બનવાના સ્વપ્નને સાકાર કરો.
    આજે જ સંપર્ક કરો : +91 90990 66569
    #MotherhoodHospital #Newborn #FamilyLove #DrAnand #WomensCare #ChildrensHealth #Gynecologist #ivf #ifvcenter #IVFjourney #patienttestimonial #happyreels #testimonialreel

КОМЕНТАРІ •